કોઈપણ ક્ષેત્રમાં પોઝીટીવ નામ બનાવ્યું હોય .તથા નાની ઉંમર હોય યુવાન હોય .. સંગીત રમતગમત રાજકારણ ,આધ્યાત્મિક, કોમેડી સમાજસેવા કોઈપણ ક્ષેત્ર હોય એમને વધું તક આપો
નમસ્કાર વિજયભાઈ 🙏 હું આપના વિડીયો ઘણા સમયથી જોવુ છું, તમારા વિડીયો ખૂબ જ સરસ હોય છે , રાજકોટ ખાતે પ્રભુદાસ તન્ના નામના સેવાભાવી વ્યકિત આજ વર્ષો થી ગાય માતા ની સેવા કરી રહ્યા છે, ગુજરાત ની સૌથી મોટી શ્રીજી ગૌશાળા ચલાવી રહ્યા છે, ગાય આધારીત પંચગવય ચિકિત્સા પધ્ધતિ થી હજારો દર્દી ની નિ:શુલ્ક સારવાર કરી ને ડાયાબિટીસ અને કેંસર જેવા જીવલેણ રોગો માં પણ ખૂબ જ સરસ પરીણામ લાવી રહ્યા છે, તો આપ એમનો ઇન્ટરવ્યૂ લો તેવી વિનંતી છે 🙏, જેથી કરીને ને હઠીલા રોગો થી પીડિત ગરીબ પરિવારો ને લાભ થાય, સારવાર બિલકુલ મફત કરે છે, એકાદ વર્ષ પહેલા દિવ્ય ભાસ્કર માં પણ તેમનો લેખ આવેલો હતો. ગૌશાળા રાજકોટ ખાતે જામનગર રોડ ઉપર ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ની સામે આવેલી છે. - આભાર 🙏🙏
જય માતાજી ભાઈ 🙏🙏🙏🙏🙏 આ વાત ધ્યાને દોરજો. ચંદન રાઠોડે આ વીડિયોમાં કહ્યું કે 'જો કોઈ મારી નાખવાની મરવાની વાત કરતા હોય તો હું એ કરવાનો નથી કારણ કે મારા ઘરનો હું એક માત્ર આધાર છે. મારા પર દેવું હતું એટલે હું મારા ઘરનું દેવું ભરવા માટે આ બધુ કરતો હતો. મારાથી જે ભૂલ થઈ છે તેના બદલ મેં માફી માંગી છે પરંતુ હજુ પણ લોકો મને ધમકી આપતા ફોન મેસેજ કરે છે. હું આજે રાત્રે સુસાઇડ કરી લઈશ અને એની જવાબદારી પ્રજાપતિ સમાજની રહેશે. તમે લોકો મારા ઘરનું દેવું ભરજો અને મારા પરિવારનું ધ્યાન રાખજો, બરાબર છે. આજે હું અલવિદા લઈશ, બાકી બધાને લવ યુ ઓલ, આજે મારું દિલ ખૂબ ખુશ છે.”
નોંધ::
આ ડી ડી ભારતી નો આ સુરીલો સંવાદ કાર્યક્રમ નથી ફક્ત એક ફોર્મલ ઈન્ટરવ્યૂ છે...
હા ભાઈ
Te bhai
Good
અમારા પણ ઇન્ટરવ્યૂ લેજો
તમે મને સબસકાઈબ કરો હું તમને સબસકાઈબ કરીશ 🙏🙏👍👍
વીજયભાઈ તમે આવા નાના કલાકાર
ને પ્રોત્સાહન આપ્યું છે ખૂબજ સરશ
વંદન શંદન ભાઈ
abhar bhai
@@VijayJotvaJournalist sir tame beja gujrati. tiktok star nu interview lo please
ruclips.net/video/o0EPeocAQWo/видео.html
👍
Ha moj ha 👍🏼😁
ruclips.net/video/o0EPeocAQWo/видео.html
🙏🙏🙏🙏🙏
््््््
𝐇𝐢
Hy
ખુબ સરસ ચંદનભાઇ રાઠોડ તમે ખુબ આગળ વધો એવી માં ભગવતી પાસે પ્રાર્થના 🙏🙏🙏🙏
ચંદન ભાઈ મજામાં ખુબ સરસ વિડીયો બનાવો છો ખુબ ખુબ અભિનંદન ભગવાન તમારી મનોકામના પૂરી
વા વા શંદન ભાઈ આપનો બહુ આભાર મુ છુ બનાસકાંઠા નુ
ખુબ સરસ વિજયભાઈ જોટવા સાહેબજી આપને તથા ચંદનભાઇ રાઠોડ સાહેબજી આપને ખુબ ખુબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવી રહ્યો છુ જય માતાજી
જય માતાજી
Superb એકદમ સાચી વાત કરી ચંદનભાઈ .love you.
તમે ખુબ સરસ વિડીયો બનાવો છો ગુજ્જુભાઈ તમારો અને વહતા ભાઈ નો વિડિયો ખુબજ સરસ હોય છે
બહુ સરસ વાર્તાલાપ 👌👌👌👌
બઉ સરસ વાત કરી ગુજ્જુ ભાઈ
કોઈપણ ક્ષેત્રમાં પોઝીટીવ નામ બનાવ્યું હોય .તથા નાની ઉંમર હોય યુવાન હોય ..
સંગીત
રમતગમત
રાજકારણ ,આધ્યાત્મિક, કોમેડી સમાજસેવા કોઈપણ ક્ષેત્ર હોય એમને વધું તક આપો
હા મોજ હા એની માને
Ha moj ha
Good
Ha. Moj
Ani. Maa ne. Su
Jay ho
હું આપણા ઉગતા કલાકાર લવ ગુરુ ઉર્ફે ચંદન રાઠોડ ભાઈ આપણને સૌ કોઈને આનંદ કરાવતા એપિસોડ જોતા દરેક મિત્રોને વિનંતી કરું છુ કે આ ઊગતા કલાકારને ખુબજ support કરજો તોઆનાથી વધારે લવ ગુરુ મજા કરાવશે 🙏🙏🙏 જય Mataji
જય હો
સાચી વાત મોજ કરો
જય માતાજી શાહેબ ખૂબ ખૂબ અભિનંદન નેહલ ઠાકોર શીગર
Very good
લવગૂરૂ કોમેડી ને અભિનંદન
મોજ કરાવીશે ભાઈ
😃😃😃😃😃😃
જોરદાર વિજય ભાઈ આવા કલાકાર નો અભિપ્રાય આપવા બદલ આભાર
આભાર
વાહ ચંદન ભાઈ હું દાહોદ થી કોમેન્ટ કરો છો મારાભાઈ
વિજયભાઈ તમારો ખુબ ખુબ આભાર કે તમે નાના કલાકારો ને તમારા પ્રોગ્રામમાં પ્રોત્સાહન આપો છો....
ધન્યવાદ
નમસ્કાર વિજયભાઈ 🙏
હું આપના વિડીયો ઘણા સમયથી જોવુ છું,
તમારા વિડીયો ખૂબ જ સરસ હોય છે ,
રાજકોટ ખાતે પ્રભુદાસ તન્ના નામના સેવાભાવી વ્યકિત આજ વર્ષો થી ગાય માતા ની સેવા કરી રહ્યા છે, ગુજરાત ની સૌથી મોટી શ્રીજી ગૌશાળા ચલાવી રહ્યા છે,
ગાય આધારીત પંચગવય ચિકિત્સા પધ્ધતિ થી હજારો દર્દી ની નિ:શુલ્ક સારવાર કરી ને ડાયાબિટીસ અને કેંસર જેવા જીવલેણ રોગો માં પણ ખૂબ જ સરસ પરીણામ લાવી રહ્યા છે, તો આપ એમનો ઇન્ટરવ્યૂ લો તેવી વિનંતી છે 🙏, જેથી કરીને ને હઠીલા રોગો થી પીડિત ગરીબ પરિવારો ને લાભ થાય, સારવાર બિલકુલ મફત કરે છે,
એકાદ વર્ષ પહેલા દિવ્ય ભાસ્કર માં પણ તેમનો લેખ આવેલો હતો.
ગૌશાળા રાજકોટ ખાતે જામનગર રોડ ઉપર ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ની સામે આવેલી છે.
- આભાર 🙏🙏
avshy maro contect karjo
athva tamaro no apjo
@@VijayJotvaJournalist હા જરૂર સાહેબ 🙏
મારો ન.9558073289 (હીરાભાઈ રબારી) છે, આ વિડીયો જોય લેજો સર 🙏ruclips.net/video/e7gpyqPAj_A/видео.html
Ha chandan ha
મારા ભાઈ ગુજ્જુલવગુરું માટે 1 લાઈક તો બને યાર
Ha
🙏🌹શ્રી જય વિહત ❤️મેલડી 🌹🙏
જોરદાર હો ગુજુ ભાઈ😍 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
ha mojj 😊
Mojj karave 6e gujju love khub khub abhar
very Good Gujju Love Guru
congratulations
હૂ પણ વિજય ભાઇ ગરીબ ઘરની શીગર છૂ મારી ઊમર 13 વર્ષ ની છે મારા પપ્પા એક ગાડી ચલાવે છે અને મને કલાકાર બનવાનૌ શૌખ છે જય માતાજીભાઇ
dhire dhire prayas chalu raakho pan atyere abhyas madhyan dejo
બેસ્ટ ઓફ લક બહેન
👍👍👍
વિજય ભાઈ આનંદ કરાવી દીધો તમે 🙏🏼
ruclips.net/video/o0EPeocAQWo/видео.html
ચંદનભાઇ તમારી આપવીતી સાંભળી તમે ખુબ આગળ વધો તેવી માતાજી પાસે આજીજી
Super gujju bhai 👍👌😍😍😍
Vari good bro 👌🏻👌🏻👌🏻🎶🎶🙏🙏🏻🙏🏼
Good interview Vijaybhai
Super interview Chandan bhai rathod
જય દ્વારકાધીશ જય જય ગરવી ગુજરાત
Super best interview gujju love guru
ખૂબ સરસ વિજય ભાઈ
😜 super bairu labanu
તમે ગુજ્જુભાઈ મંગળ ગ્રહ પર ચાર વિગા રાખો તો પાણી હૂં આપીશ😋😋😋😋😋😋
Supar
ચંદન પૈણા પછી બદલાતો નહીં
Super mota Bhai
Aa comedy king khula dil no manas chhe. Khub aagad vadhe
ગૂજ્જૂ લવ 1 Number comedy Jordar
વીજય ભાઈ મુલાકાત બદલ આભાર
જય માતાજી ભાઈ 🙏🙏🙏🙏🙏
આ વાત ધ્યાને દોરજો.
ચંદન રાઠોડે આ વીડિયોમાં કહ્યું કે 'જો કોઈ મારી નાખવાની મરવાની વાત કરતા હોય તો હું એ કરવાનો નથી કારણ કે મારા ઘરનો હું એક માત્ર આધાર છે. મારા પર દેવું હતું એટલે હું મારા ઘરનું દેવું ભરવા માટે આ બધુ કરતો હતો. મારાથી જે ભૂલ થઈ છે તેના બદલ મેં માફી માંગી છે પરંતુ હજુ પણ લોકો મને ધમકી આપતા ફોન મેસેજ કરે છે. હું આજે રાત્રે સુસાઇડ કરી લઈશ અને એની જવાબદારી પ્રજાપતિ સમાજની રહેશે. તમે લોકો મારા ઘરનું દેવું ભરજો અને મારા પરિવારનું ધ્યાન રાખજો, બરાબર છે. આજે હું અલવિદા લઈશ, બાકી બધાને લવ યુ ઓલ, આજે મારું દિલ ખૂબ ખુશ છે.”
👌👌👍
👍♥️
Ha gujju love guru moj Ha.. Maja aavi gai....🤣🤣🤣
Ha mojjjjjj
Wah chandan Bhai nice story n full saport
Top
જય જય ગરવી ગુજરાત 🙏🌟🌟
વિજયભાઈ મારા તાલુકા નું મારી બાજુના ગામ ના જ સે..ગુજ્જુ લવ ગુરુ..આભાર વાલા
તમારો નંબર આપ જો
@@somnathrefrigeration94 9824413299
Vah vijay bhai saras TMe Mota kalakaro ni mulakat lyo cho ,pan gyjju lave guru ni mulakat Badal aabhar
Abhar bhai
Hello yes 😀💋
Super Vijay bahi
ફુલ સપોટ
Khub agad vadh bhai
Jordar kala se ho bhai gujuu guru 1 no.. Comedy
સુપર ઈન્ટરવ્યુ
વિજયભાઈ નારણભાઈ આહીર (ચોટાવારા) નૂ જલદી ઈન્ટરવ્યૂ લેજો 🙏🙏
અવશ્ય
ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ
વિજયભાઈ
ખૂબ ખૂબ આભાર ભાઈ વિજય ભાઈ
ગુજ્જુ ભાઈ સરસ
ભાઈ ફ્રસ્ટ વિડીયો.... તો કાળેગા વાળો મે જોયેલો
Super. Bhai.. Jan.. Vato.. Tmari
Good
Gujju love guru mate 1 like
વિજય ભાઇ ખૂબ ખૂબ આભાર
Thence vijaybhai
Vah saras
Congratulations bhai
વાહ...ભાઈ...સરસ પ્રયાસ.....છે.....વિજય ભાઈ...
thanks
Super interview bhai
Super Bhai
ખુબ સરસ
Vah.....
Ha mojj
ખુબ સરસ ગુજુ love ગુરુ
જોરદાર ભાઈ👍👍👍👍
Super. Bhai
Super sir
Right Brother Pubg Mate 👍👍👍
વિજય ભાઇ !!! આમા પ્રવિણ ભાઇ આહિર ની કૉમેન્ટને હું સમર્થન આપુ છુ કે કોઇ પણ વ્યકિત મોટો સમાજ (આપણ) દ્વારા થાય છે અને એને આપણે પ્રોત્સાહન આપવુજ જોઇએ
આભાર
હા ભાઈ સાચી વાત છે
khub srs
Super my best comedy actor
Nice👍bro
Moj Moj gujju bhai 👍😍😍☺️
Thanks vijaybhai
Nice bhai
gujju love guru mate aek like
👌👌👌👌
Supar dupar
Superrrr4
Bhai bhai gujju bhai moj avi gay 👍👍
Super interview
ruclips.net/video/o0EPeocAQWo/видео.html
Cho gujrat na chella gam na pn aam to aavo cho to gujrat na top leval pr ,,love you from .HIMATNAGAR
Supar
Super duper
હા મોજ હા વાહ સુપર
Saras
ha bhai ha supar interview
ha maru suigam
Comedy Mozilo નું ઇન્ટરવ્યૂ લો... આજે હાસ્ય ની દુનિયા માં આજ ના સમયે માર્કેટમાં બુમ પડાવી રહ્યાં છે. સરળ સ્વભાવ લાખો કરોડો લોકોના દિલ ❤️ માં છે
Super veri nice