હું મોરબી નો જ છું પણ સૌરાષ્ટ્ર માં એક તકલીફ છે જે પણ દુકાનદાર છે એને ખબર નથી કે એનો વિડીઓ આખી દુનિયા માં જઇ રહ્યો છે તો થોડોક સમય કાઢી ને વિનમ્રતા પૂર્વક પ્રશ્નો ના જવાબ આપવા જોઈએ તમારૂ કામ સરસ છે પણ પેલા ભરતભાઇ ને જવાબ જે રીતે આપવા જોઈએ એ રીતે નથી આપતા....તમારી તરફ થી આ લોકો ને આ વિડિઓ નું મહત્વ સમજાવવુ જોઈએ ....જય માતાજી
@@kamleshModiImfoodie કહેવાય છે ને કે બોલે એનાજ બોર વહેંચાય , જોકે તમારું અને રાજભાઈ નું કામ બહુ સરસ છે આપના મોરબી માં પેલા ભગુભટ્ટી ના ભજીયા ને વિડિઓ બનાવ્યો કે નહીં ? મારા દાદા ને એમના ભજીયા બંધાવેલ હતા રોજે ઘરે આપી જતા હતા આજ થી 50-60 વર્ષ પહેલાં
@@kamleshModiImfoodie હવે તો હું અમેરિકા માં છું પણ 5 વર્ષ પહેલાં ખાધા હતા મોરબી માં કોઈને પૂછી જુઓ ભગુભટ્ટી ના ભજીયા ...મને ચોક્કસ જગ્યા નું નામ યાદ નથી પણ મોરબી માજ છે...ક્યારેક આપનો ગ્રીન ચોક પણ બતાવજો બહુ યાદ આવે છે ગ્રીન ચોક માં પણ ઘણી રેકડીઓ સવાર માજ ખુલી જાય છે ત્યાં નાયલોન ખમણ એક દુકાન માં મળે છે બહુજ સરસ હતા
Maja Maja ho Kamlesh bhai hu pn khavano sokhin 6u ne tamara videos jou 6u jyare mane bhukh lage 6 yaar avnavu khub saru jova male 6 hu joinej dharaijau 6u aa videos ma...... And jo time male to mahesana toranvadi ma balaji na samosa j gali ma aavela 6 nani a no video banvjo...... From jotana ,mehsana ,gujrat
Me Tamara Video hamna 1 week thi j jovana start karya che .Khub I maja aave che..Tame Bhavnagar aavi ne gaya pan tyare aapdo contact n hato..have bhavnagar aavo tyare maro contant karjo...I m sarthak Dave I m owner of Pharma manufacturing company in Bhavnaagar..Badha Video Tamara khub Saras che..I like it.
Loko shu shu navu navu lave chhe and khay chhe... Jordar Bhai...
👌Nice Video👌
અંજાર માં ખાવા ની મજા તો અલગ જ છે. Proud to be from Anjar
Khub saras video banvyo...
As rite famous nasta vada ni jankari apva mate khubaj dhanyawad.
Right 😂
Jordar banave che
Waa khub j navo ane Jordar video🙂🙂🙂😋😋😋😋
Nasta ma anjar no1 che Amaro 👌👌🌹🌹
Very good kamleshbhai
Jordar
Bhai saras video banavo cho bo maja aave che jovani
Moj
🙏jay mataji 🙏
Nice video 👍
Wahhh 👌👍 joi ne bhukh lagi gay 😋😋😋
Aavo bhai somnath
God Boss videos nice Jay hind
Super all video
Very good bhai aaje વઘારેલા પાવ બવ રસપ્રદ આઈટમ લાગી, ખૂજ જ સરસ
Moj aavi gai moj
Wah kamlesbhai
kamalesh bhai super video
aakhu anjar jane bharatbhai na gajva ma lai ne farta hoi evo power... tel leva gaya ena vagharel pav ne gulabjamu wali dabeli
Tel piva gayo aavo nasto.
Red shirt vara ne kaho ke pela bolta to sikhwad dabeli vara ne
Bau nvu nvu bhai
Bread maa gulabjamun
Moj pdi gai
Ekdam alag.... totally different.... seriously modha ma pani Avi gya....Vela Moda kutch javu j padse.... superb...jambu roti...and vagharela pau superb concept...😊😊
Fenil Bathiya હા હો
Jordar video kamlesh bhai
Wahhh pani aavi gayu
Happy world woman’s day. તમારા ધર્મ , જાતિ કે ચામડીના રંગથી
તમારું વ્યક્તિત્વ નથી બનતું
તમારા વિચાર , વર્તન અને કર્મ થી
તમારું વ્યક્તિત્વ બને છે.😊
Very unique and interesting way of serving food 👌🤔
Good kamlesh Bhai
હું મોરબી નો જ છું પણ સૌરાષ્ટ્ર માં એક તકલીફ છે જે પણ દુકાનદાર છે એને ખબર નથી કે એનો વિડીઓ આખી દુનિયા માં જઇ રહ્યો છે તો થોડોક સમય કાઢી ને વિનમ્રતા પૂર્વક પ્રશ્નો ના જવાબ આપવા જોઈએ તમારૂ કામ સરસ છે પણ પેલા ભરતભાઇ ને જવાબ જે રીતે આપવા જોઈએ એ રીતે નથી આપતા....તમારી તરફ થી આ લોકો ને આ વિડિઓ નું મહત્વ સમજાવવુ જોઈએ ....જય માતાજી
RATHOR H એવું નથી દરેક કેમેરે માં બોલી ના શકે એટલે
@@kamleshModiImfoodie કહેવાય છે ને કે બોલે એનાજ બોર વહેંચાય , જોકે તમારું અને રાજભાઈ નું કામ બહુ સરસ છે આપના મોરબી માં પેલા ભગુભટ્ટી ના ભજીયા ને વિડિઓ બનાવ્યો કે નહીં ? મારા દાદા ને એમના ભજીયા બંધાવેલ હતા રોજે ઘરે આપી જતા હતા આજ થી 50-60 વર્ષ પહેલાં
RATHOR H એ ક્યાં 8320983123
@@kamleshModiImfoodie હવે તો હું અમેરિકા માં છું પણ 5 વર્ષ પહેલાં ખાધા હતા મોરબી માં કોઈને પૂછી જુઓ ભગુભટ્ટી ના ભજીયા ...મને ચોક્કસ જગ્યા નું નામ યાદ નથી પણ મોરબી માજ છે...ક્યારેક આપનો ગ્રીન ચોક પણ બતાવજો બહુ યાદ આવે છે ગ્રીન ચોક માં પણ ઘણી રેકડીઓ સવાર માજ ખુલી જાય છે ત્યાં નાયલોન ખમણ એક દુકાન માં મળે છે બહુજ સરસ હતા
Maru anjar
સરસ વીડીયો
Superb vidio chhe kamlesh modi uncle kai no ghate keep it up and all the best 👍👍👍👍👍👍
Good management Kamleshbhai
હજુ પણ માંડવી ની દાબેલી ટ્રાય કરો .......
Wah khoob saras 👌🤷🏻♂️...
Kutch vise new information janvani khoob j majja aavi
કચ્છની દાબેલી એક વાર ખાવ એટલે જિંદગીભર યાદ કરતા રહી જાવ. 👍😋🙏
Sharu tme Aavya thanks ame anjarna chie
Jay mogal
Lakadia maru desh che
Nice information about sirji
Nice job kamlesh bhai
Aa rekdi vada ne javab devama and product deva ma jor pade Che...,
હું કચ્છમાં રહુ છું પણ તમારા વિડીયો દ્વારા જાણ્યું કે આવું કાંઈ પણ મલે છે....સરસ રજૂઆત અને મહેનત....
Jay mataji jay mogal and jay hind
Best of luck Bro
And
God bless you
Ha Bharat ha
Plzzzzzz come at valsad and eat haral pani puri one time
Ha moj ha
Best of best
વા અંજાર ની મોજ અમે તો રોજ ખાયે ભાઈ
Dabeli episode is nice
Very tasty and good video
Saras
VERY NICE VIDEO...KAMLESHBHAI...JAY HIND...
Harish Rasaniya હા મોજ
Very nice
ha Anjar ha .... 👍
moj
Koi ice cream ma famous jagya hoy to moj padi jay
Bharat bhai ne kai padi nathi,potana dhandha ma vyast chhe.
શુ કહેવું ભાઈ બધાનું બોલો...
આપો તો લાઈક....
100 percent right bro.
Akdam sachi vat...a bhai u.a.e ma hy to bija divse uthmna thay jay...
1000 taka sachu bahi
bhai ava ne tya no javay
La aa bhai aatla dur thi aave ne aavu kare yaar ....aavu ni chale
Nice video 👌
વાહ કમલેશભાઈ વાહ આજે વળી પાછું કંઈક નવું લાવ્યા ખરેખર તમારા વિડિઓ જોવાની બહુ જ મજા આવે છે
જય માં મોગલ
Pani puri na to aapne pan sokhin
Ha moj ha
What a beautiful poem!
Halo kamleshbhai porbandar ma video
Super
Tame jayare Anjar ago to tame jabeliya badeli kha jo
I am also from anjar
the young lad in blue teashirt.., " he's such a good boy'
જય મુરલીધર કમલેશ ભાઈ ફરી એક વાર અંજાર આવો અને ભીખાભાઈ ની દાબેલી નો આનંદ માણે please કમલેશ ભાઈ આવો અંજાર જય મુરલીધર 🙏
nice sir
Roti wara Bhai ne VAT karte nathi avdti kamlesh Bhai jode
Waah have to mulakat Levi padse
Moji lo maro bhai( kamalesh modi) superb bhai 👌👌
Are yarrrr pani puri pachad to hu pagal chu game tyare mane chale roj khavanu ke to pan chale khub saras kamlesh bhai jordar aabhar 👌👌👌👍👍
Kamleshbhai Khcht ni yaad aavi gyi. Sache tamaru khub khub aabhar.
વા ભાઇ તમે અમારા અંજાર શહેર મા આવી ને અમારા અંજાર ના પાણીપુરી ના રાજા અંકિત ભાઇ ની પાણીપુરી ખદી અંજાર મા પાણીપુરી ફેમસ છે
Pani puri ki address kya he ?
Machhi pith 12 meter road anjar
BHARATBHAI boh busy laage hon..
Game tevu mithu banavo pn svbhav aavo rakho to badhi vastu tamari #FIKI Lage
Happy women day
Sav aalag j dabeli chee.
Mja aavi gay bhai very nice video Happy Women's Day
જય માતાજી કમલેશભાઈ મને તમારા વિડિઓ જોવા ખૂબ ગમે છે
Maja Maja ho Kamlesh bhai hu pn khavano sokhin 6u ne tamara videos jou 6u jyare mane bhukh lage 6 yaar avnavu khub saru jova male 6 hu joinej dharaijau 6u aa videos ma...... And jo time male to mahesana toranvadi ma balaji na samosa j gali ma aavela 6 nani a no video banvjo...... From jotana ,mehsana ,gujrat
Me Tamara Video hamna 1 week thi j jovana start karya che
.Khub I maja aave che..Tame Bhavnagar aavi ne gaya pan tyare aapdo contact n hato..have bhavnagar aavo tyare maro contant karjo...I m sarthak Dave I m owner of Pharma manufacturing company in Bhavnaagar..Badha Video Tamara khub Saras che..I like it.
Kamlesh bhai modi
Aa apisod ma mazza na avi kamaleshbhai ame tamara badhaj video joi a chhe
ok
Jordar mast
Ambaliya Milan મોજ
Good
5
M
Nd vedio vanavo tyre ek var properly vat karo owner sathe so jo vani maja ave bhai ..
Kamlesh Bhai
Kyarek to surat aavo ......moj padi jashe....aakhi duniyane bhuli jaso
Bharta ne bahu hava lage chhe
disa gujarat aavo hariom pakvan no teste leva aavo...the best one of pakvan
Yammmyyyyyyy
Bhai kaik had hoy pachi.. Gulab jambu vadi dabeli. Ha ha ha... Je saru lage te j vechai
Gujrat ni bahar no video banao kamlesh bhai.......
Gulab jamun sandwiched inside the buns cannot be called as Dabeli.
Bharat Bhai jarak reply sari rite apo akhi duniya Jove che tamne....