મારે ય આવું જ થયેલું મે પ્રોડક્ટ લીધેલી અને મની બેક ગેરંટી આપે છે, પણ એક વાર વેચાય જાય એટલે તમે કોણ અને અમે કોણ. ફોન કરીને જણાવીએ એટલે કા તો ફોન નો ઉપાડે અને ઉપાડે તો એવું કેય કે હાલો હાલો કઈ સંભળાતું નથી ભાઈ કવરેજ માં આવો હવે મારે ફૂલ ટાવર આવતો હોય તો એને કવ કે મારે ફુલ ટાવર આવે છે તમે કવરેજ માં આવો તો એ કેય કે મારે તો ફૂલ ટાવર આવે છે એમ કરી ને હાલો હાલો કરીને કેય કે કઈ સંભળાતું નથી.
ભાઈ સ્ટાન્ડર્ડ કંપની ની લો બૈધનાથ ની એ સારી આવશે થોડી મોંઘી હોય પણ આયુર્વેદ માં ઉત્તમ દવા એની આવે છે.આવી લોકલ પ્રોડક્ટ નો વાપરો હું છેતરાયો છું એટલે તમને કવ છું ખાલી વાતો મોટે મોટે થી અને મોટી મોટી કરે છે બાકી કઈ છે નહિ.
Am heaving breathing problem and some time my oxygen level is up and down not stable, as well as pluse rate, you have any ayurvedic medicine, plz let me know. Thanking you.
ભાઈ કોઇ સ્ટાન્ડર્ડ કંપની ની લઇ લો પણ આવું લોકલ કચરૂ નો લેતા હું છેતરાયો છું એટલે કવ છું પૈસા પાછા આપવાની ગેરંટી સાથે વેચાણ કરે છે પણ ફોન પણ નથી ઉપાડતા અને ઉપાડે તો કહે છે કે બરાબર સંભળાતું નથી.
લુટેરા આને તો કહેવાય બધા બિઝનેસ કરે છે હું ત્યાં રૂબરૂ જઈ આવ્યો છું મહિલા ગૃહ ઉદ્યોગ ના નામ નો ધંધો ખોલી દીધો છે એટલે ટેક્સ માં થી છટકી જવાય. પ્રોડક્ટ માં કોઈ દમ નથી લેતા નહિ હું છેતરાયો છું એટલે કવ છું.
ભાઈ નો મંગાવતા રીઝલ્ટ નથી મે વાપરી છે અને તમે છેતરાવ નહિ એટલે કવ છું આ લુખ્ખાઓ પૈસા પાછા આપવાની શરતે વેચે છે અને પછી ફોન કરીએ એટલે ઉપાડે નહિ અને ઉપાડે તો કહે સંભળાતું નથી લો બોલો શું કરવું આનું 😂😂😂આખા ગામ ને સંભળાય છે અને આ લુખ્ખા ઓને સંભળાતું નથી પૈસા પાછા આપવા પડે ને એટલે😢😢😢
भाई मत लेना कोई क्वालिटी नहीं है इससे अच्छा है आप कोई स्टैंडर्ड कंपनी की दवा लो बढ़िया रिजल्ट मिलेगा मेरे साथ चीटिंग हुई है इसलिए बता रहा हु बाकी आपकी मर्जी।
સાચી વાત છે મને પણ એવું કીધું હતું કે પૈસા પાછા આપી દઇશું પણ જવાબ પણ નથી આપતા અને કહે છે કે સંભળાતું નથી બધાય ને સંભળાય છે અને આ લોકો ને જ નથી સંભળાતું કારણ કે પૈસા પાછા આપવા પડે ને એટલે.
call center khadu kri didhu e su kamnu.aa 6 number mathi 3 temporary service ma nathi ne 2 unreachable chhe ne ek ma koi upadtu nai.Khota barada nakhi ne bolo ma.bolo evu kam aapo.jigarbhai please aava loko ne promote na karo order leva time phone nai lagto to gaurntee to aama bhuli j javani.loko tamne follow kare chhe ne tamara per trust kare chhe so double check karo aava loko ne promte krta pela.
ભાઈ હું છેતરાયો છું એટલે કવ છું પ્રોડક્ટ સારી નથી અને ફોન કર્યો તો એ લોકો ને સંભળાતું બંધ થઈ ગયું લો બોલો આખા ગામ ને સંભળાય અને પૈસા પાછા આપવા પડે એટલે આ લુચ્ચા ઓ ને સંભળાતું નથી😂😂 શું કરવું એટલે તમે છેતરાતા નહિ😢😢😢
સાચી વાત છે ભાઈ હું છેતરાયો છું એટલે કહી શકું કે આવા લુખ્ખાઓ ની વાત નો મનાય,ફોન કરીએ એટલે ઉપાડે નહિ અને ઉપાડે તો કહે અવાજ નથી આવતો/ સંભળાતું નથી આખા ગામ ને સંભળાય છે પણ આ લુખ્ખાઓ ને પૈસા પાછા આપવા પડે એટલે સંભળાતું બંધ થઈ જાય છે😢😢😢😢😢
It's a totally zero quality product so don't buy because I am cheated by this fraud gang so I am aware you people don't buy this garbage product.😢😢😢😢😢😢
Sahi bat hai yar mere sath cheating ho gaya aur ab jawab bhi nahi de rahe bol rahe hai sunai nahi de raha 😢😢😢 kyuki paise vapas karna padega isliye sunai Dena bandh ho gaya😢😢😢😢
ફોન કરી તો કોઈ જવાબ નથી મળ્યો
ruclips.net/video/5GbxlaWHnXk/видео.htmlsi=AkOdomQrzcBewgrR
Please check k this latest video description
મારે ય આવું જ થયેલું મે પ્રોડક્ટ લીધેલી અને મની બેક ગેરંટી આપે છે, પણ એક વાર વેચાય જાય એટલે તમે કોણ અને અમે કોણ. ફોન કરીને
જણાવીએ એટલે કા તો ફોન નો ઉપાડે અને ઉપાડે તો એવું કેય કે હાલો હાલો કઈ સંભળાતું નથી ભાઈ કવરેજ માં આવો હવે મારે ફૂલ ટાવર આવતો હોય તો એને કવ કે મારે ફુલ ટાવર આવે છે તમે કવરેજ માં આવો તો એ કેય કે મારે તો ફૂલ ટાવર આવે છે એમ કરી ને હાલો હાલો કરીને કેય કે કઈ સંભળાતું નથી.
દવા વાપરી કહે છે એવું જ પરીણામ મલ્યું છે - આંગળી બતાવી છાતી ઠોકીને કહે છે જે ખરેખર પરીણામ પણ મળે છે - ખુબજ સરાહનીય છે
🎉🎉🎉🎉
આઇડિયા બહુ સારો છે ભાઈ તમારો અડવેટાઈ કરવાનો
👍👍👍👍👍👍 nice
IBS thik ho sakti hai Bhai
સુદર્શન ધનવટી તથા માલિશ તેલ ની તથા પથરી ની દવાઓ ની કિંમત જણાવવા વિનંતી.
ભાઈ આના કરતા બૈધનાથ વર્ષો જૂની અને આયુર્વેદ માં સારા માં સારી કંપની ની દવા લો આવું કચરુ નો લ્યો મારા પૈસા પડી ગયા છે અને તમારા પણ પડી જશે.
Jay shree krisna
🙏🏼
ધન વટી લેવી શુ ભાવ છે
ભાઈ સ્ટાન્ડર્ડ કંપની ની લો બૈધનાથ ની એ સારી આવશે થોડી મોંઘી હોય પણ આયુર્વેદ માં ઉત્તમ દવા એની આવે છે.આવી લોકલ પ્રોડક્ટ નો વાપરો હું છેતરાયો છું એટલે તમને કવ છું ખાલી વાતો મોટે મોટે થી અને મોટી મોટી કરે છે બાકી કઈ છે નહિ.
Am heaving breathing problem and some time my oxygen level is up and down not stable, as well as pluse rate, you have any ayurvedic medicine, plz let me know.
Thanking you.
Hello sir , please go through doctor
This is very good suggestion, don't buy medicine by your own,consult standards doctor ,zolasap Dr ko mat dikhana.😂
ખૂબ સરસ જીગરભાઈ 🙏🏻🙏🏻
😊🙏🏼
Sandha na dukhava ni koie dava lidhi hoy to review muko.
Superb 110% effective
ભાઈ આની બધી જ દવાઓ વાપરી છે અને પ્રોડક્ટ પણ વાપરી છે પણ બેકાર પ્રોડક્ટ છે લેતા નહિ પૈસા પડી જશે.
Arebhai Phone to Upado 6 ne badala 60 rakhotopan chu
શાંતી થી પણ વાત કરી શકો ને
ખોટી વાત જોર જોર થી કેવી પડે તો લોકો ની ખોપડી માં ઘૂસે બેકાર પ્રોડક્ટ છે. મે વાપર્યું છે કચરું છે.
Dhanvati no su bhav che
ભાઈ કોઇ સ્ટાન્ડર્ડ કંપની ની લઇ લો પણ આવું લોકલ કચરૂ નો લેતા હું છેતરાયો છું એટલે કવ છું પૈસા પાછા આપવાની ગેરંટી સાથે વેચાણ કરે છે પણ ફોન પણ નથી ઉપાડતા અને ઉપાડે તો કહે છે કે બરાબર સંભળાતું નથી.
ખૂબ સરસ
🙏🏼
આયુર્વેદ પુસ્તકો મા મે વાંચેલુ છે કે આયુર્વેદ દવા લોહી મા ભળતા પંદર દીવશ લાઞે છે...
agree
ખોટી વાત
Khambhat ni dariya utran no video banavo
Jordar ♥️
😊👍🏾
વડકા કેમ ભરો છો, ભાઈ, શાંતિ થી વાત કરો.!
😂
સાચી વાત છે
ખોટી વાત જોર જોર થી કેવી પડે તો પબ્લિક માને અને સારી વસ્તુ ની જાહેરાત નો કરવી પડે એની લોકો ને ખબર જ હોય કે આ સારું આવે છે.😂
વજન ઉતારવા ની કોઈ દવા ની કિંમત ??
ભાઈ લેતા નહિ કચરો દવા છે કોઇ ક્વોલિટી નથી હું છેતરાયો છું એટલે કવ છું.
Hyderabad delivery kro chho?
Finally jigar bhai ne bolva didha
ohoho su vat che , comment after long year 😀
Not getting any response after sending messages and not picking phone calls
ભાઈ લેતા પણ નહિ હું છેતરાયો છું એટલે તમને કવ છું.
👌👌👌👌👌
બેકાર દવા છે
Dava banava mateni book hoy to mokli sako
Hair oil price sir
ભાઈ મારે દવા કરાવી છે પેટમાં શરદી ના ગાંઠા થઈ ગયા છે 👌👌✅🌹🙏🌹😍
Mare charabi ni gato se...dava se
ભાઈ બેકાર દવા છે નો લેતા મે લીધી છે કોઇ રીઝલ્ટ નથી હું છેતરાયો છું એટલે કવ છું પૈસા પાછા આપવા સુધી ની ગેરંટી આપે છે અને પછી રફુચક્કર થઈ જાય છે.
Jigar bhai food na j vdo banavo aama aa speaker malik karta agent vadhu lage chhe.aakha vdo ma koi dhamkavtu hoy tevu lagyu😢
નામ મહિલા નું પણ કોઈ મહિલા કે સખી ના દેખાણા
લુટેરા આને તો કહેવાય બધા બિઝનેસ કરે છે હું ત્યાં રૂબરૂ જઈ આવ્યો છું મહિલા ગૃહ ઉદ્યોગ ના નામ નો ધંધો ખોલી દીધો છે એટલે ટેક્સ માં થી છટકી જવાય. પ્રોડક્ટ માં કોઈ દમ નથી લેતા નહિ હું છેતરાયો છું એટલે કવ છું.
Bhai Mumbai ma delivery aapo cho??
લેતા નહિ બેકાર વસ્તુ છે કોઇ રિઝલ્ટ નથી મે વાપરી છે એટલે કવ છું
જલંધર રોગ માટે દવા જણાવશો
સારા આયુર્વેદિક ડોક્ટર ને બતાવજો અહીંયા થી નો લેતા કચરો દવા અને પ્રોડક્ટ છે.
કોઈ લોકો આમાં પડતા નય ખોટું બોલે છે ભાઈ
એકદમ સાચી વાત છે ભાઈ હું છેતરાયો છું એટલે કોઇ નો છેતરાઓ એટલે કવ છું લેતા નહિ પૈસા પડી જશે અને કોઇ પાછા આપતું નથી.
Diabetes mate kai dava che type 1 mate
Please contact me for diabetes BP and any problem
નો લેતા કોઇ રીઝલ્ટ નથી
Hair fall Ane weight loss mare ni dava ni prize su che
❤❤❤ ગાંધીનગર ખાતે સેક ૧૪ મા મોકલી આપશો ? હા કે ના છાતી ઠોકીને જવાબ આપવા વિનંતી છે ❤❤❤❤
ભાઈ નો મંગાવતા રીઝલ્ટ નથી મે વાપરી છે અને તમે છેતરાવ નહિ એટલે કવ છું આ લુખ્ખાઓ પૈસા પાછા આપવાની શરતે વેચે છે અને પછી ફોન કરીએ એટલે ઉપાડે નહિ અને ઉપાડે તો કહે સંભળાતું નથી લો બોલો શું કરવું આનું 😂😂😂આખા ગામ ને સંભળાય છે અને આ લુખ્ખા ઓને સંભળાતું નથી પૈસા પાછા આપવા પડે ને એટલે😢😢😢
Bhavnagar ma avelebal che
ભાઈ લેતા નહિ કચરો દવા છે કોઇ ક્વોલિટી નથી હું છેતરાયો છું એટલે કવ છું.
Call not received after payment
સાચી વાત છે ભાઈ મારા પૈસા પડી ગયા પ્રોડક્ટ લીધા પછી વાત જ નથી કરતા.
मुंबई कुरीयर करेंगे
भाई मत लेना कोई क्वालिटी नहीं है इससे अच्छा है आप कोई स्टैंडर्ड कंपनी की दवा लो बढ़िया रिजल्ट मिलेगा मेरे साथ चीटिंग हुई है इसलिए बता रहा हु बाकी आपकी मर्जी।
modhu kholva mate aayurwedik dava nathi jigar bhai
દુખાવાના તેલની કિમંત કેટલી અને આયુર્વેદિક ઘનવટીની કિમંત કેટલી?બંનેની અલગ અલગ કિમત જણાવશો.
520rs
મેં એક મહિના સુધી પાવડર પીધો પણ વજન ઓછું થયું નય
બધી પ્રોડક્ટ મે વાપરી છે કોઇ રીઝલ્ટ મળતું નથી છેતરે છે લોકો ને😢😢😢😢
કોઈ ઘંટ પૈસા પાછા આપતા નથી
સાચી વાત છે મને પણ એવું કીધું હતું કે પૈસા પાછા આપી દઇશું પણ જવાબ પણ નથી આપતા અને કહે છે કે સંભળાતું નથી બધાય ને સંભળાય છે અને આ લોકો ને જ નથી સંભળાતું કારણ કે પૈસા પાછા આપવા પડે ને એટલે.
Weight loss ni 6 bottle vapri
Koy fer nathi
ભાઈ મને પણ છેતરીયો છે આ લોકો એ પૈસા પાછા આપવાની ગેરંટી આપી ને જવાબ પણ નથી આપતા બોલે છે કે અવાજ નથી આવતો.😂
call center khadu kri didhu e su kamnu.aa 6 number mathi 3 temporary service ma nathi ne 2 unreachable chhe ne ek ma koi upadtu nai.Khota barada nakhi ne bolo ma.bolo evu kam aapo.jigarbhai please aava loko ne promote na karo order leva time phone nai lagto to gaurntee to aama bhuli j javani.loko tamne follow kare chhe ne tamara per trust kare chhe so double check karo aava loko ne promte krta pela.
ભાઈ હું છેતરાયો છું એટલે કવ છું પ્રોડક્ટ સારી નથી અને ફોન કર્યો તો એ લોકો ને સંભળાતું બંધ થઈ ગયું લો બોલો આખા ગામ ને સંભળાય અને પૈસા પાછા આપવા પડે એટલે આ લુચ્ચા ઓ ને સંભળાતું નથી😂😂 શું કરવું એટલે તમે છેતરાતા નહિ😢😢😢
what about USA
Speech Bahu Fast Chhe,
Slow Speech thi Thodu Vadhare Samaj ma Aavshe .
સમજતા નહિ બેકાર પ્રોડક્ટ છે કોઇ રિઝલ્ટ નથી. લુખ્ખાઓ લોકો ને ઉલ્લુ બનાવે છે હું છેતરાયો એટલે કવ છું 😢😢😢😢
Video quality is very poor. Only 60% in the screen video is visible and because of that numbers are not visible properly.
Video quality is high , you should check k your device settings
Mahilao kya chhe?
Jigar Bhai aane pahla bolta sikhvado booma pade che aato Kai sjatu nathi😅
Bhai fon upado tame bhai coll karo to veast aave che bhai mu deesa thi bolu chu
નો લેતા કચરો વેચે છે હું છેતરાયો છું અને તમે નો છેતરાઓ એટલે કવ છું 😢😢😢😢
મેં વજન ઘટાડવા માટે દવા લીધી હતી પણ ફેર પડ્યો નય ખોટું જ છે પૈસા પણ પાછા આપતા નથી
શાંતિથી. બોલો ભાઈ એટલુ. ત્રાસ દાયક. શા. માટે. બોલો. છો.
કારણ કે આ લોકો ખોટું બોલે છે મને છેતરી ગયા છે કોઇ રિઝલ્ટ નથી આ પ્રોડક્ટ માં.
To fon to upadta nthi
મારે વજન ઘટાડવા માટે નું મગવવા નું છે
નો મંગાવતા ખોટા પૈસા પડી જશે રીઝલ્ટ નથી કચરો વેચે છે હું છેતરાયો છું એટલે કવ છું.
થોડું ધીમેથી અને શાંતિથી બોલો
ખોટી વાતો કરે છે એટલે મોટે થી બોલવું પડે એટલે લોકો ની ખોપડી માં ઘૂસે ને એટલે મે પ્રોડક્ટ વાપરી છે કોઇ રિઝલ્ટ નથી કોઇ છેતરાતા નહિ.
ભાઈ આ બધું ખોટું છે
ભાઈ મને આ લોકો છેતરી ગયા છે એટલે હું કવ છું લુચ્ચા છે આ લોકો😢😢😢😢
Laypoma की दवाई है
લોકો ને ઉલ્લુ બનાવવાનું ધધો શે ✍️✍️
સાચી વાત છે ભાઈ હું છેતરાયો છું એટલે કહી શકું કે આવા લુખ્ખાઓ ની વાત નો મનાય,ફોન કરીએ એટલે ઉપાડે નહિ અને ઉપાડે તો કહે અવાજ નથી આવતો/ સંભળાતું નથી આખા ગામ ને સંભળાય છે પણ આ લુખ્ખાઓ ને પૈસા પાછા આપવા પડે એટલે સંભળાતું બંધ થઈ જાય છે😢😢😢😢😢
Mere ko Paisa bhi return nahin kiya
Bhai tamara daant pehla saaf karo to bija layi sake
😂
ભાઈ ટોટલી ફ્રોડ છે લેતા નહિ હું છેતરાયો છું એટલે કવ છું😢😢😢😢
Six number not respond
It's a totally zero quality product so don't buy because I am cheated by this fraud gang so I am aware you people don't buy this garbage product.😢😢😢😢😢😢
Aryuvedic nahi bhai ayurvedic
Phon to upado
સારું થયું નો ઉપાડ્યો એટલે તમે છેતરાતા બચી ગયા હું ત્યાં રૂબરૂ જઈ ને લઇ આવ્યો એટલે હું છેતરાયો છુ એટલે કવ છું કે નો લેતા બેકાર પ્રોડક્ટ છે😢😢😢😢
મને પથરી છે 15 એમ એમ છે,
સારા ડોક્ટર ને બતાવો ભાઈ આની દવા માં દમ નથી હું છેતરાયો છું એટલે કવ છું.😢😢😢😢
Fat cutter no bhav janavo..
No leta kachru product che me vapri che koi result nathi mari sathe cheating karyu che aa loko e😢😢😢😢😢
ભેન.......... દ નંબર જ ઉપડતા નથી
સારું છે નો ઉપાડ્યો એટલે તમે બચી ગયા કચરો વાપરતા કારણ કે કોઈ રિઝલ્ટ જ નથી.😢😢😢😢
Je pan nnam bolya te common chhe
બરોબરો છે આયુવેદ
આ કચરો વેચે છે😢😢😢
Sav khoti vat che mne koi fer pado nthi ne refund pan koi apatu nthi
Same Mari sathe pan evu j karyu che aa loko e.😢😢😢
ફોન નથી ભાઈ ઉપાડતા વાત નથી કરતા સરખી ફોન તો કરીએ
નો મંગાવતા પ્રોડક્ટ માં રિઝલ્ટ નથી કચરું છે હું છેતરાયો છું એટલે કવ છું
Tamara dat saf kro
Vah bhai vah bilkul khoti vat che aa loko ni vato ma no aavta fraud che 😢😢😢😢 mane cheating kari gaya che aa loko😢😢
જે કહે છે તેવુ નથી
તમે દવા મગા વીસે સેની ફરક પડે છે કે નય
મારે મગા વીછે
@@akshayrajput5038ભાઈ નો મંગાવતા આ ટોટલી કચરુ પ્રોડક્ટ છે કોઇ રીઝલ્ટ મળતું નથી હું છેતરાયો છું એટલે કવ છું😢😢😢😢
સાચી વાત છે બેકાર પ્રોડક્ટ છે.
ખોટું છે બધું જ
સાચી વાત છે હું છેતરાયો છું એટલે કવ છું નો લેતા કચરો વેચે છે😢😢😢😢😢
Koi fayda nahin ho raha hai
Sahi bola aap bhi meri tarah cheating ka shikar hue hai😢😢😢
Why is he so shouting ?
Because he is doing false promise so and I use the product and quality is zero so don't buy this product.
Not satisfied
I am also not satisfied quality is zero😢😢😢
Koi product mat kharidna Paisa West jaega
ખોટું બોલ વાનું બંધ કરો શરમ આવતી નથી
ભાઈ આ લોકો કચરો વેચે છે કોઇ રીઝલ્ટ નથી
ફોન કરીએ તો સંભળાતું નથી કારણ કે પૈસા પાછા આપવા પડે એટલે 😢😢😢😢
Fek m fek. .
Sachi vat che koi product ma result nathi Paisa pacha aapta nathi😢😢😢😢
Khotivat ફોનુપડતાંથી
Bhai Screen upar 6 number 6 game tema phone karo upadvma var lagse pn reply to malse
ભાઈ મંગાવતા નહિ હું છેતરાયો છું એટલે કવ છું કોઇ રિઝલ્ટ નથી.
Probably frod
Probably nahi 1000% fraud hi hai,I am cheated by this gang😢😢😢😢😢
Feku hey matlena mere ko koi fayda nahin mila
Kuchh bhi result nahin milane wala
Sahi bat hai yar mere sath cheating ho gaya aur ab jawab bhi nahi de rahe bol rahe hai sunai nahi de raha 😢😢😢 kyuki paise vapas karna padega isliye sunai Dena bandh ho gaya😢😢😢😢
ખોટીદવાછે
હું છેતરાયો છું તમે નો છેતરાતા બેકાર પ્રોડક્ટ છે😢😢😢😢
છ એ છ નંબર ફોન ઉપાડતા નથી જે રાડું પાડે છે એ પ્રમાણે😂