@@dhruvijoshi6309 welcome 👌bas tamra free time ma ava vlog jovo nd sari sari comments karta rho Nani umar ma khubj sars comments kari che ....good bless you Jay shree krishna 🙏🏻 Jay shree swaminaryan 🙏🏻
Love you Bhai Tamey ketluuu saaru kaam karo cho Atyare tamare jalasa karva na divso che But aap toh khub struggle karo cho Bhai God bless you dear Bhagavan aap ne khub khub khub sukhi rakhe Mara veera
જય માતાજી જય ઠાકર જય કુષ્ણ તમારી જેવા માણસો સરકાર માં આવસે ત્યારે રામરાજ આવછે જુની કેવ છે ને કે જંગલ માં મોરનાસે કોને જોયા અમુક ગામડામાં પુરી સહાય નથી વળવા દેતા પાડા કોઈ દી ધરાણાનય ભુખ્યા તોય રેય 🙏🙏🙏
ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ તમને તમે જે કાર્ય કરો છો તે અદભૂત છે તમે ગરીબ લોકોના હૃદય સુધી પહોંચો છો પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ નુ જીવન સૂત્ર હતુ કે બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના સુખમાં આપણું સુખ તે તમે ખરેખર સાર્થક કરીને બતાવ્યું છે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરૂ છું કે બસ આવા જ કાર્યો જીવનમાં તમે કરતા રહો અને ભગવાન સ્વામિનારાયણ તમને લાંબુ આયુષ્ય આપે એ જ એમના ચરણોમાં પ્રાર્થના સ્વામીનારાયણ સ્વામીનારાયણ સ્વામીનારાયણ સ્વામીનારાયણ સ્વામીનારાયણ સ્વામીનારાયણ સ્વામીનારાયણ
ધન્ય છે તમને ખજૂર ભાઈ અને તમારી ટીમને તમે ગરીબોનું સારું કરો છો તો તમને ભગવાન એવું આપશે કે તમે ક્યારેય વિચાર્યું હોય જય હો તમારી ખજૂર ભાઈ અમારા અંતરના આ પ્રાર્થના કરીએ છીએ કે મળે તો આવા આવા હું રોજ એવી જ પ્રાર્થના કરીશ કે આવા ખજૂર ભાઈ જેવા નો જન્મ થાય ધન્ય છે તમને હું પણ એક દિવસ ખજૂર ભાઈ એવો આવશે કે આ દેશમાં તમારા જેવા ભાઈઓ જન્મદિવસ તમને ધન્ય છે
ભગવાન જોવા મળે કે ના મળે પણ ખજૂર અને તરુણ એ ભગવાન ના વેસે જોઈ લીધા જય શ્રી કૃષ્ણ ખૂબ આગળ વધો જય માતાજી ખજૂર ભાઈ ટીમ તમે જ ભગવાન સ્વરૂપે સો એમ જાણી લીધું ❤️❤️❤️🙏🙏
ખજૂર ભાઈ તમને ધન્ય છે. તમે આ ધરતી પર ભગવાન ના સ્વરૂપે આવ્યા છો. તમે આ ધરતી પરના ભગવાન સમાન છો.
Khajur Bhai tamara vedio best
👍👍👍
ખજૂર ભાઈ ખૂબ સારું કામ કરો છો.તમે આ ધરતી પર ભગવાન ના સ્વરૂપે આવ્યા છો .
ભગવાન તમને ખૂબ આપે ભાઈ
.જય ઠાકર ભાઈ
MARO THAKAR TAMNE JAJU APE BHAI ❤🙏 ( મારાે ઠાકર તમને જાજુ આપે ભાઈ) 🙏
નિતિનભાઈ તમારા વિડીયો નો બહુ વેઈટ કર્યો આવું જ કાર્ય કરતા રહો ભગવાન તમને જાદુ આપે..✨❤️
ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ મારા સમાજ ની મદદ કરો છો મારો ઠાકર તમારી દરેક મનોકામના પુરી કરે 🙏💐🙏🙏
માલધારી સમાજ તરફથી ખજુર ભાઈ ની પુરી ટીમને અભિનંદન ધન્ય વાદ 🙏
ખજુર ભાઈ ની પુરી ટીમને અભિનંદન ધન્ય વાદ 🙏🙏🙏🙏 માલધારી સમાજ તરફથી
👍❤️ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરે ખજુરભાઈ ❤️👍
આશીર્વાદ વાદ જરુર ભાઈ
નીતીનભાઇ તમારા વીડિયો જોઈ ને આખમા આસુઆવી જાય છે
ધન્યવાદ છે આવા વિરલા ને કે જે રાત દિવસ જોયા વગર આવા ભગીરથ કાર્ય કરી રહ્યા છે જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏
ખજૂર ભાઈ તમને ઠાકર ખુબ આગળ વધારે
ધન્ય છે ખજુરભાઈ તમારી ટીમ ને
અને નિતિનભાઈ બસ આવા કામ
કરતા રહો ભગવાન તમને ઘણું આપે
Gujrat no hero khajur bhai
વહા ભાઈ આવું કામ કરો સવો દેવો ના દેવ દ્વારકાધીશ તમને ખૂબ ખૂબ આગળ વધારે એવી પ્રાર્થના કરું🙏❤️
👍
Ha bhana ha
ઈશ્વર હમેશા આપની સાથે
ખજૂર ભાઈ હું તમારા દિલથી આભાર માનું છું.. એક માલધારી ભરવાડ સમાજને.. સેવા બદલ
ઠાકર તમને જાજુ આપે🙏🙏
Proud be khajur bhai.....
આખા વર્લ્ડ નો સાંસો હીરો ખજુર ભાઈ અને તેની ટીમ
ખપ
ખજૂર ભાઈ તમને ઠાકર ખુસ રાખે 🙏🙏🙏
ખુબ ખુબ અભિનંદન તમારી ટીમને સ્વામિનારાયણ ભગવાન સુખી રાખે.સરકાર નુ કામ તમે કરો છો ખુબ ખુબ સરસ કહેવાય.
વાતું વાણિયાની ખેતી પટેલ ની અને આશરો માલધારી નો......
સંકટ સમયે જે કામ આવે તે હરી જ (ભગવાન) હોય 🙏
18 એ આલમ અને ભરવાડ સમાજ ને વિનંતી કે પોપટ ભાઈ ભરવાડ જેવા માયાળુ માનવીઓ સપોર્ટ કરો ...જય....માતાજી
Thanks
Super coment
🙏🙏બધા ને જ સપોર્ટ કરો ભાઈઓ
❤❤❤❤
❤❤❤
ધન્ય છે નિતિનભાઈ તમને,,, વરસાદ ની જેમ વાટ જોઈ રહ્યા હતા તમારા વિડિયો ની 🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍
સાચી વાત છે ભાઈ
@@v.h.rajputrajput576 thank you
હા ભાઈ ખૂબ જ સાચી વાત છે
Very good 👍👌 nitam bhai very much very very good
Sachi vat છે bhai ni
કુદરત નાં કરિશ્મા એવાં ખજુર ભાઈ ને લાખ લાખ વંદન
જય સ્વામિનારાયણ
Awesome 👌
ખજૂર ભાઈ તમારે માટે લખવું એટલું ઓછું છે જય ઠાકર ઠાકર તમેને સદા ખુશ રાખે❤️❤️❤️❤️❤️❤️🔥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
પૈસા તો ઘણા બધા પાસે હોય પણ લોકો ની સેવા અને મદદ માટે ખર્ચવા માટે નું દિલ તો બધા પાસે નથી હોતું.
મહાદેવ હર.......
Very proud of you sir 🙇🏻♀️
Right line 👌👍
@@sonidhaval9537 tx
@@dhruvijoshi6309 welcome 👌bas tamra free time ma ava vlog jovo nd sari sari comments karta rho Nani umar ma khubj sars comments kari che ....good bless you
Jay shree krishna 🙏🏻
Jay shree swaminaryan 🙏🏻
@@sonidhaval9537 thank you so much Bhai 😊
@@dhruvijoshi6309 🙃🙃
ખજૂર ભાઈ તમને ખુબ ખુબ ધન્યવાદ ભગવાન તમારી બધી જ મનોકામના પૂર્ણ માતાજી સદાય તમારી સાથે રહે જય ભોળાનાથ
ધન્ય છે ખજૂર ભાઈ તમને ને તમારા પરિવાર ને જીવન માં પેલી વાર તમારા જેવો માણસ જોયો. સલામ છે ખજૂર ભાઈ ભગવાન તમને અણધાર્યુ સુખ આપે અને ખુશ રાખે... 🙏🙏🙏
ભગવાન તમને ખુબ પરગતી કરે ખુબ આગળ વધો ખજુર ભાઈ 🙏🙏🙏🙏🙏🙏
વાહ ભાઇ વાહ.....કઇ શબ્દો નથી તમારા માટે.....ભગવાન તમને ધણુ આપે.....
મારો ઠાકર તમને ઘણુ આપે ખજુરભાઈ
ધન્યવાદ
free free
🙏🏻🙏🏻🙏🏻
જય દ્વારકાધીશ ખજૂર ભાઈ તમને ભરવાડો નો નાથ કાળિયો ઠાકર હંમેશા ખુશ રાખે ❣️❣️
ખજુરભાઈ તમારો કોન્ટેક્ટ નંબર મળે વાલા
એક દંપતી ને તમારી જરુર સે સાહેબ
ધન્ય છે તમારી જનેતા ને ખજૂર ભાઈ
તમારી પૂરી ટીમ ને કુદરત ખુશ રાખે🤲🙏
વનરાવન નો રાજા ગરજે ગીર કાઠા નો કેશરી ગરજે પણ અમારો ગુજરાત આખાનો ખજૂર ગરજે વાહ ભાઈ વાહ નીતિનભાઈ તમારી જનેતાને અમારા લાખો વંદન
અરે જનની જણ તો કા ભગત જણજે કા દાતાર ખજૂર કા શુરવીર નકર રેજે વાંઝણી મત ગુમાવીશ નૂર
મારા લાખો વંદન નિતીનભાઈ તમને દ્વારકાધીશ તમારી હેલ્થ ખુબજ સારી રાખે તમારા તમામ વિચારો પુરા થાય એવી પ્રાથના જય ઠાકર જય ઠાકર
ઠાકર તમારી આયુષ્ય લાંબી કરે ધન છે તમારી માતા ને👍👍👍❤️❤️🔥🔥
ખજૂર ભાઈ તમે બહુ સારું કામ કરો છો અભિનંદન ખજૂર ભાઈ , જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ.🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐
Hay
Love you Bhai
તુમ જીયો હજારો સાલ
જય મોગલ
જય માતાજી ભાઈ
*વાહ ખજૂરભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ.આપ ખૂબ પ્રગતિ કરો તેવી કાળીયા ઠાકર ને પ્રાર્થના 🙏*
મા મછો મા રખોપા કરે ,ખજુર ભાઈ સાત જનમ માનવ અવતાર આવે ,ધન્ય છે તારી જનેતા,જેઆવા વીરલા નેજન્મ આપયો,
માતાજી
જય માતાજી જય ઠાકર જય કુષ્ણ પુરી ટીમને અભિનંદન ધન્ય વાદ🙏🙏🙏
ખૂબ સરસ ,ભાઈ
ધન્ય છે તમને,અને ધન્ય છે તમારા માતા-પિતા ને...
બંને ભાઈઓ ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો..
ખજૂર ભાઈ તમને ધન્ય છે. તમે આ ધરતી પર ભગવાન ના સ્વરૂપે આવ્યા છો. તમે આ ધરતી પરના ભગવાન સમાન છો.🙏
ખજૂર ભાઈ તમારી માથે માતાજીના સદાય આશીર્વાદ રહે એવી અમારા પરિવાર ની માતાજી ને પ્રાર્થના કરીએ છીએ ખજૂર ભાઈ તમારી ટીમને માતાજી ખૂબ બરકત આપે
ખજૂર ભાઈ તમે ભગવાન સમાન તમે આ ધરતી ઉપર ભગવાન બની ને આવ્યા છો થેંક્યુ વેરી મચ ખજૂર ભાઈ તમે આવીને આવી સેવા કરતા રહો તમારી આ ટીમને અમે તમને બેસ્ટ ઓફ
ખુબ ખુબ અભિનંદન સાહેબ તમારી મહેનત માણસ ને મદદરૂપ થાય છે સાહેબ ખુબ સરસ કામ કર્યું છે સાહેબ
ખજૂર ભાઈ તમે જ આ યુગ ના ભગવાન છો🙏🏻🙏🏻🙏🏻
Jay Mataji 🙏 Jay Gurudev 🙏
Love you Bhai
Tamey ketluuu saaru kaam karo cho
Atyare tamare jalasa karva na divso che
But aap toh khub struggle karo cho
Bhai
God bless you dear
Bhagavan aap ne khub khub khub sukhi rakhe
Mara veera
ખૂબ સરસ ખજુર ભાઈ તમે સેવા કરો છો ભગવાન તમારી ટીમને તમને ખુશ રાખે એવી પ્રાર્થના છે
ધન્ય છે ખજુરભાઇ તમને અને તમારી જનેતા, આમ જ ગરીબ પરિવારો મદદ કરવાની ભગવાન તમને શક્તિ આપે 🙏🙏
જય માતાજી જય ઠાકર જય કુષ્ણ તમારી જેવા માણસો સરકાર માં આવસે ત્યારે રામરાજ આવછે જુની કેવ છે ને કે જંગલ માં મોરનાસે કોને જોયા અમુક ગામડામાં પુરી સહાય નથી વળવા દેતા પાડા કોઈ દી ધરાણાનય ભુખ્યા તોય રેય 🙏🙏🙏
ખજૂર ભાઈ આપડા ભગવાન
અને ભગવાન નું એક રૂપ
અને એમ પણ કહી શકાય કે સાક્ષાત
ભગવાન
આ ભગવાન ના ચરણો માં મારા સાક્ષાત પ્રણામ
V love you khajur bhai ❤️❤️
દેવો નો દેવ મહાદેવ આપની ટીમ ને સ્વચ્છ
નિરોગી અને તંદુરસ્ત રાખે એવી ભગવાન ને પ્રાર્થના
🙏🙏❤️❤️🙏🙏❤️❤️🙏🙏❤️❤️🙏🙏
ભગવાન તમને તંદુરસ્ત રાખે આવી હું પ્રાર્થના કરીશ અને જલ્દી થી બધાના ચહેરા ઉપર ખુશી આવે આવી પ્રાર્થના.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જ્ય શ્રી કૃષ્ણ.....
ખજૂર ભાઈ તમે આવી પરિ્થિતિમાં ભાગ લિયો સો તમારો ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ
મોટાભાઈ તમને ખુબ ખુબ ધન્ય છે કે તમી આટલી બધી મદદ કરો છો તો ભગવાન પણ તમને આનાથી ખુબ ખુબ ખુશી આપસે હેવી હું ભગવાને પાર્થના કરીશ થેન્ક્સ થેન્ક્સ મોટાભાઈ 😘
જ્યાં અને જ્યારે કોઈને મદદની જરૂર પડે ત્યારે ઈશ્વર એક માણસને મોકલી દે છે.🙏
Sampa gamna me out a
खूब-खूब aabhar khajur bhai 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐
ખૂબ સરસ ખજૂરભાઈ તમને લાખ લાખ વંદન 🙏🏻 ✨ તમારા Vlog ni રાહ જ જોતા હતા.
ગા
ગામવજાપૂરશશંકરભાઈસારદાબેન
ગામવજાપુરશંકરભાઈનેદીકરોનથી
જય હો ખજૂરભાઈ ,તમને અને તમારી આખી ટીમને દિલથી આભાર માનું છું, અને આગળ પણ આવા કામ કરો ,એવી ભગવાને પ્રાથના કરું છું ,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹
જય હો માં મોગલ તમને આગળ વધારે અને તમારું જીવન સારું રહે અને ખૂબ સારું સેવા આપોછો 🙏એવી રીતે આગળ તમે વધો આવી માં સોનબાઈ માં ને પ્રાથના કરું સુ🙏🙏🙏🙏🙏🙏🙏
ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ તમને તમે જે કાર્ય કરો છો તે અદભૂત છે તમે ગરીબ લોકોના હૃદય સુધી પહોંચો છો પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ નુ જીવન સૂત્ર હતુ કે બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના સુખમાં આપણું સુખ તે તમે ખરેખર સાર્થક કરીને બતાવ્યું છે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરૂ છું કે બસ આવા જ કાર્યો જીવનમાં તમે કરતા રહો અને ભગવાન સ્વામિનારાયણ તમને લાંબુ આયુષ્ય આપે એ જ એમના ચરણોમાં પ્રાર્થના
સ્વામીનારાયણ સ્વામીનારાયણ સ્વામીનારાયણ સ્વામીનારાયણ સ્વામીનારાયણ સ્વામીનારાયણ સ્વામીનારાયણ
કળિયુગ ના કર્ણ એટલે ખજૂર ભાઈ
Jani brother's 👍
ખજૂર ભાઈ સાચીન તમે બોવ સારુ કામ કરી રહ્યા છો વો 🙏
Very good sir ❤🙏🏻
જય માતાજી ખજૂર ભાઈ
તન, મન અને ધન થી જરૂરિયાતમંદ લોકો ની સેવા...કરવા માટે મહાદેવ આપને અખૂટ શક્તિ આપે... જય હો ખજૂરભાઈ &ટીમ
ભાઈ ભગવાન ને એક જ પ્રથના કે મારા ખજૂર ભાઈ જુગ જુગ જીવે..નિરોગી ને સવસ્થ રહો.
અને આવી ને આવી સેવા કરતા રહો..ભગવાન તમને જાજુ આપે મારો ભાઈ..🙏🏻🙏🏻🙏🏻
માં મેલડી માતાજી તમને સુખી રાખે જય ખજુર ભાઇ🙏👍
ખજુર ભાઈ...ધન્ય છે તમારી આ મહેનત અને ટીમ વર્ક ને..👍👍🙏🏻
ખજુર ભાઈ તમે શ્રી કૃષ્ણ ના અવતાર છો
Jay shree krishna
🙏🙏
આપણા ઠાકર આપને મુખ્યમંત્રી બનવાનું સદભાગ્ય આપે...એજ દરેક ગુજરાતીની ઇચ્છા...🙏
બહુ સરસ ખજૂર ભાઈ મને હરખ થાય છે તમારા કામમાં ભગવાન તમને ઘણું આપે
નીતિનભાઈ તમે ખૂબ સરસ કામ કરી રહીયા છો ભગવાન વડવાળા દેવ તમને જાજુ આપે🙏🙏🙏🙏
ધન્ય છે તમને ખજૂર ભાઈ અને તમારી ટીમને તમે ગરીબોનું સારું કરો છો તો તમને ભગવાન એવું આપશે કે તમે ક્યારેય વિચાર્યું હોય જય હો તમારી ખજૂર ભાઈ અમારા અંતરના આ પ્રાર્થના કરીએ છીએ કે મળે તો આવા આવા હું રોજ એવી જ પ્રાર્થના કરીશ કે આવા ખજૂર ભાઈ જેવા નો જન્મ થાય ધન્ય છે તમને હું પણ એક દિવસ ખજૂર ભાઈ એવો આવશે કે આ દેશમાં તમારા જેવા ભાઈઓ જન્મદિવસ તમને ધન્ય છે
વાહ ભાઈ ધન્ય સે તમારી માતા ને ભાઈ
ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ ઠાકર હરપલ ખુશ રાખે
ખૂબ ખૂબ આભાર માનું તમારો ખજૂર ભાઈ ખુબ જીવનમાં પ્રગતિ કરો ખજૂર ભાઈ
Khajur bhai tamaru aakam joy mane Garva thay se aapda des maa aava yuvan se tame bhagvan nu rup savo tamne
100 100 salam khajur bhai
Ma mogal Sadaye Tamne Khush Rakhe Evi Parthna 🙏🙏
Hy નીતિન ભાઈ veer ahir આઈ સોનલ મા ne પ્રાર્થના કરે se તમને મારી ઉંમર તમને મળી jay
માલધારી ની પણ તમે બધા ની મદદ કરી છે અમારો ઠાકર તમને અને તમારી ટીમ ને ભગવાન શ્રી દ્વારકાધીશ તમારી દરેકે દરેક મનોકામના પૂર્ણ કરે
મારો દ્વારકાધીશ તમારી હરેક મનોકામના પુરી કરે અને આવા સતકામમા હિંમત આપે 🙏🙏
સાથે સાથે તમારી ટીમ ને પણ ધન્યવાદ 🙏
ભગવાન જોવા મળે કે ના મળે પણ ખજૂર અને તરુણ એ ભગવાન ના વેસે જોઈ લીધા જય શ્રી કૃષ્ણ ખૂબ આગળ વધો જય માતાજી ખજૂર ભાઈ ટીમ તમે જ ભગવાન સ્વરૂપે સો એમ જાણી લીધું ❤️❤️❤️🙏🙏
ખજૂરભાઈ ને અને ની ટીમ ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ધન્ય છે તમને તમારી ટીમ ને ખુબ આગળ વધો 🙏👍👍👍
જય ઠાકર ખજુર ભાઈ ને લાખ લાખ વંદન
ખજૂર ભાઈ તમને દીલ આભાર આવી પરિસ્થિતિમાં પણ દરેક વ્યક્તિ સેવા નો ભેખ ધર્યો છે ભગવાન તમને દિલથી આભાર છે
ખજુર ભાઈ,ખેડા, જીલ્લામાં થીકોમેટલખૂછુખૃબખૂબ,આભાર, દિનેશભાઈ ખૂબ,સરસ,
મારા વાલા ખજુર ભાઇ અને ટીમ તમે ખુબ સરસ કાર્ય કરી રહ્યા છો ❤️ આપ હંમેશા ખુશ રહો અને સ્વસ્થ રહો ભગવાન દ્વારકાધીશ હરપળ આપને ખુશ રાખે
જય મોમાઇ🙏🏻
❤️મારી કોમેન્ટ હંમેશા ટોપમાં જ હોય છે❤️ અને ❤️આ રીતે કામ કરે છે❤️ તો ખજુર ભાઇ ને ❤️રાતોરાત કરોડપતિ બની જાય એવી શુભેચ્છા.❤️🔥🔥🔥🔥🔥🔥👍👍👍🙏🙏🙏🙏🙏🙏
આવું કામ તો મોદી પણ નહિ કરાવતો ભગવાન માતાજી તમને ખુબ પ્રગતિ આપે
100 % સાચી વાત છે ભાઈ👍
Khajurbhai Atle khajur bhai ana jevu koi nthi ho...❤️😍😘💯👍
મોરલિધર ભગવાન તમારું ખુબ સારું કરે ખજૂર ભાઈ ❤️👑🙏
ઠાકર તમારી હરપલ મનોકામ ના પુરી કરે જય ઠાકર
🌳જય-ઠાકર🌳🙏ધન્ય છે.. નિતિનભાઈને🙏
ધન્ય વાદ નીતિનભાઈ તમારા કામને તમને આવા સારા કામ કરવાની શક્તિ આપે એવી મારા તરફથી તેત્રીસ કરોડ દેવી દેવતાઓને પ્રાથના 🙏🙏
Ma mogal tam ne har pal khush rakhe khajur bhai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ખજુર ભાઈ ધન્ય છે તમને રાંદલ મા આશીર્વાદ આપે એવી અમારી ભક્તિ છે.
ખજૂર ભાઈ તમને કહેવા માટે શબ્દો ઓછા પડે છે ધન્ય છે ગુજરાતના આ સાચા હીરા ને
ખૂબ જ સરસ ......👏👌👍🤗
ખજૂર ભાઈ તમને અને તમારી ટીમ ને " નાગ પાંચમ " ની હાર્દિક શુભકામનાઓ...🙏
ગોગા મહારાજ તમને ઘણુ આપે
👏👌👍💖👑🤗
ખુબ સરસ..👌👌👏👏👍👍 નિતિનભાઈ તમને અને તમારી ટીમને નાગ પંચમ નિ હાર્દિક શુભકામનાઓ 🙏🙏
આ કામ કરવાની પ્રેરણા ક્યાંથી/કઈ રીતે મળી?
દિલ થી સેલ્યૂટ ભાઈ.
ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ તમને અને તમારી ટીમને આવું કાર્ય કરતા રહેજો
લાખ લાખ વંદન છે ખજૂર ભાઈ (નિતિનજાની) તમને 🙏🥺( માં મોગલ તમને પાસા તો નહિ જ પાડે એ મારી મા મોગલ ને પાથના છે)
*🙏🙏🙏🙏SALUTE FROM THE HEART ❤JANI BROTHERS AND ALL PEOPLE THEY PARTICIPATE IN THIS WORK🙏🙏🙏🙏❤*
ખૂબ સરસ ભાઈ તમે જે કામ કરો એ કામ કોઈ ના કરી શકે ભાઈ તમને દિલ થી સલ્યુટ 🙏🙏🙏
વાહ ગુજરાતના સાવજ વાહ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ દિલથી સેલ્યુટ છે જે સરકાર નેતાઓ નથી કરી શક્યા ને એ તમે કરી બતાવ્યું છે
વાહ ભગવાન તમારી શક્તિ માતાજી ની દયા ખુબ જ આગળ વધો શેના કરો શેના ધર્મ મોટો છે જય માતાજી બાપા સીતારામ સીતારામ સીતારામ
ખરેખર ખજુરભાઈ આ કામ કોનેકરવાનુહોય સરકારને પણ તમેતો ખુબ સુદર કામ કયરૂ ખુબ ખુબ આભાર
ખજૂર ભાઇ તેમને કઈ રીતે ધન્ય કવ દિલ થી તમને 🙏