ધરતી માથી ધરમ ગયુ || જય રામાપીર મહિલા મંડળ || પારૂલબેન ગોંડલીયા 🙏🌹

Поделиться
HTML-код
  • Опубликовано: 12 дек 2024
  • અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો

Комментарии • 9

  • @jalarammandal5125
    @jalarammandal5125 Месяц назад +1

    જય શ્રી કૃષ્ણ પારુબેન જય ગુરુદેવ જય રામા ધણી ખુબ ખુબ સરસ 🙏🙏🙏🙏🙏

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  Месяц назад

      ખુબ ખુબ આભાર આપનો 🙏🌹🙏
      સૌને મારા જય રામાપીર જયગૌવમાતા 🙏

  • @Varshaben_Pitroda
    @Varshaben_Pitroda Месяц назад +1

    જય રામાપીર બહુ સરસ ભજન છે👌🙏

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  Месяц назад

      જય રામાપીર ખુબ ખુબ આભાર 🙏🌹🙏
      વર્ષા બેન અમારી ચેનલ મા આપની હાજરી ને ધન્યવાદ જયશ્રી કૃષ્ણ 🙏🌹🙏

  • @VilasVekariya
    @VilasVekariya Месяц назад +1

    વાહ પરોલ બેન સરસ પ્રસ્તુતિ છે🎉🎉🎉🎉🎉❤❤ ગમ્યું ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો તેવી દ્વારકાધીશની પ્રાર્થના

    • @VilasVekariya
      @VilasVekariya Месяц назад

      પારુલબેન

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  Месяц назад

      ખુબ ખુબ આભાર 🙏 વિલાસ બેન તમારા આશીર્વાદ સદાને માટે અમારી સાથે રહે
      બેન જય રામાપીર 🙏 જયશ્રી કૃષ્ણ

  • @apnatirgapyara
    @apnatirgapyara 10 дней назад +1

    પારૂલ બેન તમે સરસ મજાનું શુરમા ભજન ગાવ શવો પણ પાછળ બીજા બેન ઉપાડ કરે છે એ બરોબર નથી બેન તમે પાછળ ઉપાડ ના કરો તમારો અવાજ સુરની બાહાર છે.

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  10 дней назад

      જય ભોલેનાથ મગન ભાઈ તમે લખ્યું છે તે સાચું છે પેલા વિષ્ણુ મહિલા મંડળ ચેનલ હતી હવે ઘરના મકાન લીધા તો થોડુ દુર રેવા ગયા એટલે
      આયા બેનુ ગાવા મા પાછા પડેછે મને ખબર છે ભાઈ મારે ડબલ વાર ગાવું પડેછે તો ખુબ ખુબ આભાર ભાઈ જય રામાપીર જય ભોલેનાથ