कहेवाय छे के गोरखनाथ पिंगळा पासेथी राजा भरथरी ने संन्यास माटे छोडावी शक्या न हता,केम के पिंगळा पतिव्रता नारी हती अने पतिव्रता नारी पर भगवान नी असीम कृपा होय छे;एटले ज्यारे सती पिंगळा पोताना पतिना मृत्यु ना समाचार सांभळे छे,त्यारे तरत ज मृत्यु पामे छे।सती पिगळा नुं मृत्यु थवाथी राजा भरथरी वियोग मां डूबी जाय छे।गोरखनाथ राजा ने सांत्वना आपे छे,पण राजा पिंगळा वगर जीवन अशक्य छे तेम कहे छे अने गोरखनाथ ने पिंगळा ने जीवती करवा माटे विनंति करे छे अने गोरखनाथ पिंगळा नी आत्मा ने पकडवा नो प्रयास करे छे,पण सती पिंगळा नो आत्मा गोरखनाथ नी पकडमां नथी आवतो,एटले गोरखनाथ कोई नृत्यांगना नो के गणिका नो आत्मा पकड मां ले छे अने पिंगळा ना शरीर मां प्रवेश करावे छे अन् आगळ जतां राजा भरथरी ने वैराग्य आवी जाय छे तथा गोरखनाथ नी इच्छा भगवान पूर्ण करे छे। गुजराती फिल्म राजा भरथरी मां वैराग्य नुं आ गीत अति सुंदर रीते रजू करायुं छे अने शब्दरचना पण अध्यात्म ना दर्शन करावे छे। -जय अलख धणी,जय श्रीकृष्ण।। ऊँ।।।।
Upendra ત્રિવેદીનું એક ફીલમ હતી 'શેણી વિજાણંદ' અમર પ્રેમ કથા, વાહ કયા ફીલમ હતી હવે તેનો ક્યાંય પત્તો નથી પણ કોઈને ભાળ મળે તો મને જણાવશો, આ આપણા ગુજરાતીઓ નો અમર વારશો છે
મને ગુજરાતી ફિલ્મમા સૌથી વધુ ગમતી ફિલ્મ રાજા ભરથરી છે. આ ફિલ્મમા પુરુષ ગમે તેટલો કોઈ સ્ત્રીને પ્રેમ કરો તો પણ સ્ત્રીના જીવનમા કોઈ પરપુરુષ હોય તો તે કયારેય તેની થતી નથી.
Great ! Salute to all the artists (Upendra Trivedi, Snehlata, Mahendra Kapoor, Suman Kalyanpuri & Avinash Vyas ) for such a divine, emotional, sweet, eye-opening song. Koti Koti pranam to Bhartiya Sanskriti.
સ્નેહલતાનો અભિનય આ મૂવીમાં અદ્ભૂત હતો. કદાચ આનાથી વધુ ઉત્તમ અભિનય એણે અન્ય ગુજરાતી ફિલ્મમાં નથી કર્યો. ક્લાઈમેક્સમાં તે ઉપેન્દ્ર ત્રિવેદી ઉપર છવાઈ જાય છે. ❤
આહાહા શુ કહેવું ઉપેન્દ્રભાઈ માટે શુ જાજરમાન કલાકાર હતાં ગમે તે પાત્ર ને પરદા પર જીવંત કરી દેતા આતો ઈશ્વર ની દેન હતા જેણે ઉપેન્દ્રભાઈ ના પરદા જોયા છે તે કદીય બીજા કલાકાર ને લાઈક ન કરે શુ કલાકાર હતા વંદન છે એની કલા ને
@@jayntibhaimehta3995brother hu to mota bhai no gulam hato,etle khetima ghadheda ni jem kam j karvyu mota bhaio e , aava bhaio koi dushman ne pan na mre tevu ichhchhu chhu , aazadi 2011 ma sambandho kapine lakho jata karine mervi chhe .
Listened this songs after 40 years. Hats off to all artists. It was golden time of Gujarati cinemas. Moved to see Snehlata, Shrikant Soni, Rajiv, Upendra Trivedi, Sarita. Thanks to all up loaders.
રાજા ભરથરી : આ મુવી માત્ર પુરુષ અને સ્ત્રી ની પ્રેમ કહાની નહિ દર્શાવતી જે સ્ત્રી ને પોતાના જીવ થી પણ વધારે ચાહતા પુરુષ ની કહાની છે આવી સ્ત્રી ઑ પોતાના પ્રેમ માં પાગલ બનેલા પુરુષ ને મૂર્ખ બનાવવા માં પાવધરી હોય છે આવી દગાખોર સ્ત્રી થી બચવા ની પુરુષ પાત્ર માટે શીખ છે
स्नेहलता की अद्भुत अभिनय प्रतिभा स्पष्ठ दिखाई देती है। पिंगला के रूप में उनका अभिनय दिमाग पर छा जाता है।हालांकि हिंदी सिनेमा में भी वे अनेक फिल्मों में दिखाई देती हैं लेकिन उनके रोल छोटे हैं।
क्या हमें यह जानकर लज्जा और दुःख नहीं होता कि हम महान योगी राजा भर्तृहरि जैसे इन्द्रिय -सुख को तुक्ष समझे वाले महात्माओं के उत्तराधिकारी हैं ,जिन्होंने अपना राज्य और वैभव त्याग कर,अपने गुरु के कहने पर अपनी पत्नी को माता मानकर उनसे भिक्षा ग्रहण की ,और आज हमारा आचरण कैसा है ? देखिए कलियुग का काल -चक्र ,अंग्रेजों ने हमारा ही शोषण कर के, हमारे ही धन से हमको मानसिक रूप से गुलाम बना डाला और आज हम अपनी सभ्यता ,संस्कृति और गौरवमय इतिहास को तुच्छ मानकर कर उनकी प्रशंसा करते नहीं थकते और मात्र इन्द्रिय -सुख को ही जीवन का एकमात्र लक्ष्य मानते हैं । अपनी प्राचीन गौरवमयी संस्कृति को यह मधुर और अत्यंत भावपूर्ण गीत के साथ याद कीजिये। यह गीत हालांकि गुजराती में है ,परन्तु जब दिल से सुनेंगे तो भाव समझने में कोई परेशानी नहीं होगी ।
ईस मुवी कौ दैखकर सनयास लैकर भक्ति करनै का मन हौ गया लेकिन गुरूजी ने दौ साल पहलै मना कर दिया कि अभी तैरै सन्यास गरहन करनै का टाईम नही आया बहुत ही बढिया फिल्म है यै,,, औम शिव गौरख यौगी आदैश आदैश आदैश,, 😢😢😢😢😢
Ya Allah mashallah voice and music he. Khuda Talla Sunnewala ki Harek Ummid Ne Puri Kare.
આવા અભિનય સમ્રાટ અભિનેતા અને અભિનેત્રી ને કોટી કોટી વંદન
कहेवाय छे के गोरखनाथ पिंगळा पासेथी राजा भरथरी ने संन्यास माटे छोडावी शक्या न हता,केम के पिंगळा पतिव्रता नारी हती अने पतिव्रता नारी पर भगवान नी असीम कृपा होय छे;एटले ज्यारे सती पिंगळा पोताना पतिना मृत्यु ना समाचार सांभळे छे,त्यारे तरत ज मृत्यु पामे छे।सती पिगळा नुं मृत्यु थवाथी राजा भरथरी वियोग मां डूबी जाय छे।गोरखनाथ राजा ने सांत्वना आपे छे,पण राजा पिंगळा वगर जीवन अशक्य छे तेम कहे छे अने गोरखनाथ ने पिंगळा ने जीवती करवा माटे विनंति करे छे अने गोरखनाथ पिंगळा नी आत्मा ने पकडवा नो प्रयास करे छे,पण सती पिंगळा नो आत्मा गोरखनाथ नी पकडमां नथी आवतो,एटले गोरखनाथ कोई नृत्यांगना नो के गणिका नो आत्मा पकड मां ले छे अने पिंगळा ना शरीर मां प्रवेश करावे छे अन् आगळ जतां राजा भरथरी ने वैराग्य आवी जाय छे तथा गोरखनाथ नी इच्छा भगवान पूर्ण करे छे।
गुजराती फिल्म राजा भरथरी मां वैराग्य नुं आ गीत अति सुंदर रीते रजू करायुं छे अने शब्दरचना पण अध्यात्म ना दर्शन करावे छे।
-जय अलख धणी,जय श्रीकृष्ण।। ऊँ।।।।
ખુબ જ મહત્વ ની માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર માનું છું....
મગજ ફ્રેશ થઈ જાય . મન એકદમ હળવો ફૂલ થઈ જાય છે. વાહ . વાહ સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી વાહ
ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી જેવા કલાકારો હવે થશે પણ નહિ
Upendra ત્રિવેદીનું એક ફીલમ હતી 'શેણી વિજાણંદ' અમર પ્રેમ કથા, વાહ કયા ફીલમ હતી હવે તેનો ક્યાંય પત્તો નથી પણ કોઈને ભાળ મળે તો મને જણાવશો, આ આપણા ગુજરાતીઓ નો અમર વારશો છે
ruclips.net/video/GiqHV-L-3Xo/видео.html
શ્રેણી વિંજણદે તો નથી પણ દેવરો અને આણદે નિ વાતાંઁ પરથી બનેલ ફિલ્મ શેતલ ને કાઠે youtube પર છે
ગુજરાતી ફિલ્મ જંતરવાળો જુવાન શેણી વિજણદે નિ વાતાંઁ છે અને એમા પ્રાત્રો નામ પણ ઓરિજીનલ છે
વાહ સમ્રાટ વાહ........ૐ ગુરુ આદેશ.
U tiub ma nthi ?
અભિનય તો શાનદાર છે જ પણ લોકો ગાયક મહેન્દ્ર કપૂર ને કેમ ભૂલી જાય છે❤ એના અવાજ ને લીધે જ આ ગીત આટલું ફેમસ થયું❤
ઉપેન્દ્ર ત્રિવેદીમાં મને રાજા ભરથરી દેખાઈ છે...શું ફિલ્મ છે..કેવો આપણો ભવ્ય ઇતિહાસ છે..ધન્ય છે આ રાજાને .. જય ગોરખનાથ .. અલખ નિરંજન
આજની ફીલમે દુનીયા બગાડીછે
મને ગુજરાતી ફિલ્મમા સૌથી વધુ ગમતી ફિલ્મ રાજા ભરથરી છે. આ ફિલ્મમા પુરુષ ગમે તેટલો કોઈ સ્ત્રીને પ્રેમ કરો તો પણ સ્ત્રીના જીવનમા કોઈ પરપુરુષ હોય તો તે કયારેય તેની થતી નથી.
અંતઃકરણના નમસ્કાર આ કલાકારો ને !! જેમને રાજા ભરથરી ના જીવન ચરિત્ર ને સજીવન કર્યા.
વાહ ભાઈ વાહ ખુબ જ સરસ છે આવી ફિલ્મો હવે ક્યાં જોવા મળે છે એક યુગ હતો ગુજરાતી ફિલ્મ નો એ સમયની વાત જ ના થાય
Tttt
They dont make them like that any more
I'm
madi taru kaknu
Io
Great ! Salute to all the artists (Upendra Trivedi, Snehlata, Mahendra Kapoor, Suman Kalyanpuri & Avinash Vyas ) for such a divine, emotional, sweet, eye-opening song.
Koti Koti pranam to Bhartiya Sanskriti.
No nñm
મારી જિંદગી ની આ પહેલી ફિલ્મ મારા બનેવી રાજકોટ ની ગેસફોડ ટોકીઝ મા જોવા લૈ ગયા હતા ત્યારે ગેસફોડ ટોકીઝ નો જમાનો હતો
Juni filmo ane juna song writer ane gayak ,vat j na thay , ruvate ruvate shabdo pahochi Jay.
कितना अद्भुद वैराग्य का वर्णन किया गया है,,,,,,,
અદભૂત અભિનય વંદન ઉપેન્દ્ભભાઈ & સનેહલતાજી ...
અલખ નિરંજન
જયહો નવનાથજી ....
Rkg Toronto Canada
વાહ ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ 🙏🙏
ગુજરાતી ચલચિત્ર નો આ સ્વર્ણ યુગ ના અભીનય સમ્રાટ ઉપેન્દ્ર ભાઇ અને સ્નેહલતા જી ને મારા કોટી કોટી પ્રણામ
Uh u to😊
બંને.કલાકારો.ના.પીચર.મા.કાઈક.ઈતીયાશ.મલતો.
1975 નો દાયકો ખુબજ હરસ હતો.સત્ સુખ અને શાંતિ...
આવી ફિલ્મો હવે બનવી મુશ્કેલ છે આજે એક સસમય હતો ગુજરાતી ફિલ્મો નો સૂવણંયુગ
સ્નેહલતાનો અભિનય આ મૂવીમાં અદ્ભૂત હતો. કદાચ આનાથી વધુ ઉત્તમ અભિનય એણે અન્ય ગુજરાતી ફિલ્મમાં નથી કર્યો. ક્લાઈમેક્સમાં તે ઉપેન્દ્ર ત્રિવેદી ઉપર છવાઈ જાય છે. ❤
ચાર વર્ષ બાદ ફરી એકવાર જોવાનુ ને સાંભળવાનું મન થયું છે
અદભુત એક્ટિંગ કરી છે ખરેખર આપણને રૂબરૂ j Lage kharekhar અદભુત છે...
અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહ લતા ના સુંદર અભિનય ગાયક કલાકારો સુંદર અવાજ ગીતને ચાર ચાંદ લગાવી દીધું. સુપર
પચાસ વર્ષ પહેલાં આ પિક્ચર જોયું હતું છતાં હજુ જોવાનુ મન થયા કરે છે કેટલું સુપરહિટ છે
ઉપેન્દ્ર ત્રિવેદી જેવા અને સ્નેહ લતા જેવા પાત્રો હવે ક્યારેય જોવા નહીં બહુંજ અફસોસ થાય છે
બહુ સરસ જોરદાર રજુવાત કરી સનેહલતાજી અને ત્રિવેદી સાહેબ નુ નામ નો સુવર્ણ અક્ષરે લખાયું છે
અલખ નિરંજન
જય ગુરૂ ગોરક્ષ નાથ
જય ગુરૂદેવ
આદેશ આદેશ આદેશ
આહાહા શુ કહેવું ઉપેન્દ્રભાઈ માટે શુ જાજરમાન કલાકાર હતાં ગમે તે પાત્ર ને પરદા પર જીવંત કરી દેતા આતો ઈશ્વર ની દેન હતા જેણે ઉપેન્દ્રભાઈ ના પરદા જોયા છે તે કદીય બીજા કલાકાર ને લાઈક ન કરે શુ કલાકાર હતા વંદન છે એની કલા ને
No words to describe the beautiful composition & the excellent singing🙏🙏🙏🙏🙏
,
ગુજરાતી ચલચિત્ર અને ઉપેન્દ્ર ભાઈ ના સુવર્ણ યુગ ની હિટ ફિલ્મ .
ફ્લેગ ફલટ. પટ પર લુઝ ન ઉફઞલનવય*,,8// વવૉવઝધુ
@@bharatbhaidabhaliya1509 by
Oh yes
બન્ને કલાકારોને કોટી કોટી વંદન, જય હો
हमारा संयम व शौर्य विश्व प्रसिद्ध है।
Mara fevret Gujarati Hiro upendr trivedi
Best
Superstar
Hve Anna jeva klakar Kay aveo
આવા પાતર ભજાવ્વા પણ નય મલે ભાઈ સુપર 🙏🏼🙏🏼👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻💘❤❤
Khare khar ava kalakaro have no male super kalakar
Best Actors with Superb Acting 👏👏👏
Upendra Trivedi ane snehlata , both are superstar of gujrati movie.
મારા જીવનમાં ટોકીઝ માં જોયેલું પ્રથમ ચલચિત્ર અલંકાર ટોકીઝ-નડીઆદ
@@jayntibhaimehta3995brother hu to mota bhai no gulam hato,etle khetima ghadheda ni jem kam j karvyu mota bhaio e , aava bhaio koi dushman ne pan na mre tevu ichhchhu chhu , aazadi 2011 ma sambandho kapine lakho jata karine mervi chhe .
🚩અલખનિરજન🚩આદેશ ગુરૂજી🖐🤚🖐🖐🖐
Kiyan se aaje aawa kalakaro je aatla varsho pachhi pan aapne radavi de👌👌👌👌👌👌🌹
આવો યુગ તથા આવી ફિલ્મો હવે કદાપી આવશે નહીં
આવા જોગ લેવા સિદ્દગુરૂ ને શિષ્ય પણ તટષ્ઠ ને સંસ્કારી હોવા જોઈએ
ગુજરાતી ફિલ્મો નો સુવર્ણકાળ🙏🙏🙏
આવી ફિલ્મો અને આવો યુગ ક્યારેય નહીં આવે
સાચી વાત ભાઈ
Sachi vaat 👌👌
આ બધુ ભાઇ એક વારજ આવે
Listened this songs after 40 years. Hats off to all artists. It was golden time of Gujarati cinemas. Moved to see Snehlata, Shrikant Soni, Rajiv, Upendra Trivedi, Sarita. Thanks to all up loaders.
Gopal Alagiya @ h
Gopal Alagiya
j
Gopal Alagiya nice
Gopal Alagiya Pic
Same here, during childhood listen on loudspeaker during festivals or mela in my village life before 45 year
વાહ અભિનય સમ્રાટ
ભારત ની ભૂમિ આવા સંતો ના આધાર થી આ બ્રહ્માંડ મા ટકી રહી છે
આ કલાકારો સત્ય અને ધર્મ નો જય જય કર્યો તેમને સત સત વંદન
મદન
લાલવાદી ફૂલવાડી.મુકોત્તો.આભાર
Very.good
જેટલી વખત જોવી ને એટલે વખત મજા આવી જય 👍😍
રાજા ભરથરી : આ મુવી માત્ર પુરુષ અને સ્ત્રી ની પ્રેમ કહાની નહિ દર્શાવતી જે સ્ત્રી ને પોતાના જીવ થી પણ વધારે ચાહતા પુરુષ ની કહાની છે આવી સ્ત્રી ઑ પોતાના પ્રેમ માં પાગલ બનેલા પુરુષ ને મૂર્ખ બનાવવા માં પાવધરી હોય છે આવી દગાખોર સ્ત્રી થી બચવા ની પુરુષ પાત્ર માટે શીખ છે
આવી ફીલ્મ અત્યારે કયાં બને જ છે.. આતો જમાવટ કરી છે.. લખ્યું લલાટે મીથ્યા ન થાય તે વાત છે.
क्या ऐसी कोई हिंदी फिल्म भी है? क्या इसकी कोई हिंदी डबिंग मिल जाएगी
સુપર હિટ ફિલ્મ..રાજા ભરથરી..મારી બેસ્ટ પસંદ
વાહ સ્નેહલતાજી અને ઉપેન્દ્ર ત્રિવેદી જોરદાર
bemisal song and movie. Excellent actor - Upendra Trivedi
Golden periods of Gujarati cinema
The best film of gujarati film industry.jordar abhinay voice super
વાહ અતિસુંદર સુપર ❤🙏🙏👌
પવિત્રતા ને પ્રણામ 🙏🏻
શું જમાનો હતો હવે ક્યારે જોવા ના મળે એ દિવસો
स्नेहलता की अद्भुत अभिनय प्रतिभा स्पष्ठ दिखाई देती है। पिंगला के रूप में उनका अभिनय दिमाग पर छा जाता है।हालांकि हिंदी सिनेमा में भी वे अनेक फिल्मों में दिखाई देती हैं लेकिन उनके रोल छोटे हैं।
क्या हमें यह जानकर लज्जा और दुःख नहीं होता कि हम महान योगी राजा भर्तृहरि जैसे इन्द्रिय -सुख को तुक्ष समझे वाले महात्माओं के उत्तराधिकारी हैं ,जिन्होंने अपना राज्य और वैभव त्याग कर,अपने गुरु के कहने पर अपनी पत्नी को माता मानकर उनसे भिक्षा ग्रहण की ,और आज हमारा आचरण कैसा है ? देखिए कलियुग का काल -चक्र ,अंग्रेजों ने हमारा ही शोषण कर के, हमारे ही धन से हमको मानसिक रूप से गुलाम बना डाला और आज हम अपनी सभ्यता ,संस्कृति और गौरवमय इतिहास को तुच्छ मानकर कर उनकी प्रशंसा करते नहीं थकते और मात्र इन्द्रिय -सुख को ही जीवन का एकमात्र लक्ष्य मानते हैं । अपनी प्राचीन गौरवमयी संस्कृति को यह मधुर और अत्यंत भावपूर्ण गीत के साथ याद कीजिये। यह गीत हालांकि गुजराती में है ,परन्तु जब दिल से सुनेंगे तो भाव समझने में कोई परेशानी नहीं होगी ।
sukhram
+PK JHA :)
46×%=wĺ58? (₩
PK JHA
PK JHA vah bhai kishor tatana
રાજા ભરથરી પિકચર્સ ખૂબ જ ફાઇન પિક્સલ છે. 🌹🎍🌿🌲💐
Superb fantastic jodi Goldenlife
હજુ આ પ્રકાર ના પિક્ચર બને❤
वैर नो वारस मुवी मुको
भाई पहेला पहेला जुग मा राणी तु हती पोपटी ने अ मेरे रे ,,,,गीत ओरीजनल यु टुयुब मा आपवा विनंती
भाई उपर कोत गीत छे के नई
ઉપેન્દ્રભાઈ અને સ્નેહલતા ની જોડી !!!!!!!!!!! થઈ નથી અત્યારે પણ નથી અને થાશે પણ નહીં
🚩🚩जय हो गुरु दाता तेरी दातारी तेरी माया अलख निरंजन आपो आप समाया आदेश अमर जोगी आदेश दाता गुरु श्री नाथ जी को आदेश आदेश आदेश 🚩🕉️🚩
ગુજરાતી ગીતો નો સુવર્ણ યુગ હતો 👍👍👍👍👍🙏
હવે આવો સારો સમય નહીં મળે હવે આપણે વિનાશ તરફ. જઈ રહ્યા છીએ
70 80 na dayka jevi filmo matra vikram Thakor ni bane se
😂😂😂😂
આ ભજન વારંવાર સાંભળ્ છું.
This bakti song,will ever last till the world,this seems how people became a holy saint which is the real truth
9 Oct
વાહ ભાઈ વાહ બવજ સારા છે જુ ના ગુજરાતી ગીતો અને પિક્ચર
Old is gold All time Hits gujarat nu Gaurav ❤
Khub saras 👌
Alakh Niranjan
Aavo yug .. Aavi bhakti.. Aava shresth kalakar kyarey nahi Male.. Jay Jai Garvi Gujarat.. Aalakh Nirajan.. Jai raja bharathari..
Satya hi eswar
એક દમ સરસ જુનુ તે સોનુ
રાજાભરથરીનુરાજહંસતમેજાજોમારાપુયુનેદરબારઆગીતમુકશો ભાઇ
Gujrati juna geet ajabi thay gaya.kup sudar,kup sara.Geet sambhalin vatan yaad avey.
Khub saras.
Jay mata ki.
Very Nice & Atrective Bhajan.
,આવા કલાકારો..ગાયક.. હવે ક્યાં જોવા મળે છે..આજ ની પેઢી ને.. આવા ઇતિહાસીક ફિલ્મ વિશે શું માહિતી હશે એ કરૂણ તા છે...
ઉપેન્દ્ર ત્રિવેદી ઓફબીટ કલાકાર હતા
The great man. Ohpen Draw trivity
ईस मुवी कौ दैखकर सनयास लैकर भक्ति करनै का मन हौ गया लेकिन गुरूजी ने दौ साल पहलै मना कर दिया कि अभी तैरै सन्यास गरहन करनै का टाईम नही आया बहुत ही बढिया फिल्म है यै,,, औम शिव गौरख यौगी आदैश आदैश आदैश,, 😢😢😢😢😢
આવો અભિનય અને શબ્દો હવે સપના જેવા થઇ ગયા
Snehlataji ane upendra trivediji khubaj saras abhinay maja avi vandan apne 🙏
હવે.આવી.અદાકારી.કયારે.પણ.જાેવા.નહિ.મડે
અદભૂત કથા ,ઉત્તમ અભિનય, એવાજ સુંદર ડાયલોગ
Upendra bhai ane snehlata ye patra ne amar kari didha
Very nice for.yuva.pedhi.Mata.Putra.no Prem.ane.tyag.mate.prerana.roop
❤❤❤❤❤❤❤🎉😂vahvah kya geet hAi ?
ખૂબ જ સુંદર મૂવી
Salam chhe aae gujarati actor ne
Super duper evergreen film songs and snehlataji upendrji
Man ma to bhsrthari ne pan hatu pan verygy to sdguru j Aapisake.... Alkh niranjn.
👌👏👍
0
Aavu have kayarey jova nahi મળે, Jay sanatan 😊
વાહ.શુએયૂગહસે.ખૂબસરસ
વાહ.અભીનય.
Great quality upload. A classic! Thank you