*મેર ઇતિહાસ* આપડો ઇતિહાસ, આપડી શાખાઓ. પોરબંદર નાં ઘેડ ને બરડા પંથક માં સદીઓ થી વસવાટ કરનાર મેર સમાજ ૧૫ શાખાઓ માં વિસ્તૃત થયેલો છે. પછીથી ગામ ના નામ પ્રમાણે છાપ પડતા લગભગ 84 જેટલી અટકો અસ્તિત્વ માં છે. મેર અને હિંદુઓ માં શાખાઓ નો ખુબ મહત્વ હોય છે. સમાન શાખા માં લગ્ન સંબંધો થતાં નથી. મેર સમાજ ની ૧૫ શાખાઓ ની ટૂંકી માહિતી. ૧) કેશવારા મેર તમામ મેરો માં કેશવારા મેર ને આદિ મેર ગણવા માં આવે છે. બારોટજી નાં ચોપડે તેમને ભગવાન રામ નાં પુત્ર કુશ નાં વંશજ તરીકે સૂર્યવંશી ગણવેલા છે. એવું કહેવાય છે કે ભગવાન રામ નાં દીકરા કુશ નાં વંશ થી તેઓ કુશવારા ને પછી કેશવારા થયા. કેશવારા મેર ઉપર દોહો છે. આદ્ય મેર કેશવાળા બીજા મેર બાકી, રામચંદ્ર પરગટ કિયો જગ મે કીર્તિ જાકી. ૨) જાડેજા મેર ૩) ભટ્ટી/ભાટી મેર ૪) ચુડાસમા મેર ૫) સુમરા(ઓડેદરા) મેર આ ચાર શાખા નું મૂળ યદુવંશ છે. ભગવાન કૃષ્ણ ની પેઢી માં દેવેન્દ્ર નાં ચાર દીકરા થયા. અસ્પત્ નાં વંશજો સુમરા થયા નરપત નાં જાડેજા ગજપત નાં ચુડાસમા ભૂપત નાં ભાટી કચ્છ ના કેરા થી જાડેજા, જૂનાગઢ થી ચુડાસમા, ને સિંઘ થી સુમરા આવીને પોરબંદર માં વસ્યા. ૬) વદર મેર. વદર નાં પૂર્વજ બાંદ્રાજી રાઠોડ જૂનાગઢ માં વજીર હતા. એના વંશજો વદિર/વદર (વજીર નું અપભ્રંશ) થી ઓળખાય છે. બાંદ્રાજી ને અત્યારે બધા બાન્દ્રજી વદર તરીકે ઓળખે છે. ૭) રાજશાખા/જેઠવા મેર. પોરબંદર રાજવી રણધીર જી નાં વંશજો. મૂળ હનુમાનજી નું વંશ છે. ૮) વાઢેર મેર. લોક વાણી મુજબ ઓખા મંડળ નાં સત્તાધીશો ને મારવા(વાઢવા) નાં કારણે વાઢેર અટક પડી. વડીલો નાં મુખે થી સાંભળ્યું છે કે ઓખા નાં આરંભડા ગામે થી આવી પોરબંદર માં ચિંગરિયા ગામે વસવાટ કરીને વંશ વિસ્તાર વધાર્યો. ૯) વાઘેલા/સોલંકી મેર. ૧૦) પરમાર મેર ૧૧) ચૌહાણ મેર ૧૨) પઢિયાર મેર આ ચાર શાખાઓ અગ્નિ વંશી છે. પર નામક દૈત્યો ને મારનાર પરમાર. સોળે કળા એ સોહામણો મનુષ્ય સોલંકી, ચારે હાથ માં ધનુષ બાન રાખનાર ચૌહાણ ને યજ્ઞ કુંડ થી બાર નીકળતી વેળા એ લપસી ને પડી જતાં પઢિયાર થયા. પરમાર ઉજ્જૈન થી ને ચૌહાણ રાજસ્થાન થી પોરબંદર આવ્યા. ૧૩ચાવડા મેર. ચાવડા ને અમુક વિદ્વાનો અગ્નિવાંશી પરમાર મને છે તો અમુક લોકો એમને ઋષિ વંશ નાં માને છે. ચપત્કોટ ઉપર થી ચાવડા થયા હોવાના અનુમાન છે. ૧૪) વાળા મેર ૧૫) સિસોદીયા મેર. વાળા અને સિસોદિયા ભગવાન રામ નાં દીકરા લવ નાં વંશજો છે. મૈત્રક કાળ એ વાળા રાજવંશ નો કાળ છે વડા ગામ થી વાળા થયા છે. મૈત્રક થી એક વંશ રાજસ્થાન ગયો. ન્યા ગુહિલોત/ગોહિલ ને પછી સીસોદા ગામ થી સિસોદિયા થયા. વિક્રમ સંવત નાં ૧૪-૧૫ માં સૈકા માં મેવાડ થી બે સિસોદીયા ભાયો આવીને પોરબંદર વસે છે. આ માહિતી બારોટજી ના ચોપડા, ઓનલાઇન સંશોધન, સાંભળેલી વાતો ના આધારે મૂકવામાં આવી છે.
*મેર ઇતિહાસ*
આપડો ઇતિહાસ, આપડી શાખાઓ.
પોરબંદર નાં ઘેડ ને બરડા પંથક માં સદીઓ થી વસવાટ કરનાર મેર સમાજ ૧૫ શાખાઓ માં વિસ્તૃત થયેલો છે. પછીથી ગામ ના નામ પ્રમાણે છાપ પડતા લગભગ 84 જેટલી અટકો અસ્તિત્વ માં છે. મેર અને હિંદુઓ માં શાખાઓ નો ખુબ મહત્વ હોય છે. સમાન શાખા માં લગ્ન સંબંધો થતાં નથી. મેર સમાજ ની ૧૫ શાખાઓ ની ટૂંકી માહિતી.
૧) કેશવારા મેર
તમામ મેરો માં કેશવારા મેર ને આદિ મેર ગણવા માં આવે છે. બારોટજી નાં ચોપડે તેમને ભગવાન રામ નાં પુત્ર કુશ નાં વંશજ તરીકે સૂર્યવંશી ગણવેલા છે. એવું કહેવાય છે કે ભગવાન રામ નાં દીકરા કુશ નાં વંશ થી તેઓ કુશવારા ને પછી કેશવારા થયા. કેશવારા મેર ઉપર દોહો છે.
આદ્ય મેર કેશવાળા બીજા મેર બાકી,
રામચંદ્ર પરગટ કિયો જગ મે કીર્તિ જાકી.
૨) જાડેજા મેર
૩) ભટ્ટી/ભાટી મેર
૪) ચુડાસમા મેર
૫) સુમરા(ઓડેદરા) મેર
આ ચાર શાખા નું મૂળ યદુવંશ છે. ભગવાન કૃષ્ણ ની પેઢી માં દેવેન્દ્ર નાં ચાર દીકરા થયા.
અસ્પત્ નાં વંશજો સુમરા થયા
નરપત નાં જાડેજા
ગજપત નાં ચુડાસમા
ભૂપત નાં ભાટી
કચ્છ ના કેરા થી જાડેજા, જૂનાગઢ થી ચુડાસમા, ને સિંઘ થી સુમરા આવીને પોરબંદર માં વસ્યા.
૬) વદર મેર.
વદર નાં પૂર્વજ બાંદ્રાજી રાઠોડ જૂનાગઢ માં વજીર હતા. એના વંશજો
વદિર/વદર (વજીર નું અપભ્રંશ) થી ઓળખાય છે. બાંદ્રાજી ને અત્યારે બધા બાન્દ્રજી વદર તરીકે ઓળખે છે.
૭) રાજશાખા/જેઠવા મેર.
પોરબંદર રાજવી રણધીર જી નાં વંશજો. મૂળ હનુમાનજી નું વંશ છે.
૮) વાઢેર મેર.
લોક વાણી મુજબ ઓખા મંડળ નાં સત્તાધીશો ને મારવા(વાઢવા) નાં કારણે વાઢેર અટક પડી. વડીલો નાં મુખે થી સાંભળ્યું છે કે ઓખા નાં આરંભડા ગામે થી આવી પોરબંદર માં ચિંગરિયા ગામે વસવાટ કરીને વંશ વિસ્તાર વધાર્યો.
૯) વાઘેલા/સોલંકી મેર.
૧૦) પરમાર મેર
૧૧) ચૌહાણ મેર
૧૨) પઢિયાર મેર
આ ચાર શાખાઓ અગ્નિ વંશી છે. પર નામક દૈત્યો ને મારનાર પરમાર.
સોળે કળા એ સોહામણો મનુષ્ય સોલંકી, ચારે હાથ માં ધનુષ બાન રાખનાર ચૌહાણ ને યજ્ઞ કુંડ થી બાર નીકળતી વેળા એ લપસી ને પડી જતાં પઢિયાર થયા.
પરમાર ઉજ્જૈન થી ને ચૌહાણ રાજસ્થાન થી પોરબંદર આવ્યા.
૧૩ચાવડા મેર.
ચાવડા ને અમુક વિદ્વાનો અગ્નિવાંશી પરમાર મને છે તો અમુક લોકો એમને ઋષિ વંશ નાં માને છે. ચપત્કોટ ઉપર થી ચાવડા થયા હોવાના અનુમાન છે.
૧૪) વાળા મેર
૧૫) સિસોદીયા મેર.
વાળા અને સિસોદિયા ભગવાન રામ નાં દીકરા લવ નાં વંશજો છે. મૈત્રક કાળ એ વાળા રાજવંશ નો કાળ છે વડા ગામ થી વાળા થયા છે. મૈત્રક થી એક વંશ રાજસ્થાન ગયો.
ન્યા ગુહિલોત/ગોહિલ ને પછી સીસોદા ગામ થી સિસોદિયા થયા. વિક્રમ સંવત નાં ૧૪-૧૫ માં સૈકા માં મેવાડ થી બે સિસોદીયા ભાયો આવીને પોરબંદર વસે છે.
આ માહિતી બારોટજી ના ચોપડા, ઓનલાઇન સંશોધન, સાંભળેલી વાતો ના આધારે મૂકવામાં આવી છે.
@
Beautiful
2
nise bhai
Thank You
Ha moj ha
Thank You bhaiii 👍🏻👍🏻
Hiiii
Hi
લાણ એટલે શુ
Ha mer ha
👍👍
Thank You
🤩😊👍👌👌🤗
👍🏻👍🏻
👍👍👍👍
Thank You
હા મેર હા
Thank you
👌👌👌👌👌bharti ben 😘
👍🏻
Super bro
Thank You bhaiii 👍🏻👍🏻
Supperrr bhai
Thank You
આખા ગામ ને આપવા ની લાણ
Ha
Kya h long me.
અમારી બાજુ પતાહા આપે
E Su aapta hoy che laan ma. Khand che??
Ha
Bbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbb
Bbbbbbbbbbbbbbbbbbbbbbbb
ये समाज राजपूत है या चारण समाज
Maher smaj
rajput
Hiii
Hii
👍👍
Thank You