Bhagt bapu aavu dharmik prvchn aapta hoy tyare bhungla fukva na bandh rakva જોઈએ જલારામ જો પોતાની પત્ની ત્યાગી શકતા હોય હોય તો તમે એક તમાકુ ની ચલમ મૂકી શકતા નથી જયા સુધી બોધનું પ્રવચન ચાલતું હોય ત્યાં સુધી તો બંધ રહેવા કે નહિ જય ગુરુદેવ આપના સત્સંગ થી ધના જીવના ઉધાર થશે જરૂર ચાલુ રખો
બાપુ રાહુલ ભાઈ... ચાવડા... માં શ્રી મીરાબાઈ ના ગુરૂ... સદગુરૂ દેવ શ્રી... રોહિદાસ જી મહાત્મા હતા... એમાં જાતિ પાતી નહિ મારા હરી કેરા દેશ માં....😊 અને... ભારત દેશ ની મહાન પરંપરા મુજબ... જાતિ ને નહિ પરંતુ... ગુણ ને જ મહત્વ આપ્યું છે... વાલા... નહિતર બ્રાહ્મણ જનમ... હોય તો પણ કર્મ ખોટું થયું તેથી... રાવણ ને રાક્ષસ કીધો... નહિતર વાચતો ચારેય વેદ..., મહર્ષિ શ્રી વાલ્મિકી પૂર્વ આશ્રમ માં... લૂંટારા હતા... જેને મહર્ષિ નારદ મુનિ નો સંગ થયો... જેને કારણે આ આત્મા... મહા ઋષિ વાલ્મિકી તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. સદગુરૂ દેવ, સંતો... ખીમડીયો કોટવાળ જી, મેઘધારું, દાસી જીવણ સાહેબ,... એટલે વાલા કોઈ પણ પ્રકારની.. કુંઠા કે... શંકા કુશંકા, લઘુતાગ્રંથી ઓ ને... સળગાવી દઈ ને... સનાતન ધર્મ ના તમામ નર નારીઓ, મારા ભાઓ બહેનો... એક થાઓ ને નેક થાઓ... જય સત સનાતન ધર્મ... મોટા ભાઈ... આપને કોટિ કોટિ વંદન... પ્રણામ 🙏🏻💐
સત્સંગ એટલે કોય જીવને આપડે ઉપયોગી થાવ ને ભાગી ગયેલો લીવને દીલાછો આપો ને સત્યને માર્ગે લયજાય એવી વ્યક્તી નો સત્સંગ ગણાય બાકી આખીરાત ગાયેલા ગાયા કરીયે ને તો આમનમ નો સાલે કોકની કમાણી કરસાલે ત્યાં સૂધી નો ખાવી આપડે જાત મહેનતે ખાવું એ માનવ ધર્મ બાકી તો ઘરના સભ્ય ગાળુદયે ને પારકાને છુધારવા જાવી એ નીતીનથી એ એક કારીસ્તાનીછે
Bhai.pretap bhai.sitaram.permarthe Sevama galoj khavani j hoy yeshe to geya pecsi Mele semaj ka yehi destur hei lekin gali khane per bhi seva krem to kerna hoga Uska medel ishevr ki or se milta hei jo kisiki takt ke bahir ki bat hei Or anubhev melvo........
બહુ મજા આવી સતસંગ ભગવાન ,,,,🙏🙏🙏🙏🙏
જય હો જય હો ગુરુ દેવ આપના પુનિત ચરણોમાં કોટી કોટી પ્રણામ💐🙏🙏🙏🙏🙏💐 આપની અમરુત વાણી સાંભળી ધન્ય થઈ ગઈ. 👌👌👌👍👍🔱🚩
જય ગુરુ મહારાજ સમજણ બહુ સરસ આપે છે ગુરુ મહારાજ સત્સંગ
જય હો મહારાજ
સત વાલા સત બહુ સુંદર સતસંગ જય હો જય હો ભગત
બાપુ વાહ
જય સીયારામ બાપુ
જય સનાતન ધર્મ ની
બહુમજાઅવીસતસંતભગવાન🎉🎉🎉🎉🎉
ભક્તજનોની નમસ્કાર 🙏🙏
Jay ho ramsa peer
જય ગુરૂદેવ
જય હો... મહાત્મા... વંદન આપના ચરણ કમળમાં... પ્રણામ 😊🙏🏻💐
સાહેબ
The. Best. Satsang.
જય હો અરવિંદ બાપુ
🙏જય શ્રી રોહીદાસ બાપુ કિ જય હો
હરિહરનો ટૂકડો, હૃદય આતમ જૂનાગઢ, ગિરનાર, 👌🪔🙏😌🙏🌅🙏
Jay ramapir 🎉🎉🎉🎉🎉
જય પરબ્રહ્મ પરમાત્મા જય ગુરુ મહારાજ બાપા સમજણ હોય તો સતસંગ સમજાય બાકી વાતૉ અને જાગરણ નહિ અને ઉજાગરો કહેવાય જય ગુરુ મહારાજ🌹🌹
Jy gurudev❤
🙏🙏🙏
જય ગુરુ મહારાજ
પ્રભુ જય સ્વામિનારાયણ
Jay shree Krishna 🙏🏻
જય સીતારામ સાકોદરા રામજી મંદિર ુ
જય હો ગુરૂ મહારાજ 🙏🙏🙏
જય ગુરુદેવ ભગવાન 🌹🙏🌹
Jabumaa bajaniya vannd ni dikari hata je hindu maa Ave bapu
જય જય મત્સ્યેનદ્ર સમથૅ જય જય ચંડીકા નાથપંથ અમરહૈ જય શ્રીરામ
,जय सद्गुरु
सतनाम सीताराम
Haa
🙏 પ્રણામ 🙏 વંદન 🙏 જય સીતારામ 🙏 સનાતન 🙏 સતગુરૂ અનુભવ ચેનલ તરફથી પ્રણામ 🙏
❤
🙏
Jay shree krishna
🙏🙏🙏🙏🙏🙏
લાય પ્રસારણ કરવામાં આવે તો સારું
જલારામ લોહાણા સમાજ માં થયા. ઠકર જાત માં
भगति केवि करवि दीवा अगर बत्ति करवि भगवान नू नाम लेवू ए ने भगति
Taro number aap bhai te su lakhyu che subtitles ma nikadi de ae
ખૂબ સરસ વાણી બાપુ ની.બાપુ કયા ગામના છે.કૉટિ,કોટિ વંદન બાપુ ને🙏🙏🙏🙏🙏
ગામ. ટાટમ. તાગઢડા
Mira jamm marwar medta he sant shari lagan mewad chitodgad
Bhagt bapu aavu dharmik prvchn aapta hoy tyare bhungla fukva na bandh rakva જોઈએ જલારામ જો પોતાની પત્ની ત્યાગી શકતા હોય હોય તો તમે એક તમાકુ ની ચલમ મૂકી શકતા નથી જયા સુધી બોધનું પ્રવચન ચાલતું હોય ત્યાં સુધી તો બંધ રહેવા કે નહિ જય ગુરુદેવ આપના સત્સંગ થી ધના જીવના ઉધાર થશે જરૂર ચાલુ રખો
બાપુ મીરાબાઈ ના ગુરૂ કોણ હતા
બાપુ રાહુલ ભાઈ... ચાવડા... માં શ્રી મીરાબાઈ ના ગુરૂ... સદગુરૂ દેવ શ્રી... રોહિદાસ જી મહાત્મા હતા... એમાં જાતિ પાતી નહિ મારા હરી કેરા દેશ માં....😊 અને... ભારત દેશ ની મહાન પરંપરા મુજબ... જાતિ ને નહિ પરંતુ... ગુણ ને જ મહત્વ આપ્યું છે... વાલા... નહિતર બ્રાહ્મણ જનમ... હોય તો પણ કર્મ ખોટું થયું તેથી... રાવણ ને રાક્ષસ કીધો... નહિતર વાચતો ચારેય વેદ..., મહર્ષિ શ્રી વાલ્મિકી પૂર્વ આશ્રમ માં... લૂંટારા હતા... જેને મહર્ષિ નારદ મુનિ નો સંગ થયો... જેને કારણે આ આત્મા... મહા ઋષિ વાલ્મિકી તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. સદગુરૂ દેવ, સંતો... ખીમડીયો કોટવાળ જી, મેઘધારું, દાસી જીવણ સાહેબ,... એટલે વાલા કોઈ પણ પ્રકારની.. કુંઠા કે... શંકા કુશંકા, લઘુતાગ્રંથી ઓ ને... સળગાવી દઈ ને... સનાતન ધર્મ ના તમામ નર નારીઓ, મારા ભાઓ બહેનો... એક થાઓ ને નેક થાઓ... જય સત સનાતન ધર્મ... મોટા ભાઈ... આપને કોટિ કોટિ વંદન... પ્રણામ 🙏🏻💐
समजावौ
આ ભગત નુ ગામ તાલુકો
ગામ. ટાટમ તા. ગઢડા
સત્સંગ એટલે કોય જીવને આપડે ઉપયોગી થાવ ને ભાગી ગયેલો લીવને દીલાછો આપો ને સત્યને માર્ગે લયજાય એવી વ્યક્તી નો સત્સંગ ગણાય બાકી આખીરાત ગાયેલા ગાયા કરીયે ને તો આમનમ નો સાલે કોકની કમાણી કરસાલે ત્યાં સૂધી નો ખાવી આપડે જાત મહેનતે ખાવું એ માનવ ધર્મ બાકી તો ઘરના સભ્ય ગાળુદયે ને પારકાને છુધારવા જાવી એ નીતીનથી એ એક કારીસ્તાનીછે
જય હો... પ્રતાપ ભાઈ... પણ જીવન માં... સારા વિચારો જો કોઈ આપણ ને કહે જ નહીં...તો... આપણું... મતલબ કે.. આ સમાજનું શું થાય...!!? પ્રણામ આપને 🙏🏻💐
@@rajubhaivyas1450xx ni cc AA xx ni😅
Bhai.pretap bhai.sitaram.permarthe
Sevama galoj khavani j hoy yeshe to geya pecsi
Mele semaj ka yehi destur hei lekin gali khane per bhi seva krem to kerna hoga
Uska medel ishevr ki or se milta hei jo kisiki takt ke bahir ki bat hei
Or anubhev melvo........
@@rajubhaivyas1450😊
@@VithalbhaiGohil-ly2fy dhanyvad Aap ko aise achche vichar ke liye
જયશ્રીહરિૐપીરબાપાસવૈયાપીરજીજૈયહૌ❤❤❤
જય સીતારામ સદગુરુ દેવનેપણામ🙏🙏🌹🌹👏👏🌷🌷
🙏🙏🙏
Ram 🙏
જય ગુરૂદેવ
જય જય અલખધણી ,,
જય ગુરુદેવ
જય સીતારામ 🙏