Pranlal Vyas

Поделиться
HTML-код
  • Опубликовано: 9 окт 2024
  • 🔴LIVE : SANTVANI LOK DAYRO
    / @vinupaldiyapatel
    આપણી ચેનલ દ્વારા જે સંતવાણી રજુ કરવામાં આવે છે તે આપ સહુ સહ પરિવાર સાથે માણી શકો તેવા સામાજીક હોય છે
    જેથી આપ સહ પરિવાર સાથે બેસીને અવશ્ય નિહાળો અને બીજા ને પણ શેર કરો.... (આભાર)
    તમે આપની ચેનલ ને પસંદ કરતા હોય તો તમામ સંતવાણી પ્રેમીઓને મારા ગુજરાતી ભાઈઓ ને વિનંતિ કરું છું કે
    આ ચેનલ ને Subscribe કરો અને Share કરો.
    🙏 જય હો સંતવાણી 🙏
    Thank You For Your Love And Support Friends.
    આભાર મિત્રો..

Комментарии • 24

  • @pareshrafaliya2761
    @pareshrafaliya2761 8 месяцев назад +3

    મોજ પડી ગઈ હો જૂનો ડાયરો સાંભળી ને

  • @ajit.bharvad5e
    @ajit.bharvad5e 9 месяцев назад +3

    ખૂબ ખૂબ આભાર પ્રાણલાલ વ્યાસ અને દમયંતી બેન બરડાઈ નો ડાયરો ખૂબ સરસ મૂક્યો ખુબ ખુબ અભિનંદન બીજા પણ ઘણા બધા ડાયરા મૂકજો

  • @jayanti123bhanushali9
    @jayanti123bhanushali9 9 месяцев назад +1

    જય હો..
    જય હો દમયંતીબેન...
    જય હો પ્રાણલાલ વ્યાસ 🙏🙏

  • @AkshayKumar-du5sp
    @AkshayKumar-du5sp 9 месяцев назад +2

    વાહ ક્યા બાત અદભુત ડાયરો

  • @RamdeKaravadara-d1v
    @RamdeKaravadara-d1v 2 месяца назад +1

    Jordar

  • @ManshukbhaiVagasiya
    @ManshukbhaiVagasiya 3 месяца назад

    વાહ.પ્રાણલાલ વ્યાસ સરસ ગાયું છે🎉❤
    🚩🌹🌷🥀🌻🏵️🌻🥀🌷🌹🚩

  • @HaridasBapuDudhrejiya
    @HaridasBapuDudhrejiya 9 месяцев назад +1

    જયસિયારામ જય હો સંતવાણી

  • @NagajanVadher-jj1wg
    @NagajanVadher-jj1wg 9 месяцев назад +1

    જોરદાર જોડી હતી.. પ્રાણલાલ વ્યાસ .. ડાયરા નો બેતાજ બાદશાહ હતાં..

  • @cmdasadia2925
    @cmdasadia2925 9 месяцев назад +11

    પ્રાણ લાલ વ્યાસ એક જ એવા કલાકાર હતા....કે ગુજરાતી પ્રજા ને રીતસર નું ઘેલું કરેલું....ભજન...કવ્વાલી...ગઝલ...લોકગીત.... પ્રભાતિયાં...ભેરવી...એક legendary artist.....

    • @mahipatshinhranchhodji8788
      @mahipatshinhranchhodji8788 9 месяцев назад

      એકદમ રાઈટ બીજું કોઈ સાંભળવા ગમતા નથી જબરજસ્ત

    • @BharatVaraniy
      @BharatVaraniy 9 месяцев назад

      સો ટકા સત્ય છે

    • @sanjaymehta3147
      @sanjaymehta3147 9 месяцев назад

      લોકગીતો ભજનો ગઝલ અને કવાલી નો પ્રાણ એટલે પ્રાણલાલ વ્યાસ

    • @sanjaymehta3147
      @sanjaymehta3147 9 месяцев назад

      લોકગીતો ભજનો ગઝલો અને કવાલીનો પ્રાણ એટલે પ્રાણલાલ વ્યાસ અને સાથે ઢોલકનું ધીંગાણું હાજી રમકડું

  • @bharatmesia7581
    @bharatmesia7581 9 месяцев назад

    જય હો

  • @RajaVaja-n6x
    @RajaVaja-n6x 3 месяца назад

    જય,હો,

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 2 месяца назад

    આ કેસેટ કંપનીના ધન્યવાદ્ ખૂબ જ પહાડી અવાજ બેન દમયંતી બેન પ્રાણલાલ વ્યાસને અમારા જય માતાજી જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર

  • @chaganbhaiviradiya479
    @chaganbhaiviradiya479 5 месяцев назад

    વાવહૂજ મજાઆવિ

  • @AshokbhaijadavbhaiDerval-uk6kc
    @AshokbhaijadavbhaiDerval-uk6kc 6 месяцев назад

    વાહ મોજ વાહ હરી હર 🙏

  • @cmdasadia2925
    @cmdasadia2925 9 месяцев назад +2

    ન ભૂતો ન ભવષ્યતિ....આવી રજૂઆત કરનાર...
    લાઈવ stage program....na કલાકાર મળવા મુશ્કેલ છે...

  • @chavdaravubha8438
    @chavdaravubha8438 9 месяцев назад

    ❤ નમન

  • @chaganbhaiviradiya479
    @chaganbhaiviradiya479 5 месяцев назад +1

    દમયંતિ બેનનો નંબરદો

  • @vipulzinzuvadiya4785
    @vipulzinzuvadiya4785 7 месяцев назад

    ભજન નો પ્રાણ એટલે ,
    પ્રાણલાલ વ્યાસ.