ઓ કૈલાસવાળા ભોળાનાથ

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024
  • Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
    -"ભજન નીચે લખેલું છે"-
    :
    શ્યામ મહિલા મંડળ, નવસારી
    Application: play.google.co...
    Website : smm.tss.ai/
    Facebook : / shyammahilamandal
    Instagram : / shyammahilamandal
    :
    #GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
    🌹 ભોળાનાથનું ભજન 🌹
    ઓ કૈલાશવાળા ભોળાનાથ તારું ડમરુ ડમ ડમ વાગે છે
    કોઈ દૂધ ચડાવે કોઈ જળ ચડાવે કોઈ ગંગાજળ ચડાવે છે
    જ્યારે ગંગાજળ ચડાવે છે ત્યારે ડમરુ ડમ ડમ વાગે છે. ...
    કોઈ ફૂલ ચડાવે કોઈ ફળ ચડાવે કોઈ બીલીપત્ર ચડાવે છે
    જ્યારે બીલીપત્ર ચડાવે છે ત્યારે ડમરુ ડમ ડમ વાગે છે.....
    કોઈ અબીલ ચડાવે કોઈ ગુલાલ ચડાવે કોઈ ભસ્મના તિલક લગાવે છે
    કોઈ અબીલ ચડાવે કોઈ ગુલાલ ચડાવે કોઈ ચંદનના તિલક લગાવે
    છે
    જ્યારે ચંદનના તિલક લગાવે છે ત્યારે ડમરુ ડમ ડમ વાગે છે. ....
    કોઈ મેવા ધરાવે કોઈ મીઠાઈ ધરાવે કોઈ લાડુના ભોગ ધરાવે છે
    જ્યારે લાડુના ભોગ ધરાવે છે ત્યારે ડમરુ ડમ ડમ વાગે છે. ....
    જ્યારે શ્રાવણ મહિનો આવે છે તમારા ભક્તો દોડી દોડી આવે છે
    જ્યારે ભક્તો દોડી દોડી આવે છે ત્યારે ડમરુ ડમ ડમ વાગે છે. ...
    જ્યારે પૃથ્વી પર ભોળા આવે ત્યારે ભક્તો પાયે લાગે છે
    જ્યારે ભક્તો સ્તુતિ તમારી કરે ત્યારે ડમરુ ડમ ડમ વાગે છે....
    જ્યારે ભોળા દર્શન આપે છે ત્યારે ડમરું ડમ ડમ વાગે છે. . ..
    🌹સાખી🌹
    હે ડમક ડમક ડમ ડમરૂ વાગે શિવ શંકરની જટા ઉડે
    શિવ શંકરની જટા માંથી ગંગાજીના નીર વહે રે વાલા.....

Комментарии • 25

  • @mayapatel5808
    @mayapatel5808 Год назад +1

    અતિ સુંદર ભજન છે. વોઇસ બહુ જ ફાઈન છે

  • @varshamehta3154
    @varshamehta3154 11 месяцев назад +1

    વેરી નાઇસ ભજન બહુ સરસ ગાયું ભોળાનાથ નું ભજન

  • @bhanumatidhamecha361
    @bhanumatidhamecha361 Год назад +2

    ખૂબ સરસ ભોળાનાથનુ ભજન સાંભળવા ની ખૂબ મજા આવી સુંદર રાગથી ગાયેલું છે 👍👌🙏 જય શ્રી કૃષ્ણ 🙏 શ્યામ મહિલા મંડળ ના ભક્તો દ્વારા રજૂ કરાયેલા દરેક ભજનો ખૂબ જ સુંદર હોયછે સાંભળી ને આનંદ થાય છે શ્યામ મહિલા મંડળ ના ભક્તો ને મારા જય શ્રી કૃષ્ણ 🙏 કલ્પના બહેન તમારો સ્વર સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ છે 👍👌🙏

  • @diptipatel7322
    @diptipatel7322 Год назад

    વાહ ખુબ સરસ ભજન ગાયુ સાભળવા ની મજા આવી ગઈ કલ્પના બેન તથા મંડળ વાળા ને ખુબ ખુબ અભિનંદન

  • @mayurikhetia7493
    @mayurikhetia7493 Год назад

    Very nice bhajan for bholenath, loved it ❤️🌺🌷💯

  • @jagabhaipatel3290
    @jagabhaipatel3290 Год назад +1

    મસ્ત ભજન છે હર હર મહાદેવ🙏💐🪴🌸😊

  • @AshokPatel-mo8zy
    @AshokPatel-mo8zy Год назад

    હર હર મહાદેવ, અતિસુંદર ભજન ગાયું છે તમે સાંભળવાની ઘણી મઝા આવી ગઈ સતત આવાજ સુરીલા ભજન રજુ કરતા રહેશો તો અમને પણ આનંદ મળતો રહેશે તમારી સાથે અમે પણ ભક્તિનો અનેરો લહાવો લેતા રહીશું આભાર્ તમારો સૌનો મન આનંદિત થઇ ઝૂમવા લાગે છે ખરેખર ખુબ મઝા આવે છે ભજન સાંભળવાની,ધન્યવાદ તમને સૌને ભોલેનાથ ની જય હો સાથે શ્યામ મહિલા મંડળ ની પણ જય હો👏👏

  • @SimranAbhishek-md2by
    @SimranAbhishek-md2by 2 месяца назад

    Har har Mahadev 🙏🏻🌹🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @dakshapatel9234
    @dakshapatel9234 4 месяца назад

    Nice bhajan 🙏🙏

  • @harshapatel200
    @harshapatel200 Год назад

    Khubaj saras bhajan gayu.jay shree krishna kalpnaben ane badhi bheno ne.

  • @ranuraghuvanshi968
    @ranuraghuvanshi968 Год назад

    Very very nice bhajan har har Mahadev 🙏🙏🙏🙏👌👌👌👌

  • @jayshreeshah5795
    @jayshreeshah5795 Год назад

    Jay bholenath khubaj sundar bhajan che Jay shree krishan benone

  • @nayanamistry8306
    @nayanamistry8306 4 месяца назад

    Khub danyavad❤

  • @dakshapandhi1676
    @dakshapandhi1676 4 месяца назад

    Hariom 🙏

  • @rekhapatel7626
    @rekhapatel7626 Год назад

    Har har mahadev very very very. Nice bhajan che

  • @rashmivyas3820
    @rashmivyas3820 4 месяца назад

    Bahu saras gayu baheno jsk

  • @nitamehta3139
    @nitamehta3139 Год назад

    હરહરમહાદેવ સરસભજન ગાયુછે કલ્પના બેનતમે

  • @patelranjanben9740
    @patelranjanben9740 5 месяцев назад

    Sarsa Bhajan che❤😊

  • @jyotibenyagnik6309
    @jyotibenyagnik6309 5 месяцев назад

    Very nice bhjn

  • @kpatel2918
    @kpatel2918 3 месяца назад

    Very nice 👌 👍

  • @neelapandya6315
    @neelapandya6315 Год назад

    🙏🙏🙏🙏💐💐

  • @meenapatel1088
    @meenapatel1088 Год назад

    Jai Shree Krishna 🙏🏻🌹🙏🏻👌

  • @Smitasheth008
    @Smitasheth008 Год назад

    Nice

  • @kunjansoni8492
    @kunjansoni8492 4 месяца назад

    Aa bhajan niche lakhi ne moklo please

    • @kalpanasavani7814
      @kalpanasavani7814 4 месяца назад

      Thank you soooooo much amari chenal na badha j bhajan niche description box ma lakhela j hoy che dhanyvad Jay shri krishna🙏🙏