રેશનકાર્ડમાં મેમ્બરના આધાર કાર્ડ એક બીજા ના એક બીજા મા નાખેલ હોવાથી E-KYC નહી થાય A નુ B મા B નુ C મા C નુ A મા સુધારો કરાવવા ઝોનલ ઑફિસે ગયા તો ત્યાં ઓપરેટરે પુછયા વગર A અને Bનુ નામ કમી કરી નાખ્યું અને રેશનકાર્ડ ધારક મા C નુ નામ કરી નાખ્યું અને AB ને પછી એડ કરી દેશે એમ કહ્યું આ રીતે ઘરની સૌથી મોટી વ્યક્તિને કાર્ડ ધારક માથી હટાવી ને સૌથી નાની વ્યક્તિને કાર્ડ ધારક બનાવવામાં આવી એ પણ ઘરની દીકરીને તો આમા શું થઇ શકે તે જણાવશો બીજા લોકો પણ આ ધ્યાનમાં રાખે તેવી મારી અપીલ છે હવે આ સમય જાગૃત નાગરિક બનવાનો છે
@@shekhanilbhai1898 લોગિંગ પેજ ઉપર જઇને forget passward લખેલુ હસે તેની ઉપર કલિક કરીને તમારી વિગત નાખીયા બાદ otp નાખવાનો આવસે પસી નવૉ password નાખી દેજો ok
Application submit Kari dhidhe che to have opretor pase verify karva javu padse...
Na
રેશન કાર્ડમા નામ સુધારવુ હોય અને મોબાઈલ નંબર લિંક છે પણ એને ફેરવવો હોય એનો વિઙિયો બનાવો
@@sanjaymakvana184 વિડિઓ ટુક સમય માં આવી જશે
Ok
પુત્ર નો આધાર નંબર વેરીફાઈ નથી બતાવતો તો સુ કરવું?
Website slow sale se atle
1 mahina thi uppar thay gayu application pending by operator aevuj batave chhe payment badhuj barabar kayru chhe to pan approve karta nathi ee loko
Te Opretor na karne se Opretor accept kare toj Tamaru Kam thase
આપડે રજીસ્ટર કરી પોતાના રેશનકાર્ડ માં નામ એડ થાય છે. પણ આજ રજીસ્ટર થી અન્ય રેશનકાર્ડ માં અન્ય વ્યક્તિનું નામ એડ કરી શકાય?
Ha
👍 thanks
પુત્ર નું નામ add કરવા Reason માં શુ લખવું અને ડોક્યુમેન્ટ ક્યાં add કરવા.
Lagn shivay na option select Kari shako so
જન્મ
અન્ય પર ક્લીક કરી ને જોડે જન્મ લખી દેવા નું
હમણાં મેં અટક અને આધારકાર્ડ નંબર ખોટો લખેલ હતો તે સુધારવા online પ્રોસેસ કરી .અટક સુધરી ગઈ પણ આધાર નંબર હજુ નથી બદલાયો હજુય ખોટો બતાવે છે.
To tamare 48 kalak pasi Navi entry karvi jose to thay jase
રેશનકાર્ડમાં મેમ્બરના આધાર કાર્ડ એક બીજા ના એક બીજા મા નાખેલ હોવાથી E-KYC નહી થાય
A નુ B મા
B નુ C મા
C નુ A મા
સુધારો કરાવવા ઝોનલ ઑફિસે ગયા તો ત્યાં ઓપરેટરે પુછયા વગર A અને Bનુ નામ કમી કરી નાખ્યું અને રેશનકાર્ડ ધારક મા C નુ નામ કરી નાખ્યું અને AB ને પછી એડ કરી દેશે એમ કહ્યું આ રીતે ઘરની સૌથી મોટી વ્યક્તિને કાર્ડ ધારક માથી હટાવી ને સૌથી નાની વ્યક્તિને કાર્ડ ધારક બનાવવામાં આવી એ પણ ઘરની દીકરીને તો આમા શું થઇ શકે તે જણાવશો
બીજા લોકો પણ આ ધ્યાનમાં રાખે તેવી મારી અપીલ છે
હવે આ સમય જાગૃત નાગરિક બનવાનો છે
Tx ❤
Welcome bro
શુ એ ડોક્યુમેન્ટ ને વેરીફાય કરવા જવાની જરર પડે
Ha
નવો પાસવર્ડ કેવી રીતે બનાવાઈ સર તમે ગુજરાતી માં જવાબ દેવા વિનંતી છે સર
@@shekhanilbhai1898 લોગિંગ પેજ ઉપર જઇને forget passward લખેલુ હસે તેની ઉપર કલિક કરીને તમારી વિગત નાખીયા બાદ otp નાખવાનો આવસે પસી નવૉ password નાખી દેજો ok
English ma name khotu baatave che te sudhari....sakaay k ny.....
Plz reply me....
Yes sudhari sakay
@DesaniTechnology eno video ni link aapo...name sudharvani
નામ સુધારો કર્યો સુધારો થયો નથી ?
New entry Karo
નાના છોકરા નું નામ કેવી રીતે ઉમેરવુ
Lagn shivay koi pan select Kari shako so and procees same j se
Nana chhokara number name umerva nu process
Same prosses
🎉🎉🎉🎉
નામ કમી થઈ શકે
Ha thay sake video meki das ok bhai