સાચા સંતો પર ભગતીનો મોડ તેથી જુગોજુગ ન છોળ - સાચા સંતો પર ભગતીનો મોડ તેથી જુગોજુગ ન છોળ નીરખતાં નેણાં હરખે મટી જાય મનની ધોડ નીરમળ મનથી નીરખીને જોયું તો ખોટી મળે નહી માંઇ ખોટ -સાચા 🌸 નીંદા પરાઇ નઠારી લાગે સમરે શ્રી રણછોડ આવા હરીજન અલખને પ્યારા જેના માથે ભગતીનો મોડ-સાચા 🌸 દોષ પોતાના પોતે પરગટ કરી દે કરે હાથોની જોડ દગો પ્રપંચ દીલમાં ન રાખે ભલે ગુન્હા હોય લાખો ને કરોડ-સાચા 🌸 ધરમ ના માટે ધરવું હોય માથું તેદી આવે ધોડા ધોડ એવા નુરીજન અવનીમાં ઓછા બીજા ને લાખો કરોડ-સાચા 🌸 જુગ જુગ જોડી અમર રાખો હવે સાહેબ કાંડું ન છોડ ભેગી સમાધી ભજન તમારું કીરતાર પુરજે કોડ-સાચા 🌸 દાસી ઝબુ રામાની દરગામાં ઉભી કરે હાથોની જોડ ભવ બંધનથી છોડાવો અમને ત્રીગુણ ત્રાટી તોડ-સાચા
A Bhajan sambhadu to man ne shanti male che...superb Bhajan...❤❤❤❤❤❤
Jay ho...❤❤❤
Narayan
🙏🙏👍
tut
Parmer arun
Jay ho tamari
સાચા સંતો પર ભગતીનો મોડ તેથી જુગોજુગ ન છોળ -
સાચા સંતો પર ભગતીનો મોડ તેથી જુગોજુગ ન છોળ
નીરખતાં નેણાં હરખે મટી જાય મનની ધોડ
નીરમળ મનથી નીરખીને જોયું તો ખોટી મળે નહી માંઇ ખોટ -સાચા
🌸
નીંદા પરાઇ નઠારી લાગે સમરે શ્રી રણછોડ
આવા હરીજન અલખને પ્યારા જેના માથે ભગતીનો મોડ-સાચા
🌸
દોષ પોતાના પોતે પરગટ કરી દે કરે હાથોની જોડ
દગો પ્રપંચ દીલમાં ન રાખે ભલે ગુન્હા હોય લાખો ને કરોડ-સાચા
🌸
ધરમ ના માટે ધરવું હોય માથું તેદી આવે ધોડા ધોડ
એવા નુરીજન અવનીમાં ઓછા બીજા ને લાખો કરોડ-સાચા
🌸
જુગ જુગ જોડી અમર રાખો હવે સાહેબ કાંડું ન છોડ
ભેગી સમાધી ભજન તમારું કીરતાર પુરજે કોડ-સાચા
🌸
દાસી ઝબુ રામાની દરગામાં ઉભી કરે હાથોની જોડ
ભવ બંધનથી છોડાવો અમને ત્રીગુણ ત્રાટી તોડ-સાચા
જય...... હો........ જય... હો.... મીઠાશ ભરી જુગલ બંધી
Vaah, birju bhai ane ramdasaji ni jodi ha bapu ha
Vah birjubhai vah
Jay Girnari
Jay ho bavaji jay ho......
Jay Ho vala jay gurudev
VA RZHAK UTSHTAD VA JAY HO
JAY HO SNTVANI
Jey mataji
Ha moj
ધ
Jay bholenaath 🙏
Har har Mahadev om namah shivaya
જય હો
જય શ્રી મારા ભુદર બાપા વિંધાણી ની મેલડી માઁ