જીરા મા લીલો સુકારો | jira ni dava | jira ni kheti | jira ni mahiti (

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 135

  • @thakorlalbhaiofficial9358
    @thakorlalbhaiofficial9358 Год назад +4

    બાયર નું એલિયન્ટ બહુ સારુ છે મેં છટકાવ કર્યો છે બહુ સારુ રિઝલ્ટ

  • @jagdishsolanki6194
    @jagdishsolanki6194 16 дней назад +1

    જીરું માં એક પાણી નેં એક પાણી નેં m 45 પાવૂ તો પણ સારું કામ કરે છે

  • @ajrulmathakiya1102
    @ajrulmathakiya1102 19 дней назад +1

    Thanukanu zenat nu rijal saru cha Lila sukarama

  • @dineshsantoki5843
    @dineshsantoki5843 Год назад +8

    લીલાં સુકારામા ધાનુકાનુ ઝેનેટ૪૦mlઅને સિજેનટા નુએમીસ્ટાર ટોપ૧૦mlનુ એકદમ સારૂ રીઝલ્ટ મળે છે

  • @kamleshjod3052
    @kamleshjod3052 Год назад +1

    Bhai humic and bulldozer piyat ma daydo koy pan prakar no sukaro nai aave

  • @satishsatish7914
    @satishsatish7914 Месяц назад +2

    bhai ameto vidhe 1200 rupiyano doj payel se sukaro aavato nathi

    • @khedutmitra6210
      @khedutmitra6210  Месяц назад

      Saras

    • @n.npatel4950
      @n.npatel4950 Месяц назад +1

      બારશો માં કે ઈ ક ઈ દવા પાઈભાઈ

    • @bhaimojkardi1768
      @bhaimojkardi1768 17 дней назад

      ​@@n.npatel4950 બધી જમીન અલગ હોય જયા છાણીયા ખાતર મા રિજલટ સારૂ હોય અને જયા છાણિયૂ ખાતર ન આપેલ હોય તયા રિઝલ્ટ મોડુ મળે 5 થી 7 દિવસ બાકી 45 દિવસ સુધી રે સુકારો પછી 45 દિવસ પછી કાળીયો આવે😂😂😂

  • @patelvishnubhaitrikamdas105
    @patelvishnubhaitrikamdas105 Год назад +1

    M 45 with apsa 80 use karo😮

  • @JadejaKhetubha-j8r
    @JadejaKhetubha-j8r Год назад +1

    Utari jayese Anu su karavu

  • @bollywoodpresenting4y
    @bollywoodpresenting4y Год назад +1

    Sygenda nu Score kyathi mli rese?

  • @MaheshSolanki-xk5nw
    @MaheshSolanki-xk5nw Год назад +2

    Foliyo Gold Dbavo 50 ml

  • @makvanashambhubhai1927
    @makvanashambhubhai1927 Месяц назад +1

    આ દવા ક્યાં મળે

  • @kripaldodia9933
    @kripaldodia9933 Месяц назад +1

    Mahalabh fertilizer nakhidyo

  • @vakatarvejabhaivejabhai3107
    @vakatarvejabhaivejabhai3107 Год назад +4

    સીજેન્ટ કંપની નું amisstar top 20=25ML એક પંપ માં mane સારું રિઝલ્ટ મળ્યું સે ભાઇ લીલા સુકરા માં....

  • @AlechNatureTV
    @AlechNatureTV Год назад +1

    Best'

  • @Anis_47
    @Anis_47 Год назад +2

    અમે 15 દિવસ થયું પાયું તો હવે પવાય કે નો પવાય જીરું 50 દિવસ નું થયું

    • @khedutmitra6210
      @khedutmitra6210  Год назад

      હા સુકારો ના હોય તો પવાય

  • @x2planet582
    @x2planet582 Год назад +1

    Aaje roko chhanti

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 Год назад +3

    જય જવાન જય કિશાન

  • @sureshbhaipatel7337
    @sureshbhaipatel7337 Год назад +3

    ખુબ જ સરસ

  • @zalabhupendrasinh8519
    @zalabhupendrasinh8519 Год назад +6

    મે 40 વિઘા માં બ્લુ કોપર ઝીંક સલ્ફર વીઘે 750 gm આપેલ છે રેઝલ્ટ સારું છે

  • @raviambaliya9800
    @raviambaliya9800 Год назад +1

    Bayer aliate Ave aenathi lilo sukaro atkavi skiye

  • @babriyajaydip1059
    @babriyajaydip1059 Год назад +2

    Bhai aellet chatyu
    Metaalx chatyu
    Toy lilo sukaro nathi rokayo

  • @sarala4936
    @sarala4936 Год назад +1

    Sras mahit api ame slfar nakhivi si sukara mate

  • @ravirajsinhjadeja8130
    @ravirajsinhjadeja8130 Год назад +1

    અમે અખતરા કરી છી..

  • @alpeshsadariya2232
    @alpeshsadariya2232 Год назад +1

    Mare60.divas.nu.jiru.che

  • @Dinesh.V.V
    @Dinesh.V.V Год назад +3

    બાયર નું એલીયંટ છાટેલ છે...પંપ માં ૪૦ ગ્રામ રીઝલ્ટ સારું છે

  • @maabahucharvala
    @maabahucharvala Год назад +1

    સણફણ ખાતર એક પંપ કેટલું માપ

  • @JivramVala-di8rt
    @JivramVala-di8rt Год назад +3

    જય કિસાન

  • @vishalahir....844
    @vishalahir....844 Год назад +2

    ભાઈ સુકરો ના આવે એના માટે પાણી પાવા ભેગુ વિઘે 1 કિલો સલ્ફર પવું એના થી મૂળિયાં મજબૂત થાય છે અને સુકારો અને ઉતારો નથિ આવતો

  • @madhardashrath3417
    @madhardashrath3417 Год назад +2

    હવામાન સારુહોયતોજ સારુ રીજલટ મલે,,,,, આખા ખેતરમા દવાસાટોઅને એક ક્યારામાં દવાનો છંટકાવ નોકરતાતોજ રીજલટની ખબરપડે

  • @visheshmashru8424
    @visheshmashru8424 Год назад +2

    વનિતા સીનાર્જી ઝિંક ૨૫ ગ્રામ + રીડોમિલ ગોલ્ડ ૨૫ ગ્રામ
    લીલા સુકારા માટે

  • @dineshghevariya9362
    @dineshghevariya9362 Год назад +1

    Soilji danadar jamin ma aapvu

  • @sanjaybhoraniya7801
    @sanjaybhoraniya7801 Год назад +2

    બાયર નુ એલીયટ આપો

  • @dineshghevariya9362
    @dineshghevariya9362 Год назад +1

    Tyar pachi nechroy piyat sathe aapvu

  • @dilipmadhabhainakum2962
    @dilipmadhabhainakum2962 Год назад +2

    સરસ માહિતી આપી

  • @sanjugaming1114
    @sanjugaming1114 Год назад +2

    Jay mataji

  • @jayeshmavdiya89
    @jayeshmavdiya89 Год назад +2

    Super

  • @bhaveshhanda9858
    @bhaveshhanda9858 Год назад +6

    Metalaxyl 35%

  • @rasikchothabhai8143
    @rasikchothabhai8143 Год назад +1

    Supar mahiti aapi

  • @dineshghevariya9362
    @dineshghevariya9362 Год назад +1

    Supar rijalt male se bhai ane vinghe 1.5 utpadan male se

  • @dineshghevariya9362
    @dineshghevariya9362 Год назад +1

    Tyar pachi orchild ane nechroy nochatkav karvo vikli

  • @milanhariya8255
    @milanhariya8255 Год назад +3

    સયલેશ ભાઈ મે ફોલિયો ગોલ્ડ છાયટી શારુછે 30 દીવશનૂ જીરૂ થયું છે હવે કયદવા છાટવી માહિતી આપજો આભાર ❤❤

  • @Pipaliya_sanjay
    @Pipaliya_sanjay Год назад +1

    Jay dwarkathish 🙏🙏🚩

  • @mayurahir4574
    @mayurahir4574 Год назад +2

    ભાઈ અમે શાપ પાવડર છટકાવ કરિયો અને પાણી ભેગું એમોનિયા અને મેટાલઝિય પાયું એમાં રિઝલ્ટ સારુ આવિયું

  • @rajeshdangar414
    @rajeshdangar414 Год назад +1

    ભાઈ મારે40 દીવશ નૂ જીરૃ થયુછે કોક કોક લીલોસુકારો છે આજે પાણી સાથે કોસાઈડ સાથે સાથે સલફર પાયેલ છે

  • @ManavPatel-ks7ml
    @ManavPatel-ks7ml Год назад +2

    Me sukara mate dhanukanu zenet chatelu che tema thayopinael mithael Ane kasuga maesin kanter Ave
    Rijlt bov charua.

  • @nileshpatel7674
    @nileshpatel7674 Год назад +1

    ક્યારા બહુ લાંબા છે.

  • @K_Baraiya
    @K_Baraiya Год назад +1

    Eja thayto jirane dukhavo thay bhai atle utaro occho apse atle eja nathavadevi

  • @alpeshsadariya2232
    @alpeshsadariya2232 Год назад +1

    10%.sukaro.che

  • @નકળંગડીજેટલ

    સરસમાહિતીઆપીસર

  • @akariyasuresh8317
    @akariyasuresh8317 Год назад +2

    Bhejvarakhetrmasukarojovamle

  • @devjisangar3040
    @devjisangar3040 Год назад +1

    Mara jira ma nidaman nashak dava catavi che to kai catavi

  • @RamThakor-c8k
    @RamThakor-c8k Год назад +2

    ભાઈ સુકારો સે 45 દિવસ નું જીરું સે તો
    દવા બતાવો

    • @khedutmitra6210
      @khedutmitra6210  Год назад +1

      આજે ઉપાય મલી ગયો સાંજે વિડિયો મુકીસ

  • @rameshhumbal4867
    @rameshhumbal4867 Год назад +2

    Mencojeb metalexy chatay

  • @kalpeshbhaivataliya6473
    @kalpeshbhaivataliya6473 Год назад +1

    Score

  • @DangarParas
    @DangarParas Год назад +1

    Sukara mate Kay dava

  • @PratapKadchha-t2u
    @PratapKadchha-t2u Год назад +2

    Kitajin chale

    • @khedutmitra6210
      @khedutmitra6210  Год назад

      એ પીરીયો આવે એમાં હાલે

  • @Farming725
    @Farming725 Год назад +2

    Sir હાલમાં 39દિવસ ના જીરા માં 13/40/13 npk નાખી સકાય જણાવશો

  • @jethabhahathal6907
    @jethabhahathal6907 Год назад +2

    હેકઝાકોનાજોલ પાણી સાથે પવાય કે નહીં

  • @mahmmadshekh1768
    @mahmmadshekh1768 Год назад +2

    સીજટા નુ સ્કોર બોવ સારૂ સે

  • @jgkkanzariya6272
    @jgkkanzariya6272 Год назад +2

    Metalecsil 35% +velidamaycin 3% 100% risalt

    • @khedutmitra6210
      @khedutmitra6210  Год назад

      આભાર ભાઈ

    • @ntnnkm5582
      @ntnnkm5582 Год назад

      સ્કોર દવાનો રીઝલ્ટ કાળીયા માં બહુ સારું રહે છે

  • @muladiyaanil321
    @muladiyaanil321 Год назад +1

    શૈલેષ ભાઈ ઝિંક..કોપર... પાળી.સાથે..પાયુ.સે.લિજર સારું મળું..છે.....😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @નકળંગડીજેટલ

    સરસભાઈસાદિભાસામોય ઊતારનીદવાબતાવોસરજીરૂઊતરીજાછે

    • @khedutmitra6210
      @khedutmitra6210  Год назад

      કોમેન્ટ માં જવાબ મલી જાસે

  • @Gaming_turbo07
    @Gaming_turbo07 Год назад +1

    Safe power thi rokay gayo

  • @mayurrathod6321
    @mayurrathod6321 Год назад +1

    મે ૧ વિઘે ૩ કિલો જિંક ૨૦૦ ગ્રામ બ્લુ કોપર ૧ સાલ્ફર ૧૦ કિલો યુરિયા

  • @JadejaKhetubha-j8r
    @JadejaKhetubha-j8r Год назад +1

    Utari jayese Anu su karavu