જુલી બાપુ નો આ ચમત્કાર જોઈ પોલીસ નો કાફલો ગોટે ચડી ગયો || Juli Bapu Interview Part 02

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 229

  • @gopalparmar8846
    @gopalparmar8846 11 месяцев назад +3

    સાચા સંત સૂર્ય સમાન છે. સાચા સમજણ વાળા અને ખૂબજ જ્ઞાની છે. જય ગુરુદેવ મહારાજ રાજી રહેશોજી

  • @shankarchad9295
    @shankarchad9295 9 месяцев назад +1

    Jay shree krishna Jay Siyaram 🙏

  • @rekhagusai2910
    @rekhagusai2910 Год назад +3

    ઓમ નમો નારાયણ આદેશ આદેશ
    વિજયભાઈ ,દિગંબર સંત શ્રી ધિરેન્દ્રપુરીબાપુ ની મુલાકાત રજુ કરવા વિનંતી છે

  • @laljighoghari9270
    @laljighoghari9270 Год назад +13

    જય હો બાપુ
    વંદન છે બાપુ ને સન્યાસી ના જીવન ની ખૂબ સરસ વાત કરી

  • @narayansheth6297
    @narayansheth6297 Год назад +4

    Jai harsiddhi Mata ki Jai Ho Jai shree Ram Jai Jai shree Ram harsiddhi Mata ki charno me koti koti vandan 🎉🎉🎉🎉, Narayan Keshav Sheth and pariwar Ghatkopar W Mumbai Maharashtra 🎉🎉🎉🎉🎉

  • @krgohel6000
    @krgohel6000 28 дней назад

    કોટી કોટી પ્રણામ નમસ્કાર માતાજી ની જ્યોત ને બાપુ

  • @kanchanparmar7708
    @kanchanparmar7708 Год назад +3

    ખૂબ સરસ બાપુ.
    જય માતાજી🙏🙏🙏

  • @ChauhanPrasotambhai
    @ChauhanPrasotambhai 11 месяцев назад

    જય ગુરુદેવ નમસ્કારમારાઅંત્તર‌આતમાથીકોટીકોટીવંદનમારીમનોકામનાપૂણૅથાયજયહરસિધીમાતિજી

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 Год назад +7

    જય હો બાપુ 🙏🙏

  • @ashokmer2176
    @ashokmer2176 Год назад +8

    જય હિંગળાજ માઁ

  • @rajeshchahwala2219
    @rajeshchahwala2219 Год назад +12

    🙏🏼જય હર સિધ્ધિ માતા ની જય હો.🙏🏼

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws Год назад +7

    જય ગુરુદેવ આપ ના ચરણોમાં કોટી કોટી પ્રણામ ગુરુદેવ આ આશ્રમ ક્યાં આવેલો છે 🌹🙏🌹🥰

    • @kishorbhaidodiya8239
      @kishorbhaidodiya8239 Год назад

      1 bi

    • @bharatvithlani6531
      @bharatvithlani6531 Год назад +2

      કોડીનાર થી જામવાળા આવતા સાઇડ માં આવેલું છે

    • @DrKrish-kb1ws
      @DrKrish-kb1ws Год назад

      જય શ્રી કૃષ્ણ જય ગુરૂદેવ 💐🙏💐

  • @kishorsolanki9646
    @kishorsolanki9646 Год назад +7

    આ આશ્રમ ક્યાં છે જય માતાજી બાપા ઊ

  • @BhartiVala-kv5ve
    @BhartiVala-kv5ve Месяц назад +2

    ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જગતિયા ગામ નજીક આવેલ છે. કોડીનાર થી ૧૬ કિલોમીટર, વેરાવળથી ૫૮, સોમનાથ થી ૪૯, જુનાગઢ થી ૧૦૯, ઉનાથી ૩૭, અમરેલી થી ૧૨૮ અને ભાવનગરથી ૨૨૩ કિલોમીટર દુર આવેલ છે.

  • @dhanjipatel4972
    @dhanjipatel4972 Год назад +3

    જય સિયારામ જય ગુરુદેવ આપનો.આશિર્વાદ બનિરહે

  • @gunvantrathore6842
    @gunvantrathore6842 Год назад +2

    જય માતાજી બાપુ🙏🙏

  • @jyntibhaivalajyntibhaivala2559
    @jyntibhaivalajyntibhaivala2559 4 месяца назад

    જય હો જય ગીરનારી

  • @mumtazbentheba7420
    @mumtazbentheba7420 11 месяцев назад +1

    નાના તમારા માટે શક્તિ છે તો હું એક જણ પાસે પૈસા માંગું છું મારે શું કરવું જોઈએ દાદા મને બતાવો ને છે ને હું એકલી લેડીઝ છો ને મારા બે છોકરા છે ઘણા વર્ષથી લઈ ગયા છે આપતા નથી પૈસા પૈસા પાછા પેવ બતાવો ને દાદા

    • @desaigovind8830
      @desaigovind8830 8 месяцев назад

      માતાજી નીબાધારાખો

  • @કિસાનખેડૂતB
    @કિસાનખેડૂતB Год назад +9

    આશ્રમ ક્યાં આવેલો છે વિજય ભાઈ

  • @govindbhaibarot7854
    @govindbhaibarot7854 Год назад

    જયહો બાપુ નમોનારાયણ..

  • @madhubhairabari9544
    @madhubhairabari9544 Год назад +1

    જય હો સંત બાપુ

  • @ratilalshir2226
    @ratilalshir2226 Год назад

    Vijaybhai cngratulation

  • @DevenBhatt-i9m
    @DevenBhatt-i9m 10 месяцев назад

    Akhand jyotirmayi Ma ko pranam.

  • @दिनेशठाकोर-z1b3d
    @दिनेशठाकोर-z1b3d 4 месяца назад

    આટલો મોટો ચમત્કાર છે તો પબ્લિક કેમ ખાસ આવતી નહિ હોય એ સમજાતું નથી. જય માતાજી

  • @daramsihbhaighodasara8353
    @daramsihbhaighodasara8353 4 месяца назад

    જયમાતાજી

  • @alkabenrupalkar7910
    @alkabenrupalkar7910 Месяц назад

    Jay harsiddhi mata

  • @meenasindhav1510
    @meenasindhav1510 4 месяца назад

    Jay harsidhi ma🙏❤

  • @Rajuchsudhary1302
    @Rajuchsudhary1302 Год назад +1

    🚩🚩 જય માતાજી 🚩🚩🚩

  • @VipulPargi-n7w
    @VipulPargi-n7w Год назад +1

    🙏

  • @maafilmsproduction6778
    @maafilmsproduction6778 Год назад

    જય શ્રી માં ભવાની

  • @kantilalpatel7536
    @kantilalpatel7536 Год назад +2

    જયહો🎉

  • @AnilParmar-qw4jz
    @AnilParmar-qw4jz Год назад

    જય શ્રી હરસિધ્ધિ માતા

  • @vm_jadeja01
    @vm_jadeja01 Год назад

    જય હરસિધ્ધિ માં ની જય હો 🙏

  • @kansaraumedbhai3739
    @kansaraumedbhai3739 Год назад +1

    Jay shree Krishna Jay hersidi MA Jay kodiyar camunda bhevani MA

  • @meenakshigadhvi-pf6zq
    @meenakshigadhvi-pf6zq Год назад +1

    Jay mhat bapu.jay mataji.❤

  • @dineshbhaiprajapati2373
    @dineshbhaiprajapati2373 Год назад +2

    જય અલખઘણી તમારો જયજયકાર હો જય માતાજી તમારી જયજયહો

  • @bapudhiru8891
    @bapudhiru8891 Год назад

    જય જય રાજા સિકોતર માં

  • @vijayjogani5584
    @vijayjogani5584 Год назад +6

    જયશ્રી માતાજી જયશ્રી રામ કૃષ્ણ

  • @kanjibapu561
    @kanjibapu561 Год назад +1

    Jay mataji bapa sitaram Kanjibapu Jalisana

  • @bhvanbharvad6554
    @bhvanbharvad6554 Год назад +6

    🙏🏻જય હરસિધ્ધ માં...🚩

  • @bharatchauhan2476
    @bharatchauhan2476 Год назад

    Jay Harshiddhi mataji

  • @vinubhaibarot4168
    @vinubhaibarot4168 Год назад +2

    Jay.jwalamukhi.mataji

  • @dineshrathod1845
    @dineshrathod1845 Год назад +8

    🙏 જય હરસિદ્ધિ માતાજી 🙏

  • @mayurn.chandera2239
    @mayurn.chandera2239 Год назад +1

    જય માતાજી

  • @raghumakwana7655
    @raghumakwana7655 Месяц назад

    આ બાપુનો સ્વભાવ કૂતરા જેવો છે , આપણે ત્યા જાયે માહિતી પુછો તો પણ ગુસ્સો કરે છે

  • @kanabhaichandera1917
    @kanabhaichandera1917 Год назад +2

    આવા સાધુ મળવા મૂકેલી છે જય ગુરુદેવ જય માતાજી

  • @meetlakhani4315
    @meetlakhani4315 5 месяцев назад

    JAY HO.BAPU

  • @dineshppanchal2100
    @dineshppanchal2100 Год назад

    Jai ma harsiddhi 💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramrambhun
    @ramrambhun Год назад +27

    આ. આશ્રમ. ગામ. જગતિયા. તા.કોડીનાર. જી. ગીર સોમનાથ. માં. આવેલ. છે. જય માતાજી

  • @agharasatish2286
    @agharasatish2286 Год назад +2

    Jay sanatani sanskriti 🚩🚩🕉️🚩🚩🕉️🚩🚩🕉️🚩🚩🕉️🚩🚩🕉️🚩 Jay Hindu rashtra 💪💪💪💪💪💪

  • @rambhaigojiya125
    @rambhaigojiya125 Год назад

    જય હરસિધ્ધી માતાજી

  • @manharvasava4854
    @manharvasava4854 9 месяцев назад

    Jay sant bapu

  • @HarshPatel-pb8mw
    @HarshPatel-pb8mw Год назад +1

    Jay mataji 🙏

  • @vinayprajapati9879
    @vinayprajapati9879 Год назад

    Jay vahanvati mata Jay ho

  • @aashishmacmachhi290
    @aashishmacmachhi290 Год назад +2

    Jay mataji

  • @mavjibatta3422
    @mavjibatta3422 Год назад

    12:54 12:57 12:57 ❤❤❤

  • @mahendrasinhgohil3768
    @mahendrasinhgohil3768 Год назад

    JAY. MATAJI

  • @f.r.ghod.9937
    @f.r.ghod.9937 Год назад +3

    જય વહાણવટી સિકોતર માં

  • @partapsinhbhadliya3360
    @partapsinhbhadliya3360 Год назад +5

    ગામ જઞતીયા તા, કોડીનાર જી,ઞીર સોમનાથ

  • @BharatPatel-xh4rs
    @BharatPatel-xh4rs Год назад +1

    Jai mataji

  • @JasubhaiJamliya-lw9tu
    @JasubhaiJamliya-lw9tu Год назад +3

    જય ગુરુદેવ આ સ્થાન ક્યાં આવેલું છે ?,

  • @dhameliyanikulbhaij2936
    @dhameliyanikulbhaij2936 Год назад

    Jay harsidhimaa

  • @mahendrathakor6282
    @mahendrathakor6282 Год назад +1

    જય માતાજી. વિજયભાઈ.આ જગયા. કેયા. આવેલી છે.

    • @ramrambhun
      @ramrambhun Год назад +1

      ગામ. જીગતિયા. તા. કોડીનાર. જી. ગીર. સોમનાથ. આ. જગ્યા. આવેલ. છે

    • @mahendrathakor6282
      @mahendrathakor6282 Год назад

      @@ramrambhun 🙏

    • @ramrambhun
      @ramrambhun Год назад

      આ. જગ્યા. ગામ. જગતિયા. તા. કોડીનાર. જી. ગીર ર્સોમનાથ

  • @ranchhodjadav7934
    @ranchhodjadav7934 Год назад

    Jay gurudev

  • @vasubarot705
    @vasubarot705 Год назад

    Wah nice 🙏🙏

  • @pravindanbgadhavi3198
    @pravindanbgadhavi3198 Год назад +2

    વાહ વાહ વાહ વાહ
    જય માતાજી પી બી ગઢવી

  • @kuldeepsinhchauhan9605
    @kuldeepsinhchauhan9605 Год назад

    Jay Ho

  • @chandrikabalas5801
    @chandrikabalas5801 Год назад +3

    🙏❤️🙏

  • @bhartijoshi1444
    @bhartijoshi1444 Год назад +1

    જય માતાજી 🙏 આ આશ્રમ kya આવેલ છે ?

  • @rameshsoni4189
    @rameshsoni4189 Год назад +2

    🙏🙏🙏

  • @SursingDamor-wl1gs
    @SursingDamor-wl1gs Год назад +1

    A gam kya avelu chhe tenu puru adderes batavva vinti

  • @valiodedara7557
    @valiodedara7557 Год назад

    આજગયા
    કયાઆવેલીશે
    ભાઈપલીજ
    ગામનુ નામબતાવજોને

  • @ramrambhun
    @ramrambhun Год назад +2

    આ. જગ્યા. કયા. આવેલ. છે. જણાવો. મો. ૯૮૨૪૮૪૪૫૧૪. પર. જણાવો. જય માતાજી

  • @kansaraumedbhai3739
    @kansaraumedbhai3739 Год назад +1

    Bharat na her original vefadaer senteni bharati jor thee bolo Jay hersidi MA Jay kodiyar camunda bhevani MA Kali bhevani MA

  • @chandrakantjoshi6635
    @chandrakantjoshi6635 Год назад

    JAY Girnari

  • @RD90292
    @RD90292 Год назад

    जय माताजी

  • @HarshPatel-pb8mw
    @HarshPatel-pb8mw Год назад

    Kiya taluka. Ma che .. mataji... district kai plz 🙏🙏🙏 btvo

  • @Dhimahisvideos
    @Dhimahisvideos Год назад +16

    આ આશ્રમ માં હરસ, મસા ની બીમારી સારી થાય છે??? કોઈ ત્યાંનાં લોકલ માણસો જાણતા હોય તો કહેજો

  • @NAYanmakwana1204
    @NAYanmakwana1204 Год назад

    જય. ગૂરૂદેવ

  • @yogeshthaker2709
    @yogeshthaker2709 5 месяцев назад

    આ ક્યાં આવેલું છે?

  • @lalbhaipatel1897
    @lalbhaipatel1897 Год назад +2

    આ સ્થળ ક્યાં આવેલું છે,. ?

  • @anilbhaisapariya9760
    @anilbhaisapariya9760 Год назад

    Jay.harsidh.matani.jay.hoo

  • @gohilbhagirathsinh607
    @gohilbhagirathsinh607 Год назад +1

    ગીર સોમનાથ જીલલા મા

  • @jagdishpatel211
    @jagdishpatel211 Год назад

    દવાખાના બંધ કરાવી દઈએ તો કેવું?? બાપુ

  • @gaurangmer6805
    @gaurangmer6805 Год назад +2

    Sheth jagdu shah .. Kodinar

  • @MadhuMavi-ye1yl
    @MadhuMavi-ye1yl 4 месяца назад

    Gav ka Naam kya he

  • @ganeshofficial7019
    @ganeshofficial7019 Год назад +2

    આ આશ્રમ ક્યાં આવેલો છે

  • @VijayChauhan-si6kj
    @VijayChauhan-si6kj 4 месяца назад

    Lokeshan

  • @yuvishah9125
    @yuvishah9125 Год назад

    Location pls kya aa mandir avelu che ?

  • @kanakvaghela2530
    @kanakvaghela2530 Год назад

    Jay shree ram

  • @bharatdavda497
    @bharatdavda497 Год назад

    Jay ma khodiyar

  • @vithalbhaifataniya6493
    @vithalbhaifataniya6493 Год назад +1

    જઞતીયાઞામ કયા આવેલું છે તે જણાવવા વીનતી છે

    • @bharatvithlani6531
      @bharatvithlani6531 Год назад

      કોડીનાર તાલુકા

    • @bhaveshvariya8369
      @bhaveshvariya8369 Год назад

      કોડીનાર તાલુકાના કયું ગામ

  • @anirudhzalaanirudh1141
    @anirudhzalaanirudh1141 Год назад

    વિજયભાઈ આઆશ્રમકયાઆવેલોછેજણાવજોવાલા

  • @dharmeshparmar8839
    @dharmeshparmar8839 Год назад +1

    जुली बापू मारा मोटा भाई छे

  • @ashwindabhi719
    @ashwindabhi719 Год назад +1

    ઘરે બાધા રાખીયે તો ચાલે

  • @nareshvaghela1406
    @nareshvaghela1406 Год назад

    આ આશ્રમ ક્યાં ગામમાં આવેલોછે ??

  • @sureshbhaipatel7858
    @sureshbhaipatel7858 Год назад

    Bajirao Road Lo Bank anusar Garam hoge Baat Sathi Se Ranchi ward se

  • @patatyogesh861
    @patatyogesh861 Год назад

    Address aapo?

  • @gajendrapatel6981
    @gajendrapatel6981 Год назад

    Full addreas lkho

  • @lalbhaipatel1897
    @lalbhaipatel1897 Год назад +1

    વિડીયો બનાવનાર ભાઈ એ સ્થળની જાણકારી આપી નથી કે જાણીજોઈને છૂપાવી છે

    • @75yyh
      @75yyh Год назад

      Part 1 jovo

    • @Rohit-lc7hs
      @Rohit-lc7hs Год назад

      કોઈ ચમત્કાર નથી..! ભાઈઓ ભોળવસો નહિ.
      તમે આ ઘરે ભી બનાવી શકો..!! આ કૉમેન્ટ ને પિન કરો જેથી ભોળા માણસો છેતરતા બચે. રહસ્ય ૧: દરેક નેચરલ ગેસ માં કોઈ સ્મેલ અથવા વાસ હોતી નથી..!! કંપનીઓ તેમાં સમેલિંગ એજન્ટ ઉમેરે છે જેથી લોકો ને જાણ થઈ જો ગેસ લીક થયો હોય..!! અહી પ્યોર નેચરલ ગૅસ નો ઉપયોગ થયો છે. જેથી એની કોઈ વાસ નથી.
      રહસ્ય ૨: આગ દાજાડતી કેમ નથી? આ જવાબ માટે પેહલા આપડે આગની સમજવી પડશે, જ્યારે આગ લાગે ત્યારે આગ નથી સદકતી, ખરેખર હવા માં રહેલા વાયુ સડકે છે, હવે અહીંયા બર્નર અને મૂળ અગની વચ્ચે એક માધ્યમ છે જે જમીન અંદર છૂપાયેલું છે જેમાં થી અગાની ની જ્વાળા પ્રવેશી નથી શક્તિ પરંતુ પ્રાકૃતિક વાયુ અથવા નેચરલ ગેસ પસાર થઈ શકે છે, અને જાયરે એ ગૅસ સળગે ત્યારે એક અગ્ની ની જ્યોત આપડે જોઈ શકીએ છીએ, પરંતુ એ ફક્ત હવા સળગી રહી છે, આજે આપડે જે induction stove જોઈએ છીએ એ આજ સિદ્ધાંત પર કાર્ય કરે છે, તમે induction pr હાથ રાખી જોઈ શકશો એ ગરમ નહિ હોય, અને ઘરે પ્રયોગ કરવો હોય તો ચા ની તપેલી અને induction plate ની નીચે એક નોટ મૂકી ને જાતે પ્રયોગ કરજો નોટ ગરમ નહિ થાય પરંતુ ચા સરસ કડક મીઠી બની જસે. બસ આ એજ સિદ્ધાંત છે ફક્ત અહી electricity ni જગ્યા એ નેચરલ ગૅસ નો ઉપયોગ થયો છે.
      આ કૉમેન્ટ નો ઉદષ્ય કોઈ ને ઢોંગી - લૂંટારા સાબિત કરવા નો નહિ, કે કોઈ ની શ્રદ્ધા ને ઠેસ પોહચડવા નો નહિ પરતુ સત્ય ને લોકો સુધી પોહચાડવા નો છે. હોય શકે કે બાપુ / મહંત આ હકીકત થી અજાણ હોય તો એમના પર કોઈ આરોપ ભી નથી..!! પરંતુ સત્ય જાણવું એ દરેક નો હક અને જણાવવું એ દરેક જાણકાર ની ફરજ છે..!! ધન્યવાદ....!!