જય દ્વારકાધીશ ખુબ ખુબ ખુબ સરસ છે બેટા આ માને બાપનુ કિતૅન વાંચીને ખુબ આનંદ થયો બેટા પણ આ જમાનામાં કોઈ ને. અટાણે ઉંમર થાય એટલ કોઈ કોઈ નુ નથી સમજાય તેને વંદન ના સમજાય તેને વંદન પછી તો માં અને બાપા ક્યાં જોવાં મળે ઉપર ગયાં પછી જમાનામાં કોઈ સમજે તેમ નથી નહીં તો ધરડાધર ભરાય નહિ વધી જાશો ખુબ ખુબ ખુબ આગળ તેવી❤❤❤ પ્રાર્થના બેટા જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી
Saras bhajan che
ખૂબ ખૂબ ધન્યવાદ પ્રવીણભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
જય ભોળાનાથ કષ્ટભંજન મંડળ ખુબખુબ ધન્યવાદ ભાવનાબેન નયનાબેન બહુસરસ કીર્તન ગાયુબેન
ખૂબ ખૂબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય કષ્ટભંજન દેવ
ખુબ જ સરસ ભજન ❤❤જય દ્વારકાધીશ 🙏🏻🌹
ખૂબ ખૂબ ધન્યવાદ સરોજબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
Jay shree krishna Very nice bhajan 👋🌹
ખૂબ ખૂબ ધન્યવાદ મમતાબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
જય દ્વારકાધીશ ખુબ ખુબ ખુબ સરસ છે બેટા આ માને બાપનુ કિતૅન વાંચીને ખુબ આનંદ થયો બેટા પણ આ જમાનામાં કોઈ ને. અટાણે ઉંમર થાય એટલ કોઈ કોઈ નુ નથી સમજાય તેને વંદન ના સમજાય તેને વંદન પછી તો માં અને બાપા ક્યાં જોવાં મળે ઉપર ગયાં પછી જમાનામાં કોઈ સમજે તેમ નથી નહીં તો ધરડાધર ભરાય નહિ વધી જાશો ખુબ ખુબ ખુબ આગળ તેવી❤❤❤ પ્રાર્થના બેટા જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી
ખૂબ ખૂબ ધન્યવાદ કોકીલા માસી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
Very nice Jay shree Krishna 🙏🙏🙏
ખૂબ ખૂબ ધન્યવાદ શિલ્પાબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
Nice 😭👌🙏🙏
ખુબજ સરસ ગાવ છો
ખૂબ ખૂબ ધન્યવાદ સૃષ્ટિ બેન અમારી કષ્ટભંજન કીર્તનમાં ચેનલ માં તમારુ સ્વાગત છે જય દ્વારકાધીશ