ખૂબ જ સરસ અવાજ છે, અને દિલ થી ગાવામાં આવે છે. સવાર સવાર માં તમારા ભજનો સાંભળી ને જે કંઈ પણ દુઃખ હોય તે ભૂલી જવાય છે અને દિવસ ખૂબ જ સારો જાય છે. મારા માટે એક સકારાત્મક ઊર્જા પરેશભાઈ ના ગીતો સાંભળી ને આવે છે
Very good स्पष्ट शब्द - दूसरे गुजराती सिंगर को सीख लेनी चाहिए , बैक ग्राउंड म्यूजिक स्लो होना चाहिए ( जैसे ओल्ड हिंदी फिल्मी सॉन्ग में होता है - हम लोग एक एक शब्द सुन सकते है )
બાપુ આ સંતવાણી ના વ્યાસ પીઠ પર બિરાજમાન સૅવે કલાકારો. સંતો આચાર્ય ગણ.મહંતો ને નમ્રતાથી વિનંતી કે માવા.ગુટખા. કે વ્યસન સ્ટેજ પર ના ગછ્છામ ગછછામ કરે એ જ.. પ્રાર્થના..
બાપા સીતારામ. વાહ મોજ વાહ. શું અવાજ છે. માં સરસ્વતી કંઠ માં બેઠી હોય એવું લાગે છે. વાહ ચારન વાહ 👍🙏
. Wqo
Hnjes
..mop mmml.. Po9..?.. M. Ø.. 900095536733957 છે. Ef
Super
jay mogal
અદ્ભુત ગુજરાતી કંઠ..... પરેશભાઈ.... આ છે ગુજરાતી સાહિત્ય ભજન ની સુંદરતા ...... સાંભળી ને ધન્યતા અનુભવાય.❤
વા જોરદાર પરેશદાન ભાઈ કીલિયર અવાજ વાહ જય હો સંત વાણી માં સોનલ bles you
માં સોનલના આષીશ તમારા ઉપર સદા રહે એવી માંને પ્રાથના.
jay mogaaaaaaaaaaaaaaaaaaaal
પરેશદાન ભીતરનો ભેરુ ઘણા કલાકારો પાસે સાંભળ્યું પણ આપ જે ગાવ છો એ કંઈક અલગ જ લાગે છે.
🙏🙏🙏🙏જય માઁ મણીધર મોગલ 🙏🙏🙏🙏
વાહ ચારણ વાહ,,ખુબ જ સુંદર રજૂઆત અને
અવાજ પણ મીઠો છે.ગાયકી ચોખી શબ્દો સમજાય.
સુપર સુપર સુપર હિટ થી
પણ ઉપર જય હો જય હો
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
માં મોગલ જય જય આઇ સોનલ માં જય આઇ મોગલ લાંબુ જીવન આપે સોનલ આઇ મોગલ માં કવિરાજ આગળ ખૂબ વધો
હા પરેશદાન ગઢવી હા મોજ હા 👌👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
jay mogal
વાહ મોજ પરેશદાન ગદવી જય માં મોગલ
Dil..thi Maja aavi paresh bhai... 😍
વાહ પરેશ દાન સુપર્બ. ગવાય એમ નથી એમ કહી ને સુપર ગાવ્યું
ખૂબ સરસ ભાઈ ફરી ફરી ને તમને સાંભળવાનું મન થાય એવો મધુર અવાજ છે આપનો ઘણું જીવો વાલા....
jy mogal
Eek number bhai gayuuu
Kyaa bat bhai bhai!!!Wah pareshdan bhai👌👌
jay mogaaaaaaaaaaaaaaaaaaaal
Wah... Jordar...Sir..💐💐👏👏👏👌
jay mogal
paresh bhai tamara sabdo ani yad lavi dese
Wah amazing voice...
Kya baat...
Very nice
😍😍😄😄
jay mogal
ખુબ સરસ ગાવ સો ભાઇ
અમને પરેશ દાન ઘણું સીખવા મળીયુ
વાહ ખુબ જ સુંદર છે પરેશાન ગઢવી
ખૂબ જ સુંદર ..........જય માતાજી.....
ચાલ આજે એક વાત થઈ જાય ફરીથી એક મુલાકાત થઈ જાય ઘણા થયા ઈશારા હવે થોડા ધબકારા પણ સાથે થઈ
I miss my pappa 😭😭
સરસ ભાઇ મોજ આવી ગયી તમારા ભજન સાંભળી
ખૂબ જ સરસ અવાજ છે, અને દિલ થી ગાવામાં આવે છે. સવાર સવાર માં તમારા ભજનો સાંભળી ને જે કંઈ પણ દુઃખ હોય તે ભૂલી જવાય છે અને દિવસ ખૂબ જ સારો જાય છે. મારા માટે એક સકારાત્મક ઊર્જા પરેશભાઈ ના ગીતો સાંભળી ને આવે છે
wah narayan swami ni yad apavi didhi hooo
Vha bhana bhai vha khub saras bhai
Sars. Maa sarsvti pelethi tari Sathe che Ane Hamesha rey
Avu
તમારા ભજનો બેસ્ટ છે.
Ha paresdan ha jay ma sonal jay ma mogal
giuh
ha bhai moj
વાહ કવિરાજ
Mis yop papa🥺😭😭😭😭😭
વાહ ભાઇ એકદમ સરલ ભાષા સરસ અવાજ
જય હો સંતવાણી જય અલખધણી
ભજન સંતવાણી માટે અમારી ચેનલ #AlakhnoAaradh ને Subscribe કરો.
વાહ દોસ્ત ૐ નામોં નારાયણ
Khub saras avaj che paresh bhai
Jay mataji
જય હો સંતવાણી . ભજના નંદી
Vah bhai vah
ખૂબ સરસ અવાજ છે એક ચોખો અવાજ
એક દમ સુપર ,સરળ અને શુધ્ધ ગાયકી છે
જય હો ભજનભાવ
જોરદાર વાલા
Mane lage chhe Narayanbapu Janma lai ne avya chhe
Ha moi ha
000
4:55 best line
Jày vachhraj
Jay ho santvani 🙏🏻🙏🏻
.
Vah bhanubha jai ho santvani
ha moj gadhavi
Sabala mala cha haju mast Bhajan
Waah yar jay mataji super bajan
Jay maa mogal krupa hi kevalam
बहुत अच्छा 👌🚩🙏
Kai no ghate gadhvi
wah! bro.....kip it up...aaj joiye...
હા પરેશ દાન હાં મોજ
Vah
સુપર મહાદેવ મહાદેવ
Wah Paresh bhai super
jordaar mara bhai
જય હો જય હો જય સિયારામ
જય હો
જય મોગલ
જય મોગલ
Hare hare ❤❤❤
Bhai Bhai Bhai vandan se tamne ane Tamara aavaj ne.ane aa sabdo bov samjava jeva se ....jordar
Ha bhai
Very nice pareshdan gadhhavi..
Kanubhai S. Jadav. Very good 👌👌
Jay Ho 🙏
Khub saras gaayaki
Wah 👏🏻👏🏻 Gadhvi
Vahh bhai 🙏🙏🙏
Jay ho jamavat jay ho
Wah moj
जय हो श्री गुरुदेव जी
વાહ... પરેશદાન ભાઇ તમારો વોઇસ ખુબ સરસ છે.
અને ભજન બહુ સારા ગાવ છો.
એકદમ સાચી વાત
jaaaaaaaaaaaaaaaaaay mogal
Ni sabd ❤️👌👌👌👌 amezing voice...jay mataji bless you 😊🙏🏻
I really really Miss you yarr 😭😭😭😔😭
સરસ અમરસિંહ સાકી કાકોશી.
Very good स्पष्ट शब्द - दूसरे गुजराती सिंगर को सीख लेनी चाहिए , बैक ग्राउंड म्यूजिक स्लो होना चाहिए ( जैसे ओल्ड हिंदी फिल्मी सॉन्ग में होता है - हम लोग एक एक शब्द सुन सकते है )
Wah mithdo Charan
Jay hoo
You are my favourite singer great voice i am biggest fan forever
jay mogal
Ek dam clear voice.... 🙏
Jay maa mogal
1
Ha ustaad
Vah..havaj...
Ha moj ha
Nice pareshdan
Jay ma sonal
Wah gadhvi wah.....
જય હો
Vah super hit bhajan
Haa pareshadan haa bhai jay thakar 🙏🙏🙏👌👌👌👍👍👍
Gajal is a best paresh dan
🍁🍂Vah;yar🍂🍁
Jordar
વશ નનફનનનફનપનનફનફદફનપનનનદનનનનનપધનફનફનનફનફનપનપપપપદપદટપદપઞપઞઝટઞઞઞઞઠઞઠઞઠઞઞઞઠઞઞઠઞઠઞઠઞઞઠઞઠઠઞઞઞઞઠઞઠઞઠઞઠઞઞઠઞઞઠઞઞઠઞઠઞઞઞઠઠઞઞઠઞઠઞઠઞઠઞટઞઠઞઠઞટઞઠઞઠઞઠઞઠઞઠઞટઞઠઞઠઞટઞઠઞઠઞઞઞઠઞઞઠઞટઞઠઞઠ્ઠઞઠઞઠઞઞઠઠટઞઞઞઞઞઞજઞઞઞઞઞઞઞઞઞઞઞજઞઞઞઞઞઠઞઠઞઠઠઞઠ
બાપુ આ સંતવાણી ના વ્યાસ પીઠ પર બિરાજમાન સૅવે કલાકારો. સંતો આચાર્ય ગણ.મહંતો ને નમ્રતાથી વિનંતી કે માવા.ગુટખા. કે વ્યસન સ્ટેજ પર ના ગછ્છામ ગછછામ કરે એ જ.. પ્રાર્થના..
સૌરાષ્ટ્ર માં માવા જે રીતે ખવાઈ છે એ જોતાં લાગે છે કે ભવિષ્ય માં ગલી ગલી માં કેન્સર હોસ્પિટલ હશે આપણી આવી મજબૂત પ્રજા ને માવા બરબાદ કરી રહ્યા છે
Right
waaa moj padi gai ho
જય 🙏🏻 હો
Vah gadhvi
Jay ho santvani
મહાદેવ મહાદેવ
🙏jay ho......
Mooj avi gai Bhai