ગીગા બારોટ નું સપાખરૂ | Rajbha Gadhvi | Devayat Khavad | live guru purnima dayro ghantvad 2022

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2025
  • ગીગા બારોટ નું સપાખરૂ | Rajbha Gadhvi | Devayat Khavad | live guru purnima dayro ghantvad 2022
    Title: ગીગા બારોટ નું સપાખરૂ
    Artist: Devayat Khavad ,Rajbha Gadhvi
    Sound: HV Sound - Kutch
    Editing: Nilesh Gauswami - Janki Video Mix
    Mandap& Decoration: Chauhan Mandap Sarvis Rajula - Manishbhai Chauhan
    Label: Bansidhar studio
    Producer: Kishor lakhnotra
    sankalan: Ramsi Vala
    #rajbhagadhvi
    #devayatkhavad
    #ghatvad_dayro_2022
    #gurupurnima_2022
    #bansidhar_studio
    #gurupurnima_dayro_2022
    #ghatvad_gurupurnima
    #indrabharti_bapu
    #ghatvad_live_2022
    #dayro_ghatvad
    #livedayro
    #gurupurnimadayro2022
    #indrabharti_bapu_ghatvad
    #live_dayro_indrabhartibapu

Комментарии •

  • @shaileshthakkar3054
    @shaileshthakkar3054 2 года назад +19

    વાહ દેવાયત ભાઈ તમારું સાહિત્ય જોરદાર ઉદાસ માણસ ને પણ ખોખારો કરી ને ઉભો કરી દે એવું સાહિત્ય છે આપનું માં ભગવતી તમને ખુબ આગળ વધારે અને દેશ અને દુનિયા માં ગુજરાત નું નામ રોશન કરો એવી માં ભગવતી જગત જનની મા જગદંબા ના ચરણો માં દિલ થી પ્રાર્થના

  • @rutavikvanda3535
    @rutavikvanda3535 2 года назад +27

    આપડે આ બેય હાવજો.ના ફેન હો....
    હા મોજ હા
    મહાદેવ મહાદેવ..

  • @jayrajbarot5075
    @jayrajbarot5075 2 года назад +154

    મને ગર્વ છે કે મારો જન્મ ગીગાબાપુ બારોટના ના પરિવારમાં થયો છે .હું એક બારોટ તરીકેનું ગર્વ અનુભવું છું.હું આહિર વંશ નો બારોટ છું .અસંખ્ય કવિઓ થયા છે અમારા પરિવારમાં.એમને વારસામાં અમારી આવી સંસ્કૃતિ મળી છે.

  • @gautamvaishnav4330
    @gautamvaishnav4330 2 года назад +16

    હા આપની જુગલબંધી, ખરેખર મોજ આવી જય. જય હો સંતવાણી 🙏🙏

  • @પરજીયા
    @પરજીયા 2 года назад +13

    હા હિન્દુ ધરમ નાં હવાજો હા🙏🙏

  • @abhishekabhani4103
    @abhishekabhani4103 2 года назад +4

    જય હો વિદ્વાન બારોટજી ગીગા બાપુ ની જય હો સપાકરા નો બાપ બાપુ ગીગા બાપુ હો 🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁👍

  • @pankajbarot8962
    @pankajbarot8962 2 года назад +8

    Jay ho...

  • @rajshighdodiya1887
    @rajshighdodiya1887 2 года назад +6

    વાહ કવિરાજ વાહ દેવાયત ભાઈ

  • @vijaybarot7762
    @vijaybarot7762 2 года назад +6

    हा मोज हा राजभा कविराज जय भवानी

  • @dhanrajsinhchavda8725
    @dhanrajsinhchavda8725 Год назад +2

    Two legend one stage ❤❤❤❤

  • @MR_MALDHARI_BOY
    @MR_MALDHARI_BOY 2 года назад +12

    હું 18 વષૅ નો થયો પણ એક પણ વિડિઓ એવો નહિ હોય કે રાજભા ગઢવી નહિ જોયો

  • @bhargavsarkaar3443
    @bhargavsarkaar3443 2 года назад +3

    Be savaj ni moj haa🔥🔥♠️♠️

  • @pravinrathva3901
    @pravinrathva3901 2 года назад +4

    ગુજરાતના હાવજ ભાઈ વાહ ભાઈ

  • @mayurbaraiya3562
    @mayurbaraiya3562 2 года назад +5

    ખુબ મજા આવિ સાંભળવા ની
    બોવ મસ્ત જુગલંબધી બેય હાવજ ની

  • @Dhaval_Parmar_editor
    @Dhaval_Parmar_editor 2 года назад +2

    Ha moj ha mara rajbha

  • @ranjitahir7081
    @ranjitahir7081 2 года назад +10

    (વાહ બંશીધર સ્ટુડિયો) નો હોય તો નભે ના

  • @bharwadraju3777
    @bharwadraju3777 2 года назад +5

    મામલો મેદાને સે હો હા મારો ઝાલાવાડ નુ ગૌરવ હા દેવાયત ખવડ

  • @m.rvihatvada9231
    @m.rvihatvada9231 2 года назад +8

    JAY mogal MA

  • @rajeshpanchal9815
    @rajeshpanchal9815 2 года назад +3

    વાહ ભાઈ મજા આવી ગઈ

  • @dineshahir7237
    @dineshahir7237 2 года назад +5

    Jay ho

  • @bharairajesh7298
    @bharairajesh7298 Год назад

    આવા ઇતિહાસ કારો ના હોય તો આપણી સંસ્કૃતિ ના રહી હોત ધન્ય છે આવા ઇતિહાસ કારો ને❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohancharan8175
    @mohancharan8175 2 года назад +4

    जय हो 👍🏿👍🏿

  • @hemugadhavi7624
    @hemugadhavi7624 2 года назад +3

    Ha rajbha

  • @anliparmar8733
    @anliparmar8733 2 года назад +1

    Vah moj vah dhany se amaraa gujrat na savaj

  • @milan1784
    @milan1784 Год назад

    બારોટ સમાજ માં બઉ બધા સારા કવિઓ થઈ ગયા પણ મને એ વાત નું દુઃખ છે કે હવે બઉ ઓછા છે

  • @Maa.mogal.studio111
    @Maa.mogal.studio111 2 года назад +4

    હા હાવજો હા તમારી મોજ

  • @rudrabarot1560
    @rudrabarot1560 2 года назад +4

    JaY barot ❤️‍🔥

  • @onlygaming.1234
    @onlygaming.1234 2 года назад +25

    ખરેખર અદભૂત અનુભવ કરાવે છે હોં..મજા આવી ગઈ.♥️💪

  • @gmlamka4818
    @gmlamka4818 2 года назад +2

    Ha havjo ha moj

  • @kavitapandya9262
    @kavitapandya9262 Год назад

    વાહ દેવાયતભાઈ ખુબ સરસ

  • @boss99gaming77
    @boss99gaming77 2 года назад +7

    Jay Hind 🙏

  • @DevBharwad8182
    @DevBharwad8182 2 года назад +4

    હા કટારી હા 👏👏

  • @શૈલેષવણોદીયા
    @શૈલેષવણોદીયા 2 года назад +4

    જય હીન્દ

  • @Divyesh111
    @Divyesh111 2 года назад +4

    Jay savrastra dharti 🙏🚩💗

  • @rajdipsinhchauhan3123
    @rajdipsinhchauhan3123 2 года назад +2

    આજ ખરેખર મામલો મેદાને છે... વાહ

  • @gopalsinghdewal8110
    @gopalsinghdewal8110 5 месяцев назад

    आसा जी भी मुझे याद करते हे राजस्थान को 😊

  • @ajayfactify9403
    @ajayfactify9403 Год назад

    હા રાજ ભા ગઢવી હા ભાઈ ભાઈ ભાઈ ❤

  • @jiganeshmakavana8299
    @jiganeshmakavana8299 Год назад

    Va su kalakari se su jugalbandhi se va davayatbhai va rajbha gadhavi 👏🙏

  • @Gadhvinaru
    @Gadhvinaru Год назад

    હા સાવજો હા❤

  • @manustadofficial
    @manustadofficial 2 года назад +1

    Vah Rajbha

  • @djsosa3170
    @djsosa3170 2 года назад +2

    Devayatbhai very like this sapakaru

  • @maheshbaria4838
    @maheshbaria4838 2 года назад +1

    Ha moj be Havjonu

  • @jpthakor143
    @jpthakor143 2 года назад +2

    Jay ho 🙏

  • @sidahir1520
    @sidahir1520 2 года назад +2

    Ha moj ha

  • @sandiprajgor3209
    @sandiprajgor3209 2 года назад +3

    Jay mataji

  • @jigssthakor3868
    @jigssthakor3868 2 года назад +2

    Haaa havjoo

  • @vijaysolanki568
    @vijaysolanki568 Год назад

    Ha moj

  • @bharairajesh7298
    @bharairajesh7298 2 года назад

    Lakho vandan maharana pratap 🙏❤️🙏❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ji ne 😎😈😈😈🙏🙏🙏jay maharana pratap 🙏🙏

  • @rahulthakor6783
    @rahulthakor6783 Год назад +1

    Jay Mataji 🚩 Jay Hind 🇮🇳❤️

  • @MerGovtam
    @MerGovtam 4 месяца назад

    હા મોજ હા

  • @trivedigaurav6643
    @trivedigaurav6643 Год назад

    Wah... Dayroo

  • @samatgadhvi8813
    @samatgadhvi8813 2 года назад +1

    ## એ હા એચ. વી. સાઉન્ડ એક નંબર 👌

  • @dasratrajput5538
    @dasratrajput5538 Год назад

    હા ડાયરો હા

  • @boss99gaming77
    @boss99gaming77 2 года назад +1

    Jay Hoo Dwarkadhish 🙏

  • @sidahir1520
    @sidahir1520 2 года назад +3

    Superb

  • @dineshahir7237
    @dineshahir7237 2 года назад +2

    Jay murlidhar

  • @Devayatbhai_khavad_page
    @Devayatbhai_khavad_page Год назад

    Wah જુગલબંધી 🔥🔥🔥

  • @sahilrabari9137
    @sahilrabari9137 2 года назад

    Ha havjo ni moj 🦁✌️

  • @chavdarajshi8580
    @chavdarajshi8580 Год назад

    હા બેય ભાયોની કટારી

  • @milan1784
    @milan1784 Год назад

    મને ગર્વ છે કે હું બારોટ છું

  • @gopalsinghdewal8110
    @gopalsinghdewal8110 5 месяцев назад

    Rajbha ji aapko milna he aap muje milo ye wada he me mil nahi sakta aapko me pura rasthan aapko milauga

  • @solankiradheshyam3284
    @solankiradheshyam3284 Год назад

    Jay mataji ⚔️🦁👑

  • @neelpatel1071
    @neelpatel1071 2 года назад +2

    Girna be savaj bhai

  • @jorubhaikamliya4246
    @jorubhaikamliya4246 Год назад

    જય હો બન્ને સાવજો નો 🙏

  • @sravangamar8585
    @sravangamar8585 Год назад

    Jay Mogal maa 🙏🙏🦚🦚🙏

  • @bharwadraju3777
    @bharwadraju3777 2 года назад +1

    હા સૌરાષ્ટ્રના હાવજો હા

  • @sureshparmar536
    @sureshparmar536 2 года назад +2

    SARS. 🙏

  • @kamubenthakor970
    @kamubenthakor970 Год назад

    Jay mataji kamu thakor

  • @tarunsinhrathod410
    @tarunsinhrathod410 Год назад +1

    🙏❤️🕉️🚩👏

  • @bharwadraju3777
    @bharwadraju3777 2 года назад

    હા રાજભા ગઢવી હા

  • @Gadhvinaru
    @Gadhvinaru Год назад

    હા કવીરાજ

  • @bharairajesh7298
    @bharairajesh7298 2 года назад

    Jay maharana pratap 🙏❤️🙏❤️

  • @Lofi_music0923
    @Lofi_music0923 Год назад

    Proud to be a BAROT

  • @nareshchitroda6117
    @nareshchitroda6117 2 года назад

    😍😍😍😍😍😍😍😍😍

  • @mohancharan8175
    @mohancharan8175 2 года назад +2

    हा राजभा हा हा खवाड हा

  • @The_kathiyavad
    @The_kathiyavad Год назад

    Kathi and charan hoi nya mja j biji hoi bhalamana

  • @joshidinesh5394
    @joshidinesh5394 2 года назад +1

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @AnilBharwad-mz6or
    @AnilBharwad-mz6or Год назад

    Video of

  • @harshadsavani6086
    @harshadsavani6086 7 месяцев назад

    Bapu khotu na lagadta pan aa tmne nay sobhtu , rajbha gay e barabar che. Tame tamaru kam karo kopi na karo

  • @thakkarparth5939
    @thakkarparth5939 2 года назад +1

    pppppp

  • @narayan_rajput_rj_1620
    @narayan_rajput_rj_1620 2 года назад +3

    જય મા ભવાની

  • @Siddharaj222
    @Siddharaj222 Год назад

    Ha moj ha rajbha gadevi

  • @hardipvala5461
    @hardipvala5461 2 года назад +1

    HA SAVA JO NI MOJ

  • @BSRathore-bp6oy
    @BSRathore-bp6oy 2 года назад +1

    Ha Rajbha

  • @somagadhvi-xz4zo
    @somagadhvi-xz4zo Год назад

    Ha Rajbha gadhvi ha

  • @mukeshgourava3126
    @mukeshgourava3126 8 месяцев назад

    ❤❤❤❤

  • @chauhansnjaysinh2241
    @chauhansnjaysinh2241 2 года назад

    Ha moj rajbha

  • @Star_boy_ff_official
    @Star_boy_ff_official Год назад

    Ha moj ha 🚩

  • @bhavikdesai2740
    @bhavikdesai2740 Год назад

    Wah devayt bhai

  • @pareshbarot8435
    @pareshbarot8435 2 года назад

    Ha moj ha

  • @kamubenthakor970
    @kamubenthakor970 Год назад

    Jay mataji

  • @MayankBarot-cg5dd
    @MayankBarot-cg5dd Год назад

    Ha barot ni kalam ha

  • @SanjaySarsaiya
    @SanjaySarsaiya Год назад

    વાહ બંને સાવજો વાહ

  • @mobhhardik9074
    @mobhhardik9074 Год назад

    Ha moj ha

  • @apnikhetibadiapnipehchan3827
    @apnikhetibadiapnipehchan3827 2 года назад

    Ha havajo haa mojj avi gyy ho

  • @maheshdaki5324
    @maheshdaki5324 2 года назад +1

    હા રાજભા ની મોજ હા