@@RealKathiyawadiTaste vadi maa banavela badha j video me ne mara husband joi nakya!! eki sath!! 2-3 kalak naa... aetalo aanad avyo bhai ke sidha florida this kathiyavad ni vadi maa pahochi gya.. Tamara video matra rasoi, recepi ke masaala matra nathi.. dil ne sakun thay ne man ne game teva kudarati vatavarn maa banavela hoy chee ne ema tamari kathiyavadi boli.. Bhai bahuj aanad aavi gayo..ava ne ava video mukta raheso amara jeva videsh maa vasta loko tarsi jaiye chhie aa badha mate 💯💯💯💯💯💯💯💯💯💯💯💯
વાહ ગોપાલભાઈ મોજેમોજ, આ રીંગણ મહારાષ્ટ્ર માં ક્યાં મળશે અથવા સુરત કે અમદવાદમાં ક્યાં મળશે મને પણ ઘરે બનાવું છે, હું તમારી બધી રેસીપી જોઉં છું અને ઘરે બનાવું છું, ભાવનગર બાજુ અવિસ તો એકવાર તમને મળી જયીસ. ખુબ ખુબ આભાર ❤😊
આ રીંગણા ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં મળે છે હવે સુરત કે અમદાવાદ કઈ જગ્યાએ મળે તો ખ્યાલ નથી પણ ભાવનગરમાં જો કોઈ તમારા સગા રહેતા હોય તો ભાવનગર થી મગાવી શકો. ખૂબ ખૂબ આભાર
બહુજ સરસ રેસીપી ભાઇ એક નંબર ❤💯👌
Ha and thank you
@@RealKathiyawadiTastea,w 😅😅😮😮😮😮😮😮😮😅😮😮
ખરેખર જીંદગી ની ખરી મજા ભારતના નાના ગામડાની વાડીઓમાં છે પરદેશમાં આવી મજા નહોય અરે આવા આભારી પણનો મલે ખુબજ સરસ શાક બનાવ્યુ ભાઈ ધન્યવાદ
Ha and thank you so much
Jordaar recipe che gopalbhai 👌
Thank you
Vah gopalbhai vah ak dam Navi rite chhe
Ha and thank you
ખૂબજ સરસ બધાને ભઆવઈજઆયનઐ આનંદથી ખાઈયે છીએ બેસ્ટ માં બેસ્ટ જય શ્રી રામ
Thanks
જોરદાર છે ભાઈ ગોપાલ ભાઇ
Thank you so much
ખૂબ સરસ ગોપાલ ભાઈ
ઠંડી મા મજા આવી જાય
Thank you so much
मस्त रिंगणा.नु शाकछे
Thank you so much
મસ્ત છે રીંગણ નું શાક
Ha and thank you
Bahuj fain shak banavyu beta joinej khava nu man thai jay bhAi God bless you beta from sharda kalol ghandhi Nagar gujarat n.g
Thank you so much
Khub saras Gopalbhai 🎉
Thank you
Looks so delicious and yummy😋👌
Thank you so much
Vah Gopal bhai mane khub Gami resipi pan kathiyavad Jevan Ringan Ahmedabad ma nathi Malta but hu try karis lavava❤❤❤🎉🎉🎉best che
Ha and thank you so much
Jordaar 👌🏼👌🏼👍🏼👍🏼🙏🏻🙏🏻🇮🇳🇮🇳
Thank you
વાહ, ખૂબ જ સરસ
Thank you so much
Superb yummy...👌👌👌👍👍
Thank you
Bav mast
Thank you
Ahemdavad ma nathi madta aava ringan .. nice resipy
Ha pn jotame bhavnagar ma aavtahoyto aa marketing ad ma Mall se and thank you so much
જય હો
Thank you
ગોપાલભાઈ માટલા નુ વરાડીયા રીંગણા ની રેસીપી જણાવો વિડીયો બનાવો
Ha 25 devs pasi
Wah wah mast yummy yummy 😋
Thank you so much
ગોપાલભાઈ ની મોજ હો પણ
Moje moj
Supaar
Thank you so much 😊
Ha moj ha
Thank you
Wahh gopalbhai amne pan kyarek aavu khavdavo
Ha aavo bhavnagar ma moj karva Tamara mate koyo tare banviye
Mast🎉
Thank you
Wah wah
Thank you
Best
Thank you
સર હું ગોરખી નોજ સવ એક વાર ગોરખી ના ગોરાડીયા રિગણા ટેસ્ટ કરજો
Ha paku and thank you Mo moklo vat kariye
Gorkhi na ringno rope malse to kyo
@@raghvanivipul7225 tena mate tmare try javupade
Nice😊😊😊
Thank you
Nice 👍👍
Thank you so much
Rigna nu shak saras banàvel chhe. Shak ma ringan nu mahatva darshavel chhe.abhar
Thank you so much
😍😍👌🏻👌🏻👍🏻👍🏻👏🏻👏🏻🙏🏻🙏🏻
Thank you
❤
Thanks
જયમાતાજીભાઈ
Jay mataji Bhai
Pani avigau modha ma moj
Thank you so much
B L vadi સર્ચ કરો અને તેની વાડી ની મુલાકાત કરો.
હા
Very testy
Thank you
હા ગોરખી ના રીંગણાં
કાંઈ નો ઘટે હો
Good
Thank you so much
superrrr
Thank you
@@RealKathiyawadiTaste vadi maa banavela badha j video me ne mara husband joi nakya!! eki sath!! 2-3 kalak naa... aetalo aanad avyo bhai ke sidha florida this kathiyavad ni vadi maa pahochi gya.. Tamara video matra rasoi, recepi ke masaala matra nathi.. dil ne sakun thay ne man ne game teva kudarati vatavarn maa banavela hoy chee ne ema tamari kathiyavadi boli.. Bhai bahuj aanad aavi gayo..ava ne ava video mukta raheso amara jeva videsh maa vasta loko tarsi jaiye chhie aa badha mate
💯💯💯💯💯💯💯💯💯💯💯💯
Thank you so much and avone Avo saport kartarejo Kay tih jovoso
Ame USA FLorida thi joiye chhie
Ha and thank you so much 😊
Yummy ..
Thank you
yummy
Thank you
ગામ કયુ છે?
કોળીયાક
Saras
Thank you
🎉🎉🎉🎉
Thank you
Bhai badhi vastu sathe nakhie a to chale. Hu undhiyu aavi j rite banavu chu. Varsho thi
Pani nathi nakhati n chavanu
Ha chale
Ha
Bengan ki to dal ban gai he
Ha
Nice
Thank you
👍
Thank you
તમારૂગામકયુછે
Bhavnagar in Bahujma Fariyadka
આપડી વાડી એ આવો
Ha aavujse hu pan aatursuv
ગોપાલ ભાઈ હિંગ સોનગઢ ની નાખવાની????😅
હા હો
વાહ ગોપાલભાઈ મોજેમોજ, આ રીંગણ મહારાષ્ટ્ર માં ક્યાં મળશે અથવા સુરત કે અમદવાદમાં ક્યાં મળશે મને પણ ઘરે બનાવું છે, હું તમારી બધી રેસીપી જોઉં છું અને ઘરે બનાવું છું, ભાવનગર બાજુ અવિસ તો એકવાર તમને મળી જયીસ. ખુબ ખુબ આભાર ❤😊
આ રીંગણા ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં મળે છે હવે સુરત કે અમદાવાદ કઈ જગ્યાએ મળે તો ખ્યાલ નથી પણ ભાવનગરમાં જો કોઈ તમારા સગા રહેતા હોય તો ભાવનગર થી મગાવી શકો. ખૂબ ખૂબ આભાર
@@RealKathiyawadiTaste ચોક્કસ કોઈવાર ટ્રાય કરીશ 🙏 તમારા બધા વીડિયોમાં રોટલા કોણ બનાવે છે 😀 હોય તો એક વાર વઘારેલા રોટલાની રેસિપી મૂકો 🙏
@@ashwinwaghela3586 હા હા થોડાક દિવસોમાં વઘારેલો રોટલો રેસીપી આખી આવી રહી છે10 દિવસ પછી આવી રહી
@@RealKathiyawadiTaste જોરદાર ગોપાલભાઈ વાઇટિંગ 👍🏻
👌👌😋😋😋😋😛🥰💯👍❤️
Thank you
GOPALBHAI AHMEDABAD MA GORKHI NU RIGAN MALASE
હવે અમદાવાદની તો ખબર નથી પણ ભાવનગર માર્કેટિંગ માં મળે છે
Video jovo to like to karo
banava vala ne pan maja Ave ❤
💯 thank you so much 🙏
ગોરખી ના રીંગણા ક્યા મળશે ગોપાલભાઈ એડ્રેસ અથવા ફોન નંબર આપજો
તમે ભાવનગર ની અંદર રહેતા હોવ તો તમને માર્કેટિંગ યાર્ડમાં મળી જશે અથવા તો તળાજા બાજુ કોક તમારા મિત્ર રહેતા હોય તો ત્યાં પણ મળી જશે
Pelato.ringda.telma..tarva.pde.😮
ha
A bhai rigda bhagi jashe
Ha and thank you
Good
Thank you