ये राजा चंदन मलियागिरी की कथा है।जो सुंधामाता के पास वर्तमान जसवंतपुरा है पुराने टाइम लोहाना गढ़ के नाम से जाना जाता था।इन्होंने गाया तो ठीक है लेकिन ये जूठा है भजन। पालिताना का राजवी नई थे।और भगवान ने साधु वेश में आकर इनकी परीक्षा ली थी और उन्होंने सारा राज पाट भगवान को दान कर दिया था खुद दर दर की ठोकर खा कर जीवन काटा।फिर भगवान ने उन्हें राज वापस लौटाया था। ये तो कुछ अलग ही बता रहे है।ये तो हमारा राजस्थान की एक शोर्य गाथा है
વાહ પ્રતાપજી
નવી પેઢી માટે આ ભજન ખૂબ સારું છે. કારણ કે આવી વાતો હવે ક્યાંય રહી નથી.
Jay ho raja chandan ane Rani maliyagri ni khub j saras
હા ભગત હા👌
જય શ્રી કૃષ્ણ 🙏
Qwp
વાહ પ્રધાનજી મારા ઠાકોર સમાજ હા
સંસ્કૃતિને જાળવી રાખવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ....આ વાર્તા મારા પરમપિતાશ્રી ના કંઠે સાંભળેલ છે..
ફેર માત્ર એટલો કે બાર ગાઉએ બોલી બદલાય.... 🙏 ધન્યવાદ ગાય..ગવરાવે..શીખે..સાંભળે..સાજ વગાડે..હુંકારો ધરે એમનો હોજો વૈકુંઠમાં વાસ🙏
ચંદન મલ્યાગરી
વાહ ભગત બહુ સરસ તમારી મેળાગરી અને તમારો કંઠ તમારી મંડળી ને જય સદારામ બાપા
ઘણા સમયથી જેની રાહ જોતા હતા તે મળી ગયુ મારા પિતા ની ફરમાઇશ હતી ભગવાન તમારુ ભલૂ કરશે.
વાહ, ભાઈ, વાહ,,
જબરજસ્ત યાદશક્તિ છે સાહેબ આપની,,
ખુબ જ સરસ,,
જય હો,, જય હો,
મરઘો ચંદનશોઢા પાશેનિકળિગયો
મરઘો ચંદનશોઢા પાશેનિકળિગયો
ખૂબ સરસ વાણી બોલી ખૂબ ખૂબ આભાર પ્રતાપ જી ભગત ને કાંતિજી ઘડા વાદક ખૂબ ખૂબ આભાર ❤
જૂની યાદો તાજી થઈ જય હો ભક્તો ની,દેશી ભાષા માં ખુબ મજા આવી. 🙏🙏🙏
જય હો ખૂબ સરસ ભજન ગયું હો ધન્યવાદ ભાઇ 👍
સંતવાણી દુધવા મંડળ ચેનલ તરફથી ફુલ સપોર્ટ
જય.હો.ચંદન..મેળાગરી...❤
બહુ સરસ પપ્પા
ખરે ખર આવાં જૂના ભજનો સાંભળવાની ખુબ મજા આવી, જય હો જૂના આ ભાભલાઓની. 🙏🙏🙏
Ha pratapbhai ni mojj
Lok katha sambhadi maja avi gai 👌👌
ચંદનશોઢાનિમલયાગરશતિનીસાહેરનિરબેબેટડાલોયાણાગઢનુરાજપુરિકડીકહી શરશ
ખૂબસરસ
જયહો. ભકતોની
જોરદાર ભજન ગાય સે પ્રતાપજી 👍👍👍👌👌
વાહ પ્રતાપજી ભગત ધન છે તમારી વાણી અને ભગતીને જોરદાર રાગ આવા બીજા ભજનો પણ બહાર પાડો ખૂબ ગમે છે તમારો નંબર આપજો ક્યારેક ભજનના વાયક આપવામાં આવશે જય હો
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊0😊😊
@@nagjibhaipatel5391 ઓઓણણમ્તણણ ણ ગયો તો તેમણે મમમ્તૈ
@@nagjibhaipatel5391અ
@@nagjibhaipatel5391😊
આવા કલાકાર ની ખરેખર ગુજરાત ને જરૂર છે
જય હો સંતોને 🙏🙏🙏🙏
ખંભાત વાળા ચંદુકાકા 🙏🙏
વાહ ભગત વાહ❤❤
ખુબ સરસ 🙏 જોરદાર રાગમાં ભજન ગાય છે 👍 શું યાદશક્તિ છે ભગત ની 🙏🙏
🙏🙏 જય શ્રી દ્વારકાધીશ 🙏🙏
ઝૌ
Jaho
❤❤❤ માં
बहुत खुब अती सुन्दर गायक
જય ગૂરુ મારાજની
રમેશભાઈ મજા આવતા વધી હો બાકી ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤.રોવાટા ઉભા કરી નાખે એવી મેળાગરી❤❤❤❤❤❤❤❤❤
ખૂબ સરસ મજાની વાત કરી 👌👌
જય હો ભગત ને
જ્યારે હું નાનો હતો ત્યારે મને મારા પિતાજી આ લોક કથા બહુ સંભળાવ તા હતા.
સુપર ભજન છે હો ❤❤
જય હો જય હો
હા.ભવાની.હા
સરસ ગાઈ છે મેલગીરી
અભિનંદન રમેશભાઈ આવા ભજન મૂકવા બદલ
🙏🙏👍❤️👍🙏🙏
મોજ મોજ બાપૂ બાપૂ 🙏🙏
બીજું ભજન આવું સરસ મોકલો
જય સંતવાણી
જય હો પ્રતાપસિંહ જય હો
सांस्कृतिक। धरोहर। साचवी। सरस
જયસદારામબાપા
હરી હરી ભકતો ને હરી
જય ગોગા મહારાજ
બહુ.સરસ.ભજન.ભાઈ
જય હો સંતવાણી
સગરામજી દુદાસણ વાહ પરતાપ ભગત
સુપર
Jay Ho santwani
ખુબજ સરસ ભજન ગાયુ છે જય શ્રી રામ
ખુબ સરસ
Khub aabhar
સરસ ભજન
જોરદાર
જોરદાર.
❤❤😮😮😊 માં
Nice jordar super full saport singer ashok limbala તરફથી ભાઈ 👍🙏🙏
Vah su vat se bhai maja avi gai ho bhai
Ha menagari ha jay ho
ધન્યવાદ પ્રતાપજી તમને
અને
રમેશભાઇ નો આભાર
વાહ ભાઈ વાહ ભગતો ને
સત સદારામ બાપુ કી જચ
જયહૌ.સંતા.ભયો.ને.
હા પરતાપજી ભગત તમારા કંઠને વંદન 15 મી આગરી ની વાતો સાંભળીને ખૂબ ખૂબ મોજ કરાવી તમારી વન મંડળ ને જય કૃષ્ણ
જય હો પ્રતાપ બા બહુ સરસ
Contact nomber apo temno bhai
Super veri nice bhajan ho
jay ho bakto ne jay sadarambapa
ખુબ સરસ ભજન ગાયું આવા બીજા ભજનો મોકલો જો
ખૂબ સરસ ભજન ગાયું છે અમે આંખો પરીવાર સાથે બેસીને સોભલિયે છીએ
જય માતાજી 🙏
જય શ્રી રામ
જય ગુરૂદેવ નમઃ મંત્રનો મહિમા છે મોટો
ધન્ય હો ભગત જય જગદંબા
સુપર ભજન ગાય એ
વાહ ભગત વાહ મુજ આવી ગયૃ
વાહ ભગત વાહ 🙏🙏🙏🙏
वाह रे वाह भगतो जीयो जीयो हरे संतो हरे
🙏 એક વાત કહું છું મોજ આવી
Vah parmaro
Vah makvanovah
હુ નાનો હતો ત્યારે મારા બાપા આ ભજન ગાતા. અને અમે સાંભળતા.ખુબ આનાંદ આવતો .🥰
010
જય હો
મેં એક વર્ષ પહેલાં બહુ સાંભળ્યું આજે પણ સાંભળવા માટે વિડિયો ડાઉનલોડ કરયુ
આ ભગત ક્યા ગામના છે જણાવશો થોડુક
સરસ. ભાઈ. ભાઈ
વાહ સંતવાણી ભાઇ
ખુબ સરસ ભજન ગાયું હોત
Vah sars bhajan
Jay gurudev 🙏🙏👍👍
ચંદન મલ્યાગરી તો સેધાભગત પાવડવાળા બહુ સરસ ગાય છે
જોરદારભગત
જય. માતાજી 🥰♥️
ये राजा चंदन मलियागिरी की कथा है।जो सुंधामाता के पास वर्तमान जसवंतपुरा है पुराने टाइम लोहाना गढ़ के नाम से जाना जाता था।इन्होंने गाया तो ठीक है लेकिन ये जूठा है भजन। पालिताना का राजवी नई थे।और भगवान ने साधु वेश में आकर इनकी परीक्षा ली थी और उन्होंने सारा राज पाट भगवान को दान कर दिया था खुद दर दर की ठोकर खा कर जीवन काटा।फिर भगवान ने उन्हें राज वापस लौटाया था। ये तो कुछ अलग ही बता रहे है।ये तो हमारा राजस्थान की एक शोर्य गाथा है
❤❤❤❤❤મોરજી
Really good
વાહ ભાઈ વાહ ખૂબ સરસ
વાહ ભાઈ વાહ...
Aa bhagat ne record karavo ful sapot ho
વાહ 👌👌👌
એ સીતારામ ભગતો ને👏
👌👌
Vah Bhagwat desi Mukul
Jay ho
હરિ હરિ ભક્તોને હા ચંદન મેળાગારી
જય હો. જય હો.. ચંદુજી ડ્રાઈવર તેરવાડા