" નિપુણ પખવાડા" Day 12
HTML-код
- Опубликовано: 24 дек 2024
- " નિપુણ પખવાડા" અંતર્ગત બાળકોને પ્રથમ સત્ર દરમિયાન કરેલ અધ્યયન સુદ્રઢ થાય, પીયર ગ્રુપ લર્નિંગ ને પ્રાધાન્ય મળે, વાંચન,લેખન અને ગણન તદ્ઉપરાંત શ્રુતલેખન અને અનુલેખન,બાળકની પોતાની શૈલીમાં રજુઆત, રમત, ચીટક કામ, અભિનય ગીત જેવી પ્રવૃત્તિઓ બેચરાજી બ્લૉકમાં કરવામાં આવી. તારીખ:- ૧૮/૧૧/૨૦૨૪ થી ૦૨/૧૨/૨૦૨૪