જશોદા નો લાડકો,નંદજીનો વાલકો,ચારે દિશાએ દ્વારકા માં દરિયો !ASHOK BAPUPURA ! ભજન નીચે લખેલું છે ્
HTML-код
- Опубликовано: 14 ноя 2024
- જશોદા નો લાડકો નંદજીનો વાલકો
ચારે દિશાએ દ્વારકા માં દરિયો..
છપ્પન પગથીયે બેઠો શામળિયો.૨
હૌની લાજ રાખે બાપલીયો..જશોદા નો...
હે મથુરાની જેલમાં જન્મયો કનૈયો,
ગોકુળની ગલીઓમાં મોટો થનારો..૨
મોર ના પીંછા નો મુગટ બનાવ્યો..૨
મોહયા મુગટ ની મોય રે શામળિયો..જશોદા નો...
ટચલી આંગળીએ ગોવર્ધન ઉપાડ્યો,
ગોકુળ બચાવે મારો શામળિયો..૨
ભરવાડોનો તુ ભાણેજ કેવાણો.૨
કંસ મામા નો વધ કરતો શામળિયો.. જશોદા નો..
કુવરબાઈના મામેરા ભરતો,
સતી દ્રૌપદી નાં ચિર પુરનારો...૨
મહેતા નરસિંહના સ્વામી શામળિયા..૨
બાલૂડે રાસ રમાડે કાનૂડો..જશોદા...જય શ્રીકૃષ્ણ
..........................................................
ગાયક - ગીત... અશોક બાપુપુરા
રેકોર્ડિંગ- સુર્યવંશી સ્ટુડિયો માણસા
.....જય શ્રી કૃષ્ણ.......🌹🙏 - Видеоклипы
Are vah very very nice Bhajan ❤❤
જય શ્રી કૃષ્ણ
Nice
જય શ્રી કૃષ્ણ શરણં મમ
🙏🙏જય દ્વારકાધીશ🙏🙏 🌹🌹💐💐
👍🏻 nice song
Jay Dwarkadhish 🙏🏻
🙏🙏🙏🙏🌺🌺💐💐👌👌
જય શ્રી કૃષ્ણ દ્વારકાધીશ બહુત સરસ, ધન્યવાદ, રામ કહે,સુખ,ઉપજે, કુષ્ણ કહે દુખ,જાય,