માનવ કલ્યાણ યોજના અંતર્ગત ગત અલગ-અલગ 28 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવતી હતી. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા પી.એમ. વિશ્વકર્મા યોજના ની શરૂઆત કરવામાં આવી જેથી તેમાં જે 18 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે જે કીટ મળવાપાત્ર છે તે વ્યવસાયના નામ આ વખતે માનવ કલ્યાણ યોજના માંથી રદ કરી દીધેલ છે જેથી હવે માનવ કલ્યાણ યોજના અંતર્ગત 10 પ્રકારના વ્યવસાય શરૂ કરવા માટે સાધનોની કીટ આપવામાં આવશે. 1) દૂધ-દહીં વેચનાર 2) ભરતકામ 3) બ્યુટી પાર્લર 4) પાપડ બનાવટ 5) વાહન સર્વિસિંગ અને રીપેરીંગ 6) પ્લમ્બર 7) સેન્ટીંગ કામ 8) ઇલેક્ટ્રિક એપ્લાયનસીસ રીપેરીંગ 9) અથાણાં બનાવટ 10) પંચર કીટ ઉપરોકત 10 પ્રકારના વ્યવસાયના સાધનોની કીટ મેળવવા માટે અરજદાર 03-07-2024 થી ઈ-કુટિર ના પોર્ટલ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
માનવ કલ્યાણ યોજના અંતર્ગત ગત અલગ-અલગ 28 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવતી હતી. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા પી.એમ. વિશ્વકર્મા યોજના ની શરૂઆત કરવામાં આવી જેથી તેમાં જે 18 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે જે કીટ મળવાપાત્ર છે તે વ્યવસાયના નામ આ વખતે માનવ કલ્યાણ યોજના માંથી રદ કરી દીધેલ છે જેથી હવે માનવ કલ્યાણ યોજના અંતર્ગત 10 પ્રકારના વ્યવસાય શરૂ કરવા માટે સાધનોની કીટ આપવામાં આવશે.
1) દૂધ-દહીં વેચનાર
2) ભરતકામ
3) બ્યુટી પાર્લર
4) પાપડ બનાવટ
5) વાહન સર્વિસિંગ અને રીપેરીંગ
6) પ્લમ્બર
7) સેન્ટીંગ કામ
8) ઇલેક્ટ્રિક એપ્લાયનસીસ રીપેરીંગ
9) અથાણાં બનાવટ
10) પંચર કીટ
ઉપરોકત 10 પ્રકારના વ્યવસાયના સાધનોની કીટ મેળવવા માટે અરજદાર 03-07-2024 થી ઈ-કુટિર ના પોર્ટલ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
Kya saru thya bhai
Bhai Ghar ghati na form kya bhry che
Maheshbhai ghar ghanti na form chalu thse k kem aana per ak update video banav jo
પી.એમ.વિશ્વકર્મા માં અરજીફોર્મ ભરી દો
Gharghanti nu form aavyu che?
Site per to khli 10 trde j batave che
Ha
From kese bhare sir
List ma ghanti mate batavtu nathi Fakt 10 j yojna batave chhe
Yes
Gharghanti nu talim nu certificate jove??
Swaghosana patrak kyathi lavanu?
એ એજ વેબસાઇટ પર મળી જશે જેને ભરી ને અપલોડ કરવાનું હોય છે.
હા
Sir me from bhryu tu ane pass thay gy che have kyare malse
Gharghanti nu talim nu certificate jove??
ફ્રોમ ભરવાના ચાલુ જ થયા નથી
thaygya bhai chalu aaj tji
આ ફાર્મ કઈ જોગઈ ભરવા માં આવે છે ભાઈ
Form chalu j nathi thaya khoti mahiti aapvaanu bandh karo...
🎉
Obc કેટેગરી વાળા ભરી શકે
ha
Jay shree ram
SIR દિવ્યાંગ લોકો ની કોઈ જાહેરાત આવે તો વિડિયો બનાવજો
ok
બ્યૂટી પાર્લર અને સિવણ બંને નું ફોર્મ એક જ વ્યક્તિ બંનેમાં ફોર્મ ભરી શકે ?
No
ઇ કુટીર પોર્ટલ પર પ્રોફાઇલ અપડેટ કરવામાં મોબાઈલ નંબર બદલતો/અપડેટ થતો નથી એમાં સુ કરવું જોઈએ
सर मुझे नहीं मिला मेरा नाम आया है डरो मुझे अब मुझे कब मिलेगा
Sem problem hai bro
માનવ ગરીમા ના ડ્રો ક્યારે થશે મહેશભાઈ
વર્ષ 2023 માં જે ફોર્મ ભરેલ છે તેમનો ડ્રો થઈ ગયેલ છે. લિસ્ટ વેબસાઇટ ઉપરથી મળી જશે
@@MaheshGhadiya ૨૦૨૪ નો
Kiyre aavse
૨૩ ma name nathi aaviyu list' ma to ૨૪ ma aavse ne em
2024 માં હજી ફોર્મ નથી શરુ થયા
Uploadma abhiyash maa su puravo devo pade