Gulab kaka ke piche kon log pad gye he 🤔 gulab kaka ko yeh kya ho gya 😱 or nilesh ki dhamal 😂😁

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024
  • Gulab kaka ke piche kon log pad gye he 🤔 gulab kaka ko yeh kya ho gya 😱 or nilesh ki dhamal 😂😁

Комментарии • 97

  • @rajnikantupadhyay4535
    @rajnikantupadhyay4535 8 дней назад +11

    તમારી ઈમાનદારી ને સલામ ગુલાબભાઈ અને રાજુભાઈ ભગવાન તમને ખૂબ જ શકિત આપે 🙏🌹

  • @hansasolanki5088
    @hansasolanki5088 8 дней назад +14

    વાઘ ગુલાબ કાકા સરસ બોલ્યા સાચી વાત કીધી તમે એમને કોઈ કમેન્ટ કરે અને એમના બારામાં કોઈ સાચું કે ને તો સારું નથી લાગતું સત્સંગ ના પાઠ અને સંસ્કાર ની વાતો અને કરમ ની વાતો કરવા મંડી જાણે બહુ મોટો જ્ઞાની ન હોય એ પેલા એને ઘરમાં સંસ્કાર શીખવાડવાની જરૂર છે એ પણ કોની એને ખબર છે માખણ ના લોંદા ઉનાળે સાચું તો કોઈને સારું લાગતું જ નથી અને ગુલાબ કાકા તમને એની બધી ખબર છે તો તમે પહેલા કેમ ન બોલ્યા અને એના ભાવ આસમાન હોય છે જલ્દી કમાયો જ લેવું છે ગાયનો ચારો દેવાનો ભૂલી ગયો ગરીબોની કીટ પણ ક્યાં ગઈ દીવાની મોટી મોટી તો બહુ વાતો કરે છે પેલા પોતે શું કરે છે અને બીજાની કરમની વાતો શીખવાડીશ

    • @ritakhanesha2245
      @ritakhanesha2245 8 дней назад +1

      સાચી વાત કીધી ભાઈ મારા મનની વાત તમે બોલી ગયા એની છોકરીઓમાં જરા પણ સંસ્કાર છે તમને દેખાય છે😂 કિંજલ તો લાટો કાઢીને ફરતી જ હોય છે જાણે બહુ મોટી હિરોઈન ના હોય નાની તો સાવ ઓખા જેવી છે બોલતા પણ આવડતું નથી છોકરીઓ નો બિચારી નો કઈ વાંક નથી ભગવાને આવી સરસ બે દીકરીઓ આપી છે પણ એને એજ્યુકેશન અને સંસ્કાર પ્રાપ્તિ જ નથી દર્શક ને કે તો મોટો જ્ઞાની બનીને વાતો કરે છે પણ કિંજલ કરીને બાયલા વેળા ન કર આખો દિવસ કિંજલ કરીને પાછળ પાછળ ફરતો હોય છે ઘનશ્યામભાઈ એ આ ખોટું પગલું ભર્યું છે તેના કુટુંબ સત્ય નાશ વળી જશે આ ડોસી થી😂

    • @Userdr.priti1985
      @Userdr.priti1985 7 дней назад +1

      એજ વાત છે. રાસ પણ ત્યારે ખુલાયા જ્યારે છૂટા પડ્યા.સાથે હતાં ત્યાં સુધી બધું જ સારું હતું. પહેલાં તો સાથે મળી બહુ ધીંગામસ્તી કરી ત્યારે બધાં સારા હતા.છૂટા પડ્યાં એટલે વધો આવ્યો.એવું હતું તો તમે તો સરિફ હતા પહેલાં જ સાચું કહી છૂટા પડી જાત.આજે પણ ગોળ ગોળ વાતો કરે છે.સાથે મળી જે ડખા છે એ પતાવી દો.અને હા છૂટા પડ્યા ત્યારે પણ કારણ એજ આપ્યું આમારે કોઈ મન મુટાવ નથી.અમે રજી ખુશી થી છૂટા પડ્યાં તો હવે આ શું છે.રોજ રોજ ઉકાળો કાઢો છો એના કરતાં બધું સામે લાવી વાત ક્લીઅર કરો.

    • @nikunjthummar-q6z
      @nikunjthummar-q6z 7 дней назад +1

      ​@@Userdr.priti1985ભાઈ તમને બધી વાતોકહેવું જરૂરી છે તમે શુકમે અકળામણ થાય છે વાલા😂😂😂

  • @arunabhatt4390
    @arunabhatt4390 8 дней назад +11

    I live abroad but remember watching a video where someone gifted the car they are using which was meant for Jai Ho Village work,he has stopped doing that work and its become a family car now! He is a hypocrite,giving lectures on good Karma to all of us, and thinks he is qualified as a doctor giving advice on his hair products, more since the old lady has been there! You should make the videos public only if you want to so people are aware of all his tactics. I don't normally comment but feel the truth must come out,just a suggestion.🙏

    • @sonalp-s3p
      @sonalp-s3p 8 дней назад +1

      Right

    • @madhhviraj4089
      @madhhviraj4089 7 дней назад

      Manipulation often stems from our tendency to trust too easily, making us vulnerable to deceit. Across the world, countless individuals fall prey to fraud because they place blind faith in others without verifying their intentions or credentials. This is a reminder that trust should be earned, not given freely. Without proper checks, such as engaging recognized NGOs, relying on legal documents, or verifying authenticity through credible sources, these scams and frauds will persist. To combat this, people must adopt a cautious approach, balancing trust with vigilance to protect themselves and others from being exploited.

    • @madhhviraj4089
      @madhhviraj4089 7 дней назад

      Manipulation often stems from our tendency to trust too easily, making us vulnerable to deceit. Across the world, countless individuals fall prey to fraud because they place blind faith in others without verifying their intentions or credentials. This is a reminder that trust should be earned, not given freely. Without proper checks, such as engaging recognized NGOs, relying on legal documents, or verifying authenticity through credible sources, these scams and frauds will persist. To combat this, people must adopt a cautious approach, balancing trust with vigilance to protect themselves and others from being exploited.

  • @sarojpatel7236
    @sarojpatel7236 5 дней назад +1

    આપણી પાસે થી ધંધો શીખી આપણા હરીફ થાય ત્યારે દુખ થાય
    મતલબી માણસો કયારેય સુખી ન થાય

  • @JanviJoshi-dr7lg
    @JanviJoshi-dr7lg 7 дней назад +4

    Gulab kaka tame kidhu loko irsha kre to apde kam success ni disha ma jai chhe....to ar vaat darshak Bhai par lagu pade ne.....aeni irsha kare badha to ae pn success na disha ma chhe....just confusion chhe aetle puchhu

    • @nikunjthummar-q6z
      @nikunjthummar-q6z 7 дней назад +1

      જાનવીબેન તમે તો જોશી એટલે બ્રાહ્મણ લાગો છો તમને વધારે ખબર હોય ચાચુ બોલવુ એને ઈરશા નો કહેવાય ચાચુ બોલવા મા પાપ નથી બરોબર છે બેન❤❤❤

  • @PremjiBhaiWala-mw7oc
    @PremjiBhaiWala-mw7oc 7 дней назад +1

    તમારી ઈમાનદારી ને, સલામ ગુલાબ કાકા અને રાજુભાઈ સ્વામિનારાયણ ભગવાન તમને ખુબ જ શક્તિ આપે જય, સ્વામિનારાયણ

  • @bhumishah8734
    @bhumishah8734 7 дней назад +1

    Hair oil ketlanu che

  • @jenikiran7982
    @jenikiran7982 7 дней назад +3

    તેલનો શું ભાવ છે

  • @hetalthobhani8346
    @hetalthobhani8346 8 дней назад +3

    સરગવા ના પાવડર નો ભાવ કોને

  • @shaktienterprise2537
    @shaktienterprise2537 7 дней назад +1

    Badhi vastu nu production batavso?

    • @GulabkakaRajuBhaivillage
      @GulabkakaRajuBhaivillage  7 дней назад

      બધી પ્રોડક્ટ અમે બતાવીએ છીએ આગલા બધા વીડીયા જોજો અમુક પ્રોડક્ટ નથી બતાવતા કેમકે કોપી લાગે છે એટલે

    • @trusah955
      @trusah955 7 дней назад

      @@shaktienterprise2537 tame darshak na video ma product Batavia?
      Katli fake adadiyo. Banava kinjal banave. Very fake lage che

  • @daksheshshingala3286
    @daksheshshingala3286 7 дней назад +1

    Avu tamari joda kya puchavama aviu

    • @nikunjthummar-q6z
      @nikunjthummar-q6z 7 дней назад +1

      જવાબ બીજાને આપે છે તને નહી મોજ કર❤❤❤

  • @manojsoni8988
    @manojsoni8988 8 дней назад +10

    ગુલાબ કાકા પોલ ખોલતા જ રેજો...ઇનોવા ના.... તમે સક્સેસ મારા વાલા..... 👌 પોલ ખોલ કાર્યક્રમ તો રાખવો.... વ્યૂ એમાં જ વધશે.... હરીફ માં સુધારો આવશે.... ગ્રાહક ને સારુ મળશે ❤🙏❤️

  • @daksheshshingala3286
    @daksheshshingala3286 7 дней назад

    આ સાવરકુંડલાનુ હેયર ઓઈલ છે

    • @nikunjthummar-q6z
      @nikunjthummar-q6z 7 дней назад

      ચલાલા નુ છે ગંગારામ

    • @GulabkakaRajuBhaivillage
      @GulabkakaRajuBhaivillage  7 дней назад

      Aa savar kundla nu hair oil nathi amari khud ni product se aagl na video jovo khayal aavi jase 🙏

  • @devidama9761
    @devidama9761 8 дней назад +3

    एकदम साची वात

  • @pkgolden1622
    @pkgolden1622 8 дней назад +1

    Jay shree krishna

  • @ritakhanesha2245
    @ritakhanesha2245 8 дней назад +6

    Ame pan pahela joyelu j k tame be loko na ghare nokar ni jem kaam karta emna chokra ramadta shaak sudharta e vakhte mane pan navai lagti k aa Hetalben kem aasahan kare che😢

  • @jaynatibhaimalaviya6053
    @jaynatibhaimalaviya6053 8 дней назад +3

    જય બાબા સ્વામિ

  • @pvnimavat8395
    @pvnimavat8395 8 дней назад +2

    Vah bhai vah

  • @shiyanihansabenmukeshbhai4440
    @shiyanihansabenmukeshbhai4440 8 дней назад +1

    Jay shree Swaminarayan 🙏

  • @kiranpatel6796
    @kiranpatel6796 8 дней назад +2

    Jay swaminarayan

  • @radhadave8633
    @radhadave8633 8 дней назад +1

    Sabu ni su price che

  • @anjuvansadia8260
    @anjuvansadia8260 8 дней назад +12

    Tame badha nu karab kem bolo che aama lebar ni kya wat hatij

    • @GulabkakaRajuBhaivillage
      @GulabkakaRajuBhaivillage  8 дней назад +1

      Ae Loko ae lebar ni vat krise pela video jovo pasi j ame boliye siye amne koi shok nathi bolvano

    • @nikunjthummar-q6z
      @nikunjthummar-q6z 7 дней назад +2

      ખરાબ નથી બોલતા ચાચી હકીકત કહી રહ્યા છે ખબર પડે તો બાકી તમારા જેવા મળી જાય એટલે દૅશક જેવા નુ ચાલ્યા કરે મજા કરો😂😂😂😂

    • @bhanupatel8753
      @bhanupatel8753 7 дней назад

      જે ખોટુ કરે એ ભોગવે અાપણેશુ આપણે ઈમાન દારીથી ધંધો કરો પહેલા આખા દરશકમા ગુસી ગયેલા એ ખરાબ કરતો હતો તે શારદા આવીયા પછી ખબર પડી મારો દરશક સગોનથી પણ કાયમ એની નીદા કરોછો એ બલોકમા કોઈ દિવસ બોલતો નથી એ સાચોછેકે ખોટો એ આપણે શુ લેવાદેવા આપણે આપણા ધંધા સાથે કામ રાખવાનુ એના કરેલા એ ભોગવે નીદા કરીને પછી ભજન કરો એ યોગય નથી

    • @nikunjthummar-q6z
      @nikunjthummar-q6z 7 дней назад

      ​​@@bhanupatel8753એટલે તમારૂ કહેવાનું એમ કે ખોટુ કરે એને કરવા દેવાનુ તમેતો ખોટા સામે લડતા પણ બીજા લંડે છે એમને તો લડવા દ્યયો એમને નાપાડીને પાપનાં ભાગીદાર બનો છો

  • @Prinayakauhan-b9
    @Prinayakauhan-b9 7 дней назад

    Oder kya number par karva no

  • @ritakhanesha2245
    @ritakhanesha2245 8 дней назад +5

    Gulabbhai ane Rajubhai Jay Swaminarayan aaje amne em lagyu k kharekhar mara be bhaio ne khub j anyay thyo che jyarw ek imandar manas ne anyay ty tyare ena man nu dard bahar aave chinta n karto bhai duniya dekhe j che k tame sacha cho

  • @anjuvansadia8260
    @anjuvansadia8260 8 дней назад +10

    Tamne bijo dhandho no maliyo?to bija ni copy karo cho

    • @maltichandra3088
      @maltichandra3088 8 дней назад +2

      Aawala vivasrsh aaloko na leke j taya che raju bhai ne kaka hota tyare eloko na ghare badu j kaam karta kinjal nakru khai ne darshk viedyo banave bas

    • @GulabkakaRajuBhaivillage
      @GulabkakaRajuBhaivillage  8 дней назад +2

      @anjuvansadia8260
      Tme to bahuj pachal rahi gya Ben dhandho Amaro j hto ame aene sikhvadu se aene amne nahi sikhvadu kyarek mle tyare puchi lejo bissness Kone sikhvado se Ae puchi lyo

    • @nikunjthummar-q6z
      @nikunjthummar-q6z 8 дней назад +1

      ધંધો થોડો કોઇના બાપનોછે બધા કરી શકે એટલી ખબર પડે છે

  • @ushashani6115
    @ushashani6115 8 дней назад +1

    Wel come nilubhai

  • @viveksoni5572
    @viveksoni5572 8 дней назад +1

    Right 💯👍 jày Swaminarayan bhai

  • @Krushillakhani9999
    @Krushillakhani9999 8 дней назад +5

    ઘર ફૂટે ઘર જાય કહેવત એક દમ સાચી પડી એક બીજાની પોલ બહાર આવે છે

    • @GulabkakaRajuBhaivillage
      @GulabkakaRajuBhaivillage  8 дней назад +4

      Amari koi pol j nhi jeni pol hoi aeni bar aave

    • @manojsoni8988
      @manojsoni8988 8 дней назад +2

      ​@@GulabkakaRajuBhaivillageપોલ ખોલ કાર્યક્રમ માં વ્યૂ વધશે...

    • @AnitaKatelia
      @AnitaKatelia 8 дней назад +2

      Ha,1200 ni kilo kachri 2 varsh pela vechtoto Pol to kholvi j padse

    • @SonaliPatel-oe8gl
      @SonaliPatel-oe8gl 7 дней назад

      😮😮😮😮😮😮😮😮​@@AnitaKatelia

  • @korataarav2bkorat242
    @korataarav2bkorat242 8 дней назад +1

    Jay khodiyar ma

  • @RameshParmar-g8b
    @RameshParmar-g8b 8 дней назад +1

    Jay Swaminarayan

  • @ramapatel3642
    @ramapatel3642 8 дней назад +3

    Jay Swaminarayan gulab bhai Raju Bhai sasivat se khotu koy divas n take gulab bhai tme ne Raju Bhai emandari thi Kam karoso

  • @kairavishah6178
    @kairavishah6178 8 дней назад +1

    🙏🙏🙏

  • @yogeshitaliya1115
    @yogeshitaliya1115 8 дней назад +2

    બરાબર છે કાકા નંબર વન🎉🎉🎉🎉🎉❤❤❤

  • @Krushillakhani9999
    @Krushillakhani9999 8 дней назад +2

    Mast acting ho Nila ni puri taiyari sathe

    • @GulabkakaRajuBhaivillage
      @GulabkakaRajuBhaivillage  8 дней назад +3

      Taiyari sathe hoine start tyathi thayu se tya kyo pela amare koi vastu krvani htu j nhi hve to jaja bdha razz khulse

    • @ritakhanesha2245
      @ritakhanesha2245 8 дней назад +4

      Ame pan ej ichie k Gulabbhai tame natakiya ane banavati loko na raaz kholo😂

    • @nikunjthummar-q6z
      @nikunjthummar-q6z 8 дней назад

      આ નાટક બાજ ના બધાં રાજ ખોલો એટલે લોકો ને ચાચુ સમજાય નહીતર આ નાટક કર્યા કરેછે ને લોકો તેમની વાતમાં ફસાતા જાસે આ ડોફા ધંધા ખુલ્લા પાડો ગુલાબ કાકા અમે તમારી સાથે રહી શુ

  • @Meet_kanjariya
    @Meet_kanjariya 8 дней назад +1

    Kachari no su bhav che kaka ?

  • @trusah955
    @trusah955 8 дней назад +1

    Jai jinendra🙏

  • @MalaviyaManojMalaviyaManoj
    @MalaviyaManojMalaviyaManoj 8 дней назад +1

    Jay Dan maharaj 🙏

  • @nayanaranpura9090
    @nayanaranpura9090 8 дней назад +2

    ખુબ સરસ

  • @nirupapraful4189
    @nirupapraful4189 7 дней назад +1

    Wa gulabbhai wa...tame to six mari ...

  • @gopigangaindianfood5040
    @gopigangaindianfood5040 8 дней назад +1

    Jay dan mharaj ak vinti krvi che gulab kaka jo tmne yogy lage to kaka k shruaatma j bhgvan na nam lyo cho ama mara bhola nath pn nam lyo n har har mhadev

  • @kapildand61
    @kapildand61 8 дней назад +2

    Tame bau sacha cho

  • @yogeshitaliya1115
    @yogeshitaliya1115 8 дней назад +1

    તમારા જેવા જ એને તયાર કરજો 🎉🎉🎉🎉❤❤❤

  • @ritakhanesha2245
    @ritakhanesha2245 8 дней назад +3

    Gulabbhai ane Rajubhai loko ne sachi vat nu bhaan karavo jethi moti moti sity vala na paisa n vedfay e pan ek puny nu j kam che🎉

  • @jaypalsinhgohil2110
    @jaypalsinhgohil2110 8 дней назад +4

    Tamey sachu bolo ny

    • @GulabkakaRajuBhaivillage
      @GulabkakaRajuBhaivillage  8 дней назад +2

      Ame bdhu sachu boliye siye proof sathe btavisu Jovu hoito aavi jajo

    • @nikunjthummar-q6z
      @nikunjthummar-q6z 8 дней назад +1

      આલોકો પુફ સાથેની વાતછે ખોટું નથી

  • @SunitaChavda-vw3qj
    @SunitaChavda-vw3qj 7 дней назад

    Ka bov chdya ta pachi bija ni kape

    • @nikunjthummar-q6z
      @nikunjthummar-q6z 7 дней назад

      એતો ગમે ત્યાં નોકરી કરતા હોય તો રહેવુ પડે આલોકો નોકરી કરી ખોટું થવા મંડયુ તો નીકળી ગયા તેમા ખોટું શુ છે ને આ લોકો એ દૅશક સાથે કામ કર્યું છે તેને ખબર હોય કેટલુ ખોટુ થાય છે તમને કાઈ પણ ખબર હોય નહી ને લખવા મંડી જાવ ચડયાતાને

    • @GulabkakaRajuBhaivillage
      @GulabkakaRajuBhaivillage  7 дней назад

      Ben pela ae Loko bolya se aeno answer ame aapyo se baki koini kapvano Amara aagl time nathi 🙏

  • @jaypalsinhgohil2110
    @jaypalsinhgohil2110 8 дней назад +1

    Koiyi sachu bulej ny

  • @jenikiran7982
    @jenikiran7982 7 дней назад +1

    તેલનો શું ભાવ છે

  • @Rajubhai-u2o4m
    @Rajubhai-u2o4m 8 дней назад +1

    Jay Swaminarayan

  • @mrsdip2000
    @mrsdip2000 8 дней назад +1

    🙏🙏🙏

  • @HetalBajariya
    @HetalBajariya 8 дней назад +1

    Jay swaminarayan

  • @hetkikani1685
    @hetkikani1685 8 дней назад +1

    Jay Swaminarayan