શુભ સવાર જલ્પાબેન આ ભજન તો બે મહિના પહેલા રજૂ થઈ ગયેલું અને એક લાખ લોકોએ જોઈ પણ લીધેલું છે તમારી જાણ બહાર રહી ગયું બહુ કહેવાય તમે બધા તમને યાદ કરીએ છીએ તમે ત્યાં બધા મજામાં હશો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે🙏🙏
🙏 જય શ્રી કૃષ્ણ 🙏ખુબ ખુબ સરસ ભજન રજુ કરવામાં આવ્યું છે ખરેખર તમારા બધા જ ભજન અતિસુંદર હોય છે ભજન સાંભળીને મન ને અનેરી શાંતિ મળે છે સતત આવા જ ભજન ગાવાની પરમેશ્વર તમને સૌને ભાતી રૂપી શક્તિ પ્રદાન કરે એવી અંત: કરણ થી પ્રાથના🙏 જય હો શ્યામ મહિલા મંડળ ની તમામ મહિલા ની👏👏
Are wah aaje to bhajan ane sakhi sambhalavani bahu maja aavi sakhi to superb.kalpanabene aaje dholak pan khubj saras vagadyu.khub aanand malyo.jay shree krishna
ખુબ ખુબ આભાર હીનાબેન તમે ક્યાં રહો છો અમે નવસારીમાં રહીએ છીએ પરંતુ અત્યારે હાલ તો હું નવેમ્બર સુધી અમેરિકા છું નવેમ્બરમાં ઇન્ડિયા આવીશ ત્યારે ચોક્કસ મળીશું પણ તમે કઈ જગ્યાએ રહો છો તે જરૂરથી જણાવજો આવી રીતે સાથ અને સહકાર આપતા રહેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે🙏🙏
Bhusars 🌹 🙏
ખુબ સરસ ❤
Radhe. Radhe. Verey Nice. Bhajan. ❤️❤️❤️
ખુબ સરસ 👍🏻👍🏻
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻
Khub Saras bhajan 👌👌👌👌🙏
Thank you so much good night Jay shri krishna🙏🙏
ખુબજ સરસ ભંજન છે બેનો જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ 🙏 રત્ન હેવન સોસાયટી બરોડા રાધા મંડળ મધુબેન તરફથી સર્વ બહેનો ને ખુબ ખુબ અભિનંદન 🙏🙏 ખુબ જ સરસ ભજન છે 🙏🙏🙏🙏
હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર મધુબેન શ્યામ મહિલા મંડળ તરફથી રાધા મંડળ ને પણ ખૂબ ખૂબ એકાદશીના જય શ્રી કૃષ્ણ અમારી ચેનલના ભજન સાંભળીને કોમેન્ટ કરવા બદલ ખુબ ખુબ ધન્યવાદ રાધે રાધે🙏🙏
Wah ben bhu saras bhajan gayu ane sankhi pan mast che thanku🙏🙏🙏🙏
Jay shitala satam khubaj saras bhajan che Jay shree krishan bhadhaj bahenone
લખીને આપો ને બેન ભજન ❤❤❤
Khub jsaras.bhjangayu bahenoe
જય શ્રી કૃષ્ણ 🌹🙏🌹 કલ્પના બેન
કેમ છો બધા મજામાં
વાતો કરે ને કરવા દયો આપણે હરિ ભજનમાં રર્યો ભજન તમે ખૂબ ખૂબ સરસ ગાયું થેન્ક્યુ થેન્ક્યુ
શુભ સવાર જલ્પાબેન આ ભજન તો બે મહિના પહેલા રજૂ થઈ ગયેલું અને એક લાખ લોકોએ જોઈ પણ લીધેલું છે તમારી જાણ બહાર રહી ગયું બહુ કહેવાય તમે બધા તમને યાદ કરીએ છીએ તમે ત્યાં બધા મજામાં હશો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે🙏🙏
Jordar kirtan che ane tak vadu che
🙏 જય શ્રી કૃષ્ણ 🙏ખુબ ખુબ સરસ ભજન રજુ કરવામાં આવ્યું છે ખરેખર તમારા બધા જ ભજન અતિસુંદર હોય છે ભજન સાંભળીને મન ને અનેરી શાંતિ મળે છે સતત આવા જ ભજન ગાવાની પરમેશ્વર તમને સૌને ભાતી રૂપી શક્તિ પ્રદાન કરે એવી અંત: કરણ થી પ્રાથના🙏 જય હો શ્યામ મહિલા મંડળ ની તમામ મહિલા ની👏👏
Ugh.uvp
🙏👌🕉️નમશીવાય
❤❤❤❤❤❤
એકદમ સરસ ભજન ગાયું છે સાચી વાત આપણે ભક્તિ કરવી
Wah khub saras Bhajan cche
Thank you so much madhuben Jay shri krishna🙏🙏
શ્યામ મહિલા મંડળ ની બહેનો ને અમારા જય શ્રી કૃષ્ણ
Sachi vat
વાહ વાહ કલ્પના બે ન તમારા બધાં ભજન નો અમને ખુબ ખુબ ગમે છે આવા ભજન નો મુકતા રહે જે 👌👌👌👌👌👌
વાહકલપનાબેન ખુબજ સરસ ભજન ગાયુછેતમે
Saras maja avi gai
Are wah aaje to bhajan ane sakhi sambhalavani bahu maja aavi sakhi to superb.kalpanabene aaje dholak pan khubj saras vagadyu.khub aanand malyo.jay shree krishna
Bhusars Jay shree Krishna 🌹
વેરી નાઇસ સુપર ભજન લખીને મોકલો 🎉🙏🙏🌹🌹👍
😊
Very nice Bhajan che
Very good ❤❤
Saras se Bhajan maza aavi gai 🙏🙏
Very very nice bhajan Jay Shri Krishna 👌👌🙏🙏🙏🙏
વાહ ભજન વાહ
ખૂબ સરસ કિર્તન ગાયેલું છે 👍👌🙏 જય શ્રી શિતલા માતાજી ની જય જય શ્રી કૃષ્ણ આવા નવા ભજનો સંભળાવતા રહેજો ખૂબ ખૂબ અભિનંદન
1:18
S uper Bhajan ,🙏🙏
ખુબ સરસ કીર્તન ભજન
કલ્પના બેન સરસ ભજન છે અને સાથે લખવા બદલ આપનો ખુબ આભાર
ખુબજ સરસ છે👏
👌👍
બહુજ સરસ ભજન 🙏 જય કૃષ્ણ 🙏 🌹🙏
veri nice bhajan gayu beno.
તમારા ભજન મને બહુ ગમે છે
મને તમને મળવું છે
ખુબ ખુબ આભાર હીનાબેન તમે ક્યાં રહો છો અમે નવસારીમાં રહીએ છીએ પરંતુ અત્યારે હાલ તો હું નવેમ્બર સુધી અમેરિકા છું નવેમ્બરમાં ઇન્ડિયા આવીશ ત્યારે ચોક્કસ મળીશું પણ તમે કઈ જગ્યાએ રહો છો તે જરૂરથી જણાવજો આવી રીતે સાથ અને સહકાર આપતા રહેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે🙏🙏
Jay shree krishna🙏
Jay Shree Krishna ☺️🙏🙏🙏
ખૂબ જ સરસ જ્ઞાની ભજન.
Very nice
Nice
Juvani zagdokarvamagai bajane lakhine muko
ખુબ સુંદર ભજન જય ભોલેનાથ જય શ્રી કૃષ્ણ
ખુબ સરસ ગાયું ધણા સમયથી વીડિયો નથી
સારુ છે મસ્ત ભજન
ભજન ખુબ સરસ છે
તમારા ભજનો બહુજ સુંદર છે માટે ગુજરાતી મા લખીને મોકલો
ખુબ ખુબ આભાર ચંપાબેન અમારા દરેક ભજનો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખેલા જ હોય છે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે🙏🙏
Nice Bhajan che nthi beno ne Jay shree krishna
Bahut Sare bhajan very nice