વાહ માસી ખૂબ સરસ ગાયું છે❤️ મને બધા કિર્તન બહુ ગમે તમારા, તમારો ગવનો ઢાળ અને સ્વર બેય મસ્ત છે🥰🥰 સરસ્વતી માતા ની મહેર આમને આમ તમારા પર રહે એવું શુભેચ્છા આપુ છું ખૂબ આગળ વધો 🙏😊
જય દ્વારકાધીશ જય મહારાસ જય હો મારા એક લોહીયા આહિર સમાજ ના જય દ્વારકાધીશ રસિલાબહેન કિર્તન સાંભળી ખુબ આનંદ થાય છે કિર્તન લખીને મુકો ને ફોન મા તો સારું કોઈ પણ બેહનો ને કિર્તન ગાવા હોય તો ગાઈ શકે જય દ્વારકાધીશ
જય દ્વાકાધીશ પારૂલબેન🙏 હા બેન બધા કિર્તન લખીને મૂક્યા છે જેથી કોઈ બીજા ભાઈ બહેનોને સરળતા રહે કિર્તન બોલવામાં કોઇક કિર્તન જ બાકી હસે લખવામાં પણ એ જલ્દી થી મુકી દઈશું☺️🙏 દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️🙏
Superb kirtan chhe👌👌
જય શ્રી કૃષ્ણ બેટા🙏🙏
દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️😊🙏
રસીલાબેન કીર્તન ખૂબ જ સરસ છે લખીને મોકલવા વિનંતી જલારામ મંડળના જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ જલારામ મંડળના સર્વે સભ્યોને 🙏🙏
દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️😊🙏
જય શ્રી સ્વામિનારાયણ🙏
જબરદસ્ત કિર્તન છે. એકવાર સાંભળવા જેવું 😊
મને ખૂબ ગમ્યું 💐💐
જય સ્વમિનારાયણ 🙏🙏
જય શ્રી કૃષ્ણ બેન🙏🙏
દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️😊🙏
તમારી હાજરી અમારા સત્સંગ માં અચૂક હોય છે, ખૂબ આનંદ થાયછે
વાહ માસી ખૂબ સરસ ગાયું છે❤️
મને બધા કિર્તન બહુ ગમે તમારા, તમારો ગવનો ઢાળ અને સ્વર બેય મસ્ત છે🥰🥰
સરસ્વતી માતા ની મહેર આમને આમ તમારા પર રહે એવું શુભેચ્છા આપુ છું
ખૂબ આગળ વધો 🙏😊
જય શ્રી કૃષ્ણ બેન🙏🙏
દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️😊🙏
બહું ગમે જ્યારે બધા સત્સંગી સભ્યો તરફથી આટલો પ્રેમ અને લાગણી મળે 😊
આમ જ સાથ આપતા રહેજો
Saras bhajan gavo chho ben dhanyavad 👌👌👌🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ 🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
જય ભોળાનાથ રશીલાબેન ઠુમર સરસ કીર્તન રોજ નવાનવા ગાવસો સાંભળીને આનંદ થાય છે ખુબખુબ ધન્યવાદ
જય ભોલેનાથ 🙏🙏
કિર્તન સાંભળવા માટે તમારો દિલ થી 😊🙏
વાહ બેન આત્મા ઉપર નુ બહુ જ સરસ ભજન તમે સંભળા યવુ અમરદેવીદાસ નીતાબેન પરબના સાધુ
જય શ્રી કૃષ્ણ માતાજી🙏
કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 🙏😊
Saras kirtan
જય શ્રી કૃષ્ણ 🙏🙏
કિર્તન સાંભળવા માટે તમારો દિલ થી 😊🙏
ખુબ ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉
જય શ્રી કૃષ્ણ સર્વે સત્સંગી ભાઈ બહેનોને🙏🙏
દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️😊🙏
Jay shri krishna khub sars bhajn chhe ❤❤
જય શ્રી કૃષ્ણ ક્રિષ્ના બેન🙏🙏
દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️😊🙏
ખૂબ સરસ ભજન છે 👌👌
Jay shree krishna 🙏🙏
જય શ્રી કૃષ્ણ બેટા🙏🙏
હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏🙏🌺
જય સિયારામ ધન્યવાદ માસી આ કિતન ગાયૂ 🙏📿
જય શ્રી કૃષ્ણ 🙏🙏
દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️😊🙏
તમને ગમ્યું એ જાણી આનંદ થયો😊
જય દ્વારિકાધીશ..જય સીયારામ..વાહ મારું મનગમતું ભજન છે...જૂની ચેનલ માં ગાયું હતું..ખૂબ સરસ ભજન રજૂ કર્યું માશી..સમજવા લાયક👌👌👍🙏❤️❤️❤️big like 👍👍
જય શ્રી કૃષ્ણ ભાવિકા બેન🙏🙏
દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️😊🙏 સદાય હરિગુણ ગાતા રહો એવી શુભકામના 🤗
જય દ્વારકાધીશ જય મહારાસ જય હો મારા એક લોહીયા આહિર સમાજ ના જય દ્વારકાધીશ રસિલાબહેન કિર્તન સાંભળી ખુબ આનંદ થાય છે કિર્તન લખીને મુકો ને ફોન મા તો સારું કોઈ પણ બેહનો ને કિર્તન ગાવા હોય તો ગાઈ શકે જય દ્વારકાધીશ
જય દ્વાકાધીશ પારૂલબેન🙏
હા બેન બધા કિર્તન લખીને મૂક્યા છે જેથી કોઈ બીજા ભાઈ બહેનોને સરળતા રહે કિર્તન બોલવામાં
કોઇક કિર્તન જ બાકી હસે લખવામાં પણ એ જલ્દી થી મુકી દઈશું☺️🙏
દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️🙏
Jay shree Krishna khub saras gayu
જય શ્રી કૃષ્ણ 🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
Jay shree krishna 🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ ઈલા બેન🙏🙏
દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️😊🙏
જય દ્વારકાધીશ
❤❤❤
જય હો દ્વારકાધીશ 🙏
ખુબ જ સરસ
જય શ્રી કૃષ્ણ મયુરી બેન🙏🙏
દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️😊🙏
જય શ્રી રામ
જય શ્રી રામ 🙏🙏
કિર્તન સાંભળવા માટે તમારો દિલ થી
Varynice❤❤❤❤❤
ભજન ખુબ સરસ છે લખીને મોકલો ગીતાબેન કોડીનાર
જય શ્રી કૃષ્ણ 🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
મુક્યુ છે લખીને
વાહ સરસ! તમારો સ્વર ખુબ મીઠો છે ખુબ પ્રગતિ કરો 😊
જય શ્રી કૃષ્ણ ભાવના બેન🙏🙏
દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️😊🙏
❤vary vary nice
જય શ્રી કૃષ્ણ🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે
સત્સંગમાં તમારી હાજરી ને સત સત પ્રણામ 😊🙏
Bahuj saras rasila mami
જય શ્રી કૃષ્ણ બેટા🙏😊
ખૂબ ખૂબ આભાર 🤗
Bhavna thumbar🎉🎉
જય શ્રી કૃષ્ણ બેન🙏🙏
દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️😊🙏
જય શ્રી કૃષ્ણ રસીલા માસી પણ નીચે લખીને મૂકો ને
જય શ્રી કૃષ્ણ બેન🙏🙏
દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️😊🙏
મૂકયું છે લખીને
ખબ સરસ છે લખી મોકલો
હા મૂકયું છે લખીને
બેન બહુ જ સરસ અવાજ છે
જય શ્રી કૃષ્ણ 🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ☺️🙏❤️
Lakhi moklo jay shree Krishna 🙏
જય શ્રી કૃષ્ણ🙏🙏
દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️😊🙏
હા મૂકયું છે
ભજન સરસ છે લખી મોકલવા વિનંતી ધન્યવાદ જય રામદેવપીર
જય શ્રી કૃષ્ણ 🙏🙏
દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️😊🙏
તમારી હાજરી સત્સંગ માં અચૂક જોવા મળે છે, ખૂબ આનંદ થાય😊
હા મૂકયું છે લખીને
🎉🎉🎉
જય શ્રી કૃષ્ણ દક્ષા બેન🙏🙏
દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️😊🙏
ધુન સરસ છૅ બૅન લખૅલી મુકૉનૅ
જય શ્રી કૃષ્ણ 🙏🙏
દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️😊
મૂકયું છે લખીને
Lkhi. Ne. Moklo. Ne
જય શ્રી કૃષ્ણ મંડળના સર્વે સત્સંગી ને🙏🙏
દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️😊🙏
મૂકયું છે લખીને
લખીનેમોકલો નેમ
જય શ્રી કૃષ્ણ🙏🙏
દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️😊🙏
હા મૂકયું છે
😂
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
Saras kirtan
જય શ્રી કૃષ્ણ 🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
Jay shree krishna 🙏🙏
જય શ્રી કૃષ્ણ🙏🙏
દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️😊🙏
ખુબ સરસ છે લખી મોકલો
જય શ્રી કૃષ્ણ શારદા બેન🙏🙏
દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️😊🙏