શિયાળા માં જીરું ગયું ? ઝાકળ થી જીરુને બચાવો जीरे की खेती कैसे करें| Cumin, farm,
HTML-код
- Опубликовано: 6 фев 2025
- નમસ્કાર ખેડૂત મિત્રો...
આજના વીડિયો માં અમે તમને જણાવીશું કે જીરું ની ખેતી માં એવા 11 મુદા જેમની જાણકારી તમારી પાસે હોવી જરૂરી છે...
1,જીરું ની ખેતી માં જમીનની તૈયારી કેમ કરવી જોઈએ.
2,જીરું ની ખેતી માં બીજ માવજત કેવી રીતે કરવી.
3,જીરું ની ખેતી માં કય જાતો ની પંસદગી કરવી જોઈએ.
4,જીરું ની ખેતી માં કયો સમય અનુકૂળ આવે છે.
5,જીરું ની ખેતી માં બીયારણ નો દર કેટલો રાખવો જોઈએ.
6,જીરું ની ખેતી માં વાવણી નું અંતર કેટલું રાખવું જોઈએ.
7,જીરું ની ખેતી માં ખાતર વ્યવસ્થા માટે ની કાળજી.
8,જીરું ની ખેતી માં નિંદામણ વ્યવસ્થા માટે ની કાળજી.
9,જીરું ની ખેતી માં પિયત વ્યવસ્થા માટે ની કાળજી.
10,જીરું ની ખેતી માં જીવાત અને તેનું નિયંત્રણ.
11,જીરું ની ખેતી માં રોગ અને તેનું નિયંત્રણ.
✔️જીરું ની ખેતી માં સુકારો નું નિયંત્રણ.
✔️જીરું ની ખેતી માં કાળીયો (ચરમી) નું નિયંત્રણ.
#જીરું #જીરા_ની_વિજ્ઞાનિક_ખેતી #cumin
Your Queries:-
#SR_Junagadh_Kheti
#Junagadh_Kheti
#જુનાગઢ_ખેતી
#જીરા_ની_ખેતી
#જીરા_ની_વૈજ્ઞાનિક_ખેતી
#જીરામાં_જમીનની_તૈયારી
#જીરામાં_બીજ_માવજત
#જીરામાં_જાતો_ની_પંસદગી
#જીરામાં_સમય_અનુકૂળ
#જીરામાં_બીયારણ_નો_દર
#જીરામાં_વાવણી_નું_અંતર
#જીરામાં_ખાતર_વ્યવસ્થા
#જીરામાં_નિંદામણ_વ્યવસ્થા
#જીરામાં_પિયત_વ્યવસ્થા
#જીરામાં_જીવાત_નિયંત્રણ
#જીરામાં_સુકારો_નું_નિયંત્રણ
#જીરામાં_કાળીયો_(ચરમી)_નિયંત્રણ
Hello farmer friends...
In today's video, we will tell you that there are 11 things you need to know about cumin cultivation...
1, Why should soil preparation be done in cumin cultivation?
2, How to treat seeds in cumin cultivation.
3, Which varieties should be preferred in cumin cultivation.
4, Which time is suitable for cumin cultivation.
5, How much seed rate should be kept in cumin cultivation.
6, What should be the distance of sowing in cumin cultivation.
7,Care for fertilizer management in cumin cultivation.
8, Care for irrigation system in cumin cultivation.
9, Care for irrigation system in cumin cultivation.
10, Pests and their control in cumin cultivation.
11, Disease and its control in cumin cultivation.
✔️Control of weeds in cumin cultivation.
✔️Control of Black (Skin) in Cultivation of Cumin.
#khedut #farmer #rajeshvora #gujrat #khedutputr #gir