વ્રજલાલ બ્રહ્મભટ્ટ (મંગલમ)ના પુસ્તક વિમોચન માં ડૉ. ભગીરથ બ્રહ્મભટ્ટનો વિચારસભર અને ભાવનાત્મક ભાષણ

Поделиться
HTML-код
  • Опубликовано: 9 окт 2024
  • આ પ્રસંગે ડૉ. ભગીરથ બ્રહ્મભટ્ટે પોતાના મામા વ્રજલાલ બ્રહ્મભટ્ટ વિશે લખેલી કવિતા પણ સાદરી. ૯૫ વર્ષના વ્રજલાલ બ્રહ્મભટ્ટની કાવ્યો અને સાહિત્યિક યાત્રાનો સન્માન કરતાં આ પુસ્તક વિમોચન એક અનોખો પ્રસંગ હતો. આ વિડિયોમાં જાણો વ્રજલાલજીના સાહિત્યિક જીવનની ઝલક અને તેમની અનોખી રચનાઓ વિશેની રસપ્રદ વાતો.
    #VrajlalBrahmbhatt #BookRelease #GujaratiLiterature #Mangalam #Poetry #BhagirathBrahmbhatt #GujaratiPoet #literaryevent
  • РазвлеченияРазвлечения

Комментарии • 3

  • @jaydevsharma297
    @jaydevsharma297 12 часов назад

    🙏🙏 ખૂબ જ સુંદર ભાવપૂર્ણ પોતાની રચના નું એટલા જ ભાવપૂર્ણ રીતે પઠન મામા પ્રત્યે હૃદય માં ખૂબ આદર અને પ્રેમ હોય તે જ કરી શકે. આવા મામા નું આવી સરસ રીતે સન્માન થતું પહેલી વાર જોયું.આપની આ રચના ના વખાણ કરવા હું ખૂબ નાનો પડુ , પણ આપને વંદન કરી લાગણી વ્યક્ત કરું છું.જેમ એક સારો શિલ્પી પોતાના મનોજગત માં આકાર પામેલી પોતાના આરાધ્ય ની મૂર્તિ ને કડારે,તેમ આપે આપના મામા ના ગુણોને કાવ્ય ના માધ્યમ થી ખૂબ સુદંર રીતે વર્ણવ્યા છે 💐🙏🙏

  • @barotmehulbhai4420
    @barotmehulbhai4420 2 дня назад

    સર્વ મંગલમય

  • @rasikgopani5656
    @rasikgopani5656 2 дня назад

    ગુડ, શુભકામના