વાગે છે વાંસળી ને બોલે છે મોર ,ગોકુળમાં રાસ રમે નંદનો કિશોર || Satsang
HTML-код
- Опубликовано: 8 фев 2025
- સીતારામ મંડળ, દેવળીયા
.............................................
Instagram સાથે જોડાવ :-
...
વાગે છે વાંસળી ને બોલે છે મોર ,ગોકુળમાં રાસ રમે નંદનો કિશોર
પૂનમ નો ચાંદલિયો ઉગ્યો આકાશમાં
ઘેર ઘેર થી ગોપીયું નીકળી ઉલ્લાસમાં
વાગે છે વાંસળી ને બોલે છે મોર ,ગોકુળમાં રાસ રમે નંદનો કિશોર
કાળા કાળા કાન વચ્ચે ગોરી ગોરી સુંદરી
અલ્કાપુરી થી જાણે અલબેલી ઉતરી
સૌને સન્માન આપે નંદનો ઠાકોર ગોકુળમાં રાસ રમે નંદનો કિશોર
તાળીયો તાલથી પગના ઠુમકાથી
આનંદ આનંદ આજ જામ્યો ત્રિલોક માં
આકાશે નીરખે ચકોરી નો ચોર ગોકુળમાં રાસ રમે નંદનો કિશોર
ગોપીચંદ ગીત ગાય ઊંચા અવાજથી
મીઠો મીઠો લાગે બંસરી નો સુર ગોકુળમાં રાસ રમે નંદનો કિશોર
રાધારાણી ને કાન ખેલે ગુલતાનમાં
દેવના દુર્લભ જોવા મળ્યા આકાશમાં
દર્શનથી દુઃખ હરે ચિતડાનો ચોર ગોકુળમાં રાસ રમે નંદનો કિશોર
રુપેલી રંગ ગયો ચાંદલી ના ચોકમાં
ગણપતિ દાદા ના ભજન
• માં મારે કાલે ગણેશચોથ ...
• આટલડી અરજી રે ગણપતિ દા...
શ્રી કૃષ્ણ ભગવાન ના કીર્તન/ભજન
1) • રમતો રમતો જાય આજ મારો ...
2) • હારે પેલો દ્વારિકાનો ઠ...
3) • ભાઈ ભાઈ ગોકુળ ગામનુ ધણ...
4) • જાવું છે ડાકોર જાવું છ...
5) • લાડ લાડવો લાલા ને || ...
6) • ચોગઠી રે પડે સીધી મારા...
7) • એક વાર શ્યામ તમે આવજો ...
8) • યુદ્ધમાં અર્જુનજી ને એ...
9) • હારે મને કૃષ્ણ વિના નો...
10) • વાગે છે વાંસળી ને બોલે...
11) • દ્રૌપદી કરે રે પોકાર ,...
12) • હારે હૂતો પૂછું પૂછું...
13) • પૃથ્વીમાં કાનુડો મોટો ...
---------------------------------------------------------
શ્રી રામ ભગવાન ના કીર્તન/ભજન
1) • તારા રુદિયા માં બેઠા છ...
2) • રામે વેલડી શણગારી રામન...
3) • સુતા સપનું મંદોદરી ને ...
4) • જેવું વિશ્વપતિ નું નામ...
---------------------------------------------------------
ભોળાનાથ(મહાદેવ) ભગવાન ના કીર્તન/ભજન
1) • એવા ભગવાધારી ને યાદ કર...
2) • મારાં ભોળા મહાદેવ હોંશ...
3) • હું તો લેરીયુ રે ઓઢી પ...
---------------------------------------------------------
થાળ
• કુમ કુમ પગલાં પાડો શ્ર...
--------------------------------------------------------
1) • ઘોડા ગાડી રીક્ષા || Gh...
2) • ભુલા પડો ભગવાન || Bhul...
3) • તને સત્સંગ થી સુખ થાય ...
👌🙏🏻🧿✨
વાહ બેનો વાહ સરસ ભજન ગાયૂછે
🙏🙏🙏
Aa Bhajan lakhi ne moklo
હા