અવસાન નોંધણી ન થઈ હોય તો મરણનો દાખલો કઈ રીતે મળે?| How to Get Death Certificate without registration

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024

Комментарии • 116

  • @nathabhaizala6713
    @nathabhaizala6713 9 месяцев назад +1

    ખુબજ સરસ માહિતી, આભાર. એફિડેવિટ, પેપર advertisement ના ફોર્મેટ Pdf file માં મોકલવા વિનંતી. 8:35

  • @ranjitantola4905
    @ranjitantola4905 Месяц назад

    સાદી અરજી

  • @Mr.k8080
    @Mr.k8080 Год назад +2

    Thank you so much sir

  • @ravivankar01
    @ravivankar01 Год назад +2

    Helpful video , 👍

  • @ajitpatel2494
    @ajitpatel2494 4 дня назад

    Sir Maran Naa dakhla ma naam sudharvu hoy to kevi rite sudharo karay Ane kya sudharo karwa javu

  • @kirankumarchaudhari3638
    @kirankumarchaudhari3638 Год назад +2

    Thank you

  • @chamundastudio1968
    @chamundastudio1968 10 дней назад

    Sar mara dada no dakhlo panchayat mati cort odar ti khadi apyo se have online nod kar va ana kani bana kade se. To su karvu

  • @ravalramshibhaimotiram8243
    @ravalramshibhaimotiram8243 2 года назад +3

    ધન્ય વાદ સર આભાર

    • @jyotsnamandaliya5035
      @jyotsnamandaliya5035 Год назад

      મરણ નોંધણી થયેલ છે ઓરીજનલ મરણના દાખલા આપણી પાસે છે પરન્તુ લાગુ કચેરીમાં રેકર્ડ ઉપલબ્ધ નથી તો સદર મરણના દાખલા કેવી રીતે મેળવી શકાય?

    • @jyotsnamandaliya5035
      @jyotsnamandaliya5035 Год назад

      😂

  • @ismailishak3311
    @ismailishak3311 Месяц назад +1

    Saheb argi na namuna kehya thi malse

  • @makvanavishnu5473
    @makvanavishnu5473 7 месяцев назад

    Thank-you sir mare dakhlani jarur chche

  • @komalrajput9544
    @komalrajput9544 2 года назад +1

    Thens

  • @rathva7310
    @rathva7310 2 года назад +1

    Sar

  • @aiyubpathan01
    @aiyubpathan01 Год назад +1

    Application / affidavit / paper advertise nu format PDF moklo

  • @miteshsolanki7333
    @miteshsolanki7333 Год назад +1

    Good information.

  • @Jaishreekedarbaba
    @Jaishreekedarbaba Год назад

    Prant Adhikari Na Hukam Thaya Baad Ketla Divas Ma Certi Male.. Ane Hukam Kre Adhikari Tyare Aek Letter Talati Ne Ane Aej Letter Jene Arji Kari Hoy Aene Same Letter Rpad Krine Moklave Tyare Baad Ketla Divas Ma Ae Letter Male

  • @rahulpatel0707
    @rahulpatel0707 Год назад

    Mara Grandfather 1972 Ma Off They gyla To kai rite malse Death Certificate

  • @user-yd3ik3gd6y
    @user-yd3ik3gd6y 7 месяцев назад

    Maran na dakhala mate ketali fi bharani hoy se saheb te janavo

  • @ektaunadkat9141
    @ektaunadkat9141 11 месяцев назад

    જો મારન બીજા શહેર માં થીયુ હોઈ આને અગ્નિદાન બીજા શહેર મા અપ્યુ હોઈ તો મારન નો દખલો ક્યાથી નિકડે?

  • @Jaishreekedarbaba
    @Jaishreekedarbaba 3 года назад

    Ame Prant Adhikari Na Tya Gya Hata Tya Application Mate Je Document Ma Pedhinamu Mangyu Che Pan Talati Kahe Che Ke Death Certificate Mate Pedhinamu Nathi Nikadi Apta..

  • @meranidaysukh9062
    @meranidaysukh9062 Год назад +1

    2.5 varch no chokro Mari gayo Ane 3 mahina Thai Gaya nodhni karaivi nathi to have marn no dakhlo kadvo to su karvu

    • @TrickGujarati
      @TrickGujarati  Год назад

      તાલુકા પંચાયત કચેરીમાં સોગંદનામુ આપી અને નોંધણી કરાવી શકાશે

  • @saluvasava4339
    @saluvasava4339 Год назад

    Anya koi purava na hoy to sir? Dharo k adhar ya pan card?

  • @umeshvaghela2.0
    @umeshvaghela2.0 Год назад +1

    Sir maran na certificate ni notice new ma aaviya pachi ketala divas ma aavi jay

    • @TrickGujarati
      @TrickGujarati  Год назад

      મરણની નોટિસ પ્રસિદ્ધ કરાવ્યા બાદ એક મહિના પછી આગળની પ્રોસેસ માટે તમને બોલાવવામાં આવતા હોય છે

  • @TILESKINGMBTV
    @TILESKINGMBTV 3 года назад

    મારી પાસે ખાલી મરણ નો મહિનો કોરોના મરી ગયા છે હોસ્પિટલમાં અને સુરત શહેરમાં એટલું જ છે તો મરણ નો દાખલો કેમ નો મળે

  • @MAHENDRATALPADA72010
    @MAHENDRATALPADA72010 8 месяцев назад

    Sir nodhni karavi che pan temani pase record nathi am kahe che

  • @sunilparmar7030
    @sunilparmar7030 Год назад +1

    Sir me aprapya no dhakhlo Panchayat ma thi layo 6u to hve su karvu

    • @TrickGujarati
      @TrickGujarati  Год назад

      હવે તમારે અપ્રાપ્ય દાખલાને આધારે તમારે લાગુ પડતા નાયબ કલેકટર ની કચેરીમાં મરણ નોંધણી માટે પરચુરણ અપીલ કેસ દાખલ કરવાનો રહેશે

  • @rajeshkumarsharma5592
    @rajeshkumarsharma5592 Год назад +1

    Saheb, badhij j pdf copy upload karsho.....thanks for this video....

  • @alliswell4268
    @alliswell4268 5 месяцев назад

    Ketla Divas ma nikre

  • @user-is5su3ix2e
    @user-is5su3ix2e Год назад +1

    સર મે એક જમીન રાખી છે હવે એમન વારસો એ વારસાઈ કરી જ નથી એમણે દાદા અને પિતાનું મરણની નોધંણી કરાવી જ નથી એમના વારસો એ એમન એ જમીન વેચી નાખી છે અને 50 વષૌથી મારો કબજો છે મને પાવર લખી આપી દીધુ છે અને પૈસા પરા થઇ ગયા છે તોહવે કોઈ વાધો થાય તો શુ કરવું અને નકલ મા મારુ નામ લાવવા શુ કરવું સર જવાબ ની રાહ જોવું છું ૬૩૫૫૮૪૮૭૫૮ રફીકભાઇ

    • @TrickGujarati
      @TrickGujarati  Год назад +1

      પહેલા મરણનાં દાખલા કઢાવી વારસાઈ કરાવવી પડશે ત્યારબાદ તમે વેચાણ દસ્તાવેજ કરાવી શકો છો

    • @parmarparesh9841
      @parmarparesh9841 8 месяцев назад

      Sam Problem મારે પણ આવું છે

  • @chauhanbadubhai956
    @chauhanbadubhai956 Год назад +1

    Mara papa vatan Garbada marn petlad taluka ma thayou tanodhni kya karavi

  • @bharatvankar4202
    @bharatvankar4202 9 месяцев назад

    Me nodhani .nathi karavi to fskhalo kevi rite made

  • @ishabhaimodan9134
    @ishabhaimodan9134 2 года назад

    Ketlo time lagse aa process?

  • @pawarharshad1142
    @pawarharshad1142 2 года назад +1

    Sir hu ahwa dang thi su sir mane talati 8 mash thi Maran no dakhalo aap ta Nathi bahanu j Karta se to mare su karvu Joye salaha aapo sir

    • @TrickGujarati
      @TrickGujarati  2 года назад

      તમે તાલુકા પંચાયત કચેરીમાં સંપર્ક કરી અને ત્યાં તેમના વિરુદ્ધ રજૂઆત કરી શકો છો

    • @narendranishar4902
      @narendranishar4902 Год назад

      તલાટી ને RTI કરો

  • @nileshpandya4444
    @nileshpandya4444 3 года назад +1

    2008 મા મરણ થયુ હોય અને કોઈ ઓળખ ના આધાર પુરાવા ના હોય તો શુ કરવું મરણ કુદરતી ના થયુ હોય તેવા સંજોગોમાં શું કરવું?
    તમારો મોબાઈલ નંબર આપવા વિનંતી

    • @hemrajbhaliya733
      @hemrajbhaliya733 3 года назад +1

      મારે પણ આવુ જ છે તો શુ કરવુ

    • @TrickGujarati
      @TrickGujarati  3 года назад

      જો તમારે જે-તે વ્યક્તિ ની મરણ નોંધણી ન થયેલ હોય તો પ્રાંત અધિકારી ની કચેરીમાં અપીલ અરજી કરી મરણ નોંધાવી શકાય છે.

    • @hemrajbhaliya733
      @hemrajbhaliya733 3 года назад +1

      @@TrickGujarati thank you

  • @AJITSINHdabhi-kt1fq
    @AJITSINHdabhi-kt1fq 4 месяца назад +1

    જન્મના દાખલા માટે કંઈ રીત છે તે જણાવશો

    • @TrickGujarati
      @TrickGujarati  4 месяца назад

      Same process

    • @AJITSINHdabhi-kt1fq
      @AJITSINHdabhi-kt1fq 4 месяца назад +1

      સારી માહિતી આપી છે. મારી દાદી અને મારી ફોઈ ની મરણની નોધણી કરાવેલ નથી.1988.1970.

    • @TrickGujarati
      @TrickGujarati  4 месяца назад

      જણાવ્યા મુજબની પ્રોસેસ કરો મરણનો દાખલો મળી જશે

  • @bhargavpatel2286
    @bhargavpatel2286 Год назад +1

    માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર.
    મારો એક પ્રશ્ન છે કે જો કોઈ અરજદાર પાસે સ્મશાન ખાતે થયેલ નોંધણી ની પાવતી હોય અને તે register કરવાની રહી ગઈ હોય અને તેને 2 વર્ષ વિતી ગયા હોય તો એવા કિસ્સા માં શું કરવાનું રહે?

    • @TrickGujarati
      @TrickGujarati  Год назад

      તમારે લાગુ પડતી પ્રાંત અધિકારી ની કચેરીમાં અરજી કરવી પડશે.

  • @aayuthakor7155
    @aayuthakor7155 Год назад +3

    મારા દાદા નું અવસાન થયે ૧૫વરસ થયા છે. તેમના મરણ નો દાખલો કઢાયો નથી..અને અમારે જમીન વારસાઇ જરૂર છે પ્લીઝ હેલ્પ me. હાલ જ બવુજ જરૂર છે

    • @TrickGujarati
      @TrickGujarati  Год назад

      તમારા દાદા ના અવસાન ની કોઈ ચોક્કસ તારીખ ખ્યાલ હોય તો તમારા તલાટી કમ મંત્રી પાસેથી મરણનું અપ્રાપ્ય પ્રમાણપત્ર લઇ ત્યારબાદ નાયબ કલેક્ટર સમક્ષ અપીલ દાખલ કરી અને મરણની નોંધણી કરાવી શકાય છે અને નાયબ કલેકટર દ્વારા હુકમ કરીએ છીએ તલાટી કમ મંત્રી દ્વારા હુકમના આધારે મરણની નોંધણી કરી તમને મરણનો દાખલો પણ આપવામાં આવશે

    • @theentertainmentguru9010
      @theentertainmentguru9010 Год назад

      ​@@TrickGujaratisir late malel Maran daakhla ma sudharo krvo hoy to??

  • @atulrajput680
    @atulrajput680 2 года назад

    Aapde. Amna. Koy. JATNA. Purava. Nathito. Amna. Namno. Dakhlo. Kevi. Rite. Made. Yar

  • @theentertainmentguru9010
    @theentertainmentguru9010 Год назад +1

    સર મરણ ના દાખલા હુકમ કરેલા દાખલા માં ભૂલ હોય તો શું કરવું નામ બે બોલે છે હવે સોગાંધનામુ પણ સાચું છે પણ નામ બદલાવું હોય તો??

    • @TrickGujarati
      @TrickGujarati  Год назад

      હુકમ માં સાચું નામ છે કે કેમ?

    • @theentertainmentguru9010
      @theentertainmentguru9010 Год назад +1

      @@TrickGujarati hukam ma sachu j naam chhe pan 2 name chhe to naam change kravu htu

    • @TrickGujarati
      @TrickGujarati  Год назад

      તો તમારે હુકમમાં એક નામની ઉર્ફે માં બીજુ નામ પણ લખાવવાની જરૂર હતી

    • @theentertainmentguru9010
      @theentertainmentguru9010 Год назад

      @@TrickGujarati aeni kai solution khri sir ??

  • @KHODAL_COMPUTER_01
    @KHODAL_COMPUTER_01 3 года назад +1

    Tame je je link kidhi aeno namuno discription box ma aapo

    • @TrickGujarati
      @TrickGujarati  3 года назад

      Bas thodu typing baki chhe tunk samay ma link api daishu

  • @Jaggu-f6r
    @Jaggu-f6r Год назад +1

    મારાં નાનાજી 1949 માં અવસાન પામેલા છે એમનો મરણનો દાખલો કે એન્ટ્રી નથી. એમના વારસદાર માં ફક્ત એક માત્ર મારાં મમ્મી જ઼ છે. જે પણ હાલ 75 વર્ષની ઉંમરે છે. કાકા ના દીકરાઓ ઓયે મમ્મી ના પિતાજી ને નિરવંશ ગણાવી ઘર અને ખેતીની જમીનમાં નામજ નથી રાખ્યું ક્યાંય જેથી ઘર અને ખેતીની જમીન બધુજ તેઓ યે પચાવી પાડ્યું છે તો હવે અમારે શું કરવું????? 🤔

    • @TrickGujarati
      @TrickGujarati  Год назад

      ખોટો પેઢીનામુ બનાવી તમારા મમ્મી નું નામ દાખલ કરાવેલ નથી જેથી તેમના પર ફોજદારી કેસ પણ થઈ શકે પણ હાલ તો તમે લેન્ડ ગ્રેબિંગ એક હેઠળ ઓનલાઈન અરજી કરી દો ઓનલાઇન અરજી કઈ રીતે કરવી તેનો વિડીયો આપણે ચેનલ ઉપર ઉપલબ્ધ છે તે ઉપરાંત જે નોંધતી કાકાના દીકરાઓના નામ દાખલ થયેલા હોય તે નોંધ સામે તમારે લાગુ પડતા નાયક કલેક્ટર કચેરીમાં અપીલ કેસ દાખલ કરો

    • @gopaljoshi2026
      @gopaljoshi2026 8 месяцев назад

      Mara uncle borivali ma rakhdata jindagi jivata hata thoda samay pehla amne em janva malyu chhe ke emni death thai gai chhe pan emna koi purava amari pase nathi to maran dakhlo kai rite kadhavi sakiye information apva vinnati

  • @kirankumarchaudhari3638
    @kirankumarchaudhari3638 Год назад

    Plz share specimen

  • @parmarvinod3704
    @parmarvinod3704 8 месяцев назад +1

    1954 ma gujri gayel vyakti no dakhalo nikde

  • @ajmelajjmel2263
    @ajmelajjmel2263 6 месяцев назад

    સર અમારા દાદા ના દાદા નો મરણ ની નોધણી કરાવવી નથી આશરે 80 વર્ષ જેટલો સમય થયો છે તો સુ પ્રોસેસ કરી સકું?????????????

  • @rubinashaikh2480
    @rubinashaikh2480 3 месяца назад

    Affidavit mate

  • @rangilabenofficial9315
    @rangilabenofficial9315 2 года назад

    Ketlo khrch thay

  • @sudhirgamit1776
    @sudhirgamit1776 3 года назад +1

    Nagarpalika lagti hoy to ? Kya madvu?

  • @Harshraj-322
    @Harshraj-322 Год назад

    Lohina sabndh mage se

  • @uniquethought3563
    @uniquethought3563 2 года назад +1

    સાહેબ મારા પપ્પા આશરે 10 વર્ષથી ખોવાય ગયા છે અને હમારે વારસાઈ કરવાની જરૂર પડી હોય તો મારા પિતાશ્રી નો મરણનો દાખલો કધવાવવા સુ પ્રોસેસ રહસે .મરણ ની તારીખ પણ ખબર નથી સાહેબ પ્લીઝ reply આપજો મારા માટે આ જાણકારી ખૂબ જ જરૂરી છે.

    • @TrickGujarati
      @TrickGujarati  2 года назад +1

      તમારા પિતાશ્રી ખોવાઈ ગયેલ છે જેથી જે તે વખતે તમારે પોલીસ ફરિયાદ નોંધાયેલી હોવી જોઈએ એના સાત વર્ષ બાદ તમે સિવિલ કોર્ટમાં મરણ પ્રમાણપત્ર માટે દાવો દાખલ કરી શકો છો જેમાં કોર્ટ તમારા પિતાને મૃત જાહેર કરે ત્યાર પછી તમેનો દાખલો એ હુકમ ના આધારે મેળવી શકો છો

    • @uniquethought3563
      @uniquethought3563 2 года назад +1

      @@TrickGujarati thank you સાહેબ

    • @uniquethought3563
      @uniquethought3563 2 года назад

      @@TrickGujarati પોલીસ માં ફરિયાદ નથી નોંધાવેલી તો હવે નોંધાવ્યા પછી ના સાત વર્ષ પછી civil court ma દાવો થઈ શકે કે એ પેહલા કરવું હોય તો દાવો થઈ શકે કે sir

  • @AmitPatel-le3bt
    @AmitPatel-le3bt 2 года назад

    Sogannama no namono muko

  • @stardpgamer
    @stardpgamer Год назад

    How can get death certificate before 1950 death

    • @TrickGujarati
      @TrickGujarati  Год назад

      વીડિયોમાં આપવામાં આવેલી માહિતી મુજબ કાર્યવાહી કરો હુકમ મળ્યા બાદ તમને મરણ પ્રમાણપત્ર તલાટી પાસેથી મળી જશે

  • @sikandardiwan2461
    @sikandardiwan2461 Год назад

    મારા દાદા.તા . ૨૯ ૬.૧૯૬૯.ના.મરણ.થયેલ.છે
    તે. વખતે. વારસાઈ. થયેલી. છે. તો. મરણ.ના દાખલામાટે. શું. કરવું જોઈએ

    • @sikandardiwan2461
      @sikandardiwan2461 Год назад +1

      નોધ. ૧૫૭૪.મંજુર.થયેલ.છે

    • @TrickGujarati
      @TrickGujarati  Год назад

      ગામ, તાલુકો?

    • @sikandardiwan2461
      @sikandardiwan2461 Год назад +1

      @@TrickGujarati દેવ કરણના મુવાડા
      તા દહેગામ જી ગાંધીનગર

    • @TrickGujarati
      @TrickGujarati  Год назад

      તમે નોંધ નં. 1574 ની આધાર ફાઈલ કઢાવી જુઓ. કેમ કે તે નોંધમાં મરણ તા. 29/06/69 લખેલ છે એટલે કદાચ તેની આધાર ફાઈલ ના કાગળોમાં મરણ નાં દાખલાની નકલ મળી જશે અથવા 1969 નું મરણ રજીસ્ટર જોઈ તેમા તપાસ કરાવો. જો તેમા નોંધણી હોય તો તમને ડુપ્લીકેટ નકલ મળી જશે.

    • @sikandardiwan2461
      @sikandardiwan2461 Год назад

      @@TrickGujarati તલટીકમં સાહેબ
      કહે છે કે રેકડૅ નથી
      કોટૅમા થી હુંકમ કરાવો પડશે

  • @vasavapuransinh5894
    @vasavapuransinh5894 3 года назад +1

    અરજીનો નમૂનો મોકલો.

    • @TrickGujarati
      @TrickGujarati  3 года назад

      લેખ ની લિંક આપી છે ત્યાં થી અરજી મળી જશે

    • @shaileshpatel8106
      @shaileshpatel8106 2 года назад +1

      @@TrickGujarati Link chalti nathi. Navi link aapo.

    • @TrickGujarati
      @TrickGujarati  2 года назад

      bit.ly/3iEmzJt

    • @narendranishar4902
      @narendranishar4902 Год назад

      સોગંદ નામા નો નમૂનો મૂકો

  • @mahammadhariyani4153
    @mahammadhariyani4153 2 года назад

    સરસ બહુ ઉપયોગી તમારો ફોન આપશો

  • @ranjitbirari4936
    @ranjitbirari4936 2 года назад

    કોય જ પુરાવા ના હોય તો કયી રીતે દાખલો

  • @anilff4057
    @anilff4057 Месяц назад

    AaNO KHRCH KETLO THAY