યોગા એક્ષપ્રેસ અમદાવાદ થી હરિદ્વાર ની લાઈવ મુસાફરી ની માહિતી તમારા દ્વારા આપવામાં આવી .આપણે મુસાફરી કરી રહ્યા છો એવો ભાસ થયો . ખુબ ખુબ અભિનંદન . મોકલવા માટે આભાર .જય શ્રી કૃષ્ણ .છ રાજ્યોમાં થી પસાર થઇ હરિદ્વાર પહોંચ્યા .. ખુબ આનંદ થયો . 👌👌👌👌👌 દયાળજી ભાઈ સુંદરજી ભાઈ લાખાણી છાંયા પોરબંદર ગુજરાત ભારત . 👌👌
ભાઈઓ હું ટૂંક સમય માં ત્યાં જઈને આવ્યો છું રેવા માટે બવ સરસ વ્યવસ્થા છે પણ જમવાનુ તમે પોતે મેનેજ કરી લેજો કેમકે ત્યાંના રસોયા નું કામ કાજ એટલું બધું સારું નથી 6 દિવસ રોકાયા પણ એમને કઈ જમવામાં ના જામ્યું
Nice room tour api tame.good che haridwar to.pan kamlesh bhai full time layne leh ladakh tour karo elte jannat lagee tamne explore karva mate tya bavj che to plzzz explore karo time layne.
coastly pade chhe bovaj...aana karata paavan dham ni bajuma swami natayan aashram ma per day 200 ma raheva ane jamava nu pan male ane room pan ek dam 5 star jeva try karo..gujarati jamvanu pan
Kamlesh bhai video starting ma je tamaru introduction aapo chho e thodu dhime dhime aapo... Ek gokheli cassette vagti hoy evu lage.. thodu aram thi intro aapso to live lagse.
Kamlesh bhai very nice to no when we came india we well go Haridwar is very nice please thx bhai 🙏🙏🙏🙏
Saras jagya che👍 vigatvar . Mahiti mate khub khub aabhar Kamlesh bhai 🙏
Sara's maritime api haridhvar nakalandham super 👌place che
Hooooo bavu saras bataviyu tame
Dhanyavad kamles bhai 🙏
જય માતાજી સરશ જોરદાર માહિતી આપી છે કમલેશ ભાઈ
જ્મયકકઝખ
Super information kamleshbhai
👌👌👌👌👍👍👍👍👍👍👍👍
Nice video 👌👌👍👍👍👍👍👍👍🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋
બહુ સરસ હિરધ્વાર ના વિડીયો જોવાની મજા આવી ગઈ ખુબ ખુબ આભાર
Har Har Gange jay ma gange om nmh shivay har har Mahadev jay Shree Bhole ki vah very nice information. Guruji Thanks. Namaste ji.. 🕉️🌹🙏👌👍
Vah Bahu ja saras kamlesh bhai sanjay bhai nice information nice food in train journey
Good 👍 thanks kamlesh Bhai..for information
Pranam....Good info...
વાહ વાહ ભાઈ ભાઈ,,,,,,💐💐💐💐💐💐
wahh saras aa jagya vise khyal nato👌
Thank you for the helpful information 👌
યોગા એક્ષપ્રેસ અમદાવાદ થી હરિદ્વાર ની લાઈવ મુસાફરી ની માહિતી તમારા દ્વારા આપવામાં આવી .આપણે મુસાફરી કરી રહ્યા છો એવો ભાસ થયો . ખુબ ખુબ અભિનંદન . મોકલવા માટે આભાર .જય શ્રી કૃષ્ણ .છ રાજ્યોમાં થી પસાર થઇ હરિદ્વાર પહોંચ્યા .. ખુબ આનંદ થયો . 👌👌👌👌👌 દયાળજી ભાઈ સુંદરજી ભાઈ લાખાણી છાંયા પોરબંદર ગુજરાત ભારત . 👌👌
Jor dar bhai nice information 👌👌👍👍
Your narration in all your videos, may be food item or any other, is excellent. You are a live wire of Gujarat. I love to watch most of your videos.
કમલેશભાઈ માહિતી જોરદાર છે 👌👌👌
Kamlesh bhai ne Jay mataji.
ખુબ સરસ
Jay.ho.sant.devidas..
Amar.devidas.
Very nice information. Thank you
Jay.ho.kandasbapu.dwarka.ashram
સરસવના તેલ મા બનેલી રસોઇ અનુકુળનથીઆવતી
કમલેશભાઈ
હરિદ્વાર કચ્છી આશ્રમ નો વિગતવાર વિડીયો બનાવો
વાહ કમલેશ ભાઇ....સરસ માહિતી આપી
जय माताजी
जय श्री गंगा मैया जी
सादर नमस्कार
Nakalng dham ઊંચી.રુમ.ભાડૂ.?
એચી.રુમ.ભાડૂ.
Nam dhramshala brober pn room na bhav hitel jeva.
Bski tya shwami naray kachhi bhatiya dhrma shala chhe.te madhym varrg( modal callas) ne poshay.
આપના વીડીયો માહિતી સારી મળે છે,જેમા ખાસ કરીને જમવાની , જે આપડા ગુજરાતી માટે ખુબજ જરુરી છે,
Jai Mata Di ⚘
Thank you for sharing 🙏🚩
Double bed AC room available che? Shu charges che?
બધા લોકોને AC રુમ ના પોસાય. તમે Non AC રુમ વ્યવસ્થિત રીતે બતાવી હોય તો સારું થાત. કારણ કે તમારો વિડીયો આખા ગુજરાત ના લોકો જુવે છે.
Bhai 1000 rs ek divas na
Super mahiti kamleshbhai
ભલા માણસ ખાખરા ની ખીસકોલી ------ બાય રોડ ની મજા ઓહ❤
ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.
Super information 🙏🙏🙏
Har har mahdev jay mataji
Jay gangameey
Pravin bhai nanera
Kamlesh bhai collme
labag too vakaanaj kaem karas
Kamlish bhai ami naklangdamma rokana hata maja avigai
ભાઈઓ હું ટૂંક સમય માં ત્યાં જઈને આવ્યો છું રેવા માટે બવ સરસ વ્યવસ્થા છે પણ જમવાનુ તમે પોતે મેનેજ કરી લેજો કેમકે ત્યાંના રસોયા નું કામ કાજ એટલું બધું સારું નથી 6 દિવસ રોકાયા પણ એમને કઈ જમવામાં ના જામ્યું
Rajendrabapu ne lakho vandan 🙏
Very exiting bhai
Very nice bhai enjoy
ખુબ સરસ મજા આવી ગઈ વિડિયો જોય ને
Tamro mobile number booking mate joie 6e
Mast information 👌👌 har har gange 🙏🙏
Jai Mogal
Kamlesh bhai
Kamlesh bhai Dubai ni tur kyare upado cho amare aavvu che tamari tur ma Dubai
Jay sat divi das amar Devi das
kamlaesh mode kamesnayo hoie avoo laagae chae
કચ્છી આશ્રમ જોવો બીજો કોઈ આશ્રમ હોય તો બતાવો
સસ્તું ભાડુ કેવાય
જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ(પોઝીટીવ).જય યોગેશ્વર.
Kamlesh bhai ,haridwar ma bapa sitaram ashram no video banavo ne,jya free ma reva ni sagvad 6.
Kamleshbhai.
Ac. Room bahut Batavia.
Non ac. Room ni long stay ni
Vigat apoto. Saru
Non AC no su rate che
Very good video nice information 👍👌👏🙏
સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.
Nice room tour api tame.good che haridwar to.pan kamlesh bhai full time layne leh ladakh tour karo elte jannat lagee tamne explore karva mate tya bavj che to plzzz explore karo time layne.
Mast video bhai 🙏🙏
Online kevi rite book Kari sakay.
Kamlesh bhai kitne din rahe dhakte he
નોન AC double bed su ભાડુ chhe
Saras mahiti thanks
કમલેશભાઈ. અહીં બુકીંગ કરવું હિય તો શું કરવું પડે
સરસ માહિતી આપી 🙏નમસ્કાર
ગુડ મોર્નિંગ
Very informative video ! Looks value for money accommodation.
Bhai tya furniture nu kaam ame karyu che nd ature ayaj avya che kaam karva
Jay naklank dham
Bahu costly chhe
આભાર...... કમલેશભાઈ.....
Non ac nu shu bhadu hoy chhe? Tamne a.c.ma vadhu ras dekhay chhe.darek ni financial position sari nathi hoti,motabhai
Room ka kiraya kya hai vo bhi batiya
Jay.dwarkadhish
swami narayan ashram
Kamleshbhai naklang dham bhagvat hall ni cost ketli thay jarak janava vinanti🙏
Non AC room ka kya price tha
Jay mogal kamleshbhai
Jay gurudev
વિડિયો પંસદ કમલેશભાઈ
હર કી પૌડી થી આ કેટલું દૂર છે,,,,,?
Jay Mata Di kamlesh bhi
Bhai discription dalo
वेलकम हरिद्वार मा कमलेश भाई हु हरिद्वार मा रहु छु तमारी विडियो जोऊछु
કેદારનાથ યાત્રા नो વિડીયો banavjo
Harish shah sachee vat che biji avee dharm shala batavo badha ne prvade
Non ac me bhi food include he ????
ek j doubt che haridwar city aava java mate rikshow kevi rite made che? easily or not? fare su?
Room kevi rite book Kari sakie
Jai mataji bhai
Haridwar ma Hoshiyarpur wala restaurant ma gya?
Helpfull video
Jamvana. Ketla two times
ભાઈ થોડુ ધીમે.બો.લો કાઈ સમજ
coastly pade chhe bovaj...aana karata paavan dham ni bajuma swami natayan aashram ma per day 200 ma raheva ane jamava nu pan male ane room pan ek dam 5 star jeva try karo..gujarati jamvanu pan
Contact number hoy to moklo
Ac & non AC room charges?
Kamlesh bhai video starting ma je tamaru introduction aapo chho e thodu dhime dhime aapo... Ek gokheli cassette vagti hoy evu lage.. thodu aram thi intro aapso to live lagse.
Jay Dwarkadhish
Very nice