goga maharaj na status🙏🙏🙏🚩

Поделиться
HTML-код
  • Опубликовано: 10 ноя 2024
  • ગોગા મહારાજ
    લોક દેવતા
    ગોગા મહારાજ એટલે કે નાગ દેવતા રબારી સમાજના આરાધ્ય દેવ છે. રબારી સમાજમાં ગોગા મહારાજને શિવનું સ્વરુપ માનવામાં આવે છે. તેમને ગોગા બાપા અને લાડમાં ગોગો પણ કહેવામાં આવે છે.
    ગોગાજી
    રાજસ્થાનમાં પણ ચૌહાણ રાજપુતોમાં ગોગાજી નામના વીર પુરુષ થઈ ગયા, તેમનું પૂરું નામ જહાવીર ગોગાજી હતું.[૧] રબારી, ચૌધરી પટેલ, ચૌહાણ, દરબાર અને અન્ય ઘણી જ્ઞાતિઓના લોકો ગોગા મહારાજને પૂજે છે.
    મંદિરો
    ગુજરાતમાં ગોગા મહારાજનું મંદિર મોટાભાગના ગામોમાં જોવા મળે છે જેમાં ધારમોડા[૨], કાસવા[૩], ઉનાવા[૪], સેભર[૫], ગમનપુરા[૬], ચાણસ્મા[૭] અને દાસજ[૮] રાજસ્થાન ના તેલવાડા ગામે પણ ભવ્ય મંદિર આ વેલુ છે જયા પણ દર વર્ષ નવરાત્રી મા લોક મેળો ભરાય છે તેલવાડાના ગોગ મહારાજ ના નામે થરાદ તાલુકાના ડુવા ગોળીયામા પણ ગોગ મહારાજ નું ભવ્ય મંદિર આવેલુ છે આમ આ ઘણા બધા ગામોમાં આવા વિખ્યાત પ્રાચીન મંદિરો છે #ગોગા #sigotar #goga ‪@sigotar-offical‬

Комментарии • 8