ગુવાર | ખેતી |સંપૂર્ણ માહીતી એક | વિડીયો | vegetable Seed | Kheti | shree Ram Pesticides 

Поделиться
HTML-код
  • Опубликовано: 28 ноя 2024

Комментарии • 33

  • @jkpateliya3891
    @jkpateliya3891 2 месяца назад +2

    મંગળા ગુવાર ના ખુબ સારા રીઝલ્ટ છે

  • @hareshbhaikukadiya
    @hareshbhaikukadiya 2 месяца назад +1

    ❤❤❤❤❤ jay mataji Bhai

  • @Dhirugirigoshwami
    @Dhirugirigoshwami 2 месяца назад +3

    જય ભોળાનાથ

  • @thakorrinabenr9396
    @thakorrinabenr9396 2 месяца назад +2

    ટામેટા વિશે પુરી માહિતિ નો વિડિઓ મુકલો સાહેબ

  • @rajukukadiyarajukukadiya8859
    @rajukukadiyarajukukadiya8859 2 месяца назад

    Good

  • @dhadavivicky2033
    @dhadavivicky2033 2 месяца назад

    Tuver vise video bnavo

  • @DhirajsinhParmar-ni5eq
    @DhirajsinhParmar-ni5eq 2 месяца назад +1

    ચોળી ની સંપૂર્ણ માહિતી નો વિડિઓ બનાવો

    • @Dilip.pateliya
      @Dilip.pateliya  2 месяца назад +1

      ruclips.net/video/TJjaLGe_bo8/видео.htmlsi=KtnDJu5T_6tEb6y3

  • @kuldipzalaofficial
    @kuldipzalaofficial 5 дней назад

    મંગલા ગુવાર 500 ગ્રામ ભાવ

  • @gohilranjitsinh7882
    @gohilranjitsinh7882 12 дней назад

    દવા અને ખાતર કયાં નાખવા જણાવશો

  • @vanrajmetaliya8662
    @vanrajmetaliya8662 28 дней назад

    મંગળા ગુવાર ૧ કીલો નો સુ ભાવ છે

  • @SakaliyaSuresh
    @SakaliyaSuresh 2 месяца назад +1

    તુંવેર ની માહિતી આપો

  • @Maheshthakor3648
    @Maheshthakor3648 2 месяца назад +1

    ભાઇ અમારે મોરબી વિસ્તાર માં સીધા અને વાકળિયા બને મા વાયરસ આવી જાય છે અને દર વર્ષે આવે છે પાન કુકળા અને છોડ કાળા પડી જાય છે ગવાર થતોજ નથી તો એકાદી સારી વેરાયટી જણાવો જેથી કરીને ઉનાળા મા ફરી ટ્રાય કરી શકી જણાવજો

    • @Dilip.pateliya
      @Dilip.pateliya  2 месяца назад +1

      વાયરસ અને ફુગની દવાનો રેગ્યુલર ઉપીયોગ કરો

    • @Maheshthakor3648
      @Maheshthakor3648 2 месяца назад

      @@Dilip.pateliya દવા જણાવજો નામ સહિત

  • @gohilranjitsinh7882
    @gohilranjitsinh7882 Месяц назад

    નિલમ 61 નો શું ભાવ

  • @BharatThakor-b1x
    @BharatThakor-b1x 2 месяца назад +1

    ઓક્ટોબર માં વવાય કે નહીં

    • @Dilip.pateliya
      @Dilip.pateliya  2 месяца назад

      ઠંડી નુ પ્રમાણ ઓછું હોઈ તો વવાય

  • @piyushshiyal9842
    @piyushshiyal9842 2 месяца назад

    Bhai ormie dava talaja ma kya malse

    • @Dilip.pateliya
      @Dilip.pateliya  2 месяца назад

      સુમિટોમો ના ડિસ્ટિબ્યુટર પાસે

  • @naan5637
    @naan5637 2 месяца назад

    માંગળા વેરાયટી ગુવાર શું ભાવ છે 500 ગ્રામ

  • @ratilaltalpada1509
    @ratilaltalpada1509 Месяц назад

    Aand taluko petlad