મુખવાસમાં વપરાતી અળસીની ખેતી....ખારચીયા જામ. તાલુકો જસદણના પ્રગતિશીલ ખેડુત દ્વારા..

Поделиться
HTML-код
  • Опубликовано: 8 янв 2025

Комментарии • 82

  • @jaysukhbhai4358
    @jaysukhbhai4358 4 года назад +6

    બહુ સરસ માહિતી આપી.ખૂબ ખૂબ ધન્યવાદ......

  • @rajeshmakavana546
    @rajeshmakavana546 4 года назад +10

    ખેડૂત ધારે તે કરી બતાવે,,, જયકિસાન

  • @MOMAIPRAKRUTIKFARM
    @MOMAIPRAKRUTIKFARM 4 года назад +2

    Narendra saraiya
    Good Sir❤❤

  • @hemajithakor4663
    @hemajithakor4663 4 года назад +1

    મૂળિયાં સાહેબ મે ખાવા ની બાજરી માં આકડો સાથે દસ પાણી અર્ક આપ્યુ. બઉ જોરદાર બાજરી થઈ સે . આભાર તમારો.

  • @dhartiputra7069
    @dhartiputra7069 4 года назад +1

    Wah Vitthal bhai Wah

  • @jandkhelpline
    @jandkhelpline 3 года назад +1

    👌👌👌👌👌👌👌👌

  • @vijaythakor-qs4qt
    @vijaythakor-qs4qt 4 года назад

    સુપર માહિતી આપવા બદલ આભાર

  • @vipulprajapativipulprajapa2405
    @vipulprajapativipulprajapa2405 4 года назад +3

    ગ્રામ સેવક સાહેબ ૨૦ કિલો ના ૨૦૦૦ થાય ૨૦૦૦૦ નો થાય

  • @dharikramoliyaallvideos744
    @dharikramoliyaallvideos744 4 года назад +3

    Jay Mataji

  • @nimishhansalia6151
    @nimishhansalia6151 4 года назад +9

    તકમરીયા ની ખેતી વિશે માહિતી વાળો એક વિડિયો બનાવજો ને સાહેબ

  • @Kishorvatukiya
    @Kishorvatukiya 4 года назад +2

    Good

  • @jivankhasiya5107
    @jivankhasiya5107 4 года назад

    Good work

  • @pintupatel9160
    @pintupatel9160 4 года назад

    Good video Bhai

  • @algorithmshorts6649
    @algorithmshorts6649 4 года назад

    Jay kisan

  • @jayesharangapara7835
    @jayesharangapara7835 4 года назад

    સરસ

  • @jadavrutvik4567
    @jadavrutvik4567 4 года назад

    Well done

  • @gojiyakhimabhai8621
    @gojiyakhimabhai8621 4 года назад +2

    અળસી કોઈ ખેડુત ભાઈયો એ વાવેલી હોયતો તેના મણ ના કેટલા ઉપજયા અને ક્યાં વેચાય છૈ પ્લીજ માહિતી જણાવજો ભાઈ

    • @narendrakumarsharma482
      @narendrakumarsharma482 2 года назад

      અળસી નો પાક મધ્ય પ્રદેશ માં બહુ થાય છે . ઓછા પાણીએ થનાર પાક છે . આ વર્ષે ૧૦૦કીલૉ એટલે કે એક ક્વિન્ટલ ના ૧૦૦૦૦/- રુપિયા સુધી ભાવ રહેલો . જોકે હાલ માં ક્વિન્ટલે રુપિયા ૭૦૦૦/-થી ૮૦૦૦/- જેટલો છે

  • @narendrakumarsharma482
    @narendrakumarsharma482 3 года назад

    આ ઓછા પાણી માં થાય અએવો પાક છે . અમારા વિસ્તાર મે શરુઆતમાં 15 દિવસ ના અંતરે બે પાણી આપી છોડી દ ઈએ , પછી ફૂલ / ડોઢી આવે તયારે પાણી ની જરુર હોય છે .

  • @swamipremtatsat6577
    @swamipremtatsat6577 4 года назад +6

    મહારાષ્ટ્રના વર્ધા શહેરમાં ગોપુરી વિસ્તારમાં ચારેક વાર જવાનું થયુ છે.
    ત્યાં ખાદૌ ગ્રામ ઉધ્યોગ જોડે સંકળાયેલી સંસ્થા દ્વારા ચલાવાતી ઘાણીમાં અળશી પીલવામાં આવે છે.
    તેઓ ગુજરાતમાંથી અળશી મંગાવે છે.
    ત્યાં અળશીને જવસ કહે છે અને જવસનું તેલ ખૂબ જ મૂલ્યવાન ગણાય છે.
    ત્યાં અળશી બે જાતની આવે છે.
    આ ઘાણીમાં મગફળી, તલ અને જવસનુ/ અળશીનું તેલ છૂટક વેચાય છે.

  • @dineshpatel3429
    @dineshpatel3429 2 года назад

    ૧૨૦૦ રુપિયા ૨૦ કિલેના મળેલ છે

  • @GohilajitsinhRajput-qj2ix
    @GohilajitsinhRajput-qj2ix Год назад

    Chomasu ma kri sakye ?

  • @ravijamod4261
    @ravijamod4261 4 года назад

    Super

  • @rajeshahir1798
    @rajeshahir1798 4 года назад +3

    બિયારણ કયાંથી મળશે મુળીયા સાહેબ

  • @jayjavanjaykishan13
    @jayjavanjaykishan13 2 года назад

    Ketla gutha no Vigho se a chokhvat karta jav saheb

  • @MahendraPatel-ws3ln
    @MahendraPatel-ws3ln 4 года назад +2

    Saheb Ek Khilauna hundred rupees 20kg na 2000 rs,.?

  • @kiritpatel1987
    @kiritpatel1987 3 года назад

    9

  • @babubhaigadani2831
    @babubhaigadani2831 4 года назад

    Jese ne jese ne jese ne sabad oso vaparo muliya saheb

  • @sriannapurnaprakrutikkheti
    @sriannapurnaprakrutikkheti 4 года назад

    Mare alsi Ni kheti karvi chhe etle badhi mahiti moklo ne.

  • @shaileshvalani3126
    @shaileshvalani3126 4 года назад

    સરસ અને સાહસિક પ્રયાસ કેવાય સાહેબ

  • @mansukhsatani2054
    @mansukhsatani2054 4 года назад

    કોઈ પણ પાક નો વાવણી સમય તેમજ સોડ થી સોડ નુ અંતર જણાવશો.

  • @rameshahir3221
    @rameshahir3221 4 года назад +2

    Azoll no video banavo apada vistama hoy to

  • @narendrabarvaliya5503
    @narendrabarvaliya5503 4 года назад +1

    અળસી મરકી ટકાયાહોય

  • @royaldayro3887
    @royaldayro3887 2 года назад

    Are bhai 100 nu kilo aetle 2000 nu Man thay

  • @bipinpatel8795
    @bipinpatel8795 4 года назад

    Khu b saras hu pan khedut chhu ane hu pan try karis

  • @jayntibhaisabva7445
    @jayntibhaisabva7445 4 года назад

    શીયાલુ પાક છે. ચોમાસામાં થાય

  • @jayjavanjaykishan13
    @jayjavanjaykishan13 2 года назад

    A saheb 20000 na Thai

  • @dharikramoliyaallvideos744
    @dharikramoliyaallvideos744 4 года назад +1

    Takamariya Ni Kheti Vise Mahiti Aapajo.

  • @dharikramoliyaallvideos744
    @dharikramoliyaallvideos744 4 года назад +1

    Ame Aa Varshe Alasi Vavi

  • @dipakshah7558
    @dipakshah7558 4 года назад +1

    Muliya saheb 1kg na 100 rs to 20kg na 2000 thay.20000 nai.

  • @payalpatelarablusjamnagar3503
    @payalpatelarablusjamnagar3503 4 года назад +1

    Koypan dava khatar ni jarur reti nathi

  • @dignesh2060
    @dignesh2060 4 года назад

    Aane kya vechvu 20 kg no bhav

  • @prafulhinsu8193
    @prafulhinsu8193 4 года назад

    Market to pela bhav kejo

  • @vimalprabhubhai260
    @vimalprabhubhai260 2 года назад

    ,

  • @zeelupatel_1444
    @zeelupatel_1444 4 года назад +2

    Comment no javab to appo badha be

  • @rameshdhoraliya5312
    @rameshdhoraliya5312 4 года назад +1

    બરોબર 😂😂🤣

  • @payalpatelarablusjamnagar3503
    @payalpatelarablusjamnagar3503 4 года назад +2

    Me vavi che

  • @pragjibhaigabani7422
    @pragjibhaigabani7422 4 года назад

    મૂળીયા સાબનોનબરઆપો

  • @dnambaliya341
    @dnambaliya341 4 года назад

    સરસ

  • @jadavrutvik4567
    @jadavrutvik4567 4 года назад +1

    Good

  • @maheshkapadiya5484
    @maheshkapadiya5484 3 года назад

    Good