સરસ ભાઈ ધન્યવાદ બરાબર છે પણ જ્યારે ખેડૂત નો માલ તૈયાર થાય એટલે આપણા બધા માલ નો ભાવ ઉતરી જાય છે અને કય પણ લેવા જાય એટલે ભાવ વધી જાય છે જય માતાજી જય દ્વારકાધીશ કિશનભાઇ ધન્યવાદ સરસ
આપણે હજુ એક થવાની જરૂરી છે. થોડી મુસ્કેલીઓ પડે પણ ફાયદો જરૂર થાય. માલ વેચવાનો જ નઈ કોઈ ખેડૂતોએ અને મોટા ખેડૂતો નાના ખેડૂતોને થોડી મદદ કરે જ્યાં સુધી તેમનો માલ ના વેચાય. કયા જસે પછી તે લોકો?
ખૂબજ સરસ રજુઆત🙏
સરસ કામ
સરસ

@Khedutbhai તમારી વાત સાચી છે પણ કોઈ એવું ક્યાં કરે છે ખેડૂત ને વાવેતર કરવું હોય એટલે માલ વેચવો જ પડે છે
બેસ્ટમાં બેસ્ટ ઉપાય સરકાર બદલવાનો
જોરદાર ભાઈ ❤
આનો શ્રેષ્ઠ ઉપાય ખેડૂત દીઠ જથો રિઝર્વ રાખવો જોઈએ સરકાર દ્વારા
Khetr na koy pan pak ma ky pan rasayanik milavat vagar Kudrati kheti Kem krvi aeno video mukjo mara vala 🍃😅🙏🏻namra vinanti che bhai
Kam chalu chhe. Chokkas avse video 🙏🏻
અમને ૨૦ ૨૦ .૦. મળ્યું છે કેવુઆવતુ હોય અમને ખબર નથી વાવી દીધુ છે રામ ભરોસે
Sarkarni lutvani vat s
Tata ko sopdo