અમે નોખા રહિએ કે ભેગા😭|| Ame nokha rahia k bhega || નિતુ ને રોવાનુ કારણ😭|| Nitu ne rovanu Karan

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 133

  • @comedyvideos1980
    @comedyvideos1980 2 месяца назад

    સંસારમાં આવું બધું હાલ જ કરે કોઈની વાત મગજમાં લેવાય ની આપણે જે સેવા કરીએ છીએ ભગવાન જોવે છે 😒

  • @rasikmeniya2440
    @rasikmeniya2440 11 месяцев назад

    બેન તમારી ચેનલ ખુબ આગળ વધે ખુબ પ્રગતિ કરે

    • @natrajmakwana62
      @natrajmakwana62  11 месяцев назад

      થેંકસ ભાઈ 🙏🏻🙏🏻

  • @DharmeshDharani1204
    @DharmeshDharani1204 11 месяцев назад

    જય મસ્તરામ બાપા નટુભાઈ ગામ સીતાપર તાલુકો ગઢડા જિલ્લો બોટાદ અમે તમારા વ્લોગ રેગ્યુલર જોઈએ છીએ

    • @natrajmakwana62
      @natrajmakwana62  11 месяцев назад

      થેંકસ ભાઈ ❤️🙏🏻🙏🏻

  • @અમરેલી
    @અમરેલી 11 месяцев назад

    આવી વાત માં દુઃખી નો થવાય એવું તો ચાલ્યા જ કરે ઘર હોય ત્યાં અરે નીતુ બેનરોવો નહિ વાત વાત માં

  • @ChauhanManshukh.H-gw8pd
    @ChauhanManshukh.H-gw8pd 11 месяцев назад +1

    જય માતાજી નીતુબેન અને જેવયુ ગયું એને યાદ કરીને દુખી નાથવાય અને અત્યારે તમારે સારું છે એમાં ખુશરો અને ભગવાન તમને આગળ જતા હંમેશા ખુશ રાખે પ્રાર્થના કરીએ 🙏

  • @શિયાળવિનોદ
    @શિયાળવિનોદ 11 месяцев назад

    શિયાળ વિનોદ ના જય માતાજી જય માં ખોડીયાર સુરત ભાઇ સાસી વાત છે સુખ દુખ આવા કરે માં ખોડીયાર વરુડી રકક્ષા કરે બેન રોવાય નય બધુ સારું થય જાસે

  • @mayursarvaiya3005
    @mayursarvaiya3005 11 месяцев назад +2

    ❤ સરસ રીતે સમજાવ્યું હતું અને આ માટે તમારે એક તમને શક્તિ આપે 🙏👍

  • @Bharat_chudasama
    @Bharat_chudasama 11 месяцев назад +1

    જય પીરજી ગામ ટાણા

  • @dhapavipul09
    @dhapavipul09 11 месяцев назад +2

    સાચી વાત ભાઈ ઘરે એવું બંધુ હાલા કરે ભાઈ મોજ્જ કરવાની હોય ભાઈ 🙏💯

  • @valamadhubhai7248
    @valamadhubhai7248 11 месяцев назад

    નીતું બેન તમારી સહનશકિત ને ધન્યવાદ.

  • @shantiramgondaliya8884
    @shantiramgondaliya8884 9 месяцев назад

    હુ દસ વર્ષ થી જુદો સવ ભાઈ મારી ઈજ પરિસ્થિતિ હતી અતિયારે ભગવાન ની દયા છે

  • @KuldeepParmar-zv6kf
    @KuldeepParmar-zv6kf 11 месяцев назад

    Ha tame nokha so

  • @pareshbhartivlogs
    @pareshbhartivlogs 11 месяцев назад +1

    Jay mataji

  • @sb.amicandvlogs219
    @sb.amicandvlogs219 11 месяцев назад +1

    જય દ્વારકાધીશ નટરાજભાઈ નીતુબેન કેવલભાઈ બધા મિત્રો ને જય ખોડીયાર માં 🙏🙏🙏🙏

  • @YogeshMakvana-o9i
    @YogeshMakvana-o9i 11 месяцев назад +1

    Sachivat, se. Badheyi. Am. J. Hoyi😢.

  • @VipulFamilyvlogs2673
    @VipulFamilyvlogs2673 11 месяцев назад

    Jay mataji 🙏🏻 સાચી વાત છે બેન

  • @BhavnaJoshi-bh5oi
    @BhavnaJoshi-bh5oi 11 месяцев назад +1

    આગળ વધો એટલે આડા તો પડવાના જ 😮

  • @saramnabhaisolanki9720
    @saramnabhaisolanki9720 11 месяцев назад

    જય સોમનાથન

    • @natrajmakwana62
      @natrajmakwana62  11 месяцев назад

      જય સોમનાથ 🙏🏻🙏🏻

  • @rakeshvaja4762
    @rakeshvaja4762 11 месяцев назад

    Ha Bhai....Aavi vaat મનમાં no રેવાય no સેહવાય....aapdi position સરખી se....નટુભાઈ

  • @RAMKARAVADRA-r1q
    @RAMKARAVADRA-r1q 11 месяцев назад +1

    Aevu halese

  • @valamadhubhai7248
    @valamadhubhai7248 11 месяцев назад

    ધંધુકા તાલુકાના ગામ ખડોલ ભાલ થી માધવસિંહ વાળા

  • @sanjaybaraiya4898
    @sanjaybaraiya4898 11 месяцев назад

    જય માતાજી 🙏
    જય બાપા સીતારામ 🙏
    જય માં મોગલ 🙏
    જય માં 100નલ🙏
    ગામ : નૈપ

  • @રાજુભાઈપટેલીયા-વ1ષ

    હાસીવાતછેબેન

  • @KajalMakwana-hh7ts
    @KajalMakwana-hh7ts 11 месяцев назад

    બેન રોતાનય

  • @Shivamvlog-1213
    @Shivamvlog-1213 11 месяцев назад

    બેન સા માણસો હોય ને એને દુઃખ તો પડવાનું જ

  • @Kotdakanovlog
    @Kotdakanovlog 11 месяцев назад

    Jay Shree Krishna😊

  • @LakhanBaraiya-u8s
    @LakhanBaraiya-u8s 11 месяцев назад +2

    Keval ne tame badhai no1 Jagdish mate like kari se bija vlog vala Nathi bolta maru naam

  • @bhaveshdhapaofficial
    @bhaveshdhapaofficial 11 месяцев назад

    ભાઇ જેને જે કેવું ઇ કેવા દયો અત્યારે બધા કેવા વાળા જ સે કોઈ ને કોઈ ની આબરૂ કાઢવાથી એનું કામ થતું હોય તો ઇ પણ કાઢી નાખે

  • @BhaveshJoshnaVlogs
    @BhaveshJoshnaVlogs 11 месяцев назад

    અરે ભાભી જિંદગી બઘું તો હાલ્યા કરે આપણે મનમાં ના લેવાનું હોય આપણે આપણી મોજમાં રેવાનુ બસ 4:18

  • @TinuTinu-ll3fr
    @TinuTinu-ll3fr 11 месяцев назад +1

    🙏🙏🙏

  • @જયસિકોતરમા-ઞ3ગ
    @જયસિકોતરમા-ઞ3ગ 11 месяцев назад

    વિંછીયા તાલુકાના પાટીયાળી મુનાભાઈ જય માતાજી

  • @RojasaraRaju-ry4wk
    @RojasaraRaju-ry4wk 11 месяцев назад

    મારી જેઉ નથી કોયને દુખ ટાયમે ખાવાં નથી મંણતુ

  • @rameshkumankhaniya5869
    @rameshkumankhaniya5869 11 месяцев назад

    Ramesh Kumkhaniya vlogs

  • @prakashmakwana7705
    @prakashmakwana7705 11 месяцев назад +2

    શા માટે નોખા કરી નાખયા.

  • @BhaliyalaljirBhaliyalaljir
    @BhaliyalaljirBhaliyalaljir 11 месяцев назад

    એવુંજ હોય એલા ભાઇ પણ હાલા કરે સહન કરી લેવાનું અમારે પણ એવુંજ છે ભાઇ 😢😢

  • @SureshJejariya-hl9mo
    @SureshJejariya-hl9mo 11 месяцев назад

    જય વસરાજ સોલંકી

  • @BhaveshJoshnaVlogs
    @BhaveshJoshnaVlogs 11 месяцев назад

    જય શ્રી કૃષ્ણ

  • @pravinbhai2024
    @pravinbhai2024 11 месяцев назад

    જયમાતાજી 🎉🎉

  • @Lucky_dabhi
    @Lucky_dabhi 11 месяцев назад

    Jay chamunda maa 🙏

  • @TinaBina-z4u
    @TinaBina-z4u 11 месяцев назад

    મારે પણ આવું છે ને માણસો વાત કરે તો દુઃખ થાય

  • @PAGAL__B7
    @PAGAL__B7 11 месяцев назад

    Ha Bhai આવું હાલા રાખે આ volog માં નાકેવાઈ 🙏

  • @KajalMakwana-hh7ts
    @KajalMakwana-hh7ts 11 месяцев назад

    એવું હોય બેન બઘા ઘરે

  • @aj_thakor-2470
    @aj_thakor-2470 11 месяцев назад

    કામ રિવાશ😢😢

  • @Ajaydon-ej7nw
    @Ajaydon-ej7nw 11 месяцев назад +7

    નાના કાકી એવું નો વોય કોમેન્ટ કરવા વાળા ક્રીયા કરે મનમાં નો લેવાનું વોય

  • @dilipbhaikantariya6307
    @dilipbhaikantariya6307 11 месяцев назад

    જય મેલડી માં😂❤

  • @solankidharmesh1986
    @solankidharmesh1986 11 месяцев назад

    Kya gamana so

  • @vaghanishailesh6038
    @vaghanishailesh6038 11 месяцев назад +1

    Jay mataji Ugamedi

  • @nitajagdihsvlogs4145
    @nitajagdihsvlogs4145 11 месяцев назад

    બેન નીવાત ચાચીછે

  • @ManojSolanki-ee7de
    @ManojSolanki-ee7de 11 месяцев назад

    બધાય ને એવુ જ હોય ભાઈ બેન

  • @Rahul_vegad_vlog
    @Rahul_vegad_vlog 11 месяцев назад

    કોન છે ઇ ખરાબ કૉમેન્ટ કરવા વાળું નામ દેવાનું હતું નીતુ બેન 😡

  • @maheshmakwana8654
    @maheshmakwana8654 11 месяцев назад

    ભાઈ જિંદગી છે ચાલ્યા બધુજ

  • @kalathiabhavesh8281
    @kalathiabhavesh8281 11 месяцев назад

    ભાય બધાય ને ધરે એમસે બધેય પોપરે ભેગાસે

  • @NutanMakwana
    @NutanMakwana 11 месяцев назад

    😴😁😁😁😁😁😁😁

  • @chiragdhapavlog
    @chiragdhapavlog 11 месяцев назад

    જય શ્રી કૃષ્ણ