Gujarat weather update: ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં વરસાદ થશે?

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025
  • #Gujarat #Weather #Rain #cold
    ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં વરસાદ થશે? ગુજરાતમાં ફરી હવામાન પલટાશે એવી શક્યતા જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ફેબ્રુઆરીની શરૂઆતમાં કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. કઈ
    તારીખની આસપાસ કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે એની વિગતવાર સમજણ માટે જુઓ આ વીડિયો
    વીડિયો : દીપક ચુડાસમા
    ઍડિટ : સુમિત વૈદ
    #BBCISWOTY માં આ વખતનાં નૉમિની છે - અદિતિ અશોક, મનુ ભાકર, વીનેશ ફોગાટ, અવનિ લેખરા અને સ્મૃતિ મંધાના. આ ઍવૉર્ડ 2024ના વર્ષમાં ભારતીય મહિલા ખેલાડીઓના યોગદાનનું સન્માન કરે છે અને રમતગમતમાં સામેલ દેશની તમામ મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરે છે.
    તમારા મનપસંદ ખેલાડીને મત આપવા ક્લિક કરો : bbc.in/3BZZLkN
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Комментарии • 63

  • @Chavdakailashba-z9i
    @Chavdakailashba-z9i 7 дней назад +1

    Right 👍🏻

  • @pranjivanbhaikasundra3734
    @pranjivanbhaikasundra3734 7 дней назад +1

    ❤ જયસીતારામ ❤

  • @BhemajiThakor-yj5vs
    @BhemajiThakor-yj5vs 8 дней назад +14

    ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આજે સવારથી વાદળો આવી ગયા છે

  • @dumadiyamanjibhai5843
    @dumadiyamanjibhai5843 8 дней назад +1

    Surend

  • @babusukal733
    @babusukal733 8 дней назад +6

    સાયલા તાલુકામાં ઉચા વાદળ દેખાવા લાગ્યાં છે અને ગરમી છે ઠંડી પણ ઓછી થઈ ગઈ છે ટૂંક મા દીપક ભાઈ વાતાવરણ બદલાઈ ગયું છે આભાર જય મહાકાલ

  • @aswinpatel7553
    @aswinpatel7553 8 дней назад +2

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મનેખ

  • @JogaranaSuresh
    @JogaranaSuresh 8 дней назад +2

    જય શ્રી દ્વારકાધીશ દીપકભાઈ

  • @SubhashthakorSubhashthakor-p3v
    @SubhashthakorSubhashthakor-p3v 8 дней назад

    🙏🙏📿🙏📿Jay Thakar ❤❤

  • @AkshayBamania
    @AkshayBamania 8 дней назад +1

    Video good che Bhai

  • @dilipgohil9970
    @dilipgohil9970 8 дней назад +1

    jay mataji d c 🌹🌹🌹

  • @SalimNode-x5n
    @SalimNode-x5n 8 дней назад

    Super

  • @rajubhaijethava3390
    @rajubhaijethava3390 8 дней назад +1

    સરસ માહિતી દીપકભાઈ માહિતી આપતા રહેજો દીપકભાઈ તમારો ખુબ ખુબ આભાર

  • @DharmendrasinhChavda-dt1on
    @DharmendrasinhChavda-dt1on 8 дней назад +1

    દિપકભાઈ મહેસાણા જિલ્લામાં પણ વાદળો સવારે વહેલા આવી ગયા હતા ખુબ સરસ માહિતી હો જય માતાજી

  • @rajeshbhaisakariya1204
    @rajeshbhaisakariya1204 8 дней назад

    ખુબ સરસ અને સાચી માહિતી આપી દીપકભાઈ ખુબ ખુબ ધન્યવાદ

  • @rjkrischinkrischin3169
    @rjkrischinkrischin3169 8 дней назад

    વલસાડ જિલ્લામાં વાદળો છે

  • @rajubhaibavaliya752
    @rajubhaibavaliya752 8 дней назад

    👍👍👍

  • @2bgamer465
    @2bgamer465 8 дней назад

    સમજાવવા ની રીત ગજબની છે

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx 8 дней назад

    Very nice video dipak bhai 😊😊

  • @maheshmakvana-q1k
    @maheshmakvana-q1k 8 дней назад

    જય શ્રી રામ દીપક ભાઈ

  • @aswinpatel7553
    @aswinpatel7553 8 дней назад

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને ફેબ્રુઆરી મહિના ના શરૂઆત મા માવઠું તેની તમે માહિતી આપી છે. હું સુરત છું દિપકભાઈ આભાર જય શ્રી કૃષ્ણ જયશ્રીરામ🙏🙏

  • @dilipsolanki4710
    @dilipsolanki4710 8 дней назад

    Thanks

  • @sanjaymakwavana6988
    @sanjaymakwavana6988 8 дней назад

    ખુબ સરસ માહિતી

  • @harshadgadhavi1904
    @harshadgadhavi1904 8 дней назад

    આભાર માહિતિ માટે - દિપકભાઈ

  • @kesariyadevanand2413
    @kesariyadevanand2413 8 дней назад

    ખૂબ સરસ ❤

  • @hiteshthakor3471
    @hiteshthakor3471 8 дней назад

    Amare pan vadal thaya 6

  • @krupalivsv1487
    @krupalivsv1487 8 дней назад

    Madhya, gujrat vadodra ma varsad ni ketli sakyata che bhai

  • @KarasanBariya
    @KarasanBariya 8 дней назад

    આવસે

  • @gujuboyvlog5966
    @gujuboyvlog5966 8 дней назад

    good information

  • @dilipbhaivaghasiya805
    @dilipbhaivaghasiya805 8 дней назад

    જય માતાજી દિપકભાઈ આજે રાજકોટ જિલ્લા જસદણ તાલુકા ની આસપાસ ઘણા ગામોમાં વાદળ દેખાયા છે વહેલી સવારે

  • @ambaramharjibhai5773
    @ambaramharjibhai5773 8 дней назад +2

    અમારે ખોડું ગામ સુરેન્દ્રનગર જિલ્લામાં વાદળો વહેલી સવારે હતાં

  • @chauhangirdhar8933
    @chauhangirdhar8933 8 дней назад

    જય માતાજી દીપકભાઈ

  • @mukeshgohel5438
    @mukeshgohel5438 8 дней назад

    ભાઈ મધ્ય ગુજરાત માં વરસાદ છે

  • @RangaparaRangapara-d4d
    @RangaparaRangapara-d4d 8 дней назад +1

    આજે ભાવનગર જિલ્લામાં વાદળ છાયું વાતાવરણ છે અત્યારે

  • @prakashkhareda2092
    @prakashkhareda2092 8 дней назад

    Jay mataji

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 8 дней назад

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો ❤

  • @sharmayug5245
    @sharmayug5245 8 дней назад

    सरस माहीती आपो छो दिपक भाई जय श्री राधे राधे राधे

  • @dangarjagadish3771
    @dangarjagadish3771 8 дней назад

    પવન વરસાદ

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 8 дней назад

    આજે વાદળ જેવું વાતાવરણ છે ભાઈ

  • @ashokthakar4390
    @ashokthakar4390 8 дней назад

    એકદમ સચોટ માહિતી

  • @RaviPatel-te7mg
    @RaviPatel-te7mg 8 дней назад

    Garmi vadhare pade se .

  • @vinaychaudhary8629
    @vinaychaudhary8629 8 дней назад

    Idar ma aaje savare vadar hata ne have pachha Sanje aavi gya

  • @AmitGiri-r5c
    @AmitGiri-r5c 8 дней назад

    જસદન મા વાદળ છે

  • @Szorya-b4w
    @Szorya-b4w 8 дней назад

    દિપક ભાઇ કરછમાં આજે ઉનાળા જેવી સ્થિતિ છે

  • @chaudharybhavesh2360
    @chaudharybhavesh2360 8 дней назад

    Diyodar taluka ma Havaman paltayu se kal thi

  • @MR_Edition
    @MR_Edition 8 дней назад

    બનાસકાંઠા થરાદ મા વાદળા દેખાઈ છે સવાર થઈ

  • @KarasanBariya
    @KarasanBariya 8 дней назад

    જાકર

  • @patelvipul2919
    @patelvipul2919 8 дней назад

    મોરબી માં સવારે વાદડછાયું વાતાવરણ હતુ અને ગરમી નો અનુભવ થાય છે

  • @salemamadhingora-ij2qe
    @salemamadhingora-ij2qe 8 дней назад

    નલીયા વિસતારમા કાલ થી વાદળો છે

  • @RAJU-01-R
    @RAJU-01-R 8 дней назад

    આજે દીપકભાઈ ધાનેરા તાલુકા રાજસ્થાન બોર્ડર ઉપર આવેલું છે અને ધાનેરા તાલુકાના પૂર્વ ભાગે રાજુડા ગામ આવેલું છે ત્યાં વાદળો બહુ આવ્યા છે ઉપર

    • @RAJU-01-R
      @RAJU-01-R 8 дней назад +1

      બપોર પછી આવ્યા ધાનેરા તાલુકામાં રાજસ્થાન બોર્ડર ઉપર રાજુડા ગામ પર બપોર પછી

  • @SureshBhoi-z8y
    @SureshBhoi-z8y 8 дней назад

    રૂદણ મા વાદળો દેખાઈ છે

  • @GirishmistaryGirishgajjar
    @GirishmistaryGirishgajjar 8 дней назад

    વીજળી થસે માહીતી આપજો

  • @chauhankiransinh7646
    @chauhankiransinh7646 8 дней назад

    આજે તારીખ 28/01/2025 ના રોજ અમારા અંકલેશ્વર તાલુકા મા વાતાવરણ ચોખ્ખું છે

  • @DhirubhaiRathod-rt6ut
    @DhirubhaiRathod-rt6ut 8 дней назад

    બોટાદ.જી.વાદળશરુછે

  • @हनीफमोडजुनेजा

    भाई आजे पण करछमां वाडडो हता