દાહોદ મુકામે અર્જુનજી મહારાજ ના મુખારવિંદ થી વાણી ચર્ચા

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024
  • ખાસ નોંધ : કોઈ પણ સુંદરસાથ પરિવાર કે બીજા કોઈ પણ વ્યક્તિ ના ઘેર કોઇ પણ પ્રસંગમાં જેમ કે લગ્નમાં, ચૌલક્રિયા ,
    દરેક પ્રકારના વિડિઓ સુટિંગ ના ઓર્ડર લેવામાં આવશે
    મુ. રાઠોડપુરા પો. કોટલિંડોરા
    તા.ઠાસરા જી. ખેડા
    સંપર્ક સૂત્ર 9924704285
    9726186533
    બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર ની અમર કથા જાણો કઈ કથા સંભળાવી હતી સંકરભગવાને માતા પાર્વતીજી ને જે માતા પાર્વતીજી પણ ના સાંભળી શક્યા .શુ એ કથા એ જ્ઞાન આપણને મળી શકે ખરું શુ ? આપડે એટલા પવિત્ર છીએ ?
    આત્મ સંબંધી સુંદરસાથજી તથા ધર્મપ્રેમી સજ્જનો આધ્યાત્મિક પ્રશ્નોત્તરી માં શાસ્ત્રો આધારીત કોઈપણ
    પ્રશ્ન હોય તો તમે પણ પૂછી શકો છો નીચે કોમેન્ટ બોક્સ માં લખીને અથવા તો ફોન કરીને પણ પૂછી શકો છો અને આ
    વિડિઓ તમને સારો લાગે તો તમારા મિત્રોને અને તમારા સંબંધી ને પણ (સેર ) કરો આગળ મોકલો જેથી કરીને
    તેઓ પણ આધ્યાત્મિક માં ડૂબે અને એક પરમાત્મા ની ઓળખાણ કરે
    ખાસ નોંધ . આ ચેનલ ને subscribe કરો જેથી કરીને જેટલા પણ ધર્મ આધારિત વિડિઓ આવશે તે બધા જ વિડિઓ ના મેસેજ તમારા મોબાઈલ માં મળશે અને લાઈવ વિડિઓ જોવો હોય તો ફેસબુક ના પેજ ઉપર જોઈ શકો છો તેની લિંક પણ નીચે મળી જશે તે પેજ ને ફોલો કરી દેજો
    www.facebook.c...
    સંપર્ક સૂત્ર.
    પ્રવિણભાઇ રાઠોડ 9924704285

Комментарии • 18