આપ સાહેબ શ્રી ની કુવા બોર માટે ની જાણકારી ખુબ સરસ છે અમોને તેમના માટે ની અરજી નો નમુનો મોકલવા વિનંતી. બીજું કે અમારા સાધુ સમાજ ની સમાધિ આપતા હોય ત્યા બાજુમાં અમારે સમાધિ માટે વધારે જગ્યા ની જરૂર છે તો તેમના વિશે માહીતી આપવા વિનંતી જય સીયારામ
ભાઈ ગામમાં રહેતા લોકોને સરકાર ની મનજુરી ની જરૂર નથી ગામ ના લોકો પોતે સરકાર સમજે છે એ લોકોને જ્યાં સરકારી જમીન હોય અને એ લોકોને જોતી હોય તો એ લઈ લે ગામ લોકો આપણા કાન કાપી ને આપણે વચ્ચે ભાઈ તમે ગામ માં રહેતા હોવ તો માફ કરજો ...કેમ કે ગામડામાં આવુજ થાય છે....🙏
સાહેબ અમે પાંચ વર્ષની માટે જમીન ગીરો આપી હતી પાંચ વર્ષે જમીન મુક્ત કરવા ગયા તો ગીરો અને સિવાયનો બિજો એમ બે સ્ટેમ બતાવી કહ્યુ વ્યાજ સાથે રૂપિયા આપો અથવા જમીન મને લખી આપો અમે વકીલની સલાહ લઈ દાવો દાખલ કાર્યો એમા ચુકાદો અમારી તરફ થયો તો તે કહે છે હુ રિટાયર્ડ કલેક્ટર છું જમીન હુ મારા નામે કરી લઈશ બધા અધિકારી મારા છે મારી મોટી વગ છે હુ કહુ તેમજ થશે એવી ધમકી આપે છે તો લેન્ડ ગ્રેબિંગનો નવો કાયદો અમારા ચાલુ કેસને લાગુ પડશે કે નવી અરજી કરાવી પડશે જાણવા મર્યું છે કે એક ગુનાની બે વાર ફરિયાદના થાય તો શુ કરવું યોગ્ય સલાહ સૂચન માર્ગદર્શન આપો અમે ઓછુ ભણેલ,ગરીબ, વિધવા અને સગીર બાળકો છે કેસ લડવા વકીલની ફી ભરવા સક્ષમ નથી અમારી મદદ કરો આ વ્યક્તિ વ્યાજ સાથે રૂપિયા માગે છે અને અથવા જમીન પડાવી લેવા ધમકી આપે છે અમારે કોઈ સહારો નથી તો મદદ કરો અમારે આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે મો :9427745574
એક વિશેષ વિડીયો એવો બનાવો ભાઈ કે ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારો નગરપાલિકા વિસ્તાર તથા મહાનગર પાલિકા વિસ્તાર મા જે ગરીબો હોય તેમને રહેણાંક ના હેતુ માટે મફત પ્લોટ કેવી રીતે મળે તથા કોને અરજી કરવી પડે તથા કેટલી ચો.મીટર જમીન મળે તથા કેટલા દિવસ મા તેનો નીકાલ થાય તદ્દ ઉપરાંત તમામ વસ્તુ નો ઠરાવ પરીપત્ર પણ સાથે સામેલ કરવા જેથી અરજદાર દ્વારા વિગતવાર દરખાસ્ત તૈયાર કરી શકે તથા ગરીબ વંચિત તથા વિચરતી વિમુકત જાતી માથી આવતા તમામ પ્રકારના ગરીબો ને રહેણાંક માટે મફત પ્લોટ મળી શકે અસ્તુ 🏠🌍
HU GULABSINH LAXMANSINH TADVI GAM ORWADA(Raliyata)taluko godhra jllo panchmahal GUJRAT .Saheb aapna vidio thi hu khus thai ne aapni pasethi mahiti leva mate lakhi janavu chu ke mari jamin sarkari gavchar ni joddej che ane amo kuvo bor nathi to su mane malisakse
8- gunth jamin hoy to bhada patte male ઉપર વાળી જમીન અમારા ખેતરમાં થી જ અલગ થયેલ છે અને અત્યાર સુધી અમારી જમીન અને ઉપર મુજબ ની ૮- ગુઠા જમીન નો સરવે ન. ૭૮૫/૧ અને ૭૮૬/૨ ચાલતુ હતુ (હાલ અા જમીન અમારા ખેતર સાથે જોડાયેલ છે અને વરસોથી અમે જ ખેડીયે છે તો શું કરી શકાય
મારા પિતા કરમશીભાઈ ને 1995મા નબળી પરિસ્થિત ને લીધે તે સમયના તલાટી એ ગામ ગુનદિયાયાવડા મા ગંધારી ની ધારે ખરાબાની જમીન આપેલી પિતા મંદ બુધ્ધિ ના હોય તેથી હકુ ભાઈ અને પાડોશી એજમીન પચાવી પાડી છે. તેનો ખાતા નંબર નથી જડતો તો શુ કરવુ?
नमस्कार सर जी, हमारे पास 1960 से एक sarkari kharaba ki जमीन हे और हमारा कब्जा भी हे. 1960 से लेके 1964 तक दादाजी ने महसूल भरे हुवे थे. लेकिन उनके जाने के बाद अब तक कोई भी महसूल भरा नहीं है . जमीन पर कब्जा होने की वजह से हम उस पर खेती करते हे. उस जमीन का कोई सर्वे नंबर नहीं है . मैने इ-धरा में जाके तपास भी की लेकिन सर्वे नंबर नहीं होने की वजह से कोई 7/12 नमूना नहीं मिल रहा. अब यह समस्या में क्या किया जाना चाहिए ? और यह जमीन को हमारे नाम पर कैसे करवाय जा सकता हे ?
Sir mare jamin che pan name nathi 15varas thi to bajuma j sarkari jamin{kharabo} che to mane atta chakki mate sarkari jamin oradi banava mali sake please sir detail ma mahiti apava mate vinanti
@@DigitalAllianceAllianceGroupઅમારી જમીન ની બાજુ મા 4થી5 એકર સરકારી પડતર જમીન આવેલો છે જેમાંથી 3એકર જમીન ની સાંથણીથઈછે વધેલ જમીન માં અમારી તેમજ અન્ય લોકો ની વાડી નો રસ્તો હતો જે હાલ પેલા લોકોએ બધી જમીન વાળી લીધી છે અને અમારો રસ્તો બંધ કરી દીધો છે આ અંગે અમે મામલતદાર કોર્ટ અધિનિયમ કલમ 5 મુજબ ફરિયાદ કરી જેનો ચુકાદો પણ અમારીતરફેણમાં થયોછે છતા પેલા લોકોઅમારો રસ્તોખુલ્લો કરતા નથી આ રસ્તા સિવાય અન્ય કોઇ રસ્તો ન હોવો ના કારણે અમે લોકો અમારી વાડી એ જઈ શકતા નથી
Sir amari baju ma coman plot(Sarkari jamin)che, aema amari society na amuk sabhyo pot potani car parking & car mate shades banave che su ae legal k y k nhi????ane tema mati bharva mate amari pase Paisa nu daban Kare che k tme paisa aapo, su aa legal k y ??? K Sarkari jamin ma amne ae Force Kari sake?? Amare su karvu joy???plzzz kaek suggest karo🙏🙏
કોઈ સરકારી જુના રસ્તા ની જમીન સરવે નંબર લગેશે એ જમીન ખેતી લાયક કરી પોતાની જમીન સરવે નંબર સાથે સરકારી જમીન નો ખરાબો વેચે છે તો શું કાયો કાયદો અમલમાં કરી શકાય તો હું જાણવા માગું છું સાહેબ
સર અમારું ઘર 1981 મા બનાવ્યું હતું ગામ પંચાયત માં પણ 2015 માં અમારું ગામ નગરપાલિકામાં આવી ગયું હવે અમારે ઘરનું રીનોવેશન કરાવવું છે પણઘરના જરૂરી કાગળ મળતા નથી અથવા છે નહીં તો હવે શું કરું
ઢોરની સંખ્યા પ્રમાણે જે તે સમયે સરકાર તરફથી અનામત રાખવામાં આવેલ જમીન એટલે ગૌચર. ગૌચરની જમીન કોઈ પણ રીતે લઈ ન શકાય. ગૌચર પર દબાણ કરવું તે નૈતિક દ્રષ્ટિએ પણ પાપ ગણાય છે.
hi સર મારા પિતા પાસે 12 વીઘા જમીન છે પણ એ જમીન સરકારી પડતર છે સર્વે નંબર છે 40 વર્ષે થી કબ્જો અમારો છે પાણી પત્રક પણ છે પણ સર કોઈ નોંધ પડેલી નથી સર આ જમીન કઇ રીતે ખાતે કરવી જણાવશો plz
મારા સર્વે નંબર ની બાજુમાં ખરાબાની જમીન છે તે લગભગ 1(એક) એકર છે તે જમીન મને લાગુ જમીન મળી શકે તો તે કેવી રીતે મળે તે નૂ માર્ગદર્શન આપજો. જો ન મળે તો ક્યાં કારણ હોય શકે તેનુ પણ માર્ગદર્શન આપજો.
Nice infermation
Thank you
નમસાકાર સાહેબ શ્રી, હું દિનેશ સી, ગજ્જર, અમદાવાદ વેજલપુર થી,
👍
આપ સાહેબ શ્રી ની કુવા બોર માટે ની જાણકારી ખુબ સરસ છે
અમોને તેમના માટે ની અરજી નો નમુનો મોકલવા વિનંતી.
બીજું કે અમારા સાધુ સમાજ ની સમાધિ આપતા હોય ત્યા બાજુમાં અમારે સમાધિ માટે વધારે જગ્યા ની જરૂર છે
તો તેમના વિશે માહીતી આપવા વિનંતી જય સીયારામ
ભાઈ ગામમાં રહેતા લોકોને સરકાર ની મનજુરી ની જરૂર નથી ગામ ના લોકો પોતે સરકાર સમજે છે એ લોકોને જ્યાં સરકારી જમીન હોય અને એ લોકોને જોતી હોય તો એ લઈ લે ગામ લોકો આપણા કાન કાપી ને આપણે વચ્ચે ભાઈ તમે ગામ માં રહેતા હોવ તો માફ કરજો ...કેમ કે ગામડામાં આવુજ થાય છે....🙏
વરસો થઈ સરકારી જામીન ખેડાતા હોય અને એ જમીન આપણે ખાતે કરવી હોયતો શુભ કરવાનુ
Vot a kveshchan
સાહેબ અમે પાંચ વર્ષની માટે જમીન ગીરો આપી હતી પાંચ વર્ષે જમીન મુક્ત કરવા ગયા તો ગીરો અને સિવાયનો બિજો એમ બે સ્ટેમ બતાવી કહ્યુ વ્યાજ સાથે રૂપિયા આપો અથવા જમીન મને લખી આપો અમે વકીલની સલાહ લઈ દાવો દાખલ કાર્યો એમા ચુકાદો અમારી તરફ થયો તો તે કહે છે હુ રિટાયર્ડ કલેક્ટર છું જમીન હુ મારા નામે કરી લઈશ બધા અધિકારી મારા છે મારી મોટી વગ છે હુ કહુ તેમજ થશે એવી ધમકી આપે છે તો લેન્ડ ગ્રેબિંગનો નવો કાયદો અમારા ચાલુ કેસને લાગુ પડશે કે નવી અરજી કરાવી પડશે જાણવા મર્યું છે કે એક ગુનાની બે વાર ફરિયાદના થાય તો શુ કરવું યોગ્ય સલાહ સૂચન માર્ગદર્શન આપો અમે ઓછુ ભણેલ,ગરીબ, વિધવા અને સગીર બાળકો છે કેસ લડવા વકીલની ફી ભરવા સક્ષમ નથી અમારી મદદ કરો આ વ્યક્તિ વ્યાજ સાથે રૂપિયા માગે છે અને અથવા જમીન પડાવી લેવા ધમકી આપે છે અમારે કોઈ સહારો નથી તો મદદ કરો અમારે આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે મો :9427745574
સરસ છે માહિતી
આભાર
જરુર છે
બોલો
જય હીંદ માલધારી ચારણ ગઢવી જયમાતાજી
જય માતાજી
બીજી સરકારી જમીન હું ખેડાણ કરું છુ તે મારા નામે કરવા શું કરવું જોઈએ
Kheti layak Jamin Ne Binkheti jamin banava mate ni legle procedure no video banavo please
આપણી ચેનલ પર ઉપલબ્ધ જ છે, જોઈ લ્યો
આખી ઓનલાઇન પ્રોસેસ સમજાવેલ છે
એક વિશેષ વિડીયો એવો બનાવો ભાઈ કે
ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારો નગરપાલિકા વિસ્તાર તથા મહાનગર પાલિકા વિસ્તાર મા જે ગરીબો હોય તેમને રહેણાંક ના હેતુ માટે મફત પ્લોટ કેવી રીતે મળે તથા કોને અરજી કરવી પડે તથા કેટલી ચો.મીટર જમીન મળે તથા કેટલા દિવસ મા તેનો નીકાલ થાય તદ્દ ઉપરાંત તમામ વસ્તુ નો ઠરાવ પરીપત્ર પણ સાથે સામેલ કરવા જેથી અરજદાર દ્વારા વિગતવાર દરખાસ્ત તૈયાર કરી શકે તથા ગરીબ વંચિત તથા વિચરતી વિમુકત જાતી માથી આવતા તમામ પ્રકારના ગરીબો ને રહેણાંક માટે મફત પ્લોટ મળી શકે
અસ્તુ 🏠🌍
આભાર 🙏
HU GULABSINH LAXMANSINH TADVI GAM ORWADA(Raliyata)taluko godhra jllo panchmahal GUJRAT .Saheb aapna vidio thi hu khus thai ne aapni pasethi mahiti leva mate lakhi janavu chu ke mari jamin sarkari gavchar ni joddej che ane amo kuvo bor nathi to su mane malisakse
Ane mane arji kevi rite karvi tenu foram kivirite bharvanu te janavso
GULABSINH LAXMANSINH TADVI
બાજુમાં સરકારી ખરાબાની જમીન હોય તો મળી શકશે, ગૌચરની જમીન નહિ મળી શકે. તેમજ આપના ખેતરમાં કૂવો કે બોર હોવો જોઈએ તો જ મળી શકશે.
8- gunth jamin hoy to bhada patte male
ઉપર વાળી જમીન અમારા ખેતરમાં થી જ અલગ થયેલ છે અને અત્યાર સુધી અમારી જમીન અને ઉપર મુજબ ની ૮- ગુઠા જમીન નો સરવે ન. ૭૮૫/૧ અને ૭૮૬/૨ ચાલતુ હતુ (હાલ અા જમીન અમારા ખેતર સાથે જોડાયેલ છે અને વરસોથી અમે જ ખેડીયે છે તો શું કરી શકાય
ના, ન મળે ભાઈ
Goucher jamin mali shke?..jvab aapo....
ના
Nice information
આભાર
નીયત નમુનાનુ ફાૅમ ક્યા મલે
Kharabani jamin gausada banavava madi sake?
હા, ટ્રસ્ટને મળી શકે
મારા પિતા કરમશીભાઈ ને 1995મા નબળી પરિસ્થિત ને લીધે તે સમયના તલાટી એ ગામ ગુનદિયાયાવડા મા
ગંધારી ની ધારે ખરાબાની જમીન આપેલી પિતા મંદ બુધ્ધિ ના હોય તેથી હકુ ભાઈ અને પાડોશી એજમીન પચાવી પાડી છે. તેનો ખાતા નંબર નથી જડતો તો શુ કરવુ?
નામ પરથી સર્વે નંબર મળી શકે છે. www.anyror.gov.in વેબસાઇટ પર જોઈ લ્યો
नमस्कार सर जी, हमारे पास 1960 से एक sarkari kharaba ki जमीन हे और हमारा कब्जा भी हे. 1960 से लेके 1964 तक दादाजी ने महसूल भरे हुवे थे. लेकिन उनके जाने के बाद अब तक कोई भी महसूल भरा नहीं है . जमीन पर कब्जा होने की वजह से हम उस पर खेती करते हे. उस जमीन का कोई सर्वे नंबर नहीं है . मैने इ-धरा में जाके तपास भी की लेकिन सर्वे नंबर नहीं होने की वजह से कोई 7/12 नमूना नहीं मिल रहा. अब यह समस्या में क्या किया जाना चाहिए ? और यह जमीन को हमारे नाम पर कैसे करवाय जा सकता हे ?
खराबा नी जमीन मेडवा mate nu From Kai tire bhari sakhay??
મારે જરૂર છે
Sir mare jamin che pan name nathi 15varas thi to bajuma j sarkari jamin{kharabo} che to mane atta chakki mate sarkari jamin oradi banava mali sake please sir detail ma mahiti apava mate vinanti
Pachhi tya Vij connection Mali sake???
હા, મળી શકશે
@@DigitalAllianceAllianceGroup
Thank you
Welcome
શું તમે વ્યક્તિગત રીતે માર્ગદર્શન આપશો...? તમે ફી કેટલી લેશો ?
આપને કોઈ પ્રશ્ન હોય તો અહીં જ રજૂ કરી શકો છો
ખૂબ સરસ
Aapdi jamin pase bhalati sarkari jamin 2 3 vigha hoyto te aapada name thai shake k nay
Bhavesh Miyani તમે કુવા ધોરીયા માટે બે ગૂંઠા સરકારી ખરાબાની પડતર જમીનની માંગણી કરી શકો
Niyat namunanu araji patark kyathi males sir
વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો
Ok sir
Tamne contact kevi rite Karu..?
Bolo ne
45 Year Old Kuvo Amara khetar Na shedhe Goucher ma Avel chhe 2 Guntha Mali shake ?
I AM RETIRED GUJARAT GOVERNMENT OFFICER AND BY BIRTH KHEDUT,
CAN I APPLIED FOR LAND OF KHARABA UNDER SCHEME
ખેતીના હેતુ માટે નહીં મળી શકે, અન્ય બિનખેતી હેતુ માટે મળી શકશે.
I am interested for
AYURVEDIC PLANT CULTIVATION
ploting hoy ani pase gamtad ni jamin lagat hoy to tena mate su prosijar karvani rese....
Sir ho kharaba jamin ma chela 20 varash thi raho cho to a jamin mane male sake ho , 20 varsh vero pan bharo cho meter pan ma e a nam per chai a.
Kuvo banava jamin jove che to tlavni par par male ?
Vrudha asharam kholavamate Jamin male tevy koi yogana Hoi to janavo reply ma Jo ha to rubaru malisha
હા હમારે. જરુરછે
Gamno naksho kya thi levo servey number sahit?
vahechani ange na dava mate aank kem calculate karwo ???? koi pn dava ma aank atle su details ma kehaso pls
તમારો પ્ર્ર્ર્રશ્ન સમજાતો નથી. વિગતવાર ફરીથી લખવા વિનંતી.
Mari jamin thi thori dur sarkari jamin 0.54 ghutha 6. Aa badhi Jamin Levi se to su karwu?
Mare 2 gutha ni jamilnma(sarkari) pipelain nakhei Chee, to have teni magani muki saku? to form mokalva maherbani.
ફોર્મની લિંક વિડીયોના ડિસ્ક્રીપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરવામાં કોઈ તકલીફ પડે તો ફરી કોમેન્ટ કરજો.
નિયત નમુના અરજી કઈ રીતે કરવી તે નમુનો આપો
વિડીયોના ડિસ્ક્રીપશન બોક્સમાં લિંક આપેલ છે
નીચેની લિંક પરથી ફોર્મ મળી શકશે
rameshsir.blogspot.com/2019/08/6-to-8std-maths-6to-8-std-social.html
ગામમાં વાડો સે તેને કાયદેસર કેવી રીતે કરવી
એ બાબતનો વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે
Please sir amari samsya no kaik upay goti batavo
શું સમસ્યા છે?
@@DigitalAllianceAllianceGroupઅમારી જમીન ની બાજુ મા 4થી5 એકર સરકારી પડતર જમીન આવેલો છે જેમાંથી 3એકર જમીન ની સાંથણીથઈછે વધેલ જમીન માં અમારી તેમજ અન્ય લોકો ની વાડી નો રસ્તો હતો જે હાલ પેલા લોકોએ બધી જમીન વાળી લીધી છે અને અમારો રસ્તો બંધ કરી દીધો છે આ અંગે અમે મામલતદાર કોર્ટ અધિનિયમ કલમ 5 મુજબ ફરિયાદ કરી જેનો ચુકાદો પણ અમારીતરફેણમાં થયોછે છતા પેલા લોકોઅમારો રસ્તોખુલ્લો કરતા નથી આ રસ્તા સિવાય અન્ય કોઇ રસ્તો ન હોવો ના કારણે અમે લોકો અમારી વાડી એ જઈ શકતા નથી
સર હું છેલ્લા 20 વર્ષ થી જંગલ વિસ્તારમાં આવેલી જમીન પર ખેતી કરૂ છું તો મારે સનદ માટે શું કરવું જોઈએ નર્મદા જીલ્લાનો છું
1978 thi jangal ni jamin ma kheti kariye chhi to sanad mate su karvu joiye
પાઈપલાઈન માટે નું ફોર્મ મોકલો ને સર
વિડીયોના ડિસ્ક્રીપશનમાં લિંક આપેલ છે
ફોર્મ આપશોજી.
ફોર્મની લિંક વિડીયોના ડિસ્ક્રીપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરવામાં કોઈ તકલીફ પડે તો ફરી કોમેન્ટ કરજો.
સર મારે ખરાબાની જમીન નવા ઉદ્યોગ ની શરૂઆત કરવી છે તમારે કઈ રીતે કઈ રીતે મામલતદાર પાસેથી જમીન મળશે
Sir amari baju ma coman plot(Sarkari jamin)che, aema amari society na amuk sabhyo pot potani car parking & car mate shades banave che su ae legal k y k nhi????ane tema mati bharva mate amari pase Paisa nu daban Kare che k tme paisa aapo, su aa legal k y ??? K Sarkari jamin ma amne ae Force Kari sake?? Amare su karvu joy???plzzz kaek suggest karo🙏🙏
મારે જોઈએ છીએ ગોવિંદસિંહ
Ha અરજી પત્રક જોવે છે
નિયત નમુના નું અરજી પત્રક અમને મોકલવા વિનંતી છે.
Talav mathi pipeline khetr sudhi nakhvana niyam koi hoi to janavi...?
Jove se from bhai
Video na description box ma link apel chhe, tyathi download kari shako chho
Hi Hello may I get a land for way to go in my farm please give me answer. THANK YOU
ગુજરાતીમાં લખવા વિનંતી
કોઈ સરકારી જુના રસ્તા ની જમીન સરવે નંબર લગેશે એ જમીન ખેતી લાયક કરી પોતાની જમીન સરવે નંબર સાથે સરકારી જમીન નો ખરાબો વેચે છે તો શું કાયો કાયદો અમલમાં કરી શકાય તો હું જાણવા માગું છું સાહેબ
Link mokaljo ne sir
વિડીયોના ડિસ્ક્રીપશન બોક્સમાં લિંક આપેલ છે
નીચેની લિંક પરથી ફોર્મ મળી શકશે
rameshsir.blogspot.com/2019/08/6-to-8std-maths-6to-8-std-social.html
Gam
ma sarkari kharab ni jamin vishe Kai rite mahiti melvi shakah. (Chhe ke nai)
સરકારી જમીન કાયદશર કેમ કરવી
એનો અલગથી વિડીયો મુકીશું
મારી બાજુ માં પડતર જમીન આવેલી છે...
સરકારી પડતર જમીન હોય તો કુવા માટે 2 ગુંઠા માટે વીડિયો માં બતાવેલી રીતે અરજી કરી દો. ફોર્મ પણ વિડીયો ની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે
Vada ni jamin Kem kaydeshar kari sakay
આ બાબતે આપણી ચેનલ પર વિડીયો મુકેલો છે
મને 2ગુઠા મડે પન બાજુ ના ખેતર વારા અટકાવે
Sar gausar jamin khiti karata hoy to shu karavi mahiti apao
હાલમાં આ જમીન ખાતે કરવાની કોઈ જોગવાઈ નથી. કોઈ નવો નિયમ આવશે તો જણાવીશું. ચેનલ પર બન્યા રહો
રોજાસરારમેશભાઈવીરજીભાઈ.શીરવાણીયા.બેગુડાનુ.ફોમ
Link moklo and te form kai rite bharine apvu and tema au su joise te moklo please
ફોર્મની લિંક વિડીયોના ડિસ્ક્રીપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરવામાં કોઈ તકલીફ પડે તો ફરી કોમેન્ટ કરજો.
સર અમારું ઘર 1981 મા બનાવ્યું હતું ગામ પંચાયત માં પણ 2015 માં અમારું ગામ નગરપાલિકામાં આવી ગયું
હવે અમારે ઘરનું રીનોવેશન કરાવવું છે પણઘરના જરૂરી કાગળ મળતા નથી અથવા છે નહીં તો હવે શું કરું
Link send mi
નીચેની લિંક પરથી ફોર્મ મળી શકશે
rameshsir.blogspot.com/2019/08/6-to-8std-maths-6to-8-std-social.html
ગોચર જમીન એટલે શું જણાવશો કેવી રીતે લેવી
ઢોરની સંખ્યા પ્રમાણે જે તે સમયે સરકાર તરફથી અનામત રાખવામાં આવેલ જમીન એટલે ગૌચર. ગૌચરની જમીન કોઈ પણ રીતે લઈ ન શકાય. ગૌચર પર દબાણ કરવું તે નૈતિક દ્રષ્ટિએ પણ પાપ ગણાય છે.
ધન્યવાદ સર👍
Thank you so much Sir
Niyat namunanu form link apo plz
ફોર્મની લિંક વિડીયોના ડિસ્ક્રીપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરવામાં કોઈ તકલીફ પડે તો ફરી કોમેન્ટ કરજો.
Please give me link for fom
ફોર્મની લિંક વિડીયોના ડિસ્ક્રીપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરવામાં કોઈ તકલીફ પડે તો ફરી કોમેન્ટ કરજો.
Jarur se
નીચેની લિંક પરથી ફોર્મ મળી શકશે
rameshsir.blogspot.com/2019/08/6-to-8std-maths-6to-8-std-social.html
સાહેબ હું 10 વર્ષ થી જંગલ વિસ્તારમાં આવેલી જમીન પર ખેતી કરૂ છું તો મારે આ જમીન પર સનદ મેળવવવા માગુ છુ શું કરવું
આ બાબતે હાલમાં અમારી પાસે કોઈ માહિતી નથી
2 gudha jamen leva ne che sir bor mate
ફોર્મની લિંક વિડીયોના ડિસ્ક્રીપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરવામાં કોઈ તકલીફ પડે તો ફરી કોમેન્ટ કરજો.
પ્લીઝ મદદ કરવા વિનંતી
Saheb me 2010 magni krel che pan mjuri nthi apta kuva mate
એમાં કોઈક કારણ હશે નામંજૂર કરવાનું, એમાં અમે કશું ન કરી શકીએ
મારા ઘરની બાજુમાં ખરાબાની જમીન છે તે નામે કરવા શુ કરવું
નિયમ નમૂના નું અરજી પત્રક મોકલવા વિનંતી
hi સર મારા પિતા પાસે 12 વીઘા જમીન છે પણ એ જમીન સરકારી પડતર છે સર્વે નંબર છે 40 વર્ષે થી કબ્જો અમારો છે પાણી પત્રક પણ છે પણ સર કોઈ નોંધ પડેલી નથી સર આ જમીન કઇ રીતે ખાતે કરવી જણાવશો plz
એનો અલગ વિડીયો બનાવીશું
@@DigitalAllianceAllianceGroup pn sir khate thai sake ke nai e janavo
@@DigitalAllianceAllianceGroup video sir kyare banavana 6o??? jaldi banavo to saru 6e Abhar sir tamaro
Good job સર નંબર મળશે?
Mari pase sarkari padatar jamin che to mara name karvi hoy yo
આ બાબતે આપણી ચેનલ પર વિડીયો મુકેલો છે
Argi karavani linke moklo
મારા સર્વે નંબર ની બાજુમાં ખરાબાની જમીન છે તે લગભગ 1(એક) એકર છે તે જમીન મને લાગુ જમીન મળી શકે તો તે કેવી રીતે મળે તે નૂ માર્ગદર્શન આપજો.
જો ન મળે તો ક્યાં કારણ હોય શકે તેનુ પણ માર્ગદર્શન આપજો.
From link aappo
નીચેની લિંક પરથી ફોર્મ મળી શકશે
rameshsir.blogspot.com/2019/08/6-to-8std-maths-6to-8-std-social.html
JIVIT PRABHU ISU SABKAA BHALAA KARE
Bhade thi gaochar jamin joea che tena mate from kyathi malse
Vadgam taluko
ગૌચર ભાડે આપવાની હાલમાં કોઈ જોગવાઈ નથી ભાઈ
Sarkari kharaba nu form mate su karvu
ફોર્મની લિંક વિડીયોના ડિસ્ક્રીપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરવામાં કોઈ તકલીફ પડે તો ફરી કોમેન્ટ કરજો.
Link aapo
વિડીયોના ડિસ્ક્રીપશન બોક્સમાં લિંક આપેલ છે
નીચેની લિંક પરથી ફોર્મ મળી શકશે
rameshsir.blogspot.com/2019/08/6-to-8std-maths-6to-8-std-social.html
સર,
ખાલસા થયેલ, કે સરકાર હસ્તક થઈ ગયેલ જમીન માલીક ના નામે કરવા માટે ની માહીતી આપશો.
Ok. એનો અલગ વિડીયો બનાવીશું
7096863437.... Mahiti marte contact .karavho
વચ્ચે ની જમીન માલિક સહમતી ન આપે તો ૨ ગૂઠા જમીન ન મળે જ બાબત યોગ્ય નથી . વચ્ચે વાલો વિરોધ જ ન કરી શકે તેવો કાયદો કેમ બહાર નથી પાડતી?
એની જમીન હોય તો એ વિરોધ કરી શકે
Fom ni link aapo
નીચેની લિંક પરથી ફોર્મ મળી શકશે
rameshsir.blogspot.com/2019/08/6-to-8std-maths-6to-8-std-social.html
અ,રજી નો નમુનો મોકલો
વિડીયોના ડિસ્ક્રીપશન બોક્સમાં લિંક આપેલ છે
2 gutha jamin matenu arji fom ni link moklo
વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો
Kharlend ni aapjo sir
જંગલ મા ઘર બનાવવાની મંજુરી સરકાર તરફથી આપી શકે ખરા
सर कोई सरकार सरी तरफ से मिली हुई ऐंडिरा आवास योजना की जमीन बेचे तो क्या कार्यवाही हो सकती है प्लीज़ बताइए
વેચી જ ન શકાય. સબ રજિસ્ટ્રાર દસ્તાવેજ જ ન કરી આપે.
7096863437.... Mahiti marte contact Karo
Amari pase bilkul jamin nthi to aenu su karvu
તમારો શું વિચાર છે?
બાજુ મા ખરાબા ની જમીન ખેતર (ખેતીકામ) ની માગણી કરી સકી સર.
ના. આ રીતે જમીન ન મળી શકે.
ખેતી ની જમીન પાણી ના વહેણ બદલાતા હમારી વરસાદી પાણી ના વહેણ માં ગઈ હોય અને લાગુ પડતર વહેક્ષ ની જમીન એના બદલા માં મળી શકે!
હાલ તો સરકારે એવી કોઈ જોગવાઈ નથી કરી . પણ આપનો પ્રશ્ન સરકારે સમજ્યા જેવો છે, કેમ કે તમારા જેમાં ઘણાં કિસ્સા છે.
Je khetar par kuwa mate jamin mnjur karavi ama pani kharana lidhe rad karel to ej khetar mate bigi jgyaae mitha pani mate mnjur kravi hoy to
Vaisali Rathod Ek vakhat 2 guntha jamin makya pachhi biji 2 guntha to n male. 2 guntha jamin sarkarne parat aapine navi 2 guntha medavava arji Kari do
Digital Alliance આપ જેવા કોઈ રજુઆતકરે તોસારુ પડે!
Jamin revniyu and forest ma hoy to su karu
સરકારી ખરાબાનો રેવન્યુ સર્વે નંબર હોય તો મળે, ફોરેસ્ટનો સર્વે નંબર હોય તો ન મળે
Pan kharabano j serve number jana nathi aapta talati
જુની શરત અને નવી શરત ના કયા વરસ થી લાગુ થયા
સરકારી જમીન માં મકાન હોય તો નામે કરવા શુ કરવુ ?(શહેરી વિસ્તારમાં)
નિયત અરજી ફોર્મ
Saheb tame WhatsApp k instagram biji kai social media vaparta hov to aapo mare thodik vigat joti chhe
7096863437..... Mahiti marte contact .karavo