Avsar Aaviyo Aanand No (અવસર આવ્યો આનંદનો) | New Gujarati Christmas Song By Ukai Chruch Team
HTML-код
- Опубликовано: 10 фев 2025
- Avsar Aaviyo Aanad No (અવસર આવ્યો આનંદનો)
New Gujarati Christians Song
Title : અવસર આવ્યો આનંદનો...
Lyrics Writing : Tabitha Gamit
Singer : Rehana Gamit, Tabitha Gamit
Music : Ashish Gamit
Octoped : Andy Gamit
Dancer Team : Harshika Gamit, Saroj Vasava
Ramila Gamit, Sangita Gamit
Krupa Kalasva, Smita Kalasva
Nita Gamit, Asha Gamit, Arpita
Gamit, Nutan Gamit, Sarda Gamit.
Lyrics :
અવસર આવ્યો આનંદનો
મારા ઈશુજી (૨)જનમ્યા બેથલેહેમા..(૨)
આનંદ આનંદ પૃથ્વી લોકમાં
અવસર આવ્યો આનંદનો....(૨)
માથ્થી: ૨-૧
મધરાતે સીમમાં ભરવાડો જાગે
દૂતે આનંદનો સંદેશો કહયો.. (૨)
મારા ઈશુજીની (૨) સુવાર્તા પ્રગટ થાય
અવસર આવ્યો આનંદનો...(૨)
આનંદ આનંદ પૃથ્વી લોકમાં
અવસર આવ્યો આનંદનો....(૨)
લૂક : ૨- ૮,૯,૧૦
પૂર્વ દિશામાં તારો ચમકતો
માગીઓ આગળ ચાલતો જાય (૨)
મારા ઈશુજીના (૨) ગભાણે થંભી જાય
અવસર આવ્યો આનંદનો...(૨)
આનંદ આનંદ પૃથ્વી લોકમાં
અવસર આવ્યો આનંદનો....(૨)
માથ્થી: ૨-૯,૧૦,
સોનું લોબાન બળ માગીઓ લાવ્યા
પગે પડીને ભજન કર્યા...(૨)
મારા ઇશુજીના ચરણો માં અર્પી જાય
અવસર આવ્યો આનંદનો...(૨)
આનંદ આનંદ પૃથ્વી લોકમાં
અવસર આવ્યો આનંદનો....(૨)
માથ્થી: ૨-૧૧
#gospelsongs #jesussongs #viralvideo #jesus #jesuschrist #jesuslovesyou #jesuscristo #jesussaves #jesusislord #jesús #jesusmessage #praise #praiseandworship #praisethelord #praisegod #praiseworship #praiseandworshipsongs #praiseworshipmusic #praiseyah #chrsitmas #cristmassong #cristmascake #worship #worshipsongs #worshipmusic #worshipservice
🎉🎉🎉🎉
Nice song
🥰🥰
❤❤❤
Very nice
God bless you
God bless you all....❤❤👌🌠🌠🌠🥳⭐
❤❤