ખુબ જ સરસ ખુબ ખુબ આભાર તમારો ભાઈ જી ખરેખર મોજ આવી ગઈ આપના google pay એકાઉન્ટ નંબર મોકલો તો અમારી પણ ફરજ બને છે તમને આ ઘર બેઠા બેઠાતમે આ જ્ઞાન પીરસી રહ્યા છો અમે પણ કાંઈ અમારી યથાશક્તિ મુજબ પણ ઉપયોગી બનીયે અને તમને માં સરસ્વતીજી એ આપેલું તમે પણ જ્ઞાન વધુ ને વધુ પીરસી શકો હરીઓમ
Vah sir khub saras. Sikvoso
જય સીયારામ ખુબ સરસ રીતે સિખવા મળ્યુ 🙏🙏
વાહ ભાઈ
Jay. Ho.
સુપર
જય અલખધણી,, 🙏
ખૂબ સરસ સમજ આપી, સર
बहुत अछे
ખૂબ સરસ સર
Very nice
મજા આવી. વાહ વાહ..
ખૂબ સરસ માહિતી
Nice
Vohi mera syam bhajan notesan
Jay...gurudev
👌👌👌👌
JAY HO
Very good sir
ખુબ સારી સંગીત ની સેવા આપો છો. ધન્ય છે આપને
Good night sir very nice sir thanks
🙏👍😀🕉😊
Ni pn komal aave
૪ ચાર કાળી થી ગવાય તેવા ભજન અને સાખી બતાવવજો
ઈશ્વર દાન ગઢવી એ બોલેલ હનુમાન ચાલીસાનુનોટેસન મોકલવા વિનંતી 🙏🏻
Tamari chenal khub pasand padi se,Bhai jay ganesh gannath nu noteshan samjavva vinnti Kari su bhai
પર્થમ પહેલાં સમરીએરે સ્વામી તમને શુઢાળા
કયા રાગનુ ભજન છે સર
Tq
સર. મારીપાસે હરમુનિ યમ સાત વરસ થી શે. પણ મારાં મગજમો નથી બેસતું. એનામાટે મને સુકરવુ
sir tame kya sikhavado cho please kyo ne
હારમોનિયમ જડપ થી વગાડતા કેવી રીતે શીખવુ
Srs .. sir.. bija rag ni pan sakhi sikhadjo ... 🙏🙏🙏
🙏નમસ્કાર સર ..🙏હુ ચાર સફેદ થી ગાવ છુ તો મને તેમાંથી બધાં રાગ શીખવા છે .તો મને સહાય કરશો જય ગુરુ દેવ🙏🙏
Sir narayan swami nu bhajan shree Hari hara ni marji me to arji kari che nu notation apjo plzz
જય સિયારામ આપ ક્યાં birajo છો ગુરુજી मारे ભજન કઈ રીતે ગાવું તે તમારી પાસે થી શીખવું છે અમે ધોળકા મા સુંદરકાંડ પાઠ કરીએ છીએ
Good sir... I am learning with your Chanel.. Keep it up sir...
God bless you sir
સર રાઞ માલકોસ ની સાખી માં તમે સા ઞ મ ધ નિ સા ગણાવો છો તેમા ઞ અને ધ કોમળ છે પરંતુ ચાર સફેદ થી તમે ની પણ કોમળ ઞણાવો છો
હા
ગ, ધ, ની,ત્રણ કોમળ સ્વર આવશે.
Also
NI komal
I think u miss say about ni
હા... જી
ડિસ્ક્રીપશન માં સ્વરો લખ્યા છે.તથા ગ,ધ,ની,કોમળ છે એમ પણ કહ્યું 6🙏
સર ની કોમળ આવે છે
હ જી
ડિસ્ક્રીપશન માં લખ્યું 6🙏
Ok
ખુબ જ સરસ
ખુબ ખુબ આભાર તમારો ભાઈ જી
ખરેખર મોજ આવી ગઈ
આપના google pay એકાઉન્ટ નંબર મોકલો તો અમારી પણ ફરજ બને છે તમને આ ઘર બેઠા બેઠાતમે આ જ્ઞાન પીરસી રહ્યા છો અમે પણ કાંઈ અમારી યથાશક્તિ મુજબ પણ ઉપયોગી બનીયે અને તમને માં સરસ્વતીજી એ આપેલું તમે પણ જ્ઞાન વધુ ને વધુ પીરસી શકો હરીઓમ
ખૂબ ખૂબ આભાર સર
પણ
તમારી દુઆ એ મારી મોટી મૂડી છે
Tq