પેટ ભરીને ધરાઈને ગુલાબ જાંબુ ખાવા હોય તો છ વાટકી દૂધ એજ વાટકી પા વાટકી ઘી નાખી ને દુધ ઉકાળી લો ગેસ બંધ કરી અઢી ત્રણ વાટકી સોજી મીક્સ કરી લોટ તૈયાર કરી હલાવી ઢાંકી દો ઠરી જાય એટલે બાજરીના લોટની જેમ મસલી ને ગુલાબ જાંબુ ની ગોળીઓ તૈયાર કરી લો પછી તેલમાં તળી લો ખાંડની ચાસણી બનાવી એમાં ડૂબાડૂબ મૂકી ઢાંકી દો બે કલાક પછી ગુલાબ જાંબુ બધી ચાસણી પી જાય એટલે આખો પરિવાર ખાવ મજા પડશે સ્વાદ કંઈ ફરક પડતો નથી ઠાકોર ભાઈ ઓ😊❤
જય માતાજી ભાઈ તમારા પરીવાર ને
Jaymataji thakor❤family
પેટ ભરીને ધરાઈને ગુલાબ જાંબુ ખાવા હોય તો છ વાટકી દૂધ એજ વાટકી પા વાટકી ઘી નાખી ને દુધ ઉકાળી લો ગેસ બંધ કરી અઢી ત્રણ વાટકી સોજી મીક્સ કરી લોટ તૈયાર કરી હલાવી ઢાંકી દો ઠરી જાય એટલે બાજરીના લોટની જેમ મસલી ને ગુલાબ જાંબુ ની ગોળીઓ તૈયાર કરી લો પછી તેલમાં તળી લો ખાંડની ચાસણી બનાવી એમાં ડૂબાડૂબ મૂકી ઢાંકી દો બે કલાક પછી ગુલાબ જાંબુ બધી ચાસણી પી જાય એટલે આખો પરિવાર ખાવ મજા પડશે સ્વાદ કંઈ ફરક પડતો નથી ઠાકોર ભાઈ ઓ😊❤
🎉❤to good family👪👪
Tamara vlogs joine vikaram thakor ni gujarati movies yaad aavi jaay che 👌
😂😂😂
Very good❤❤❤
જય માતાજી બધા મિત્રોને 🙏🏻
Jay mataji
Are jordar maja ave tamara vidiyo ma😊
Thanks 🙏
તમારા વિડિયો જોવા મને બૌ ગમે છે કેમ કે તમારી ભાસા હમારા જેવીજ છે એટલે એવુ લાગે છે કે હમારા ગામ ના જ છે
Thanks 🙏
કયું ગામ છે ગુજરાતી લખો
Marepan mo 2018 che
Nice family
Have kem mahesh bhai ne prika bhabhi ne vlog ma nhi leta
Jay mataji bhagwan tamari darek ichcha puri thay
Thanks 🙏
Mahesh bhai મરચું ઓછું ખાજો નકે જાડા થઈ જસે 😄😄
😂😂
Jay mataji bhai
Nice
Parvati bhabhi ni channel link mokalo
Jay mataji
Bhai sabarkantha na cho ?
Mehsana na chheda na 😂😂, sabarkantha ni vachche nadi chhe
Good family
જય હો ક્ષત્રિય સમાજ
🙏🙏
Good morning 🌞
You make cool vlogs bro your family is very cute ♥️✨
Thank you 🙏
સીલપા ભાભી કેમ સંજય ભઈ અને રંજીત ભ ઈ ની લાજ કેમ નથી કાઢ તા
Sanjay bhai ne kaho marcha ni chutney ni recipe share kre
Vlogs ma karsu
Amara gar ma Pan sasu gulab jabu vechi aape che 🤣🤣
😄😄
જય શ્રી કૃષ્ણ ફેમિલી ને
🙏🙏
Parvti Ni Channel Nu Naam Shu Chhe
Parroo art
Yash 0:04
Jay mataji all
આયુષ્ય માન કાર્ડ અમે કાઢીયે સિયે
Good
Kya gam na so bhai
Khodamali dharoi baju
Hi
હી
Nice family 💐💐💐💐
🥰
કયા નુ ફેમીલી છે વાલા
Gj 02
હું એ GJ2 no j chhu
પણ કયો જિલ્લો કયુ ગામ
Tamaru Khas gom kyu S
Tame khetibi karo cho
Kadhi ni recipe apo please
Sure..mammy bau mast banave chhe
Speak in Hindi…. Hamko gujrati nhi aati
To bhai tamara maate aamari bhasha ni maa faadi naakhiye ko😂
Sauthi mehntu sanjay bhai che 3 bhai ma
Badha nu alag alag kam chhe bhai ,
Chenal parroo art search karyu topan aavtu nathi
Parvati mehndi art
Marepan mo 2018 che