'કટોરો લઈને ભીખ માગવા આવ્યા હોય તેવું લાગે છે', TET-TAT ના DV ની લાંબી કતાર તો જુઓ | Gujarati News |

Поделиться
HTML-код
  • Опубликовано: 19 дек 2024

Комментарии •

  • @shrikrishnanewsapdate
    @shrikrishnanewsapdate Месяц назад +39

    ફોર્મ જમા કરવાની સિસ્ટમ ખોટી છે આ સિસ્ટમ તો ફાઇનલમાં નામ આવે તેમનું જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે

  • @mukeshshakh208
    @mukeshshakh208 Месяц назад +13

    દરેક જિલ્લામાં આજ હાલત છે..
    આ સતાધારી લોકોને કંઈ જ ફેર ના પડે..

  • @patelranjit1349
    @patelranjit1349 Месяц назад +1

    વલસાડ જિલ્લા માં સૌથી સારી વ્યવસ્થા હતી

  • @h.n.gadhvi
    @h.n.gadhvi Месяц назад +10

    ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે અલગ અલગ અરજી સ્વિકાર કેન્દ્ર હોવા જોઈએ.

  • @hetalpatel5457
    @hetalpatel5457 Месяц назад +17

    Badha nu verification na hoy Gujarat government. Dv verification only celected candidates nu karva nu hoy. Badha nu Dv checking na hoy.

    • @Mathsmafiya03
      @Mathsmafiya03 Месяц назад +2

      Aama khota data nakhe dye to amuk aa badhi exam ni jem nthi bhai degree na marks pan add thay aama

  • @tlebharuch512
    @tlebharuch512 Месяц назад +6

    વય મર્યાદા વધારો.

  • @subhashmachhar7541
    @subhashmachhar7541 Месяц назад +1

    આવક આવે ને સરકારને.

  • @Raval-x3k
    @Raval-x3k Месяц назад +10

    ફોર્મ ભરવાની તારીખ લંબાવવા માટે નમ્ર વિનંતી..

  • @RavalSanjay-v5v
    @RavalSanjay-v5v Месяц назад +9

    વિદ્યાસહાયક ભરતી માં વય મર્યાદામાં વધારો કરાવો

    • @champagamit8918
      @champagamit8918 Месяц назад

      50 વરસ થયા ત્યારે આ ભરતી આવી.. હવે અમે તો નહીં જ ભરી શકીયે ફ્રોમ..વય વધી ગઈ..😢

  • @MangolakartiSharma-by5mn
    @MangolakartiSharma-by5mn Месяц назад +4

    प्रशांत भाई❤❤❤❤❤

  • @sanjaysinhchauhan1987
    @sanjaysinhchauhan1987 Месяц назад +4

    મેરીટ લીસ્ટ તૈયાર કરી ત્રણ કે ચાર ઘણાં ઉમેદવારોને DV માટે બોલાવ્યા હોત તો પણ આટલી ભીડ જોવા ન મળતી.

  • @patelveer-de7fc
    @patelveer-de7fc Месяц назад

    એમાં 17વર્ષ થી ચિત્ર, સંગીત, વ્યાયામ ની ભરતી નથી કરી તે પણ કરો

  • @kalpeshdamor196
    @kalpeshdamor196 Месяц назад

    બધા ના document વેરિફિકેશન કરવામાં આવે તે ના બદલે મેરિટ લિસ્ટમાં સામેલ થાય તે ને D V કરવામાં આવે તો સારું

  • @Komal78990
    @Komal78990 Месяц назад +5

    માધ્યમિક માટે documents verification chalu thai gaya che???

  • @chauhanhitesh5161
    @chauhanhitesh5161 Месяц назад +4

    વય મર્યાદા વધારો

  • @jyotishmaths3086
    @jyotishmaths3086 Месяц назад +6

    ગામડે ગામડે થી શિક્ષક આયા છે 🤔

  • @Jaagrut-h4m
    @Jaagrut-h4m Месяц назад +5

    હજુ કરો વિકાસ. મજબૂત ભરોસોની સરકાર.

  • @prajapatiranjit8678
    @prajapatiranjit8678 Месяц назад

    ભીખ તમે માંગતા હશો અમે અમારા હક માટે ગયા હતા ... થોડું સમજી વિચારીને લખો.... તમારી બુદ્ધીનું પ્રદર્શન ના કરો.... મંદબુદ્ધિ

  • @AtharvBhatt-p2f
    @AtharvBhatt-p2f Месяц назад +2

    આ બેરોજગારી નું ચિત્ર છે.😒😒

  • @virendrabasiya8168
    @virendrabasiya8168 Месяц назад +9

    Aa documents verifications process select Thai Gaya pachi hovi joi pan darek applicant pase thi 100 rs ni fee male and selected candidates na 5 varsh na pagar no jugad pan aa fee na Paisa ma thi Thai Jai atle form bharati vakhte aa verifications rakhe che. Aa tamam vastu mate apne j jimedar che. Election samay badhu bhuli ne ae j badha ne mat apine chutvi chi atle aa badhu jovu pade che

    • @aafrinbhimwala537
      @aafrinbhimwala537 Месяц назад

      Fee online bi bhari sakay. Fee maate aatlu badhu kem karta hase without management.

    • @shrikrishnanewsapdate
      @shrikrishnanewsapdate Месяц назад

      સાચી વાત છે

  • @smitaraval1921
    @smitaraval1921 Месяц назад

    બહુ લાંબા સમયે ભરતી આવી છે તો હજી જગ્યાઓ વધવી જોઈએ.

  • @V_Mahakal
    @V_Mahakal Месяц назад +1

    Badhi vaat sachi chhe bhai..
    Pan katoro lai ne bhikh mangva aavya hoy tevu lage chhe.
    Aavu na lakhavu joiye..te loko hardwork kari ne tya sudhi aavya chhe. ❤

  • @MeenaAmbaliya
    @MeenaAmbaliya Месяц назад

    ફ્રોમ ભરવાની તારીખ લંબાવવા માટેની નમ્ર વિનંતી

  • @hkdave8098
    @hkdave8098 Месяц назад +2

    Digital gujrat na name tayfao.... 🤣🤣🤣

  • @pareshnakarani-he6uh
    @pareshnakarani-he6uh Месяц назад +3

    રેશન કાર્ડ માં પણ લાઈટ હોસ્પિટલમાં લાઈટ ટિકિટમાં પણ લાઈન નોકરીમાં પણ લાઈટ પેશાબ કરવા માટે ઓનલાઇન સાલુ લાઇનનું કઈ કરવું પડશે😅😮😢

  • @gfunclub7298
    @gfunclub7298 Месяц назад +2

    સાહેબ, તમારે આયુષ્ય વધારવા માટે પણ અવાજ ઉઠાવવો જોઈએ. જો 2018 પછી ભરતી આવી હોય તો ઉપરની ઉંમરમાં છૂટછાટ આપવી જોઈએ. સર કૃપા કરીને આ બાબત સરકારના ધ્યાન પર લાવો

  • @Community1876
    @Community1876 Месяц назад +1

    આ વિડ્યો CMO સુધી જવો જોઈએ વધુ સેંટર ઉભા કરવા જોઈએ... આ તે કેવી અવ્યવસ્થા..... ઉમેદવારો માટે પાણી સુઢા કોઈજ વ્યવસ્થા નથી....

  • @hareshchaudhari6063
    @hareshchaudhari6063 Месяц назад

    અમારા બનાસકાંઠા માં 14 તાલુકા છે સર.... આપ વિચારી શકશો કે અમારી સુ હાલત થતી હસે અને આખા જિલ્લાનું ફક્ત એકજ સેન્ટર.... કયા સૂઇગામ ક્યાં દાંતીવાડા ... બોર્ડર પર ના ગામડા..... તાલુકા વાઇજ સેન્ટર હોવા જોઈએ

  • @sanjaysinhchauhan1987
    @sanjaysinhchauhan1987 Месяц назад +3

    આજે આણંદ જિલ્લામાં બપોર પછી તો સર્વર જ બંધ થઈ ગયું હતું.

  • @dineshvasava3526
    @dineshvasava3526 Месяц назад

    True system change karvi joye,

  • @mohsinsorathiya6726
    @mohsinsorathiya6726 Месяц назад +1

    Apo aju vote

  • @rahulgamit1417
    @rahulgamit1417 Месяц назад +6

    Pagal Government che merit apya pachi verification krvu joye

  • @Jkk944
    @Jkk944 Месяц назад

    Jagya vadharo 🙏

  • @imrangaliyara.007
    @imrangaliyara.007 Месяц назад +1

    કોઈ અવેવસ્થા નથી ભાઈ ત્યાં બધું smoothly ચાલે છે ઉમ્મેદવારો નું ઘસારો વધારે હોય તો શું કરી સકાય બાકી કામ કહ fast છે ત્યાં

  • @anuparmar4362
    @anuparmar4362 Месяц назад

    Right but a rite nai bolave to form na 200 rs k 100 rs malse kyathi,,,, suvidhao che nai ,,,, 2/3 days dhakka khav tyare form submit thay,,,,

  • @jaayantibhagat6324
    @jaayantibhagat6324 Месяц назад

    Suvidha sarkarni javabadari vichara sarkar

  • @PrafullabenAkhaja-k7t
    @PrafullabenAkhaja-k7t Месяц назад

    Aavo surendranagar ma.... Bahu j saras vyavstha chhe ...jamvanu on rakhe chhe

  • @sangitathaker7134
    @sangitathaker7134 Месяц назад

    Form bharvani tarikh lambavva vinnti

  • @kaliyajayntijaynti7985
    @kaliyajayntijaynti7985 Месяц назад +1

    સર વિદ્યાસહાયક ભરતી માં સુધારો આવે
    મારે 20 દિવસ વધારે હોવાથી ફોર્મ નથી ભરાતું તો 1 મહિનાનો વધારો આવે

  • @pateljayantij2689
    @pateljayantij2689 Месяц назад +4

    28 Years thi Sarkar BJP ni Che 👠👠!!!!

  • @artidedaniya123
    @artidedaniya123 Месяц назад

    Amare rajkot ma pn vyavstha Sars hti

  • @bhaveshagravat453
    @bhaveshagravat453 Месяц назад +2

    Aa bhakto enej layak se....!!!

  • @pateljayantij2689
    @pateljayantij2689 Месяц назад +2

    Courier thi Token Mangavi lo !😭

  • @parasbhagat8824
    @parasbhagat8824 Месяц назад

    Without dieing everyone wants heaven..😂😂

  • @er_ashokaraval95
    @er_ashokaraval95 Месяц назад +1

    Svikar kendro ane last date vadharvani jarur chhe

  • @Community1876
    @Community1876 Месяц назад

    આ પ્રસિઝર માં gov એ બદલાવ લાવવાની જરૂર લાગે છે કે કેમ???

  • @harshilpatel820
    @harshilpatel820 Месяц назад

    બીજા સેન્ટર જતા રહો ત્યાં ભીડ ઓછી હોય છે મહેસાણામાં સામાન્ય ભીડ છે

  • @mukesholakiya4152
    @mukesholakiya4152 Месяц назад

    25000 હજાર માં સીટી ની અંદર undar ઘંટ નય થાય

  • @venkateshbalaji3243
    @venkateshbalaji3243 Месяц назад

    હૂતો આવ્યો રહીયો લાઈન જોઈનેજ 😂

  • @MacharRamsingbhai
    @MacharRamsingbhai Месяц назад

    ઓન લાઇન ફોર્મ સબમિટ થાય એની સાથે વેરિફિકેશન માટે ક્યા ઉમેદવારે કઈ તારીખે આવવું એ માહિતિ ઓન લાઇન મળી જાય એવી વ્યવસ્થા કરવી

  • @appugamit
    @appugamit Месяц назад +1

    Ben ni vat sachi

  • @patelkishan4700
    @patelkishan4700 Месяц назад +3

    Aandolan ma to koi nata,nokri leva badha dode 6

  • @AnwarPatel-kv4lf
    @AnwarPatel-kv4lf Месяц назад +2

    Line ma ubha revani ..........

  • @mehulpatel2826
    @mehulpatel2826 Месяц назад

    The dang ma aavo chah-pani-nasto badhuj malase. Ahawa.

  • @chetansapariya7762
    @chetansapariya7762 29 дней назад

    તમારી કોઈને પડી જ નથી....

  • @mahantdarshan3352
    @mahantdarshan3352 Месяц назад

    આ સરકાર નું ચોક્કસ આયોજન કેમ નથી હોતું.

  • @mahirahir5082
    @mahirahir5082 Месяц назад

    Tat ni Bharti ma 2011 thi pass karela badha ne samil karva joye....ame pan mahenat kari chhe...aa moti bharti no labh amane pan apavo...moti bharti peli var aavi chhe tat ma...

  • @sandippatel2042
    @sandippatel2042 Месяц назад

    Fee online bharai de pachhi PML declare thaya pachhi je te umedvar ne DV mate bolave

  • @gfunclub7298
    @gfunclub7298 Месяц назад

    New reporter sahab su nivedan chh ki upper age me relaxion ke liye aawa uthao vacancy 2018 ke bad abhi aai chhe to Umar badavi chahiye

  • @jitendrasolanki2553
    @jitendrasolanki2553 Месяц назад

    Aapo haju vote

  • @kurkutiyanaranbhairkurkuti3722
    @kurkutiyanaranbhairkurkuti3722 Месяц назад +1

    dang ni vyavastha veshe koyne puchi to juo 1 no. kharekhar.. ❤tya besvani pan vyavsta hati.

  • @pandyamayur555
    @pandyamayur555 Месяц назад

    Fainal naam ave to verification karvanu hoy .... job na male to verification kari ne su karvanu??? Khoto time bagde che

  • @rosepark2534
    @rosepark2534 Месяц назад

    Bichara nana balako vala ni condition smjo pls.....😢😢

  • @dhairy633
    @dhairy633 Месяц назад +2

    Andolan kro token ma y😂😂😂

  • @raychurarohit486
    @raychurarohit486 Месяц назад +3

    2011 વાળા નથી બેન આમાં

  • @pareshbambhaniya7711
    @pareshbambhaniya7711 Месяц назад

    Gir somnath best 15 minute ma free badha can

  • @Satyapal-yk4ot
    @Satyapal-yk4ot Месяц назад +2

    નોકર થવા આવ્યા તો લાઈને લાગવું પડે સહન કરો પછી પગાર આવશે ત્યારે કેવી મજા આવશે

    • @ashaprinalgosai
      @ashaprinalgosai Месяц назад

      Bhai khabr hoy ke pagar avano j chhe to line lagvu pn sahan kri laia . 1 su 10 divas lain ma lagi laia pn a to nakki hovu jove ne ke nokri lagse j.

  • @pandyamayur555
    @pandyamayur555 Месяц назад

    Line ma ubha raho ne line maro to samay jaldi jaay 😅😂😂😂

  • @MehulParera
    @MehulParera Месяц назад

    ભાજપ ની બુધ્ધિ નુ પ્રદર્શન 😂

  • @pkhela3894
    @pkhela3894 Месяц назад

    5 thi 4 var jai aavyo chu have last aa aaje bhari aayo have jay mataji

  • @murabbimurabbi7121
    @murabbimurabbi7121 Месяц назад

    English Medium ma aatli line nahi hoy

  • @narendrasinhchavda4387
    @narendrasinhchavda4387 Месяц назад +2

    bija media vala kem Nathi

  • @Book_synthesis
    @Book_synthesis Месяц назад

    Kale raja che ??

  • @sunnypatel1304
    @sunnypatel1304 Месяц назад

    Sachi vat me aaj tokan lidhi 16 e varo bolo ....tarikh lambavo

  • @bindiyam.rupareliya4821
    @bindiyam.rupareliya4821 Месяц назад

    Aa loko degree certy ane trial certy mate ni line chhe.badhe university ma aaj halat chhe.and atla badha umedvaro hoy to kam ni pan ek limit hoy bhai.

  • @narendrasinhchavda4387
    @narendrasinhchavda4387 Месяц назад

    sarkar aava umedvars mate mandap ne suvidha karvi joi .khoti suvidha deo adhikaris news paper ma aapvo joi

  • @chiragrabarichiragrabari1836
    @chiragrabarichiragrabari1836 Месяц назад

    Andhbhakto na badako ane andhbhakto bhekh mage hu a mast jivu juvo

  • @rashminpatel616
    @rashminpatel616 Месяц назад

    Aa channel e to had kari chhe, titles to juvo.
    Ato yuvano nu apaman chhe. Line hoy e mismanagement chhe pan bikh ni vat kya thi avi???

  • @kaushikparmar6093
    @kaushikparmar6093 Месяц назад

    Sarkar nu Kam sav kharab che..cm ne ek var line jova aavu joiye to khbar pade manso Kem na heran thay che evi

  • @niraliwaghmar331
    @niraliwaghmar331 Месяц назад

    2 days pahela 11 vagya na line ma hta ....4.30 a number avyo.... 😂 Number ave tyare form ma mistek niklse form pachhu apse 😂Nana balko heran thay chhe .... Koe system nthi 😢.... Pani nthi pan cha vala Bhai fare chhe 😅

  • @Unit25SGSTKalol
    @Unit25SGSTKalol Месяц назад

    BOGUS SYSTEM

  • @pateljayantij2689
    @pateljayantij2689 Месяц назад

    Why you are Producing Children early 🤯 enjoy life nicely 😉 go home and Sleep 👠👠😭🪷🪷🪷🪷🪷✅👍

  • @jalpaparmar4929
    @jalpaparmar4929 Месяц назад

    Tat hs nu d v nu che aa

  • @AlpaKubavat-z7k
    @AlpaKubavat-z7k Месяц назад

    Tat vada ni pn dv kravanu 6 ayare

  • @damorhemant9276
    @damorhemant9276 Месяц назад

    Mehrbani kari ne future ma tame aavu na karta

  • @ENTERTAINMENT_PAGE2011
    @ENTERTAINMENT_PAGE2011 Месяц назад

    There are not receiving foam even no one candidate stands in queue. As they are saying we have given schedule for tomorrow.

  • @pateljayantij2689
    @pateljayantij2689 Месяц назад

    Khatla lao ane Unghi Javo 👠👠😭

  • @mukesholakiya4152
    @mukesholakiya4152 Месяц назад

    😂😂😂😂

  • @gfunclub7298
    @gfunclub7298 Месяц назад

    Sir aapke mobile no. batana

  • @hiralalhadkia2128
    @hiralalhadkia2128 Месяц назад +3

    તમે અમેરિકન emabassy ni લાઇન નથી જોઈ atle criticise કરો છો

    • @JayjujeraChauhan
      @JayjujeraChauhan Месяц назад

      Alya bhai america નું su ફૂટે છે ahi ની vat kr

  • @gfunclub7298
    @gfunclub7298 Месяц назад

    Sir aapke mobile no. Deo