કુન્દનિકા કાપડિયા - એક મુલાકાત

Поделиться
HTML-код
  • Опубликовано: 9 окт 2024
  • જયારે સાત વર્ષની બાળકીને એવો પ્રશ્ન થાય કે 'બાપુજીને 'તમે' કહી સંબોધીએ છીએ તો બાને કેમ 'તું'?' ત્યારે જ ખ્યાલ આવી જાય કે આ ઉંમરે ડોકા દીધેલ સમતા અને સમન્વયના વિચારો આગળ જતા એક અનોખો ઉઠાવ લેશે જ અને લીધો પણ ખરો. ઘરે-ઘરમાં એ વિચારોએ સ્થાન લીધું. સ્ત્રીની ઓળખનો પર્યાય બની રહ્યું એ પુસ્તક - 'સાત પગલાં આકાશમાં'. કેટકેટલીય આશાભરી નજરો મીટ માંડી રહી આ વ્યક્તિત્વ તરફ. સાદાઈ અને સેવા-સાધનાથી મધમધતું ગુજરાતી સાહિત્યનું એક અલૌકિક પુષ્પ એટલે શ્રી કુન્દનિકા કાપડિયા. પ્રતિલિપિ સાથે એક નાનકડી મુલાકાતમાં -

Комментарии • 42

  • @arvind_vagadiya
    @arvind_vagadiya 3 года назад +1

    Nice amazing personality.

  • @jayeshjoshi6904
    @jayeshjoshi6904 Год назад

    Small is beautiful❤ 🙏🏻🙏🏻

  • @kartikjoshi9760
    @kartikjoshi9760 3 года назад +1

    Khub j umda ati uttam

  • @Polyglotwriter
    @Polyglotwriter 4 года назад +4

    વિડિઓ બહુ ગમ્યો. ધન્યવાદ.
    કુન્દનિકા બેનની આત્માને શાંતિ મળે

  • @Immouryan
    @Immouryan 7 лет назад +7

    કુંદનિકાબેનને સાંભળીને ખૂબ આનંદ થયો.
    ખરેખર વખાણવા યોગ્ય છે આપ સહુની કામગીરી..
    -આરતીસોની

  • @RAVIDESAI22
    @RAVIDESAI22 6 лет назад +2

    Can someone believes that she is 91 years old ! What a grace ! Hats off, superlative, you cannot define such persona by using any words...

  • @yogitadalvi3411
    @yogitadalvi3411 Год назад

    30/04/2023 पुण्य तिथि भगवान तमारा आत्मा ने शांति आपे 💐💐

  • @sonalparmar3212
    @sonalparmar3212 5 лет назад +2

    વાહ વાહ ખૂબ સુંદર.. મારા સૌથી પ્રિય અને પહેલા લેખિકા. સાત પગલાં આકાશમાં વાંચીને જ મને લખવાની પ્રેરણા મળી હતી. એમના બધા જ પુસ્તકો સુંદર છે. " મોબાઈલ નો ઉપવાસ" હા..હા..હા બહુ સાચી વાત કહી. એક કવિતા કે લેખ ચોક્ક્સ આ મોબાઈલ ના ઉપવાસ પર લખીશ..વાંધો તો નહિ ને. ખૂબ ખૂબ આભાર પ્રતિલિપિ ટીમ ને જેમને વર્ષો બાદ મારી પ્રિય લેખિકા ને મને મળાવી.

    • @yashshah3484
      @yashshah3484 4 года назад +1

      ઇશામાં છેલ્લી ઘડી સુધી લખાણ અને વાંચન સુધી જોડાયેલા રહ્યા. સાંભળવામાં તકલીફ રહેતી ઉંમરના કારણે. સૌથી મોટો પ્રેમ એમના માટે એટલે નંદીગ્રામનું પરિસર. ત્યાં જઈએ એટલે અલગ જ આનંદની અનુભૂતિ થાય.

    • @sonalparmar3212
      @sonalparmar3212 4 года назад

      @@yashshah3484
      ઓહ..તમને કઈ રીતે જાણકારી છે આ બાબતની? જોકે મોબાઈલ ના ઉપવાસ વિશે ની તેમની વાત પરથી એક લેખ લખ્યો છે મેં જેનું નામ," મોબાઈલ નો ઉપવાસ અને સંબંધો નું જમણ" રાખ્યું છે. તે લેખમાં ઈશા કુન્દનિકા જી નો ઉલ્લેખ કર્યો છે. સાહિત્યના ક્ષેત્રમાં ઊંડી ખોટ પડી છે તેમના જવાથી.

    • @yashshah3484
      @yashshah3484 4 года назад +1

      @@sonalparmar3212 મારા ગ્રેજ્યુએશન પછી ૨૦૧૮માં સ્કૂલના રીયુનિનમાં સાપુતારા જવાનું થયું ત્યારે નંદીગ્રામ ગયેલો ત્યારે મળેલો. તમારા લેખની લિંક હશે તો વાંચવી ગમશે. કયા ન્યૂઝપેપર/ મેગેઝીનમાં છપાય છે?

    • @sonalparmar3212
      @sonalparmar3212 4 года назад

      @@yashshah3484 ગુજરાતી પ્રતિલિપિ ઉપર લખું છું.

    • @yashshah3484
      @yashshah3484 4 года назад +1

      @@sonalparmar3212 ઓહ હું કરીશ તમને ફોલો (પ્રતિલીપીની ભાષામાં કહું તો અનુસરિસ)

  • @tatvdarshan6317
    @tatvdarshan6317 4 года назад +1

    કુંદનીકાબેન We Miss You Always 🙏🙏

  • @vddabhi
    @vddabhi 7 лет назад +9

    કુંદનીકા બહેન ને સાંભળી બહુ જ ખુશી થઇ આજ થી ૨૦-૨૨ વરસ પુર્વે હુ આપના નંદી ગ્રામ પર પાંચ દીવસ રોકાયેલો, આમ તો ઘરે ક્યારેય સમયસર સવાર ન થતુ, પરંતુ નંદીગ્રામ મા વહેલા જાગી ને મને યાદ છે તે મુજબ હનુમાન ચાલીસા ના પાઠ થતા?
    પછી નિત્યક્રમ મા ધરમપુર ના ગ્રામ્ય લોકો ત્યા આવતા અને દવા નુ વિતરણ થતુ, મે રોકાણ દરમીયાન ત્યા બગીચા મા ફુલ છોડ ને નિત્ય પાણી પાવા ની જવાબદારી સ્વીકારેલી
    આપને અને મકરંદ ભાઇ ની સાથે મે થોડી ચર્ચા ઓ પણ કરેલી, મને યાદ છે એક જુલો હતો તેમા આપ બંને બેસતા,
    અને હુ આપ બંને ને રસપુર્વક સાંભળતો ,
    આપ ની યાદ ક્યારેય નહી ભુલાય
    વીડી ડાભી

    • @PratilipiGujarati
      @PratilipiGujarati  7 лет назад +1

      aapno anubhav share karva badal khub khub aabhar :)

    • @zaranadave8243
      @zaranadave8243 7 лет назад +3

      Pratilipi (Gujarati) આ સાથે આપ જો સાત પગલાં આકાશ ની વીડિયો પણ મુકો ઘણા લોકો એ જોવા માગે છે.

    • @atulvasava4181
      @atulvasava4181 4 года назад +1

      Khub j sundar tmari pase Amni mithi yado chhe ...Mari to Amne malvani ichha j Adhuri Rhi gy...

    • @vddabhi
      @vddabhi 4 года назад

      @@atulvasava4181 🙏🥀

    • @vddabhi
      @vddabhi 4 года назад

      @@PratilipiGujarati 🙏🥀

  • @dipal042
    @dipal042 7 лет назад +9

    વાહ.. ખુબ સરસ.. 'સમાનતા' અને સાદગી ગુણધર્મને જીવનમાં વણીને જીવનારા વ્યક્તિત્વને સાંભળીને પ્રેરણા મળી. ખુબ સરસ.. :) બ્રિન્દા અને પ્રતીલીપી ટીમ ઉત્તમ કામ કરી રહ્યા છો તમે!

  • @IshaJoshiEt
    @IshaJoshiEt 6 лет назад +4

    ma pachi nu maa samaan sthan hoy to mane kundanika bahen nu che.. emne madvani icha to khabar nai kyare puri thase pan aje emno aa interview joi ne khub rajipo thayo. Thank you so much. :)

  • @yuvrajsinhjadeja1297
    @yuvrajsinhjadeja1297 7 лет назад +3

    classic..!atyar sudhi pratilipi na jetla interview joya tema nu best. koi sant nu interview hoy avu lagyu ...koi pan lekhak k kavi nu man thi chokha hovu khub jaruri chhe ...aj vastu mne kundnika ben ma dekhay....

  • @maharshiprsukhadia
    @maharshiprsukhadia 6 лет назад

    ખૂબ આભાર
    આટલા ઉમદા અને ગુજરાતી સાહિત્ય નું બહુ મોટું અંગ
    એવા અપડા લેખક સાથે મુલાકાત કરવા બદલ.

  • @ashrafmulla4663
    @ashrafmulla4663 6 лет назад +4

    kundanikabahen ne sambhri ne man ni samrudhdhi vadhi hoy avu lagyu

  • @sureshprajapatiaakar7300
    @sureshprajapatiaakar7300 7 лет назад +1

    Very good

  • @natubhaimakwana9805
    @natubhaimakwana9805 4 года назад

    વધારે માહિતી માટે મુઠ્ઠી ઊંચેરા માનવી જુઓ.

  • @kacharolaraju6075
    @kacharolaraju6075 5 лет назад +1

    Sahitya

  • @realme2333
    @realme2333 5 лет назад

    Atyare kundanika Ben ne madvu hoy to Kya made