@@BKZaiaZaia જય ગમે તેની બોલો. મોક્ષ સ્વામિ નારાયણ ના સિદ્ધાંત મા રહી . સ્વામિ નારાયણ ભગવાન નુ જ ભજન કરવા થી થાય. જે સ્વામિ નારાયણ નામ લેશે તેના બધા પાતક બાકી દેશે.. નિષ્કુળાનંદ સ્વામી.
@@j.p.tarsariya5801 ડોબા બધા ભજન swaminarayan નું જ કરે છે સિદ્ધાંત જુદો છે ઇષ્ટદેવ એક છે જે swaminarayan નામ જાણ્યે અજાણ્યે લેશે તેનું પણ કલ્યાણ થશે માટે તને કલ્યાણ નું કોઈએ સોંપ્યું નથી શાંતિ થી ફેવિકોલ લગાવીને બેસી રહેવાય આજે baps na સંતો મહારાજ ની આજ્ઞા પ્રમાણે જીવન જીવે છે વડતાલ ના પણ ઘણા સંતો મહારાજ ની આજ્ઞા પ્રમાણે જીવન જીવે છે પણ ડોબા ને કંઈ n દેખાય માટે તારું કર પહેલા તારા s.p Swami ne ધર્મ શીખવો આજ્ઞા પ્રમાણે વર્તવા નું સમજવો
જે ભગવાનના ભક્ત હોય તેને એક પતિવ્રતાનો ધર્મ રાખવો અને બીજું શૂરવીરપણું રાખવું. જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ વૃદ્ધ હોય તથા રોગી હોય તથા નિર્ધન હોય તથા કુરૂપ હોય, પણ પતિવ્રતા સ્ત્રીનું મન કોઈ બીજા પુરુષના રૂડા ગુણ દેખીને ડોલે જ નહિ. અને જો રાંકની સ્ત્રી હોય ને તે જો પતિવ્રતા હોય તો મોટો રાજા હોય તોપણ તેને દેખીને તે પતિવ્રતાનું મન ચળે જ નહિ. એવી રીતે ભગવાનના ભક્તને પતિવ્રતાનો ધર્મ ભગવાનને વિષે રાખવો. અને પોતાના પતિનું કોઈ ઘસાતું બોલે તે ઠેકાણે કાયર થઈને ગળી જવું નહિ, અતિશય શૂરવીર થઈને જવાબ દેવો; પણ પાજીપળાવની છાયામાં ભગવાનના ભક્તને દબાવું નહિ. એવી રીતે શૂરવીરપણું રાખવું. અને લોકમાં એમ કહે છે જે, ‘સાધુને તો સમદૃષ્ટિ જોઈએ,’ પણ એ શાસ્ત્રનો મત નથી. કેમ જે, નારદ, સનકાદિક ને ધ્રુવ, પ્રહ્લાદાદિક તેમણે ભગવાનનો ને ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો છે પણ વિમુખનો પક્ષ કોઈએ રાખ્યો નથી. અને જે વિમુખનો પક્ષ રાખતો હશે, તે આ જન્મે અથવા બીજે જન્મે જાતો જરૂર વિમુખ થશે. માટે જે ભગવાનના ભક્ત હોય તેને જરૂર ભગવદીયનો પક્ષ રાખ્યો જોઈએ અને વિમુખનો પક્ષ ત્યાગ્યો જોઈએ. આ અમારી વાર્તાને સર્વે અતિ દૃઢ કરીને રાખજ્યો.’’@@j.p.tarsariya5801
Amra bapji koi khotu chalvata j nathi sidho vahivat pan khaub saro che aamar bapji...... Ek ek paisa no sidho vahivat.. Samjya bapji ne khotu jarai ny hamtu etle to badha privet gurukul vada vadtal ma jata rhe che amara bapji NARNARAYAN dev na taba ma karva nu kahe etle
Khub j saras himmat kari chhe bhagat a sachu kaheva ni..... Khub khub dhanywad.... Aa rite badha jagrut thay to satsang ma badnami no bhog na banavu pade
@@Diptiparmar2811 ગાંધીજી કહેતા કે કોઇ તમાચો મારે તો બીજો ગાલ ધરવો. પણ શ્રીકૃષ્ણ કહે કોઈ તમાચો મારવા હાથ ઉપાડે તો તેનો હાથ પકડી તેના જ ગાલ પર તમાચો મારવો.
@@ShriHariJunagadh હુ કોઈ ને કાઈ નથી કેતો. સત્સંગી જીવન. દેશ વિભાગ નો લેખ. શિક્ષાપત્રીમા. સ્વામિ નારાયણ ભગવાને જે કીધુ છે. તે જ કહુ છુ. ત્રણેય શાસ્ત્રો વાચજો. બધું સમજાઈ જાશે.
@j.p.tarsariya5801 BAPS સંસ્થા પ્રાઇવેટ છે એના સામે તમને કઈ વાંધો નથી એ તો સંતો પાસે થી દિક્ષા લ્યે છે સ્વામિનારયણનાં નામે બધા નું હલે છે,SMVS,જ્યોત,અબ્જીબાપા,સોખડા,વગેરે,તો વડતાલ ના સાધુ સાથે સુ વાંધો છે.
@@jayswaminarayan8789 વીસ વર્ષ પહેલા ની વાત નથી કરવી. વાત કરવી છે.198. વર્ષ પહેલા ની. સ્વામિ નારાયણ ભગવાને પોતાના સ્થાને આચાર્ય મહારાજ ને સ્થાપી .ત્યાગી ગૃહસ્થ ના ગુરુ અને સ્વામિ નારાયણ ધર્મ ના ધણી કર્યા છે. આચાર્ય પરં પરા ના આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ સામે વાદ વિવાદ કરી. કાવા દાવા કરી . સ્વામિ નારાયણ ભગવાન ના વચન સિદ્ધાંત તોડતા શરમ નથી આવતી ?.
Sachi vat 6
Jay swaminarayan
Shree Uddhav Sampraday Pravartak, Uttar Desh Shree Nar Narayan Dev Peethadheeshwar Param Pujya Sanatan Dharma Dhurandhar 1008 Acharyashree Koshalendraprasadji Maharaj Ni Jay! Jay! Jay! 🙌🙏
શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજની જય
@@BKZaiaZaia જય ગમે તેની બોલો. મોક્ષ સ્વામિ નારાયણ ના સિદ્ધાંત મા રહી . સ્વામિ નારાયણ ભગવાન નુ જ ભજન કરવા થી થાય. જે સ્વામિ નારાયણ નામ લેશે તેના બધા પાતક બાકી દેશે.. નિષ્કુળાનંદ સ્વામી.
@@j.p.tarsariya5801 ડોબા બધા ભજન swaminarayan નું જ કરે છે સિદ્ધાંત જુદો છે ઇષ્ટદેવ એક છે જે swaminarayan નામ જાણ્યે અજાણ્યે લેશે તેનું પણ કલ્યાણ થશે માટે તને કલ્યાણ નું કોઈએ સોંપ્યું નથી શાંતિ થી ફેવિકોલ લગાવીને બેસી રહેવાય આજે baps na સંતો મહારાજ ની આજ્ઞા પ્રમાણે જીવન જીવે છે વડતાલ ના પણ ઘણા સંતો મહારાજ ની આજ્ઞા પ્રમાણે જીવન જીવે છે પણ ડોબા ને કંઈ n દેખાય માટે તારું કર પહેલા તારા s.p Swami ne ધર્મ શીખવો આજ્ઞા પ્રમાણે વર્તવા નું સમજવો
અમદાવાદ ગાદીના આચાર્ય શ્રી ને કોટી વંદન
@@rajendrapatel1579 ધન્યવાદ જય સ્વામિ નારાયણ
અમદાવાદ,ગાદિને,ખુબખુબ, અભીનંદન
@@bharatpambhar8744 તમારી સમજણ ને પણ વંદન.
તમારી ચેનલ જોઈન્ટ કરી જય સ્વામિનારાયણ
@@hiteshkalasriya5802 ધન્યવાદ જય સ્વામિ નારાયણ
જયશ્રી સ્વામિનારાયણ
ખૂબ,સરસ,ભગત,આમાં,નાસ્તીક,,,ભેગા છે,,જયસ્વામિનારાયણ
@@bharatpambhar8744 નાસ્તિક અને વિમુખો. નુ એઠુ ખાય ગયા છે. જય સ્વામિ નારાયણ
જે ભગવાનના ભક્ત હોય તેને એક પતિવ્રતાનો ધર્મ રાખવો અને બીજું શૂરવીરપણું રાખવું. જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ વૃદ્ધ હોય તથા રોગી હોય તથા નિર્ધન હોય તથા કુરૂપ હોય, પણ પતિવ્રતા સ્ત્રીનું મન કોઈ બીજા પુરુષના રૂડા ગુણ દેખીને ડોલે જ નહિ. અને જો રાંકની સ્ત્રી હોય ને તે જો પતિવ્રતા હોય તો મોટો રાજા હોય તોપણ તેને દેખીને તે પતિવ્રતાનું મન ચળે જ નહિ. એવી રીતે ભગવાનના ભક્તને પતિવ્રતાનો ધર્મ ભગવાનને વિષે રાખવો. અને પોતાના પતિનું કોઈ ઘસાતું બોલે તે ઠેકાણે કાયર થઈને ગળી જવું નહિ, અતિશય શૂરવીર થઈને જવાબ દેવો; પણ પાજીપળાવની છાયામાં ભગવાનના ભક્તને દબાવું નહિ. એવી રીતે શૂરવીરપણું રાખવું. અને લોકમાં એમ કહે છે જે, ‘સાધુને તો સમદૃષ્ટિ જોઈએ,’ પણ એ શાસ્ત્રનો મત નથી. કેમ જે, નારદ, સનકાદિક ને ધ્રુવ, પ્રહ્લાદાદિક તેમણે ભગવાનનો ને ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો છે પણ વિમુખનો પક્ષ કોઈએ રાખ્યો નથી. અને જે વિમુખનો પક્ષ રાખતો હશે, તે આ જન્મે અથવા બીજે જન્મે જાતો જરૂર વિમુખ થશે. માટે જે ભગવાનના ભક્ત હોય તેને જરૂર ભગવદીયનો પક્ષ રાખ્યો જોઈએ અને વિમુખનો પક્ષ ત્યાગ્યો જોઈએ. આ અમારી વાર્તાને સર્વે અતિ દૃઢ કરીને રાખજ્યો.’’@@j.p.tarsariya5801
👍👌
તમે તમારું સુધારી લ્યો
દાદા તમારા છોકરાની વાત કરો સાધુ ની વાત નહીં કરો મારા છોકરા આવા હતા એમ
Tamo tanson na lp
Amra bapji koi khotu chalvata j nathi sidho vahivat pan khaub saro che aamar bapji...... Ek ek paisa no sidho vahivat.. Samjya bapji ne khotu jarai ny hamtu etle to badha privet gurukul vada vadtal ma jata rhe che amara bapji NARNARAYAN dev na taba ma karva nu kahe etle
હરિભક્તો એ આચાર્ય ને ફરિયાદ કરવી જોઈએ આમાં આચાર્ય ની ફરજમાં આવે છે
@@bharatmehta6966 તમે સમજો છો. અમે સમજીએ છીએ. તો સંપ્રદાય ની જવાબદારી લઈ ને બેઠા છે તે આચાર્ય શુ નથી જાણતા.?. બધુ જ જાણે છે. પણ એને કોઈ નથી ગણતા.
Khub j saras himmat kari chhe bhagat a sachu kaheva ni..... Khub khub dhanywad.... Aa rite badha jagrut thay to satsang ma badnami no bhog na banavu pade
9:10
Aava loko ne niskudanand kavya vanchavo kalyan nirnay vachan vidhi vagere vagere
@@Diptiparmar2811 ગાંધીજી કહેતા કે કોઇ તમાચો મારે તો બીજો ગાલ ધરવો. પણ શ્રીકૃષ્ણ કહે કોઈ તમાચો મારવા હાથ ઉપાડે તો તેનો હાથ પકડી તેના જ ગાલ પર તમાચો મારવો.
આવડતાલ નાસ્તો હરામીછૈ
Amare ahmedabad desh ma have praivt koi gurukul j nathi rahya je hat eee badha vadtal ma jata rHya
Are
Dada,tmetmarukamkro
Bkvasnkro
Aane..su.kam.che...........aa.bhagwan.che.ke.....chandlo.karyo.che.ne.bolta.to......pura.. ..badhha..devonu.nam.ledhu......aaj...karan.suche.......sadhhu.ne.na...haklay......e.jane.ena.kam.jane...aane.su.thayu....aa.ne....su.kahevu....samay.bagadeche...keyathi.aavyo
દાદા તમે ટેન્શન ના લો આં નલયકો નરકમાં જવાનાં છે 😂😂😂😂😂😂😂
Badhaa.sadhu.ni.tapas.aa.bhai.jarur.kare.ne.darek.dharma.ni.tapas.kare..bahu..j.samjdar.che...ene.seva.karvano..moko.aapo...
તું તારું કરને
Aamra bapji kahe ke je NARNARAYAN dev no che e maro che.... Je dev no nathi ee no hu nathi
તમે ભજન કરો હો.
ચોખી વાત કરો નામ લઈ ને તો ખબર પડે.
BAPS વિશે તમારું કઈ કહેવાનું નથી ને.
@@ShriHariJunagadh હુ કોઈ ને કાઈ નથી કેતો. સત્સંગી જીવન. દેશ વિભાગ નો લેખ. શિક્ષાપત્રીમા. સ્વામિ નારાયણ ભગવાને જે કીધુ છે. તે જ કહુ છુ. ત્રણેય શાસ્ત્રો વાચજો. બધું સમજાઈ જાશે.
@j.p.tarsariya5801 BAPS સંસ્થા પ્રાઇવેટ છે એના સામે તમને કઈ વાંધો નથી એ તો સંતો પાસે થી દિક્ષા લ્યે છે સ્વામિનારયણનાં નામે બધા નું હલે છે,SMVS,જ્યોત,અબ્જીબાપા,સોખડા,વગેરે,તો વડતાલ ના સાધુ સાથે સુ વાંધો છે.
Bhgva nathi utarya nam bad karya che🙏
દેવાયત પંડિત 400 વર્ષ પહેલાં કહી ગયાછે કળયુગમાં પાખંડીઓ પૂંજશે તો આબધા પાખંડીઓ જ છે😂😂😂😂😂😂😂😂😂😂
@ pan tame amdavad desh nu nam na leso ahiya evu nathi
દાદા વિસ વષઁ પેલાની વાત. કરો 😂😂😂😂😂😂😂😂
@@jayswaminarayan8789 વીસ વર્ષ પહેલા ની વાત નથી કરવી. વાત કરવી છે.198. વર્ષ પહેલા ની. સ્વામિ નારાયણ ભગવાને પોતાના સ્થાને આચાર્ય મહારાજ ને સ્થાપી .ત્યાગી ગૃહસ્થ ના ગુરુ અને સ્વામિ નારાયણ ધર્મ ના ધણી કર્યા છે. આચાર્ય પરં પરા ના આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ સામે વાદ વિવાદ કરી. કાવા દાવા કરી . સ્વામિ નારાયણ ભગવાન ના વચન સિદ્ધાંત તોડતા શરમ નથી આવતી ?.
જય શ્રી સ્વામિનારાયણ