English GRAMMAR સાવ EASY છે લ્યા બકા. જુઓ તો ખરા ! TABLE : 1

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2025

Комментарии •

  • @anandkumarbhalodia9447
    @anandkumarbhalodia9447 4 года назад +34

    Thank you, આભાર, सुक्रिया,
    જે જોઈતું હતું એ મળી ગયું
    બસ આવી રીતેજ સમજવું હતું
    પણ કોઈ સમજાવી નહોતું શકતું
    ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ....

  • @rajmaher7171
    @rajmaher7171 6 лет назад +175

    આપ ની પ્રશંસા કરવા મારી પાસે શબ્દો ખૂટે છે
    પણ આપ જે આપ નો કિંમતી સમય આપો છો એ બદલ આભાર
    બોવજ સરળ અને સહેલાઈથી શીખવા મળે છે
    ખૂબ ખૂબ ધન્યવાદ👌👌👌

  • @sndp11
    @sndp11 6 лет назад +509

    ઘણા લોકો ઘણું પીરસે છે પણ પચતું નથી "તમે પીરસો છો એ બધું પચી જાય છે અને બહુ જ ભાવે છે ..."thank u....SIR

  • @hirenbaria007
    @hirenbaria007 2 года назад +2

    સાહેબ આપ જીવનમાં ખૂબ આગળ વધો તેવી પ્રભુને પ્રાર્થના...અસ્તુ

  • @vegadharesh119
    @vegadharesh119 5 лет назад +84

    સર હું ટુંક જ સમય માં પરીક્ષા પાસ કરીને તમને મળવા ગાંધીનગર આવું છું...ગર્વ છે તમારા ઉપર સર.

  • @jitendrasinhjadeja5198
    @jitendrasinhjadeja5198 6 лет назад +111

    ખરેખર જે શક્તિ ચારણ માં ભણાવવાની હોય .. એ કોઈ માં ના હોય શકે .. સુપર વર્ક એન્ડ ટ્રિક ... આભાર..

  • @dipeshpokar755
    @dipeshpokar755 4 года назад +4

    ખુબજ સરસ પ્રયાસ કર્યો છે સામંત સર. બહુંજ સરસ મોજ કરાવી ઇંગલિશ માં. માં સોનલ તમારી ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી એમના ચરણો ના પ્રાર્થના.

  • @shitalvanzara77
    @shitalvanzara77 4 года назад +10

    Such a wonderful style of teaching..... Thank you so much sir...🤗

  • @thakorkismat877
    @thakorkismat877 4 года назад +1

    આભાર સાહેબ બહુ સરસ રીતે સમજાવ્યું છે સાહેબ આમાં કોઈને ના ગમે એવી કોઈ વાતજ ના આવે સાહેબ તમારો દિલથી આભાર સાહેબ

  • @lavjibhaivaghasiyalavjibha4519
    @lavjibhaivaghasiyalavjibha4519 4 года назад +1

    Tamara lidhe hu lifema khub agad vadhi chu teaching work Karu chu thank you..... Sir

  • @raghavanirameshbhai9533
    @raghavanirameshbhai9533 5 лет назад +44

    અમારા જેવા ને ઈંગલિશ આવડતું જ નથી તેના માટે આવા વિડીઓ બહુત કામ આવે છે...વિડિઓ રજુ કરવા બદલ થેંકયું...!

  • @shubhvaghela1610
    @shubhvaghela1610 5 лет назад +4

    સર તમારી સમજવા ની રીત બહુજ સારી છે .....તમારા જેવું કોઈ સમજાવી ના શકે ....Your are Superbbb

  • @rdsolanki
    @rdsolanki 5 лет назад +9

    જય માતાજી ઘેર બેઠા જ્ઞાન ગંગા ઈશ્વર તમને સ્વસ્થ રાખે

  • @jetpurakamlesh5195
    @jetpurakamlesh5195 5 лет назад +2

    ખુબ સરસ .આ વિડીયો જોયા પછી મને થોડી ખબર પડવા લાગી. આવા વિડીયો બનાવતા રો.ધન્યવાદ સાહેબ.

  • @sisodiyaamitaramitar1815
    @sisodiyaamitaramitar1815 3 года назад +1

    ગુરુ એ ભગવાનનું સ્વરૂપ હોય છે પરંતુ શામત ગઢવી માં ખરેખર ભગવાન કારણકે ચારણ ને એટલી સરસ્વતી છે, ઘર બેઠા વિદ્યાર્થી મિત્રો ને ખૂબ સરળ રીતે જ્ઞાન આપે છે જેટલો આભાર માનીએ એટલો ઓછો

  • @manishapatel4143
    @manishapatel4143 4 года назад +5

    ખરેખર આજે પ્રથમ વખત આપનો આ વિડિઓ મેં જોયી ખરેખર બહુ જ એન્જોય કર્યો મેં આ first lecture.
    - મેં અંગ્રેજી પહેલા સ્ટેપથી શીખવાનું ચાલુ કર્યું અને એમાં મને આપનો આ લેકચર ખૂબ જ helpful રહ્યો.
    - મને અંગ્રેજી થોડી ફાવે છે સાહેબજી But I am a crack Gpsc class 2 exam so now I prepare english start basic level and I think your lecture is helpful my goal.
    Thanks sir

    • @manishapatel4143
      @manishapatel4143 4 года назад

      I think your lecture is helpful me for my goal.

  • @aniketdhandhala2552
    @aniketdhandhala2552 4 года назад +9

    સાહેબ તમારું સરળ ભાષામાં હોય છે બધું એટલે વધારે મજા આવે છે

  • @હરેશઆંજણા
    @હરેશઆંજણા 5 лет назад +5

    તમારી મેથડ ખુબ સારી છે સાહેબ...👍👍
    અમને તમારા આ વિડીયો ખુબ ગમે છે અને ખબર પણ વધારે પડે છે આભાર સાહેબ...🤝
    ભગવાન તમને સદા ખુશ રાખે....🙏

    • @narsihprajapati3913
      @narsihprajapati3913 5 лет назад

      Sir bija bhale game tevu kahe pan sir tame best margdarsan aapo chho sir aap best bhanavo chho

  • @vishalmer3995
    @vishalmer3995 5 лет назад +1

    Really..you are great teacher sir...apno video 28 minute no lagyo but...kem gay a khabar j na padi.and badhu j saraltathi samjay gayu.thank you sir.. God bless you..

  • @amisharavat6345
    @amisharavat6345 5 лет назад +1

    Tamari samjavanu rit bav sari che.badhu bav sari rite samjay Jay che

  • @MR160RVLOG
    @MR160RVLOG 6 лет назад +4

    સાહેબ તમારો વિડિઓ બહુ જ ગમ્યો છે...
    ત્રીજો પુરૂષવાળું આજે સમજાયું
    આભાર સાહેબ

  • @amratchaudhary2665
    @amratchaudhary2665 4 года назад +7

    Thank you sir 🙏 🙏
    ખૂબ સરસ વિડિયો છે સાહેબ , અને ખૂબ સારી રીતે સમજણ પડી સાહેબ 🙏
    Thanks sir

  • @ranarohit2122
    @ranarohit2122 4 года назад +26

    Thank You So Much Sir.....🙏🙏

  • @ChiragGandhiEasyENGLISHTrainer
    @ChiragGandhiEasyENGLISHTrainer 4 года назад +2

    Your teaching style is very nice. # Easy English by Chirag Gandhi #

  • @chauhanjayesh6418
    @chauhanjayesh6418 4 года назад +2

    Thanku sir tame amari Sahay karo Cho English shikva ma tamaro khub khub abhar ketlak loko Ave che jemna jode paisa nathi hota class karvana evani tame free ma madad karo chu amne online teaching class apava badal khub khub abhar🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sosadivya7337
    @sosadivya7337 3 года назад +4

    Best stage of learning
    My favorite angel academy

  • @rdstete7720
    @rdstete7720 6 лет назад +137

    હા સાહેબ અમારી પરિસ્થિતિ નથી ક્લાસ કરવાની માટે તમારો વિડિયો જોઈ તૈયારી કરું માટે અને પોલિસ ની exam માં ગણિત ની સારુ આવડ્યું તમારા વિડિયો જોઈને માટે થાય એટલા મૂકજો કે
    જય માતાજી

  • @ranjitsinhrathod7275
    @ranjitsinhrathod7275 6 лет назад +4

    .. સર તમારી સમજાવા ની રીત અદભુત છે ..આભાર

  • @nootanthakor2168
    @nootanthakor2168 3 года назад

    Jabardast method chhe teaching ni. Superb👍

  • @mr_Akkiiii_30
    @mr_Akkiiii_30 4 года назад

    આપણે સર ખૂબ જ સરસ સમજાવ્યુ છે... તમારો ખૂબ ખૂબ ખૂબ આભાર સામંત સર

  • @shambhuahir8789
    @shambhuahir8789 5 лет назад +3

    જય માતાજી કવિરાજ.... મેં ઈંગ્લીશ શીખવા માટે ઘણા પ્રકારના વિડીયો જોયા પણ તમારા વિડિયો જલ્દી સમજાય છે.

  • @khakhiGP
    @khakhiGP 4 года назад +3

    ના સર તમે વિડિયો બંધ બનાવ વાનું બંધ કરી દેશો તો જલને કરવા વાળા ભલે કરે you are the best teacher 👌🇮🇳

  • @AakashGandha
    @AakashGandha 5 лет назад +10

    Happy techers day sir, thankes for teching.👍🙏

    • @angelk8118
      @angelk8118 5 лет назад

      Teacher
      Thanks
      Spellings are incorrect

    • @Be_0YourSelf
      @Be_0YourSelf 5 лет назад

      Happy techers'day m aave

    • @joparmarjoparmar1765
      @joparmarjoparmar1765 4 года назад

      સરસ ગુડ મેથડ 🇳🇪1⃣🚹📱🖌🖍📝🔍✏🖊✂📐🖇🖋📚📔🚌🚍🏢🎯🎳🥇🍰🥧🎂💐🌈🚦 👦 👍😄

  • @chetanapatel8796
    @chetanapatel8796 2 года назад

    Thankyou sir bahu j saras bhanavo chho sir bhagwan tamne unlimited khusio aape

  • @amanmaheta6210
    @amanmaheta6210 3 года назад

    Sir Namskar...tamari..mahenat srundts purti..nathii..
    amara jeva hajaro karmchario pan aapni sarad bhasha no .labh lai raha che..
    mate..sir..tamara thi koi ne jalan na hoy..sir ..
    guruji.app.ekdam sarad bhasha ane nisharth..bhave sikhvado cho..koi ne jalan na hoy...je hoy a raxaso kevay..ame apni pase thi char(4) karmchariyo basic ganit sikhi rahya chiye chiye..ane saras video uplod karyo che..nice guruji..
    .ma sarswati..apne khub j asirvad aape..🙏🙏🙏🙏🙏

  • @dipakraja17official
    @dipakraja17official 5 лет назад +13

    અેકદમ સરસ શે સર મે ગણા વિડીઓ જોયા પણ મને કાય નોતુ સમજા તુ નોતુ પણ આ વિડીઓ માં મને મસ્ત સમજાયું...👌👌👌👌

  • @hitesh32
    @hitesh32 5 лет назад +6

    બોજ સરસ સમજવો છો તમે સાહેબ 😍😍

  • @bavaliyamahesh3154
    @bavaliyamahesh3154 5 лет назад +12

    Jordar motivation sirji

  • @DJ_music_channal
    @DJ_music_channal 4 года назад

    Thank you sir tame khub j sari rite shikhvado chho badhu j mind ma uatre chhe . Thank you so much sir.

  • @unnatiparekh5009
    @unnatiparekh5009 2 года назад +1

    Aakhi Duniya ma Tamara Jevu koy Nathi Sir , Thank you so much sir 🙏🇮🇳
    Jay Dwarkadhish 🙏

  • @vishnukoli5218
    @vishnukoli5218 6 лет назад +4

    I heart touched your video sir really.

  • @sunilkumarytstudio
    @sunilkumarytstudio 6 лет назад +12

    Sir keep it up village na student ane amuk eva student j gandhinagar sudhi class attempt nathi kari sakta tame tya sudhi pahochadva mate thankyou sir ji.........

  • @kanopunam1928
    @kanopunam1928 6 лет назад +37

    સર ખુબ ખુબ આભર, અમે ક્લાસીસમાં તો આવિ શકિએ એવિ અમારી પરિસ્થિતિ નથિ પરંતુ તમારા મટિરિયલનિ ફાઇલ વાચીને એવુ લાગે છે કે અમારિ પાસે હવે બધુ જ છે હુ ટેટ 1 અને ટેટ 2 પાસ થઇ છુ અને
    હવે મુખ્ય સેવિકા નિ તૈયારિ કરુ છુ સર અમે તમને રૂબરુ તો નથિ મળિ શક્તા પણ કોમેન્ટ દ્વારા અપનો અભાર માનિએ છિએ જો મને જોબ મળિ જશે તો એના શ્રેયકારિ તમે જ હશો આભાર સર......

    • @trushnaparmar7736
      @trushnaparmar7736 6 лет назад

      Material kevi rite madya Kay link par mare pan joye chhe...

    • @meenuprajapati525
      @meenuprajapati525 6 лет назад

      Mtiriyal kevi rite mlys

    • @Ab-pq8dj
      @Ab-pq8dj 5 лет назад

      મટેરિયલ ક્યાંથી મેળવવું???

    • @chintansuthar1544
      @chintansuthar1544 5 лет назад

      @@trushnaparmar7736 koi Na keh baka

  • @mahendrasinhzala4381
    @mahendrasinhzala4381 3 года назад

    બહુ જ સુંદર કામ કરી રહ્યા છો ભાઈ તમારો ખુબજ આભાર

  • @mansukhdabhi4295
    @mansukhdabhi4295 4 года назад +2

    Sir kevo tamaro juso chhe students ne motivation karvano sir dil thi salute chhe tamne.

  • @knowledge4you740
    @knowledge4you740 6 лет назад +5

    super sir.....best ...1 lakha like...

  • @jagrutisonara8561
    @jagrutisonara8561 5 лет назад +3

    Sir mari pase shabdo nathi tamaro abhar manva mate. Me constable ni exam pass kari matra ne matra tamara karne. Jst order baki 6.ane hu biji taiyari kari rahi 6u. Tema pan tamaru vishaaaaaaal yogdan 6.than k u so muchhhhhhh sir

  • @gaucharnikunj5529
    @gaucharnikunj5529 5 лет назад +5

    Sir tamari mehnt ne 100/💯 salam dill thi

  • @rajusinhrathod7319
    @rajusinhrathod7319 2 года назад

    સાહેબ તમે ખુબ સરસ સમજાવ્યું તમારો આભાર માનવા મારી પાસે શબ્દો નથી તમારૂ કોઈ મોડ્યુલ (પુસ્તક) હોય તો જણાવશો જય માતાજી

  • @behappy8913
    @behappy8913 5 лет назад

    અદ્ભૂત. સુંદર.. અભિનંદન.. જય માતાજી સાહેબ

  • @dharmeshrupareliya7751
    @dharmeshrupareliya7751 5 лет назад +4

    you r god gift with me sir.....thank u

  • @daverajalpa5767
    @daverajalpa5767 4 года назад +4

    Thank you so much sir.

  • @chavadavikramsinh.a8885
    @chavadavikramsinh.a8885 5 лет назад +3

    ઘણા લોકો ઘણું પીરસે છે પણ પચતું નથી "તમે પીરસો છો એ બધું પચી જાય છે અને બહુ જ ભાવે છે ..."thank u....SIR
    9 months ago

  • @mohangadhvi6871
    @mohangadhvi6871 5 лет назад +2

    Saheb tame bhu sarad rite bhanavo Cho salute tamari mahenat ne.....

  • @jayshreebalasara8313
    @jayshreebalasara8313 5 лет назад +1

    Sir very very nice video keep it up fantastic so thank you very much learn English very helpful video

  • @rathodalpa2228
    @rathodalpa2228 6 лет назад +5

    Thank you sir we have got much inspiration from us

  • @makwanamahesh8838
    @makwanamahesh8838 6 лет назад +11

    વાહ સર ટાઈમ મળે તયારે વિડિઓ બનાવો વ્હા સર બહુ મજા આવે શે વિડિઓ જોવાની

  • @atul_2469
    @atul_2469 5 лет назад +6

    Thank you so much Sir.......

  • @sa4inchaudhari
    @sa4inchaudhari 2 года назад

    Sir u r Good..,
    Angel AcaDemY is Best Education center...HpY JourneY...

  • @nilavasava80
    @nilavasava80 4 года назад +1

    Thank you sir..... Tamara video joine mane English paku avdi gayu thank you so much sir 👍

  • @rameshvansh3
    @rameshvansh3 5 лет назад +5

    Sir, you are teaching me a bow. If you have taught me something like this, then today I am a graduate.

  • @sureshchaudhary1490
    @sureshchaudhary1490 5 лет назад +3

    સર તમારા વિડિયો ખુબ સરસ હોય છે
    જેમ બને તેમ વધુ વિડિયો અપલોડ કરવા વિનંતી

  • @bhoipushpak1852
    @bhoipushpak1852 5 лет назад +3

    સર જેવી રીતે ગુજરાતી ગ્રામર એક સાથે બનાવીઉ તેવી રીતે english નું પણ આવું કરો ને સર

  • @rabarithobhan2751
    @rabarithobhan2751 5 лет назад +2

    Vary nice
    Samnt sure
    Thank you so much

  • @Aquarius_72
    @Aquarius_72 4 года назад +1

    Thank u so much sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 khub Saras video 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌god bless you sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gautamdhandhalya3898
    @gautamdhandhalya3898 4 года назад +3

    આજ સુધી ફક્ત સાંભળ્યું હતું કે ગુરુ એ ભગવાન નું સ્વરૂપ હોય છે આજે જોય પણ લીઘું

  • @chauhanshaktisinh9125
    @chauhanshaktisinh9125 6 лет назад +11

    tamari khub meharbani rehse aamari upar

  • @vishalvaja9200
    @vishalvaja9200 5 лет назад +5

    Jordar👍

  • @swatinakum8238
    @swatinakum8238 2 года назад +1

    Such a wonderful style of teaching, Thank you so much Sir 👍🙏🙏🙏

  • @nilurathod51
    @nilurathod51 3 года назад +1

    Thankyou sir Tamara video amne ganu badhu shikhve 6

  • @chauhanshaktisinh9125
    @chauhanshaktisinh9125 6 лет назад +5

    sir super work.....

  • @patelharshit6769
    @patelharshit6769 6 лет назад +11

    Very nice video and sir bija english na grammer na video muko

  • @jigargadhavi401
    @jigargadhavi401 5 лет назад +4

    Aaje peli var koi ae English shikhvadyu sir thanks

  • @zalasachinsinhranghusinh4352
    @zalasachinsinhranghusinh4352 5 лет назад +1

    bau must sir....first time english ms khabar padi

  • @parmarzalak511
    @parmarzalak511 4 года назад

    Thank you so much sir... Tamari samjavani rit Bahuj best 6...tarat samj padi Jay 6...

  • @dharmishthabhakhar6153
    @dharmishthabhakhar6153 6 лет назад +8

    Thanks sir
    Good information
    Sir roj savare thtaj tmara vidioni rah jovati hoy k aaje su nvu shikhva mle

  • @mayurkumarpatel7325
    @mayurkumarpatel7325 6 лет назад +4

    Display digital hoy to easyl mind concept clear thay...

  • @jagdishgohel6115
    @jagdishgohel6115 5 лет назад +3

    Thank you sir 🙏

  • @Jayesh58
    @Jayesh58 5 лет назад +1

    Nice job Sir..... bo saru sikhavo chhe ....amne smjva ma taklif pdti nthi... thank u

  • @kalpeshgalsar...
    @kalpeshgalsar... 3 года назад

    Thank you sir ❤️ sir bhale English Na thoda video mukta hoy pan mara jeva ne jene English no payo majbut na hoy ene khub j help male che ❤️ ખૂબ ખુબ આભાર સર તમારો 🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗

  • @jayeshvadiyatar6128
    @jayeshvadiyatar6128 6 лет назад +4

    Ha saheb.........tme jetlu karavo te .....amne to faydo j 6ne

  • @rameelaben3554
    @rameelaben3554 5 лет назад +7

    Sir table 6 pa6i na table video mukone.... Pls...

  • @zalakalpesh482
    @zalakalpesh482 5 лет назад +6

    Sir public administration na lecture posible hoy to banavso🙏🙏

  • @siddharajsinhparmarvlogs306
    @siddharajsinhparmarvlogs306 5 лет назад

    ખુબ જ સરળ સમજૂતી આપી superb

  • @GujaratVlogs-xt8gb
    @GujaratVlogs-xt8gb 5 лет назад +1

    Super duper hit sir no.1 thankyou sir 🙏🙏🙏

  • @MaheshMahesh-jz8uj
    @MaheshMahesh-jz8uj 5 лет назад +3

    મહેરબાની કરીને ધોરણ ૧॰ના આવા વિડિયો બનાવો ને please sir.

  • @prakashparmar949
    @prakashparmar949 5 лет назад +6

    Sir, Maine graduation complete ki main subject English me but mujhe English itni achhi nahi aati to muje aap ke English easy na badha video jota hoy to malse mane

    • @sadhnabhuriya7862
      @sadhnabhuriya7862 4 года назад

      Sir mne English sarkhu bolta ne vasta favtu nathi mare sikhvu che

  • @desidelight2227
    @desidelight2227 6 лет назад +16

    Sir sorry but STD 11 12 and 10 na chapter wise video banavo
    Agar possible hoy to

  • @Naredrmodi8
    @Naredrmodi8 3 года назад

    sir Tame samjavo ae khub sari rite samjai jay 6 thank you sir

  • @dhruvrajsinhzala2903
    @dhruvrajsinhzala2903 3 года назад

    ખૂબ ખૂબ આભાર સાહેબ
    આપની મેથડ ખૂબ સારી સે

  • @ankitaghadiya5205
    @ankitaghadiya5205 6 лет назад +4

    sir Tmari mhenat super che

  • @sanjaysolanki4566
    @sanjaysolanki4566 6 лет назад +8

    Sir please a English no lecturer saru rakhjo

  • @sra5455
    @sra5455 5 лет назад +3

    આપ નો વિડિઓ સરળતાથી સમજાય છે સર

  • @vinodranarana5915
    @vinodranarana5915 5 лет назад +1

    thakyou sri Tamar video joina mana English shikhi gai tamaro khuba khuba aabhar sri thanka you sri.

  • @shivprasadprajapati5270
    @shivprasadprajapati5270 4 года назад +2

    You are great sir👍👍👏👏Thank you so much sir 😊😊

  • @ashishpatel-vm6sx
    @ashishpatel-vm6sx 6 лет назад +5

    Tank u Sir... Talati clerk man kevu puchhay demo aapjo

  • @pratikshachaudhari2696
    @pratikshachaudhari2696 4 года назад +5

    તમારા જેવા English sir amne pela maliya hot to aaje amne pan English saru aavlte ? તમારા જેવા sir haju shudht nathi joya

  • @AnilRathod-vd9lu
    @AnilRathod-vd9lu 5 лет назад +3

    Sir direct indirect na video muko ne please

  • @villagegirlhowsfav5832
    @villagegirlhowsfav5832 2 года назад

    really sir tamara video mara mate bahuj upyogi thaya chhe

  • @bhupendrapargi8061
    @bhupendrapargi8061 5 лет назад

    ખૂબ ખૂબ અભિનંદન તમે પંદર થી પણ વધારે એક્ઝામ પાસ કરી એ બદલ