ઉત્તરાયણ--મફુકાકાનુ પક્ષી બચાવો અભિયાન//Gujarati Comedy video//કોમેડી વિડીયો SB HINDUSTANI

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 536

  • @spofficial4092
    @spofficial4092 4 года назад +3

    Good outstanding work..
    KHUB khub Pragti karo

  • @dineshthakor8701
    @dineshthakor8701 4 года назад +21

    પક્ષીઓ વીસે વીડિયો બનાવ્યો એ માટે ખૂબ ખૂબ અભિનંદન સરસ વીડિયો

    • @ladjithakor2907
      @ladjithakor2907 4 года назад

      સરસ કામ આ વીડિયો જોઈ બીજા લોકો પણ આનું પાલન કરે

  • @dilipparmar8722
    @dilipparmar8722 4 года назад +49

    ખુબજ સરસ કાર્ય છે. પુરી S. B. હિન્દુસ્તાની ટીમને મારી તરફથી ખુબ ખુબ ધન્યવાદ

  • @tigermeldichannel
    @tigermeldichannel 4 года назад +33

    પ્લીઝ ઉતરાયણ માં ધ્યાન રાખીને પતંગ ચગાવો જો જય માતાજી એસ બી હિન્દુસ્તાની ને ખુબ ખુબ આભાર આવી સ્ટોરી બનાવી અને ખૂબ સારી સમજ પડે એવી કાર્યક્રમ છે 🙏 કુણઘેર થી સચિન ઠાકોર 🙏

  • @ukeshparjapti
    @ukeshparjapti Год назад +5

    સરસ કામ સે sb હિન્દુસ્તાની ચેનલ નુ આભાર બધા નો 😂😂 જય માતાજી 😂😂

  • @lalajithakor1366
    @lalajithakor1366 4 года назад +17

    ખુબ અતિ ઉત્તમ કાર્ય કરી રહ્યા છો ખુબ ખુબ ધન્યવાદ જય માતાજી

  • @AnjalidigitalHarij
    @AnjalidigitalHarij 4 года назад +9

    હા મારુ. ભાઈ. S. B. હિન્દુસ્તાની. સૂપર 🙏🙏🙏🙏

  • @thakormathurji1497
    @thakormathurji1497 4 года назад +9

    ખુબ ખુબ અભિનંદન તમારી ટીમ ને

  • @souravjoshifan4894
    @souravjoshifan4894 4 года назад +27

    મફુકાકા કાકા માટે દિલથી ઍક લાઈક કરજો મિત્રો

  • @jaysikotarmaofficial
    @jaysikotarmaofficial 4 года назад +2

    Nice... 👍

  • @jaysikotarmaofficial
    @jaysikotarmaofficial 4 года назад +1

    જય સિકોતર માં... 🙏🙏🙏

  • @niteshcreations1975
    @niteshcreations1975 4 года назад +11

    હેપ્પી મકરસંક્રાતી બધા મિત્રોને🎉🎉🎉

  • @saileshthakor5552
    @saileshthakor5552 4 года назад +16

    પક્ષી આે માટે સેવા કેપ બઉ સરસ વિડીયો

    • @XYZ45074
      @XYZ45074 3 года назад

      આ પક્ષી સેવા કેમ્પ મને ગમ્યું

  • @ll_dhavalainh_ll8129
    @ll_dhavalainh_ll8129 4 года назад +8

    જેને વિડીયો ગમે તો લાઈક કરજો 🙏 જય માતાજી

  • @darbaramarsinh9346
    @darbaramarsinh9346 4 года назад +10

    બહુ સરસ કામ કરો છો , મફુકાકા

  • @gogaramdigitalpatan2161
    @gogaramdigitalpatan2161 4 года назад +7

    જીવ દયા એજ પ્રભુ દયા છે જય માતાજી ઓલ ટીમ

  • @thakorsomaji3359
    @thakorsomaji3359 4 года назад +10

    GOOD WORK...
    સલામ છે આ શોટઁ ફિલ્મ બનાવવા બદલ ...ધન્યવાદ સહ અભિનંદન ...

  • @PravinjiThakor-oh8pr
    @PravinjiThakor-oh8pr 4 месяца назад +1

    મસ્ત કરવા પક્ષી ના જીવ બચાવવા તમે આભાર ખૂબ માનું છું

  • @वेरसीरामभेराराम-ठ4थ

    बहुत बहुत बधाई धन्यवाद भगवान् आपको सुखी राखे

  • @thakorsahil9376
    @thakorsahil9376 4 года назад +4

    🙏🙏🙏🙏🙏🙏સરસ સેવા કાર્ય

  • @rangelarajaHotalpur
    @rangelarajaHotalpur 4 года назад +6

    સુપર કુંભાજી

  • @Allinone-gm6mv
    @Allinone-gm6mv 4 года назад +12

    શારૂ. કામ. કર્યું. Sb. Hindustani. Team.

  • @એપાગલરોમીયોરવેલ

    આવુ

  • @r.g.thakorgemingofficial9010
    @r.g.thakorgemingofficial9010 4 года назад +4

    જોરદાર વિડિયો ભાઈ ઓ

  • @RamJaane-d7b
    @RamJaane-d7b 4 года назад +9

    જય માતાજી🙏 ખુબ ખુબ આભાર માનું છું

    • @JANNAT2305
      @JANNAT2305 4 года назад

      ભાઈ મારી ચેનલ ને સપોર્ટ કરજો

  • @sbofficialsbofficial8728
    @sbofficialsbofficial8728 4 года назад +2

    Supar ho bhai

  • @PravinjiThakor-oh8pr
    @PravinjiThakor-oh8pr 4 месяца назад +1

    ખુબ સારું કર્યું

  • @mpofficials9798
    @mpofficials9798 4 года назад +6

    ખુબ જ સુંદર કાર્ય

  • @chinubhadarbar617
    @chinubhadarbar617 4 года назад +7

    જય માતાજી વામૈયા

  • @rajuthakorofficial2618
    @rajuthakorofficial2618 4 года назад +5

    🙏 જોરદાર કોમ કર્યું સે ભાઈઓ એ 🙏 ત્યાંથી ઉતરાયણ ના દિવસે દાણા અને પાણી મુકવાનું ભૂલતા ની 🙏 આટલી ભાઈઓ ને નમ્ર વિનંતી 🙏

  • @SundajiThakor-pb8lw
    @SundajiThakor-pb8lw 5 месяцев назад

    બનાસકાંઠા કાંકરેજ આંબલુન જય માતાજી 🎉🎉🎉🎉

  • @ગુજજુબોસ
    @ગુજજુબોસ 4 года назад +5

    હા મોજ હા

  • @nareshraval6929
    @nareshraval6929 4 года назад +22

    સારી સેવા આપી રહ્યા છે ભાઈ ઓ

  • @sutdxgaming287
    @sutdxgaming287 4 года назад +10

    ફુમતાજી માટે લાઈક જે આ કોમેન્ટ જોવે એ પ્લીઝ રીપલાય કરો

  • @jaysikotarmaofficial
    @jaysikotarmaofficial 4 года назад

    સુપર... 👌👌

    • @JANNAT2305
      @JANNAT2305 4 года назад

      ભાઈ મારી ચેનલ ને સપોર્ટ કરજો

  • @k.dzalaofficial2724
    @k.dzalaofficial2724 4 года назад +10

    Good morning all tem 😍

  • @comedyboypjc4304
    @comedyboypjc4304 4 года назад +8

    Congratulations

  • @ukeshparjapti
    @ukeshparjapti Год назад +1

    જીવ દયા રાખ જો ભાઈ યો

  • @rajuofficiald6342
    @rajuofficiald6342 4 года назад +6

    nice video

  • @nareshthakor7829
    @nareshthakor7829 4 года назад +1

    Supar video 👍👍👍👍👍👍 👍

  • @bharatbhaisolanki1086
    @bharatbhaisolanki1086 3 года назад +1

    Jay. Bhim.🌹🌹🌹🌹🌹🌹🇮🇳

  • @dilip_funny_boy
    @dilip_funny_boy 4 года назад +3

    Jordar

    • @JANNAT2305
      @JANNAT2305 4 года назад

      ભાઈ મારી ચેનલ ને સપોર્ટ કરજો

  • @anniruddhathakor9466
    @anniruddhathakor9466 4 года назад +6

    Good Work All🙏👌

  • @PravinsinhChauhan-hj2wj
    @PravinsinhChauhan-hj2wj 10 дней назад +1

    Hi. ❤❤❤. 🎉🎉🎉

  • @sutdxgaming287
    @sutdxgaming287 4 года назад +4

    Nice video bhai

  • @જયમાતાજીવાગડોદ

    જય ભવાની માં 🙏 રોહિત જાદવ અને રાહુલ જાદવ નો પુરેપુરો સપોર્ટ છે ભાઈ 🙏 વાગડોદ ⚔️

  • @srrimahakalidijital4291
    @srrimahakalidijital4291 4 года назад +1

    સેવા એજ માનવ તા છે 🙏🙏🙏🙏🙏🙏

  • @PravinjiThakor-oh8pr
    @PravinjiThakor-oh8pr 4 месяца назад +1

    ખુબ ખુબ આભાર ધન્યવાદ.

  • @vipulParmar-bw9we
    @vipulParmar-bw9we 2 года назад +3

    જય માતાજી એસ બી ટીમને ખુબ સરસ મજાનું કામ કર્યું છે

  • @d.j.398
    @d.j.398 3 года назад +1

    ખૂબ ખૂબ અભિનંદન ભાઈ 567 તરફથિ માતા તમારૂ ધારૂ કામ કરે 🙏🙏

  • @dineshthakkar5597
    @dineshthakkar5597 4 года назад +5

    વાહ ભાઈ તમારી પ્રશંસા કરવા માટે કોઈ શબ્દ જ નથી

  • @L.A.HINDUSTANI
    @L.A.HINDUSTANI 4 года назад +11

    𝐬𝐮𝐩𝐞𝐫 𝐇𝐢𝐭 𝐯𝐢𝐝𝐞𝐨

  • @suresh.thakor.offical.1321
    @suresh.thakor.offical.1321 4 года назад +2

    Super 👌👌 Bhai 👌👌

  • @sonparidigital616
    @sonparidigital616 4 года назад +1

    Jordar S B Hindustani 👍👌💞💯👌👌👌👌👍👍👍

  • @રાજાસિકોતરડિજિટલ-ભ5લ

    Nice ❤👍👍👍👍👍👍👍😝😝

  • @armyindian6116
    @armyindian6116 4 года назад +2

    👌👌👌

  • @thakormathurji1497
    @thakormathurji1497 4 года назад +3

    સરસ વિડિયો બનાવ્યો જય માતાજી

  • @govindzalaofficial1334
    @govindzalaofficial1334 4 года назад +1

    ફુમતાળજી માટે એક લાઈક

  • @rajendrakumarsoni2519
    @rajendrakumarsoni2519 15 дней назад

    આવા કર્મ જ ધર્મ છે સનાતન છે ઉમદા સંદેશ, ઉમદા કાર્ય, સાદું જીવન ઉચ્ચ વિચાર આખી ટીમ નેં હાર્દિક અભિનંદન, પરિવારમાં દયાના બીજ પડ્યા હોય તો જ આવી કરુણા જાગે. સર્વ સહકાર આપનારને અભિનંદન

  • @ak__status5336
    @ak__status5336 4 года назад +1

    👇...ફુમતાજી માટે એક લાઈક કરો

  • @mayurgaming5730
    @mayurgaming5730 4 года назад +13

    દરેક વ્યક્તિ એ ધ્યાન આપવાની જરૂર છે . પક્ષી ને ઘાયલ થતું બચાવો. જય માતાજી

  • @anathakor8227
    @anathakor8227 2 года назад +1

    ખુબ સરસ છે અનાભાઈ જીવાજી ભાકડીયાલ ફુલ સપોર્ટ કરે ફુમતાજી ખેંગારજી હરિજી ભુપતભાઈ મફુજી ભરતજી

  • @kamleshthakor4278
    @kamleshthakor4278 4 года назад +2

    ❤❤❤

  • @lebusinhrathod9331
    @lebusinhrathod9331 4 года назад +2

    Super dupar video

  • @Singh-ow8dc
    @Singh-ow8dc 4 года назад +4

    Super ❤️🎉❤️

  • @r.k.pateliya7736
    @r.k.pateliya7736 4 года назад +2

    Super 👍👍👍

  • @karanthakor6498
    @karanthakor6498 3 года назад +1

    જયમતાજી 👍👍👍

  • @jaypalbharwad2761
    @jaypalbharwad2761 2 года назад +1

    🙏 જય દ્વારકાધીશ 🙏

  • @shrvanthakor3992
    @shrvanthakor3992 2 года назад +1

    Ame pan amara gamama aa sagvad karisu Jay mataji🙏🙏🙏🙏

  • @rangelarajaHotalpur
    @rangelarajaHotalpur 4 года назад +2

    સુપર વિડિયો

  • @zalavijayzalavijay3777
    @zalavijayzalavijay3777 4 года назад +1

    👍👍👍👍👍👍💐💐💐💐💐

  • @pravinthakor7267
    @pravinthakor7267 4 года назад +1

    Jordaar👌👌👌

  • @vaghelaanil3394
    @vaghelaanil3394 4 года назад +5

    સરસ વિડીયો બનાવ્યો છે

  • @yashrathod4354
    @yashrathod4354 4 года назад +2

    યશ રાઠોડ વાવડી

  • @Jasvantsinh345
    @Jasvantsinh345 4 года назад +7

    કિંગ્ઝ બર્ડસ ચેરીટેબલ પાટણ ટીમ તમારુ કામ ખુબ જ સરસ અને તમારી પક્ષીઓ પ્રત્યેની લાગણી ખરેખર અા વર્ક તમારુ બિરદાવા જેવુ છે

  • @ઠાકોરલાલાજી-ણ4ઢ

    લાલાજી ઠાકોર કોઠારપુરા તા-બેચરાજી જી-મહેસાણા

  • @AshokThakor-fu2iy
    @AshokThakor-fu2iy Год назад

    ❤ સારી.. સેવા.સે.ભાઇ❤ જયચામુડા માં ❤

  • @dashrathparmar4301
    @dashrathparmar4301 4 года назад +1

    👌👍👏👏👏👏👏👏

  • @ALON__FF__001
    @ALON__FF__001 Год назад +1

    Aava ne aave comedy video banavta raho Amaro full sapot

  • @RahulRathod-qx9vx
    @RahulRathod-qx9vx 3 года назад +1

    વેડીગુડ

  • @vijayzalaofficials3706
    @vijayzalaofficials3706 4 года назад +2

    Supar hit s. B hindustan

  • @મહાકાળી-ગ8ઙ
    @મહાકાળી-ગ8ઙ 3 года назад +2

    તમને ખુબ ખુબ અભિનંદન જય માતાજી

  • @hemantsingvaghela4057
    @hemantsingvaghela4057 4 года назад +2

    સુપર

  • @niteshthakor537
    @niteshthakor537 2 года назад

    જય માતાજી બધા મિત્રો ને 🙏🙏🙏🙏

  • @aaruhiofficial1929
    @aaruhiofficial1929 4 года назад +1

    Khub saras Dilthi salut

  • @nlthakor3747
    @nlthakor3747 4 года назад +2

    આપણી અેક દિવસ ની મજામાં પક્ષીઆેને આખી જિંદગી ની સજા થઈ જાય છે મસ્ત વિડિયો બનાવ્યો છે ભાઈ ખૂબ ખૂબ અભિનંદન તમને

  • @dasharathjidasharathji1881
    @dasharathjidasharathji1881 4 года назад +1

    Jordar Patan Tim 👌👌👌👌👌

  • @dipalgurjarofficial869
    @dipalgurjarofficial869 3 года назад +1

    👍🏻👍🏻👍🏻

  • @manujithakor1314
    @manujithakor1314 4 года назад

    પક્ષી ની સેવા કરવા વાળા ભાઈઓ અને અભિનય કરવા વાળા ભાઈઓ અને એસ બી ચેનલ વાળા ભાઈઓ તમોએ આ વિડિયો મારફતે બહુજ સરસ સંદેશો આપ્યો છે. તેથી મારા તરફથી તમોને લાખો કરોડો વંદન કરું છું. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @મકવાણાસુરેશ-ન4બ

    જય મોગલ

  • @cheharkuldevistudio1150
    @cheharkuldevistudio1150 4 года назад +4

    Paheli coment

  • @PareshPatelHansapur
    @PareshPatelHansapur 4 года назад +2

    Super video bhai saru kaam che..

  • @shaktidigitalstudionayta235
    @shaktidigitalstudionayta235 4 года назад +2

    Ek nabar makuka vidiyo

  • @vijaysinhparmar4527
    @vijaysinhparmar4527 2 года назад +1

    બહુ સરસ કામ છે અને વિડ્યો બનવા માટે આભાર...🙏🏻

  • @kishansinhmakwana8225
    @kishansinhmakwana8225 4 года назад +1

    Super SB hindustani

  • @avkindian3037
    @avkindian3037 4 года назад +2

    ખુબ સરસ સંદેશ આપયો
    મારા ભાઈઓ

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt 4 года назад +12

    વાહ મફુકાકા અને વાઘુ ભાઈ આ ઉતરાયણ ના દિવસે પક્ષી ઓ।માટે જીવદયા નુ ખુદ સરસ કામ કર્યું છે ખુબ ખુબ અભિનંદન લીંબડી થી વિજય ભાઈ એમ રાવલ ૯૪૦૮૯૪૦૨૦૭

  • @shaktidigitalstudionayta235
    @shaktidigitalstudionayta235 4 года назад +6

    Hu Pan patang nahi chdavu

  • @sahilthakor8923
    @sahilthakor8923 2 года назад

    Jᴀʏ Mᴀᴛᴀᴊɪ 🙏🙏

  • @parmarbhavan929
    @parmarbhavan929 4 года назад +1

    સારી સેવા ભાઈ