#carprank

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • #prankcall #gujaratiprankcall #carfooling #rajkot #prank
    Hi Mamu Lovers, અત્યાર સુધી તમે ઓડીઓ મામૂ સાંભળ્યા પછી કારમાં બેસીને one sided મામૂ સાંભળ્યા પણ હવે live મામૂ ની મોજ માણીયે એટલે કે #carprank આ કઈક હટકે કંઈક અલગ concept છે આ મામૂમાં આપને મામૂ બનાવનાર એટલે કે મારા અને મામૂ બનનાર બંનેના રિએક્શન જોવા મળશે ને આપના ચહેરા પરથી હાસ્ય છૂટી જશે means કે આપ ખડખડાટ હસી પડશો તો ચાલો નવા મામૂના concept ને Like કરો comment કરો અને બીજા સાથે શેર કરો બાકી Mamu Banavyo Gujarati Prank Call જે મારી ચેનલ છે એને Subscribe કરો. Happy Prank You🤣
    GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati |
    Search on insta - rjvinod_mamufame
    FB - RJ Vinod Bigfm, Rj vinod mamu fame
    Twitter - rjvinod_mamufame
    RUclips - Mamu Banavyo Gujarati Prank call
    Best Mamus
    Ep1
    • ભૂલ થઈ ગઈ તમારે કારમાં...
    Ep2
    • હડકાયો કૂતરો, મારા બાપ...
    Ep3
    • પીલે પીલે ઓ મોરે રાજા,...
    Ep4
    • છોકરી ભગાડી ગયા👩, ભાગત...
    Ep5
    • આજે તો માર ખાતા માંડ બ...
    Ep6
    • માર ઇન્જેક્શન માંડ હાથ...
    Ep7
    • ગાડીમાં લાઈવ ભૂત #carp...
    Ep8
    • શેર માર્કેટમાં ડૂબ્યા,...
    Ep9
    • ચાલુ ગાડીએ આંખોનું દાન...
    Ep10
    • મોતનો કૂવો, મોતના કૂવા...
    • Video
    • કાકાએ કરી છેડતી 😂? mam...
    • 4 મામૂ એવા કે 8 મિનિટ ...
    • મામુનો ચોગ્ગો, Mamu Ba...
    • અમેરિકાના ડોલર,Mamu Ba...
    • આ તો મામૂમાં મામૂ,mamu...
    • દરજી અઘરો હો ચણીયો ને ...
    Disclamation :-
    In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.

Комментарии • 671

  • @hardiksinhgohil7479
    @hardiksinhgohil7479 Год назад +45

    ત્રણેય મસ્ત એક્ટિંગ કરે છે 👌

  • @mohitkhatri9028
    @mohitkhatri9028 2 года назад +6

    જૉગો એટલે જૉંગો હો ek number acting kari chhe aama. sachvjo

  • @RohitRajput-rk1qo
    @RohitRajput-rk1qo 2 года назад +45

    મામુ બનાવ્યો નો સૌથી વધારે હાસ્ય રસ ધરાવતો વિડીયો.
    મજા પડી ગઈ, વાહ જોન્ગોભાઇ વાહ

  • @_vyas_92
    @_vyas_92 2 года назад +2

    Moj ho maamu tamari 💝❣️💢😚😘👍👍👍👍🙏🥰🥰🤗👍🥰💞🙈🙈

  • @vasantnchaudhari
    @vasantnchaudhari 2 года назад +4

    best chhe bapu AA MITHO TO JORDAR CHHE (ARJUN BHAI)

  • @murtuzadaudi870
    @murtuzadaudi870 Год назад +1

    Kay no ghate ho vinod bhai
    Baki jonga nu kam ak number

  • @Challenge786-w5k
    @Challenge786-w5k 2 года назад +2

    જોંગો ની જોરદાર એકસન હો બાકી

  • @rakeshtanna-y5n
    @rakeshtanna-y5n 4 месяца назад +2

    એ જોંગા

  • @shaileshvegad3722
    @shaileshvegad3722 3 месяца назад +1

    Maja avi gai.... Jonga ne all acting shoot kare chhe

  • @BhargavPandyaOfficial
    @BhargavPandyaOfficial 2 года назад +1

    Ha Moj Ha

  • @kalenaharsh3038
    @kalenaharsh3038 2 года назад +3

    જોરદાર વિનોદ ભાઈ ને અર્જુન ભાઈ.

  • @jadejapushprajsinh1524
    @jadejapushprajsinh1524 2 года назад +19

    આ જોગા ભાઇ જોય નૈ પેલુ...મુવી.યાદ આવુ....o.m.god.😀🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @rupinparmar6497
    @rupinparmar6497 Год назад +3

    Arjun bhai e Arjun bhai...super acting bhai...mani gya 😅😂

  • @Fireblast_ofichal
    @Fireblast_ofichal 2 года назад +1

    Ha haa jonga bhai Kiya baat he bhadiya nice video

  • @kevalahirkevalahir4748
    @kevalahirkevalahir4748 2 года назад +2

    Vah arjunbhai maja avi gy

  • @devrajrathod1004
    @devrajrathod1004 2 года назад +4

    Vah vinod bhai and Arjun bhai bahu Maja aave 6e Tamara prank video Joi ne. 😂🤣😁😀😃

  • @dolarkara6060
    @dolarkara6060 2 года назад +2

    VA yar duniya ma hasvanu khatam se tame to Kamal karocho yar dhanyavad

  • @rohitjinjariya244
    @rohitjinjariya244 2 года назад +3

    Jo vinod bhai Star to jongo super Star ⭐⭐⭐

  • @satishraval5225
    @satishraval5225 4 месяца назад +1

    🤣🤣🤣 su acting kari 6e jongaa Bhai, fabulous 🤣🤣🤣

  • @tarunadeshra1200
    @tarunadeshra1200 2 года назад +2

    Aani j moj che

  • @v115hal
    @v115hal Год назад +3

    Jonga ni acting bahu jordar che bhai

  • @ManojParmar-nb4wv
    @ManojParmar-nb4wv 2 года назад +6

    बहुत मजा आए अच्छे वीडियो बनाते हो आप मैं बिहार से आपके वीडियो देख रहा हूं

  • @sudhirpandyapsndya911
    @sudhirpandyapsndya911 2 года назад +13

    વાહ વિનોદભાઈ બવજ મજા આવી આ વિડીયો મા અર્જુન ભાઈ ની એક્સન જોરદાર હતી ભાઈ બવ બિગ્યા હતા 😂😂👌

  • @Rathodprakash472
    @Rathodprakash472 2 года назад +2

    Mast prank banavayo

  • @devalmehta7879
    @devalmehta7879 2 года назад +2

    જોરદાર....જોરદાર.....વિનોદભાઈ.... આપણા જોંગોભાઈ ની એક્ટિંગ તો કહેવીપડે હો ભાઈ......હાહાહાહાં.....

  • @aashifrahimbhai3131
    @aashifrahimbhai3131 2 года назад +6

    જોગો જોગો છે હો

  • @alizajindani1557
    @alizajindani1557 2 года назад +2

    Hahahahahahahhaha....zabaradast...best prank till now

  • @indian..6981
    @indian..6981 2 года назад +1

    Haa moj kai no ghate..Acting no 1

  • @sunilparmar4922
    @sunilparmar4922 2 года назад +3

    Vahh jongo bhai vahhh...jordar acting ho baki

  • @nandlalteli7017
    @nandlalteli7017 Год назад +2

    વિનોદ ભાઈ બેસ્ટ કોમેડી વિડિયો છે આ તમારો 😂😂😂😂😂😂😂😂❤❤

  • @khalifanadeem8
    @khalifanadeem8 2 года назад +1

    જોરદાર હો.જોંગા ભાઈ..અને..વિનોદ ભાઈ તમારી ...એક્ટિંગ..એક નંબર..હો ભાઈ

  • @nishitraja438
    @nishitraja438 2 года назад +5

    વાહ ભાઈ જોરદાર મજા પડી ગઈ
    રાજકોટ આવીએ ત્યારે મળવું છે આપને

  • @chetanchetan21
    @chetanchetan21 Год назад +1

    Vinod bhai and arjun bhai bov maja aave chhe

  • @kabirom1315
    @kabirom1315 Год назад +2

    Bahu maja aavi aek var haji banavo

  • @udayrajdhadhal992
    @udayrajdhadhal992 Год назад +1

    Jonga nu kam jordar ho

  • @hareshpindariya326
    @hareshpindariya326 2 года назад +1

    Jongo gajab no ho

  • @chandubhaisarvaiya-td4vu
    @chandubhaisarvaiya-td4vu 8 месяцев назад

    વિનોદભાઈ અર્જુનભાઈ તમારી કોમેડી જોરદાર છે ભાઈ

  • @vijayvaghela1989
    @vijayvaghela1989 2 года назад +4

    Wah shu acting che😍😁😁😁😁

  • @acharyabhavy3620
    @acharyabhavy3620 2 года назад +6

    Beuty parlor valo scene gazzzabbbb🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @BhikhabhaiPatel-dj1gs
    @BhikhabhaiPatel-dj1gs 3 месяца назад +1

    વાહ ભાઈ વાહ

  • @manharvara4901
    @manharvara4901 2 года назад +1

    Aje to moj padi gay jonga bhai vah vinod Bhai 🤣🤣

  • @AjayGadhvi-nc8ww
    @AjayGadhvi-nc8ww Год назад +1

    Joga bhai supar aektig

  • @CaptainJacksparrow6631
    @CaptainJacksparrow6631 9 месяцев назад +1

    Wah guru zabardast

  • @DevangBaria-b2r
    @DevangBaria-b2r Год назад +2

    જોરદાર મજા આવે છે આર જે વિનોદભાઈ સાહેબ

  • @rajajadeja2423
    @rajajadeja2423 2 года назад +19

    મોજ આવી ગઈ વિનોદભાઈ, જૉંગા ભાઇ 😂😂😂😂😂😂👌👌👌👌👌👏👏👏👏👏 એક્ટિંગ superb 👍👍👍👍❣️❤️💋

  • @sagarkareliya874
    @sagarkareliya874 2 года назад +2

    Are Bhai moj pdi gai jordar.. 🤣🤣🤣

  • @ramanihasmukh9258
    @ramanihasmukh9258 2 года назад +1

    ગાડી માં બેસાડવાની સ્ટાઇલ જોરદાર છે હો ભાઈ...જોરદાર શિકાર કરે છે

  • @parmarketan9672
    @parmarketan9672 2 года назад +2

    full moj

  • @rajukalola9044
    @rajukalola9044 2 года назад +1

    ઉપલેટા બાજુ આવો વિનોદભાઈ
    સરસ વિડિઓ ધન્યવાદ

  • @ketannaghera5961
    @ketannaghera5961 7 месяцев назад +1

    👌👌👌👌 જોરદાર...mr jonga

  • @vijufacts2025
    @vijufacts2025 Год назад +1

    Wah Jonga wah...

  • @jayeshbhatiya2460
    @jayeshbhatiya2460 2 года назад +9

    વાહ જોંગા ભાઈ અત્યાર સુધીની બેસ્ટ એક્ટિંગ મોજ પડી ગઈ

  • @MG-DOC
    @MG-DOC 2 года назад +1

    Aa pelo j video joy ne moj padi gy

  • @parmarprakash5587
    @parmarprakash5587 2 года назад +1

    ખરેખર જોન્ગાભાઈ ને સેલ્યુટ છે

  • @ajudiyaharsh9586
    @ajudiyaharsh9586 Год назад +3

    જોંગો ની એક્ટિંગ એક નંબર હો😂

  • @thakorrekhaben34
    @thakorrekhaben34 2 года назад +4

    ,,😀😃😄😁😆😅😂🤣😭 su plan se baki vary smart ,prabhat bavla

  • @kantahalai8683
    @kantahalai8683 2 года назад

    Naes vidiyo 👌

  • @hardikrathod5740
    @hardikrathod5740 2 года назад +3

    મોજ આવી ગઈ હો ભાઈ

  • @distinctions1165
    @distinctions1165 8 месяцев назад +1

    Maja na video cha bhai 😂😂😂😂😂

  • @niravchitroda9048
    @niravchitroda9048 2 года назад +4

    Vad sars che ho bhai na 😂😂😂😂😂😂😂

  • @parbatbharwad452
    @parbatbharwad452 2 года назад +3

    હા મોજ હા

  • @shaktisinhsarvaiya8590
    @shaktisinhsarvaiya8590 2 года назад +2

    1 number baki ho

  • @vipulsitapara9917
    @vipulsitapara9917 2 года назад +1

    Ha tamari moj

  • @laxmivlogs6349
    @laxmivlogs6349 3 месяца назад +1

    સુપર વિડિયો વિનોદ ભાઈ

  • @dkrathod5940
    @dkrathod5940 8 месяцев назад +1

    Arjun bhai love you bro moj padi gai

  • @thiscar957
    @thiscar957 2 года назад +1

    Jongo naam j Jordar che

  • @kanjibanicomedy
    @kanjibanicomedy 2 года назад +2

    carprank કોમેડી જોરદાર છો હો RJ bhai😀😀😀😀😪👌👌👌👌

  • @hamidikesurhamidikesur4636
    @hamidikesurhamidikesur4636 2 года назад +1

    1nabar vidio

  • @manekgadhvi3243
    @manekgadhvi3243 2 года назад +2

    વિનોદભાઈ વિડીયો મગજ ફ્રેશ કરી નાખે છે બહુ સરસ એમા વરી આપના જોન્ગાં ભાઈ 👍😁

  • @rajvanvasi1626
    @rajvanvasi1626 2 года назад +2

    મોજ આવી ગઈ હોં.........

  • @bhavinrathod3777
    @bhavinrathod3777 2 года назад +1

    Ha ha moj ha

  • @cskrunalhirapara1164
    @cskrunalhirapara1164 Год назад +2

    JONGO IS OUTSTANDING....RJ VINOD IS BEST

  • @nareshvala046
    @nareshvala046 2 года назад +1

    Jordar best video

  • @Breath_00-3
    @Breath_00-3 2 года назад +8

    ભગવાન તમારું ભલું કરે બીજા ને હસડવામાં માં 😀😀 thank you ☺️❤️❤️

  • @rafiqshaikh-le2cl
    @rafiqshaikh-le2cl 6 месяцев назад +4

    mitha ni acting mast kare 6 Jhongo ...🤣🤣🤣🤣

  • @bhartisoni4408
    @bhartisoni4408 Год назад

    Vinodbhai ane arjun bhai mast video 👌

  • @nimeshthakkar3990
    @nimeshthakkar3990 2 года назад +1

    Wah jongabhai wah waiting for another video

  • @universecommunication4413
    @universecommunication4413 2 года назад +1

    Wah jonga Bhai

  • @JAYDIP49
    @JAYDIP49 2 года назад +1

    Best funny video

  • @kalpanagadhiya2984
    @kalpanagadhiya2984 2 года назад +2

    Wah vinod bhai ane arjun bhai jordar comedy maja pdi gy. Ap ava video bnavi amane mja kravata raho hasavata raho thanks😊😃😆

  • @AdvVarshaBhattTRADEMARKATTORNE
    @AdvVarshaBhattTRADEMARKATTORNE 5 месяцев назад +1

    Jongo bhai hand moments 😂😂😂 & vinod bhai dialogues are full of comady 😂😂😂

  • @dipsinh6785
    @dipsinh6785 2 года назад +1

    1 no hooo🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😂😂jordar Aavu prank gujrat maa pahli var

  • @mundhavajignesh3887
    @mundhavajignesh3887 Год назад +3

    Mast bhai😂 osm

  • @nirajvaghasiya4756
    @nirajvaghasiya4756 2 года назад

    Wah vinodbhai Wah moz karavi didhi

  • @DeepakJod-iq9fq
    @DeepakJod-iq9fq 10 месяцев назад

    વિનોદ ભાઈ તમને માણસ ને ફોળવતા બહુ આવડે છે હો👍

  • @motivateviju8433
    @motivateviju8433 2 года назад +9

    તમે જે વચ્ચે વચ્ચે ટેક્સ લખો છો ને તે જોક્સ બહુ મસ્ત આવે છે 😄જોંગા ના વાળ સાકાલ જેવા

  • @amitbhaisheth1100
    @amitbhaisheth1100 2 года назад +3

    તમને જોયા પછી જ ઊંઘ આવે
    જય શ્રી કૃષ્ણ

  • @bharatdbabariya8599
    @bharatdbabariya8599 Год назад +1

    😂😂😂10 number Jonga 😂😂😂

  • @દિલીપઠાકોરદિલીપઠાકોર-ખ6ધ

    ખુબ સરસ વિડીયો બનાવો છો ખુબ મજા આવે છે તમારા વિડિયો જોવાની

  • @apurvapatel2623
    @apurvapatel2623 2 года назад +1

    maja aavi gai.

  • @AjayRajput-ln2zh
    @AjayRajput-ln2zh 2 года назад +1

    Ha ha bhay

  • @akashchhaya9377
    @akashchhaya9377 2 года назад +12

    Jongo OP😂
    Best dialogue
    Bajodko 6😂😂😂

  • @prajapatimanojpm7029
    @prajapatimanojpm7029 Год назад +3

    ફુલ મોજ ભાઈ

  • @nalinlimbad7863
    @nalinlimbad7863 2 года назад +2

    જમાવટ મોજ આવી ગઈ 🌹😃🙏🌹

  • @RanaRana-uh4go
    @RanaRana-uh4go 2 года назад +2

    વિનોદ ભાઈ સુપર સુપર

  • @ahmedkabir5963
    @ahmedkabir5963 2 года назад

    Jonga bhai moj padi gai ho

  • @kdgyan3641
    @kdgyan3641 2 года назад +1

    Jovani maja ave

  • @alpeshchitroda121
    @alpeshchitroda121 2 года назад

    Mind fresh thai jay.
    Video joi ne.

  • @MG-DOC
    @MG-DOC 2 года назад +1

    Maja bav aavi baki😅😅🤣🤣🤣

  • @mr.a19h57
    @mr.a19h57 2 года назад +1

    bhai jordar ho pn 😆😆😆