ટુકડા ધારાનો ભંગ : વેચાણ દસ્તાવેજ કે વહેચણી કરો તો આ ભૂલ નહિ કરતા નહિ તો 😱😱 || kHeDuT oNLinE pOInT

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 49

  • @400_meldi
    @400_meldi 10 месяцев назад +1

    ગણોતિયા મા નામ બોલે છે. અને કબજો અમારો છે. 32 ગ. ધા કલમ તપાસ બંધ કબજે દાર મા બીજા વ્યક્તિ નુ નામ ચાલે છે. કબજે દાર નીરવશ છે. તો શું કરવું.

  • @મામૈયાભાઈબુડા

    👍

  • @vinodchaudhary7958
    @vinodchaudhary7958 Месяц назад

    જિલ્લા.પાટણ ઉત્તર ગુજરાત માં ટુકડા ધારા નો શું નિયમ છે
    કેટલું ક્ષેત્રફળ નક્કી છે તે જણાવવા વિનંતી 🙏

  • @kyada302
    @kyada302 Год назад +1

    gam namuna number 1 to 18 ma su su vigto daesavelihoy tevo video banavo tatha twni pdf diskrikpsan box ma apo plij replay

  • @ajaydave5984
    @ajaydave5984 10 месяцев назад

    6 a ma varsai pramanit ₹. 1000/- recard dand ni 135 D ni rpad notice / intimation nothing Mali dand nu payment Kavita Rita & Konark karvanu or any advice in this regard

  • @manojmakwana1171
    @manojmakwana1171 Год назад +1

    💯::

  • @ramashok3438
    @ramashok3438 Год назад +1

    રસ્તા બાબત નો વિડિઓ બનાવજો

  • @jayrajpara2053
    @jayrajpara2053 Год назад

    Vah sar vah perfect information

  • @t.rchaudhari7111
    @t.rchaudhari7111 6 месяцев назад +4

    પહેલે થી ટુકડો ચાલી આવતો હોય અને અલગ સરવે નંબર પડી ગયો હોય તો અન્ય ખેડૂત ખાતેદાર તે જમીન ખરીદી શકે કે નહીં???

    • @t.rchaudhari7111
      @t.rchaudhari7111 6 месяцев назад

      19.29 ghutha

    • @natvarlalvaghasiya8230
      @natvarlalvaghasiya8230 6 месяцев назад +1

      મારો પણ પ્રશ્ન છે પહેલેથી પોણા બે નાના વિઘા તેનું જૂના વખત थी ખાતેદાર હોય ને જૂની શરત છે તો આવી જમીન ખરીદી ने હું खातेदार બની सकू તે જણાવશો jay हिंद

    • @MrAllpatel
      @MrAllpatel Месяц назад

      મારા કઝીન બ્રધર્સ ને 10576ચો.મીટર.છે તેમાથી 4756 ચો.મીટર. નો દસ્તાવેજ થાય કે કેમ વિરમગામ તાલુકામા છે

  • @pulinshukla6271
    @pulinshukla6271 4 месяца назад

    કલેટરશ્રી નો સંપર્ક કરો તો થઇ જાય

  • @rajendrasinhvaghela7630
    @rajendrasinhvaghela7630 Год назад

    Tu

  • @mithilrudani5553
    @mithilrudani5553 Год назад

    Mari saurashtra ni khetini jamin 7800 meter che temathi 6000 meter hu NA karva magu chu baki 1800 meter NA thaya pchi kheti ni jamin rhe to tema tukada dhara no bhang thay??

    • @bhargavbhanvadia8192
      @bhargavbhanvadia8192 Год назад

      Yes

    • @mithilrudani5553
      @mithilrudani5553 Год назад

      @@bhargavbhanvadia8192 baki rehti 1800 meter jamin no kabjo mari pase che j nai toh aama su kari sakay?

    • @rajvaniya111
      @rajvaniya111 2 месяца назад

      બિનખેતી કરતા બાકી જમીન રહે એમાં ટુકડાધારો નહિ નડે

  • @rathodpravin6019
    @rathodpravin6019 11 месяцев назад

    સર અમારી ત્રણ ભાઈની હે. આરે. ચો 1-15-10 મોટા વીઘા ત્રણ ભાઈની જમીન છે તેમાંથી બે ભાઈને હે. આરે. ચો 0-76-05 જમીન વેચવી છે અને એક ભાઈની હે.આરે.ચો 0-39-05 જમીન રહે છે તો ટુકડા ધારાનો ભંગ થાય please sir જવાબ આપવા વિનંતી.

    • @rajvaniya111
      @rajvaniya111 2 месяца назад

      હા ટુકડાધારાનો ભંગ થાય એક એકર કરતા જમીન ઓછી થઈ એટલે

  • @thakorpunamji7832
    @thakorpunamji7832 Год назад

    અમારી જમીન ----૧ હે. ૨૬ આરે ૪૭ ચો.મી્. છે તેમાંથી. ૩૦ ગુઠા જમીન વેચી દીધી. (કાકાના ભાગની ફોઈ ભત્રીજી લોકોએ ) તો કેટલી જમીન બાકી વધે ? જવાબ આપવા વિનંતી...

  • @rathodpravin6019
    @rathodpravin6019 Год назад

    સર અમે 71.49ગુંઠા જમીન વેચાણ દસ્તાવેજ થી વેચાણ રાખેલ છે અને વેચાણ દસ્તાવેજ માં જમીન બીનપિયત બતાવેલ છે તો શું ટુકડા ધારા નો ભંગ ગણાય. જવાબ આપવા વિનંતી.
    અરવલ્લી જિલ્લામાં.

    • @kHeDuToNLinEpOInT30
      @kHeDuToNLinEpOInT30  Год назад

      નહિ પેહલા ચેક કરો વીઘા નાના છે કે મોટા

    • @rathodpravin6019
      @rathodpravin6019 Год назад

      @@kHeDuToNLinEpOInT30 મોટા વીઘા છે 24 ગુંઠા નો 1 વીઘા થાય.

    • @rathodpravin6019
      @rathodpravin6019 11 месяцев назад

      @@kHeDuToNLinEpOInT30 સર મોટા વીઘા છે મેહેરબાની કરીને જવાબ આપવા વિનંતી.

    • @mr.dodiya3665
      @mr.dodiya3665 11 месяцев назад

      હા ટુકડા ધારાનો ભંગ ગણાય કારણ કે જો જમીન બીનાપિયત ની હોય તો તેમાં 80 ગુંઠા નું વેચાણ થવું જોઈએ

  • @rcprajapati367
    @rcprajapati367 7 месяцев назад

    ભાઈ હમણાં જ અમે 31 ગુઠ્ઠા જમીન વેચી અને દસ્તાવેજ પણ થઈ ગયો કુલ 9 વીઘા જમીન હતી

    • @rajvaniya111
      @rajvaniya111 2 месяца назад

      ટુકડાધારાનો ભંગ થયો કહેવાય પરંતુ જો એન્ટરી મંજુર થઈ ગઈ હોય અને બાજુમાં આપની જમીન હોય તો એકત્રીકરણ કરાવી લેવું નહીતર ભવિષ્યમાં પ્રશ્ન થશે

  • @soramiyashamaji8370
    @soramiyashamaji8370 9 месяцев назад

    Amare aavu je se

    • @SmashBeat
      @SmashBeat 4 месяца назад

      તમારે સુ ભાઈ

  • @RamChandera-q6x
    @RamChandera-q6x 7 месяцев назад

    Mare 47gudha che to alag entry padi sake

    • @Jayu3055
      @Jayu3055 4 месяца назад

      ૭/૧૨ ના બીજા હક્કોના જોઈલો કે ટુકડાની નોંધ પડેલ છે જો હા તો વહેચી શકાય છે.

    • @Jayu3055
      @Jayu3055 4 месяца назад

      અથવા આ નંબર માં કુવો કે બોર હોય અને પિયત થતું હોય તો વેચાણ થઈ શકે.વધુ વિગત માટે કોન્ટેક નંબર ૯૮૨૫૫ ૮૮૮૪૪ ઉપર જાણકારી મેળવી શકો.

  • @vrutikpatel6808
    @vrutikpatel6808 3 месяца назад

    આ વાત ખોટી છે મારી 7/12 જમીન 9 ગુંઠા છે તેં નામે છે તમારા મત પ્રમાણે ભૂંગ કેવાય તો નામે કેમ થઇ?

  • @zezariyajayeshvlogs9
    @zezariyajayeshvlogs9 Год назад

    કેટલા વીઘા ના ખાતા નોખા પડે

  • @rathodpravin6019
    @rathodpravin6019 11 месяцев назад

    મારી comment ના જવાબ આપવા વિનંતી

  • @rajendrasinhvaghela7630
    @rajendrasinhvaghela7630 Год назад

    Tu

  • @rajendrasinhvaghela7630
    @rajendrasinhvaghela7630 Год назад

    Tu