કંડક્ટર લાયસન્સ | કંડક્ટર લાયસન્સ કેમ કઢાવવું | Conductor licence online documents | document list

Поделиться
HTML-код
  • Опубликовано: 21 дек 2024

Комментарии • 107

  • @yuvi4836
    @yuvi4836 Год назад

    sir conductor licence ma bhulthi adress ma village name nath aaivu
    have sudharo sakya bane &
    document verification vakhte kai taklif pade.?🧿

  • @MaroofZalori
    @MaroofZalori Год назад

    Sogandnu jaruri chhhe

  • @suragalachar6118
    @suragalachar6118 5 месяцев назад

    Clrk ni bharati kyare avase 1varas to thayu jaherat api tenu yoyg mahiti apajo abhar

  • @Gujjudayro428
    @Gujjudayro428 Год назад

    18 વર્ષ માં બે મહિના ઘટે ફોર્મ ભરી શકું

  • @lalitshingarakhiya5336
    @lalitshingarakhiya5336 Год назад +5

    સર આ બધી માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર અને ભગવાન તમને હમેશા ખુશ રાખે સર....🥳🤩😊

  • @myfirstvlog5459
    @myfirstvlog5459 2 месяца назад

    cundacter લાઇસન્સ valid 19-08-2024 થી 31-01-2024. છ મહિના નું આવેલ હતું હવે રેની્યૂ થઇ શકે?
    ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ 3 વર્ષનું આવેલ છે.1 ઓગસ્ટ 2023 થી 3 વર્ષ સુઘી.
    cundacter લાઇસન્સ રિન્યુ થઇ શકે થઇ શકે to ક્યાર સુધી?

  • @makwanajaysukh3041
    @makwanajaysukh3041 Год назад

    Sir mare aadhar cad ma surat nu adress se ane bija badha documents ma Buavnagar nu adress se To mare cundecter license mate surat Rto ma apply karvu ke Bhavnagar👉 ane Biji ke mare adress adhar cad ane bija documents ma alag alg hova thi cundecter bharti ma aakhi prosses darmiyan koy problem adress ne lay ne aavi sake keney????? Sir plzz Janavjo♀️♀️♀️

  • @155virat
    @155virat Год назад

    THANKS A LOT

  • @shanimakvana9764
    @shanimakvana9764 Год назад +2

    RTO licence kadhva mate keva keva saval puse se RTO ma

  • @HARDIK_GAMER3112
    @HARDIK_GAMER3112 Год назад +1

    પ્રોવિઝન ફર્સ્ટ એડ certificate હોઈ તો ઓનલાઇન aply કરી શકીએ લાઇસન્સ માટે

  • @HiteshRaval6419
    @HiteshRaval6419 Год назад +4

    Conducter license form ભરતી વખતે ત્યા first aid certificate perment che ke nai yes/no નો option aave che to su karvu ?

  • @jadejabapu1993
    @jadejabapu1993 Год назад

    12 ધૉરણ મા 46.85.% છૅ. તૉ કડૅકટર મા ફૉમ ભરાય

  • @AnilChauhan-uc5ir
    @AnilChauhan-uc5ir Год назад +7

    rto મા લાઇસંસની કેટલી ફી થાય છે?
    અને કેટલા દિવસ માં આવી જાય્ ?

  • @dharmeshmer1204
    @dharmeshmer1204 Год назад

    Conductor na bej par video banavo ne tema Kaya kaya document mage hai

  • @Alliswell5610
    @Alliswell5610 Год назад +1

    Conductor license ane fistad certificate koi pan jilla mathi કઢાવી શકાય કે?

  • @taviyadprakash1349
    @taviyadprakash1349 Год назад +1

    Sir mare 2021 ma puri thyu chhe first ad to fees ni pohoch par bhari sakay

  • @vikirnikuliyavikirnikuliya1897

    Sir atyare first aid and licence kdhavia to chalse k?

  • @KailashBhabhor-wl7qz
    @KailashBhabhor-wl7qz Год назад

    Sir iti pass Karel student conductar fom bhari sakse ke

  • @jayendrasinhRojiya
    @jayendrasinhRojiya Год назад

    temporary ma to kachu liecence nikde ke kaymi

  • @harunmajothi9318
    @harunmajothi9318 Год назад

    Bhai sogandnamu kya jama krvanu athva upload krvanu

  • @sankhatsuresh3762
    @sankhatsuresh3762 Год назад

    Fast ted nu velid dete puri thai gai ena mate renyu karava nu ke

  • @rahimodiya9250
    @rahimodiya9250 7 месяцев назад

    Conducter licence tamparary puru thay gayu che to ..parmanate mate kem apply karvi video Lavo

  • @kishanzala4061
    @kishanzala4061 Год назад

    મિત્રો આ વીડિયો ખોટો સાબિત થાય છે😂😂😂😂😂 ના કરતા આમ...... temporary j કઢાવવાનું થાય છે ..નવા લોકો ને

  • @Yashsuigamofficial
    @Yashsuigamofficial Год назад

    Sir bharti form ma CGPA lakhiye to chale ke taka gani ne lakhvana

  • @aaravthegreat1802
    @aaravthegreat1802 Год назад

    11 month ni contractual job chalu hoy to ojas ma teni Kai Kai details bharvu padse ?

  • @kaminipatel-dm4jd
    @kaminipatel-dm4jd Год назад

    Sir Frist aeid srti atyare na nikde am kiye 5-6month pasi aavse aevu kidhu to amara from ny Bray sir plz ans aapjo

  • @vijayshiyani8671
    @vijayshiyani8671 Год назад

    Sandip bhai maru first aid certificate expire thay gyu che to have navu kadhavva mate kya document ni jarur padse

  • @sindharaghuvirsinh3189
    @sindharaghuvirsinh3189 Год назад

    Diploma vada ne pertange kevi rite nakhva sir ?

  • @jagdishmokariya4772
    @jagdishmokariya4772 Год назад

    Sr online laysons kdhavi sakase

  • @ganpatbaria5957
    @ganpatbaria5957 Год назад +5

    ફ્રિ ની પહોંચ છે. છે પણ2017 છે.ઓરિજન આવ્યું નથી તો શુ કરું🤔

    • @mrthakorvlog
      @mrthakorvlog Год назад

      Mane em kidhu ke navu kadhvvu padse hu pan leva nto gyo 2017. ma amre to leva javu pde rto e

    • @mayurdharsenda2020
      @mayurdharsenda2020 Год назад

      New Kadhv vu pade

  • @nokariyojana1726
    @nokariyojana1726 Год назад

    Hu kheda Jilla thi chhu
    Mare adress badhu kheda nu chale chhe
    Hu bharuch rahu chhu to
    Lisance bharuch na rto ma kadavu to chale

  • @professor6794
    @professor6794 Год назад

    કંડકટર લાઈસેસન્સ માં બેજ નંબર તો આપેલો નથી તો સુ કરવાનું 2દિવસ પહેલા કાઢવ્યું છે એમાં તો લાઈસેન્સ નંબર એટલો જ આપેલ છે તો પશી બેજ નંબર ક્યાંથી લાવાનો રેહેશે

    • @vijayparmar4424
      @vijayparmar4424 Год назад

      Ketla rupiya fees rto ma bharavani hoy che

    • @professor6794
      @professor6794 Год назад

      @@vijayparmar4424 ઓનલાઇન અરજી ના 130₹ ફી ભરવાની આવશે બીજું કઈ નઈ

  • @rathodshaileshkumar9251
    @rathodshaileshkumar9251 Год назад

    Conductor na bhada ane lagej na video kyare chalu karvana chhe ane stage gotvana

  • @jashodavasava3371
    @jashodavasava3371 Год назад

    Gadi chalawta aawtu nhi to

  • @ISHWARGADHAVI
    @ISHWARGADHAVI Год назад

    Documents ma adrees jamnagar nu che and first aid certificate Ahmedabad ma apply kari to chalse ?

  • @harshadparmar7237
    @harshadparmar7237 Год назад +2

    Sir પાટણ રેડ ક્રોસ ભવનમાં ફર્સ્ટ એઇડ સર્ટી કાઢવાનું ના પાડે છે કે હાલ ક્લાસ ચાલું નથી 10- 9-23 ચાલું થશે એવું કહે છે

  • @AjayChauhan-bj3xs
    @AjayChauhan-bj3xs Год назад +2

    Sir diploma in agriculture na perchant ky rite kadhi sakay se sir...🙏🏻

  • @DhursingNayka91
    @DhursingNayka91 Год назад

    હું first aid certificate kadavva gayo hato pan 20 tarikh pashi kahe chhe to mare form rahi jase kaik upay karo

  • @Pradipsinh-eg7pz
    @Pradipsinh-eg7pz Год назад +1

    Sir કંડકટર ફોર્મ ભરવા computer સર્ટી જોવે કે નઈ.

  • @romitvaghela3630
    @romitvaghela3630 Год назад +1

    Aapdi pase first aid nu provisonal certificate hoi to online form maa temporary karyu che To problem to nai thay ne

  • @ishwaragamitgamit6167
    @ishwaragamitgamit6167 Год назад +2

    Sir rto બેજ લાઇસન્સ માટે કેવા પ્રસ્નો પુછે છે. તેની pdf હોય તો આપશો.

  • @Queenofaadivasi1996
    @Queenofaadivasi1996 Год назад

    Sir Tmari book Kyathi malse conductor ni

  • @jadavnayan490
    @jadavnayan490 Год назад

    Sir mare b.c.a running che to mare koi computer certificate ni kruru chr

  • @tejalben7052
    @tejalben7052 Год назад +1

    Sir conducter માટે કોઈ સારી બુક હોઇ તો જણાવો કંઈ બૂક વાચવી?

  • @magharolakishan4648
    @magharolakishan4648 Год назад

    Conductor lincenma Rto vala vadharani free le che

  • @dwarkadhish1437
    @dwarkadhish1437 Год назад +4

    Ojas પર ફોર્મ ભરતી વખતે ધ્યાન માં રાખવાની બાબતો જણાવજો....ભાઈ તમારા ચહેરા માં સત્ય નુ તેજ ઝળકે ..

  • @RRR-12kutch
    @RRR-12kutch Год назад +3

    Jay thakar

  • @saiyadsajjad2021
    @saiyadsajjad2021 Год назад

    Driver from bharva mate video banavo .....kai rite from bharvu computer ma atle samjavo je thi kari ne amaru from rejected na thai..pls 1 vidoe banavo🙏🙏🙏🙏

  • @ketanchauhan2585
    @ketanchauhan2585 Год назад

    જુનું (૨૦૧૮) લાઈસન્સ રીન્યુ કરવા વિશેની માહિતી આપવા વિનંતી.

  • @vikasmakwana044
    @vikasmakwana044 Год назад

    Online Conductor licence ketla divas ma nikde ?

  • @VadorMilanShivjibhai
    @VadorMilanShivjibhai Год назад

    ડિપ્લોમા / D2D વાળા ૧૨th ના બેઝ પર કયી રીતે ફોર્મ ભરી સકસે...?

  • @narayankhodiyatar
    @narayankhodiyatar Год назад +1

    Laisanc khovai gayu hoi to

  • @damorrahul624
    @damorrahul624 Год назад +2

    સર કન્ડક્ટર લાયન્સ કાઢતી વખતે પ્રશ્ર્નો પૂછે
    કે નહીં

  • @C2c3t
    @C2c3t Год назад

    જો Provisional first aid certificate હોય તો online form મા 'new conductor licence' select કરવુ કે 'Temporary conductor licence' select કરવુ

    • @kgfchapter-sb3nz
      @kgfchapter-sb3nz Год назад

      Bro tumne kya select kiya??

    • @C2c3t
      @C2c3t Год назад

      @@kgfchapter-sb3nz temporary

  • @Creato__video
    @Creato__video Год назад

    Sir medical certificate number nthi toh su nkhvu

  • @shivangijogi
    @shivangijogi Год назад +1

    Sir online form bharti vakhte photo and signature upload karvana nthi direct fees payment nu ave chhe too upload nhi karvana? Plss ans me atlu j baki chhe hve mare

  • @manishaBarad-my5wk
    @manishaBarad-my5wk Год назад

    Sir mare 12 Mame commerce MA 2 tired pass thayela બoie to form bhari sakay

  • @chaudharinileshpravinbhai9959
    @chaudharinileshpravinbhai9959 Год назад +6

    સર કંડકટર ની પરીક્ષા કયારે આવશે?

  • @maheshsondarva8358
    @maheshsondarva8358 Год назад +1

    મારે 2013 માં લાઇસન્સ કઢાવેલ છે 2033 સુધી વેલીડ છે પણ તેમાં બેસ નંબર લખેલ નથી તો ચાલે ખરું કે લાઇસન્સ માં કાઈ કરવું પડે મેહબાની કરી ને જવાબ આપજો

  • @vikramsinh_rathore_3212
    @vikramsinh_rathore_3212 Год назад

    Police no dakhlo English ma chale

  • @vishalsinhchavda9619
    @vishalsinhchavda9619 Год назад

    Medical kya thi karavu and police dakhlo and sogandnamu ne detail apjo

  • @ashishpatel-bn1su
    @ashishpatel-bn1su Год назад

    ojas ma from kevi rite bharu teno video banavo sir.,

  • @bhupenparmar1082
    @bhupenparmar1082 Год назад +3

    સર તમે ટેલીગ્રામ પર જે મેડિકલ સર્ટિફિકેટ મૂક્યું છે તે સર્ટિફિકેટમાં ડોક્ટરના સહી સિક્કા કરાવી લઈએ તો ચાલે ને

  • @vagharibharat2968
    @vagharibharat2968 Год назад +2

    Sir kadhavi lidhu

  • @dilipprajapati795
    @dilipprajapati795 Год назад +2

    Sir તમારી બુક ક્યારે લોન્ચ કરશો😊

  • @dilipprajapati795
    @dilipprajapati795 Год назад +2

    અત્યારે મેડિકલ સર્ટી માંગે છે તો પાસ થયા પછી મેડિકલ ચેક કરશે કે નહીં ??

  • @kunalsurti9907
    @kunalsurti9907 Год назад

    સર સર આ વિડીયોમાં સમજવામાં મારી ભૂલ થઈ અને અનેક વિદ્યાર્થીઓની ભૂલ થઈ શકે છે એટલે કોમેન્ટ કૃ છું કે🙏🏽 કેમકે જો પ્રોવિઝનલ ફર્સ્ટ એ સર્ટિ હોય તો ન્યુ કંડક્ટર લાયસન્સ માટે એપ્લાય નથી કરવાનું 😢😢😢 વિદ્યાર્થીઓ પરંતુ ટેમ્પર વાળી કન્ડક્ટર લાયસન્સ માટે જ એપ્લાય કરજો.... નહીં તો ન્યુ કનેક્ટર લાયસન્સ એપ્લાય નો ખર્ચ થશે 😢😢😢👍👍👍👍

  • @sandipprajapati7444
    @sandipprajapati7444 Год назад

    Online apply kriye licence mate to ketla divas ma avi jse??

  • @રતનસિંહખાંટ

    Kya harvu❤

  • @jayjani5008
    @jayjani5008 Год назад

    Mare 60 taka che form bharay conductor ma

  • @bhupenparmar1082
    @bhupenparmar1082 Год назад +2

    અને બીજું સર કન્ડક્ટરનું લાઇસન્સ કઢાવવા જાય ત્યારે કેવા પ્રશ્નો પૂછે છે

    • @bhupendra4183
      @bhupendra4183 Год назад

      Bro mare fom ભરવાનુ છે પણ કોઈ info

  • @damorrahul624
    @damorrahul624 Год назад

    સર મેડિકલ સટી
    (નિયત નમૂનામાં ) મુજબ ના હોય
    સરકારી હોસ્પિટલ માં કઠાવેલુ છે તે મેડિકલ સટી ચાલશે

  • @rathodshaileshkumar9251
    @rathodshaileshkumar9251 Год назад

    Sir conductor ni book joiye chhe

  • @DhavalsinhSolanki-yk1tp
    @DhavalsinhSolanki-yk1tp Год назад +1

    12 science ni takavarima practical na marks ganavana

  • @shraddhabavaliya6050
    @shraddhabavaliya6050 Год назад

    Medical certificate nu form muki do ne sir

  • @chaudhari064
    @chaudhari064 Год назад

    મેડિકલ certificate કઢાવવા માટે નો નમૂનો નથી sir teligram માં plzz ફરીથી મૂકો.
    નમ્ર વિનંતી

  • @darshanaoza8304
    @darshanaoza8304 Год назад

    Sir hight mage che?

  • @Babyuzil
    @Babyuzil Год назад

    Bhai mare science ma 48che. But practical na mark ગણે તો vadu thay che... To ફોમ ma કયા માર્ક લખું Plz help

  • @Jivansaar2426
    @Jivansaar2426 Год назад

    સર લાઇસન્સ કેટલા દિવસ મા કાઢી આપે

  • @darshanaoza8304
    @darshanaoza8304 Год назад

    હાઇટ માગે છે

  • @Radhakrishnan-6988
    @Radhakrishnan-6988 Год назад +1

    પ્રોવિઝન સર્ટિફિકેટ આવી જાય પછી કંડકટર લાયસન્સ માટે website par from bharvi to ketla divas ma licence aavi jay