Gujarat Heavy Rain: હવે સૌરાષ્ટ્ર-કચ્છમાં કેટલા દિવસ સુધી પડશે અતિભારે વરસાદ, સિસ્ટમ કેટલી આગળ વધી?

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024

Комментарии • 953

  • @BBCNewsGujarati
    @BBCNewsGujarati  4 месяца назад +30

    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R
    Privacy Notice :
    www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo

    • @BakiyaArvind
      @BakiyaArvind 4 месяца назад +1

      ગીરસોમનથનાઉનાતાલુમાકુવાખલીછેહ અજીવરસાઓસોછે

    • @kishorgujrati4797
      @kishorgujrati4797 4 месяца назад +1

      બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વોટ્સએપનો

    • @patelimmi1533
      @patelimmi1533 4 месяца назад

      BBC warawo ayra dipakyane kahi do ke fekam fek karwanu bandh kare nikar eni agahi amare apvi padse ke kyare ene methi pak malse

    • @JatKasam-vx7zn
      @JatKasam-vx7zn 4 месяца назад

      ​@@kishorgujrati4797કરછ

  • @LaloParmar-qo1ol
    @LaloParmar-qo1ol 4 месяца назад +32

    જ્યારે કાનુડો નો જન્મ થયો હતો તયારે પણ આવુ હતુ અને આ સાતમા આઠમ મા એવુજ થયુ છે,જય દ્વારકાધીશ

  • @ChavdaVajasi
    @ChavdaVajasi 4 месяца назад +12

    દેવ ભુમિ દ્વારકા અને આજુ બાજુના વિસ્તાર માં ભારે વરસાદ થયો

  • @rajeshparmar5747
    @rajeshparmar5747 4 месяца назад +27

    આણંદ અને ખેડા જિલ્લામાં અતિભારે વરસાદને કારણે ઝાડ પડી ગયાં છે અને લાઈટો બંધ થઈ હતી હવે આકાશ ધીમે ધીમે ખુલ્લું થવા લાગ્યું છે
    બાપા સીતારામ 🙏

  • @hanifmokha6588
    @hanifmokha6588 4 месяца назад

    કચ્છ ભૂજ મા જોરદાર પાવન સાથે જોરદાર વરસાદ ચાલુ છે

  • @mehul7322
    @mehul7322 4 месяца назад +16

    કચ્છ ભૂજ માં ફૂલ વરસાદ ચાલુ છે

  • @EleshKasundra
    @EleshKasundra 4 месяца назад

    જામનગર જિલ્લા ના આલિયા બાડા માં બે દિવસમા સવા બે ફૂટ વરસાદ થયો હજુ પણ વરસાદ ચાલુ છે

  • @kanbhajadeja3311
    @kanbhajadeja3311 4 месяца назад +9

    દિપકભાઈ સાત વર્ષ પહેલા આવો વરસાદ મોરબી જિલ્લાના ટંકારા તાલુકા માં થયો હતો જે આ વખતે અત્યારે હાલમાં ખુબ સારો એવો વરસાદ પડ્યો છે

  • @NileshMakwana-xy1fx
    @NileshMakwana-xy1fx 4 месяца назад

    ખુબખુબ આભાર દિપક ભાઈ

  • @dilipbhaivaghasiya805
    @dilipbhaivaghasiya805 4 месяца назад +3

    જય માતાજી દિપકભાઈ આજે જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા ગામોમાં વરસાદ ઓછો થાયો છે પવનની ગતિ ખુબ છે

  • @vasudevpatel3697
    @vasudevpatel3697 4 месяца назад +1

    પુષ્કળ, અનરાધાર, અતિભારે, અત્યંત ભારે આમાંથી એકેય પ્રકારનો વરસાદ ઉત્તર ગુજરાતમાં ક્યાંય પડ્યો નથી, આ વિભાગ જ બંધ કરી દયો.... શું ડરવાની જરૂર નથી... શબ્દો જ એવા છે કે ગમે તેવો માણસ ડરે.

  • @aglodiyaibjur4936
    @aglodiyaibjur4936 4 месяца назад +18

    અમારે ત્યાં મહેસાણા માં ઝરમર વરસાદ છે સિસ્ટમ આવી ત્યાર થી

    • @જાડેજાહરદેવસિંહ-ય3ઙ
      @જાડેજાહરદેવસિંહ-ય3ઙ 4 месяца назад

      જામનગર તાલુકામાં વરસાદ બહુ છે

    • @sanjaymakwavana6988
      @sanjaymakwavana6988 4 месяца назад

      જો અવડી મોટી સીસ્ટમ પસાર થાય ને વરસાદ ન થાય તો તમારા બેડ લક કસેવાય

    • @sanjaymakwavana6988
      @sanjaymakwavana6988 4 месяца назад +1

      લાગે છે મહેસાણા વારા સાથે વરસાદ ની સાથે વાંધો લાગે છે

    • @ajaykumarjani6091
      @ajaykumarjani6091 4 месяца назад

      ​@@sanjaymakwavana6988
      ખાલી જાણ કરી આમાં કઈ વાંધો ના હોય.

    • @ajaykumarjani6091
      @ajaykumarjani6091 4 месяца назад

      ભાઈ આમાં કઈ વાંધો ના હોય,
      આતો વરસાદ કેવો પડ્યો એની ફક્ત જાણ છે. દિપક ભાઈ ને વરસાદ કેવો છે એની જાણ માટે છે.

  • @ભાવેશધરજીયા
    @ભાવેશધરજીયા 4 месяца назад

    બોટાદ જીલાના અમુક ગામા હજુ જેવો જો યોગ્ય એવોવરસાદનથીથયો

  • @BHARATBHAICHAUDHARI2063
    @BHARATBHAICHAUDHARI2063 4 месяца назад +15

    સુઈગામ તાલુકા માં અનેક ગામો માં સારો વરસાદ પડયો અને હજુ ચાલુ છે

    • @KaushikR2F
      @KaushikR2F 4 месяца назад

      To have nai aave have jokhan

  • @maganbhai..thakor1869
    @maganbhai..thakor1869 4 месяца назад

    બનાસકાંઠા જિલ્લામાં પવન સાથે વરસાદ શરૂ થયો છે

  • @ChranaRana-c8x
    @ChranaRana-c8x 4 месяца назад

    બનાસકાંઠા જીલ્લા દિયોદર તાલુકાના વિસ્તારમાં ઝરમર વરસાદ ચાલુ છે વાવ થરાદ ધાનેરા.... ઝરમર વરસાદ છે

  • @LakshmanRabari-ch3vr
    @LakshmanRabari-ch3vr 4 месяца назад +12

    પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં
    માત્ર એક થી પાંચ ઇંચ વરસાદ સરેરાસ વાગડ વિસ્તારમાં

  • @RaviAhir-x9i
    @RaviAhir-x9i 4 месяца назад

    અમારૅ બહુ વરસાદ છૅ સાહૅબ મૉરબી નું કૉયલી ગામ

  • @DesaiHargovan
    @DesaiHargovan 4 месяца назад +6

    હજી ઉત્તર ગુજરાત ખેરાલુમાં વરસાદ ઓછો થયો

  • @bharatrathod7421
    @bharatrathod7421 4 месяца назад

    દેવભૂમિ દવારકામાં જોરદાર વરસાદ પડીરહી સે

  • @jethabhaiahir2931
    @jethabhaiahir2931 4 месяца назад +4

    દૃરકા તાલુકો જામખંભાળિયા ગામ કોલવા માં આજે વરસાદ છે ખુબ સારો

  • @ShamjiChavda-x4u
    @ShamjiChavda-x4u 4 месяца назад

    Jordar Bhachau ane Gandhidham maa❤

  • @SahadevMeniya
    @SahadevMeniya 4 месяца назад +18

    સુરેન્દ્રનગર જિલ્લામાં હવે સુ સ્થીતી રહેશે હજુ વરસાદ આવશે દિપકભાઈ સુરેન્દ્રનગર જીલ્લા ના લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે

    • @Ranvirvaran
      @Ranvirvaran 4 месяца назад

      😂kem varsad thayo ne bhai

    • @vipulpadha
      @vipulpadha 4 месяца назад

      Emni gaand fati gai varsad thi😂​@@Ranvirvaran

    • @yuvrajb673
      @yuvrajb673 4 месяца назад

      કેમ કેટલા દીવસ કેતાતા વારસાદ નથી કેવુ લાગયુ અમારે ૫ વાર અતિવુ તે થઈ ભાઈ

  • @GitaChaudhari-k9p
    @GitaChaudhari-k9p 4 месяца назад

    અહીં થરાદ મા તો ઝરમર વરસાદ ચાલુ છે અને વાયરો 😊

  • @navalsanjivagela2602
    @navalsanjivagela2602 4 месяца назад +3

    કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે ઘણોજ વરસાદ કહેવાય અનરાધાર વરસાદ કાંઈ ખેડુત નાપાક થાયનહીતમેઅનેગોસ્વામિબંને ની આગાહી નેસલામ છે

  • @SabbirJat-e6x
    @SabbirJat-e6x 4 месяца назад +9

    ભૂજ મા ભારે વરસાદ છે

  • @KiritbapuJebaliya
    @KiritbapuJebaliya 4 месяца назад +1

    Amare hal dhimidhare varssad chalu thayo se
    Vilej Devbhumi Devaliya ta ji Amreli (Gujarat)

  • @kishanprajapatiahmedabad1630
    @kishanprajapatiahmedabad1630 4 месяца назад +7

    Jay Dwarkadhish ‼️

  • @videoediting1484
    @videoediting1484 4 месяца назад

    અમારે ત્યાં હળવદ માં ફૂલ વરસાદ સે

  • @tadvikishor7119
    @tadvikishor7119 4 месяца назад +7

    જય માતાજી

  • @bholadbhaldada
    @bholadbhaldada 4 месяца назад +3

    ભાવનગર જિલ્લા માં આજ સવાર થી તડકો સે અને કાલ પણ વરસાદ નોટો ભાવનગર માં ભાવનગર વાળા રિપ્લે આપજો

  • @dixitpatel7916
    @dixitpatel7916 4 месяца назад

    અરવલ્લી ના પહાડા તાલુકામાં આજથી વરસાદ એ વિરામ લીધો છે

  • @sureshdabhi835
    @sureshdabhi835 4 месяца назад +5

    બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ છે

    • @ismailkadivar4872
      @ismailkadivar4872 4 месяца назад

      ટ કરા ના અમરપર ગામ માં 2 દિવસ નો 28 હિસ વરસાદ પડી ગયો

  • @arjan_gagiya
    @arjan_gagiya 4 месяца назад

    દિપક ભાઈ વરસાદ બોવ છે અરજણભાઇ ગાગીયા મોડપુર લાલપુર

  • @RajuMakavana-d9d
    @RajuMakavana-d9d 4 месяца назад +6

    જય માતાજી દિપકભાઈ

  • @ShamjiChavda-x4u
    @ShamjiChavda-x4u 4 месяца назад

    Ha chalu say versad bhaiji❤

  • @hirenshah5727
    @hirenshah5727 4 месяца назад +55

    આપની ભારે આગાહી ખોટી પડી છે સાબરકાંઠા જિલ્લામાં ફક્ત ઝરમર વરસાદ પડ્યો છે અને આજે 28 તારીખે કોઈ વરસાદ પડ્યો નથી અને ઉઘાડ નીકળ્યો છે. હવે અતિ ભારે વરસાદની આગાહી આપવાની બંધ કરો બધાને ડરાવવાની ભારે વરસાદની આગાહી બંધ કરો ભાઈ.

    • @JoshiManshung
      @JoshiManshung 4 месяца назад +5

      અમારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં છેલ્લા બે દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે ખેતરો મો સહેજે પાણી ભરાયાં નથી

    • @akshayjoshi2488
      @akshayjoshi2488 4 месяца назад +2

      Sachi vaat che

    • @shlokbhatt512
      @shlokbhatt512 4 месяца назад

      ભાઈ આગાહી સાવ ખોટી પણ નથી આ લોકો જે છે અંદાજિત વાત કરતા હોય છે બાકી હાલત ખુબ કપરી બની છે આવી ને જોય જાવ અમારા જામનગર માં ને દ્વારકા માં

    • @shlokbhatt512
      @shlokbhatt512 4 месяца назад

      બાકી કોઈ ભગવાન નથી કે ચોક્કસ વાત કરી શકે. આ લોકો અંદાજિત વાત કરતા હોય છે. બાકી તો સિસ્ટમ માં ફેરફારો થતા હોય છે. જે કુદરતી છે. કોઈ ના હાથ ની વાત નથી આ

    • @Laxman_metaliya
      @Laxman_metaliya 4 месяца назад +9

      ભાઈ ઝરમર વરસાદ સારો છે અમારી બાજુ તો ધોધમાર વરસાદના કારણે જમીન નું ખુબ ધોવાણ થયું છે અને તમાંમ પાક ધોવાય ગયો છે એટલે ઝરમર વરસે એ સારો

  • @gusaijagdish9862
    @gusaijagdish9862 4 месяца назад

    અત્યારે કરછમાં વરસાદ. ચાલુ છે

  • @kantibhairamshibhaibhai8427
    @kantibhairamshibhaibhai8427 4 месяца назад +14

    રાધનપુર તાલુકામાં ખેતરોમાં પાણી દેખાતું નથી માપનો વરસાદ છે.

    • @vasurabari8675
      @vasurabari8675 4 месяца назад +1

      કચ્છ માં ચાલુ છે સારો છે

    • @chandreshnariya7428
      @chandreshnariya7428 4 месяца назад

      જામનગર જી જામજોધપુર નુ સમાણા ફુલ વરસાદ છે

  • @maliktejani5466
    @maliktejani5466 4 месяца назад

    રાજકોટ ma હજુ વરસાદ ચાલુ છે આવak જાવક ચાલુ છે

  • @Gordhanbaraiya00887
    @Gordhanbaraiya00887 4 месяца назад +3

    ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો મા વરસાદ બવજ સારો છે દીપક ભાઈ

  • @manishdepani9756
    @manishdepani9756 4 месяца назад

    માણાવદર તાલુકાના ધીમી ધારે વરસાદ ચાલુ છે

  • @vagadiyamahmmadi.3569
    @vagadiyamahmmadi.3569 4 месяца назад

    દાંતા માં પણ સારો વરસાદ છે

  • @HitendrasinhDabhi-f4v
    @HitendrasinhDabhi-f4v 4 месяца назад

    ભાલ વિસ્તારમાં ખૂબ સારો વરસાદ ૧૨ થી ૧૪ ઈંચ જેટલો થયો છે

  • @EleshKasundra
    @EleshKasundra 4 месяца назад

    જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા વરસાદ ૨ ફુટ થયો

  • @Parmarjigneshshrots
    @Parmarjigneshshrots 4 месяца назад

    જામનગર માં વરસાદ ખુબ પડિયો છે
    ને હજી ચાલુ છે

  • @ArvindDumaniya
    @ArvindDumaniya 4 месяца назад

    નમસ્તે દિપક ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દિપક ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ થયો છે અમારાં ગામ ખોલડીયાદ ગામ નો ડેમ ઓવરફલો થઇ ગયો છે તમારી આગાહી સાચી પડી દિપક ભાઈ

  • @crazygamdiya75
    @crazygamdiya75 4 месяца назад

    દિપકભાઈ ખરેખર ખૂબ સારું કામ છેલ્લા બે હું આપણી ચેનલ જોવું બહુ ખૂબ સારું કામ છે આપણું માહિતી બહુ સારી મારી ખેતી નું કામ તમારા વિડીયો જોઈને જ કરું છું ખુબ ખુબ ધન્યવાદ દિપકભાઈ 🙏🙏🙏🙏

  • @srchavda7363
    @srchavda7363 4 месяца назад

    વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના પંથકના ધિમિ ધારે છાંટા ચાલુ છે ❤️💐 દિપક ભાઈ 💐

  • @MeetmahadevbhaiAhir
    @MeetmahadevbhaiAhir 4 месяца назад

    .ત્રણ.ઈચ જૅવૉ વરસાદ રાધનપુરમાં

  • @msprem..6665
    @msprem..6665 4 месяца назад

    મોરબી માં વરસાદ ફુલ છે

  • @jagrutidubariya8761
    @jagrutidubariya8761 4 месяца назад

    ટંકારામાં વરસાદ સારો છે

  • @CHIRAGMAHERIYA-gd5en
    @CHIRAGMAHERIYA-gd5en 4 месяца назад +1

    Thank you Dipak bhai 😊

  • @SajidKhan-tp8pg
    @SajidKhan-tp8pg 4 месяца назад +1

    Thank You Sir ❤ Dil Se

  • @HaribhaiChaudhary-k9d
    @HaribhaiChaudhary-k9d 4 месяца назад

    બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં વરસાદ બીલકુલ ઓછો છે ઝરમરિયા ચાલુ છે

  • @NareshbhaiKhuman-p5s
    @NareshbhaiKhuman-p5s 4 месяца назад

    સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા માં વરસાદ હાવ ઓછો છે

  • @RameshPatel-m5f
    @RameshPatel-m5f 4 месяца назад

    ઉત્તર ગુજરાતમાં વરસાદ તો ભારે ન આવ્યો 😢 પણ બાજરી ના પાક પાડી નાખ્યો

  • @jayantibhaipatel3771
    @jayantibhaipatel3771 4 месяца назад

    જબલપુર માં વરસાદ સારો થયો છે

  • @rachana1224
    @rachana1224 4 месяца назад +2

    ખૂબ સરસ સમજાવ્યું આપે... આભાર આપ નો માહિતી બદલ...

  • @gusaijagdish9862
    @gusaijagdish9862 4 месяца назад

    ગાંધીધામ કચ્છ મા વરસાદ. ચાલુ છે

  • @AlkeshGosai-l7u
    @AlkeshGosai-l7u 4 месяца назад

    હ‌ળવદ માં ૪ દિવસ થી બહુ સારો વરસાદ છે.

  • @jayeshgamit4885
    @jayeshgamit4885 4 месяца назад

    દિપકભાઈ અમારા તાપી જિલ્લામાં વરસાદ ધીમો પડ્યો છે પરંતુ ઝાપટા ઝાપટા આવ્યા કરે છે વરસાદના

  • @kadachharamde07
    @kadachharamde07 4 месяца назад

    પોરબંદર જિલ્લા ના ઘેડ વિસ્તાર માં પુર ની સ્થિતિ સર્જાઈ છે અને હજી પણ વરસાદ ચાલુ છે

  • @HemaRabari-x5v
    @HemaRabari-x5v 4 месяца назад

    કરછ ભારે વરસાદ છે

  • @Vasavajignesh-ep1vt
    @Vasavajignesh-ep1vt 4 месяца назад

    ગામ.ધાટોલી તા. દેડીયાપાડા જિ.નમૅદા અમારા વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પણી રેહલો છે.

  • @rameshchauhan1841
    @rameshchauhan1841 4 месяца назад

    અંજાર માં વરસાદ ચાલુ છે.

  • @ShyamPatel-k4u
    @ShyamPatel-k4u 4 месяца назад

    રાજકોટ મા પૂર આવી ગયું છે
    વરસાદ અને પવન ફુલ ચાલુ છે

  • @devendrasinhajitsinhjadeja3478
    @devendrasinhajitsinhjadeja3478 4 месяца назад

    જામનગર જિલ્લામાં અવિરત ચાલુ જ છે

  • @DevrajbhaiChauhan-i5n
    @DevrajbhaiChauhan-i5n 3 месяца назад

    ભાવનગરના પાણવી માં ભારેવરસાદ

  • @prajapatiranchhodbhai5834
    @prajapatiranchhodbhai5834 4 месяца назад

    થરાદ તાલુકામાં વરસાદ જરમર છે

  • @JADEJAFAMOFFICIAL
    @JADEJAFAMOFFICIAL 4 месяца назад

    રામવાવ તા રાપર બે ઝાપટા પડ્યા છે

  • @bhuraodedara5116
    @bhuraodedara5116 4 месяца назад

    દિપક ભાઇ પોરબંદર જિલ્લામાં વરસાદ શાલુછે હજિ બંધ નથી થયો

  • @udajithakor5241
    @udajithakor5241 4 месяца назад

    પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કોઈટા ગામે જર્મની વરસાદ સાવ ઓછો વરસાદ છે 24 કલાકથી પવનની ગતિ 50 કિલોમીટર ની આજુબાજુ છે

  • @KDPATEL-jh3id
    @KDPATEL-jh3id 4 месяца назад

    મોરબી માં ખૂબ વરસાદ પડ્યો છે

  • @padubhabajrangpur7017
    @padubhabajrangpur7017 4 месяца назад

    જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ શરૂ છે 28/8/24 -3 pm

  • @sharadchauhan3310
    @sharadchauhan3310 4 месяца назад

    અમારે ત્યાં જન્મ વરસાદ પડે છે અમદાવાદ

  • @vipulzapadiya1533
    @vipulzapadiya1533 4 месяца назад

    ચોટીલા ગામ. ઘારૈઈ વરસાદ💦☔💦☔ બોવ સારો છે. ભાઈ. દિપક ભાઈ

  • @varshaparmar2728
    @varshaparmar2728 4 месяца назад

    જામનગર માં બવ ભારે વરસાદ પડ્યો છે હજૂ પણ છે આખું શહેર પાણી માં ડૂબી ગયું છે😢

    • @n.g1202
      @n.g1202 4 месяца назад

      So Sade😮

  • @prakashbharvad7665
    @prakashbharvad7665 4 месяца назад

    પંચમહાલ જિલ્લામાં હજુ વરસાદ પડે છે

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx 4 месяца назад

    Very nice video dipak bhai 😊😊

  • @harshitshah4163
    @harshitshah4163 4 месяца назад +1

    EXPLAINED EVERYTHING VERY NICELY AND SYSTEMATICALLY
    MANY THANKS.

  • @harshadgadhavi1904
    @harshadgadhavi1904 4 месяца назад

    આભાર - એકદમ સાચી માહિતિ ( આગાહી ) આપવા માટે - નમસ્કાર 🙏🙏

  • @LalabhaiBharvad-kw7jq
    @LalabhaiBharvad-kw7jq 4 месяца назад

    કચ્છ માં વરસાદ ચાલુ છે

  • @RamgojiyaAhir-rs4vr
    @RamgojiyaAhir-rs4vr 4 месяца назад

    જામ કલ્યાણપુર તાલુકામાં આવેલાં ગામડામાં 26તારીખ બપોર થી નોન સ્ટોપ વરસાદ પડ્યો છે હજુ પણ ચાલુ જ છે હવે ભગવાન ને પ્રાર્થના કરી એ જો વરસાદ વિરામ લ્યો

  • @manishchavda2255
    @manishchavda2255 4 месяца назад

    જૂનાગઢ માં પવન સાથે વરસાદી જાપટા ચાલુ છે. પવન ની ગતિ ખૂબ વધુ છે..........

  • @IlmudinSherasiya-uh1ik
    @IlmudinSherasiya-uh1ik 4 месяца назад

    ગામ તીથવા તા વાંકાનેર જી મોરબી જાણો જીણો વરસાદ અન આચકાનો પવન છે

  • @PatelNarayanbhai-xp4bf
    @PatelNarayanbhai-xp4bf 4 месяца назад

    ઈડર વરસાદ સામાન્ય છે એન આર પટેલ લાલપુર

  • @ashokparmar6067
    @ashokparmar6067 4 месяца назад

    મહેસાણા માં વરસાદ છે

  • @RajuMarivad-c5l
    @RajuMarivad-c5l 4 месяца назад

    અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ગામોમાં ભારે વરસાદ પડી રહ્યો છે 4થી 5વાગ્યા 28.8.24=સાંજે

  • @MaheshKapadiya-y6y
    @MaheshKapadiya-y6y 3 месяца назад

    Good best update

  • @jaliyaajitkumar5424
    @jaliyaajitkumar5424 4 месяца назад

    દીપકભાઈ અમરેલી ના એક જ તાલુકામાં..ત્રણ ઇંચ વરસાદ થયો..બાકી બધા માં ઝરમર.... અને ગારો.. પવન

  • @Danjirahir-oe5wf
    @Danjirahir-oe5wf 4 месяца назад

    ભચાઉ તાલુકા મા ભારે વરસાદ ચાલુ જ છે

  • @NARESHKUMAR-pq4fu
    @NARESHKUMAR-pq4fu 4 месяца назад

    વરસાદ સાવ ધીમી ધારે છે ઝરમર વરસાદ છે ......

  • @સુજાસુજરબરી
    @સુજાસુજરબરી 4 месяца назад +1

    ચાલુ રાપર કચ્છ

  • @vallabhbhaipateliya9386
    @vallabhbhaipateliya9386 4 месяца назад

    ભાવનગરમાં વરસાદ સાવ ઓછો છે

  • @chandubhaparmar826
    @chandubhaparmar826 4 месяца назад

    રાજકોટ જિલ્લામા તાલુકો જામકંડોરણા ગામ ચાવંડી મા જળબંબાકાર નિ સ્થીતિ

  • @vajubhaihirapara7816
    @vajubhaihirapara7816 4 месяца назад

    અમારેવરસાદ,સારોછે,ગીરસોમનાથ,તાલુકો,ગીરગઢડા,ગામ,ફાટસર

  • @shaileshsolanki7387
    @shaileshsolanki7387 4 месяца назад

    જી આનંદ તા આંકલાવ ગામ સંખ્યાડ માં આજે વરસાદ નહિ
    પવન ફુંકાય છે વધારે

  • @sureshkumarvaghela7647
    @sureshkumarvaghela7647 4 месяца назад

    ગાંધીનગરમાં ઓછો થયો વરસાદ

  • @dharajoshi6306
    @dharajoshi6306 4 месяца назад

    Jamnagar jadbambakar 😢 ..aaj 3diwse pn satat chalu j che